શોધખોળ કરો

Health Alert : વારંવાર શરદી થવા પાછળ આ 2 કારણો છે જવાબદાર, જાણો ઉપાય

Health Alert : કેટલાક લોકો એવા હોય છે કે શિયાળો હોય કે ઉનાળો ગમે તે ઋતુમાં તે મોટાભાગના દિવસમાં શરદીથી પીડિત રહે છે. આ માટે ક્યા કારણો જવાબદા છે જાણીએ

Health Alert :લોહીની ઉણપને કારણે શરીર પર અનેક પ્રકારના લક્ષણો દેખાય છે. તમે કેટલાક લોકોને વારંવાર શરદી થતા જોયા હશે. આવી સ્થિતિમાં, તમારી જીવનશૈલીમાં સુધારો કરવો જોઈએ જેથી કરીને શરીરમાં હિમોગ્લોબિનની ઉણપ ન થાય. શરીરમાં હિમોગ્લોબિનની સામાન્ય શ્રેણી જાળવવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. સ્વાસ્થ્ય નિષ્ણાતોના મતે શરીરમાં હિમોગ્લોબિનની ઉણપને કારણે અનેક પ્રકારના લક્ષણો દેખાય છે. જો તેને સમયસર સુધારવામાં ન આવે તો તે ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે. તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે, શરીરમાં વિટામિન સીની ઉણપને કારણે શરદી વારંવાર થાય છે. તેથી, જ્યારે પણ તમને વારંવાર શરદી થાય છે, ત્યારે તમારે આ લક્ષણો પર વિશેષ ધ્યાન આપવું જોઈએ.

શરીરમાં લોહીની ઉણપને કારણે ચક્કર આવવા, નબળાઈ અને બેભાન જેવી સમસ્યાઓ થવા લાગે છે. તેની પાછળનું કારણ એ છે કે જ્યારે શરીરમાં લાલ રક્તકણો સામાન્ય કરતા ઓછા થઈ જાય છે, ત્યારે શરીરમાં એનિમિયા થાય છે. આવી સ્થિતિમાં, તમારા શરીરમાં એનિમિયાની સમસ્યા થાય છે. જો શરીરમાં એનિમિયાનો યોગ્ય સમયે ઈલાજ કરવામાં ન આવે તો તેનાથી અનેક ગંભીર બીમારીઓ થઈ શકે છે. એનિમિયાનું કારણ શરીરમાં આયર્નની ઉણપ માનવામાં આવે છે. જાણીએ શરીરમાં લોહીની ઉણપના લક્ષણો અને લોહીની ઉણપને કેવી રીતે દૂર કરવી.

એનિમિયાના લક્ષણો

1- નબળાઈ અનુભવવી

2- ચક્કર આવવા

3- શ્વાસ લેવામાં તકલીફ

4- માથાનો દુખાવો અને હાથ-પગ ઠંડા પડી જવા

5- ધમનીઓની ગતિ વધી જાય છે.

તમારા આહારમાં આ વસ્તુઓનો સમાવેશ કરો

1- પાલક- શરીરમાં આયર્નની ઉણપને કારણે એનિમિયા થાય છે, આવી સ્થિતિમાં તમારે તમારા આહારમાં પાલકને ચોક્કસપણે સામેલ કરવી જોઈએ. પાલકમાં ભરપૂર માત્રામાં આયરન હોય છે જે શરીરમાં એનિમિયાને દૂર કરે છે.

2- ટામેટાં- જો તમે એનિમિયાના શિકાર છો તો તમારે તમારા આહારમાં ટામેટાં અવશ્ય ખાવું જોઈએ. એનિમિયાને દૂર કરવા માટે ટામેટાં ખૂબ જ ઉપયોગી છે. તમે સલાડ, શાક કે સૂપ બનાવીને રોજ પી શકો છો.

3- કેળાઃ- એનિમિયાની સ્થિતિમાં તમારે રોજ એક કેળું  ખાવું જોઈએ. કેળામાં ભરપૂર માત્રામાં આયર્ન અને પોટેશિયમ હોય છે. જેના કારણે લોહીની ઉણપ ઝડપથી પુરી કરી શકાય છે. તેનાથી એનિમિયાની ફરિયાદ દૂર થાય છે.

4- કિસમિસ- જો શરીરમાં લોહીની ઉણપ હોય તો દરરોજ 4 થી 5 કિસમિસને ધોઈ, દૂધમાં નાખીને ઉકાળો. હવે દૂધ ગ હુંફાળુ થાય એટલે પી લો. જો તમે ઇચ્છો, તો તમે તેને દિવસમાં બે વાર પી શકો છો. કિસમિસ શરીરમાં લોહી ઉત્પન્ન કરવામાં મદદ કરે છે અને તેનાથી નબળાઈ પણ દૂર થાય છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

ટોપ સ્ટોરી

IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
રવીન્દ્ર જાડેજાની T20 ક્રિકેટમાંથી શાનદાર વિદાય, પણ આ એક રેકોર્ડની હંમેશા રહેશે કમી
રવીન્દ્ર જાડેજાની T20 ક્રિકેટમાંથી શાનદાર વિદાય, પણ આ એક રેકોર્ડની હંમેશા રહેશે કમી
સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ તંત્ર લાલઘૂમ, 330 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ, 17 ને કરાઈ બંધ
સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ તંત્ર લાલઘૂમ, 330 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ, 17 ને કરાઈ બંધ
10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ
10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
રવીન્દ્ર જાડેજાની T20 ક્રિકેટમાંથી શાનદાર વિદાય, પણ આ એક રેકોર્ડની હંમેશા રહેશે કમી
રવીન્દ્ર જાડેજાની T20 ક્રિકેટમાંથી શાનદાર વિદાય, પણ આ એક રેકોર્ડની હંમેશા રહેશે કમી
સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ તંત્ર લાલઘૂમ, 330 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ, 17 ને કરાઈ બંધ
સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ તંત્ર લાલઘૂમ, 330 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ, 17 ને કરાઈ બંધ
10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ
10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ
અપડાઉન કરતા મુસાફરો માટે મોટો નિર્ણય, પાસ યોજનામાં GSRTCએ આપી રાહત
અપડાઉન કરતા મુસાફરો માટે મોટો નિર્ણય, પાસ યોજનામાં GSRTCએ આપી રાહત
Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી
Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી
ITR Refund Status: ટેક્સ રિફંડ આવવામાં થઈ રહ્યો છે વિલંબ? ઓનલાઈન આ રીતે ચેક કરો પોતાનું સ્ટેટ્સ
ITR Refund Status: ટેક્સ રિફંડ આવવામાં થઈ રહ્યો છે વિલંબ? ઓનલાઈન આ રીતે ચેક કરો પોતાનું સ્ટેટ્સ
Vadodara News: વડોદરામાં દારૂની ખેપ મારતો પોલીસકર્મી ઝડપાયો, બીમારીના નામે લીધી હતી રજા
Vadodara News: વડોદરામાં દારૂની ખેપ મારતો પોલીસકર્મી ઝડપાયો, બીમારીના નામે લીધી હતી રજા
Embed widget