શોધખોળ કરો

Health : જીવનભર નહિ આવે ચશ્મા, ફૂડને રૂટીન ડાયટમાં કરો સામેલ, જાણો ડાયટ પ્લાન અને તેના ફાયદા

Diet for eye health: આંખોની રોશની સુધારવા માટે વિટામિન Cને પણ અસરકારક પોષક માનવામાં આવે છે, તે આંખની દષ્ટી ક્ષમતા સુધારે છે અને અસ્પષ્ટ દ્રષ્ટિની ફરિયાદને દૂર કરે છે. આ પોષક તત્વો મેળવવા માટે  નારંગી, લીંબુ, આમળા, મોસંબી, જામફળ, બ્રોકોલને ડાયટમાં સામેલ કરવા જોઇએ.

Diet for eye health: આંખ આપણા શરીરનું બેહદ કિંમત અંગ છે. જો આપના આંખોની રોશની સતત નબળી થઇ રહી હોય તો જરૂરી છે કે આપના શરીરમાં કેટલાક વિટામિન્સની કમી થઇ રહી છે.

વિટામીન-A- આંખોની રોશની જાળવવા માટે A વિટામિન્સ જરૂરી છે. તેની પૂર્તિ માટે શક્કરિયા, પપૈયુ, ગાજર, કોળું, લીલા પાનના શાકભાજી ખાઇ શકો શકો છો.

આંખોની રોશનીને શાનદાર બનાવવા માટે વિટામિન્સ B પણ એટલું જ જરૂરી છે. આ વિટામિન્સની ઉણપથી સતત આંખની રોશનમાં કમજોરી  આવે છે અને ચશ્માના નંબર વધવા લાગે છે.

શરીરમાં વિટામિન બી6, બી12ની કમી ન રહે તે માટે ડાયટમાં સીડ્સ, મિલ્ક પોડક્ટ,દાળ, બીન્સને સામેલ કરો.                                                                                                                                                                                                

આંખોની રોશની સુધારવા માટે વિટામિન Cને પણ અસરકારક પોષક માનવામાં આવે છે, તે આંખની  દષ્ટી ક્ષમતા  સુધારે છે અને અસ્પષ્ટ દ્રષ્ટિની ફરિયાદને દૂર કરે છે. આ પોષક તત્વો મેળવવા માટે  નારંગી, લીંબુ, આમળા, મોસંબી, જામફળ, બ્રોકોલને ડાયટમાં સામેલ કરવા જોઇએ.

વિટામિન E આપણા શરીરમાં એન્ટીઓક્સીડેન્ટ તરીકે કામ કરે છે, જે આપણને ફ્રી રેડિકલના જોખમથી બચાવે છે. આ હાંસલ કરવા માટે, તમારે લીલા પાંદડાવાળા શાકભાજી, સૅલ્મોન માછલી, બદામ અને એવોકાડો ખાવા જોઈએ.

Disclaimer: અહીં આપેલી સૂચના, માહિતી, માન્યતા કેટલીક જાણકારીને આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા કોઇ પણ પ્રકારની માન્યતા, જાણકારી કે માહિતીની પુષ્ટી કરતું નથી. આ તમામ માન્યતાનું અમલીકરણ કરતાં પહેલા જે તે વિષયના નિષ્ણાતની સલાહ જરૂર લેવી.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

ટોપ સ્ટોરી

મહેંદીવાળા હાથથી રસોઈ બનાવવી કે ખાવું યોગ્ય છે? જાણો શું કહે છે હેલ્થ એક્સપર્ટ્સ
મહેંદીવાળા હાથથી રસોઈ બનાવવી કે ખાવું યોગ્ય છે? જાણો શું કહે છે હેલ્થ એક્સપર્ટ્સ
સવારે ખાલી પેટે ચા પીવાની આડઅસરો: જાણો આ આદત શરીરને કેવું નુકસાન પહોંચાડે છે
સવારે ખાલી પેટે ચા પીવાની આડઅસરો: જાણો આ આદત શરીરને કેવું નુકસાન પહોંચાડે છે
Frequent Thirst Causes: પાણી પીધા પછી પણ તરસ લાગી રહી છે, જાણો આ કોઈ બીમારીનું કારણ તો નથી ને?
Frequent Thirst Causes: પાણી પીધા પછી પણ તરસ લાગી રહી છે, જાણો આ કોઈ બીમારીનું કારણ તો નથી ને?
Stale Tea Poison: કેટલા સમય પહેલાં બનેલી ચા પીવી જોઈએ, ક્યારે બની જાય છે ઝેર?
Stale Tea Poison: કેટલા સમય પહેલાં બનેલી ચા પીવી જોઈએ, ક્યારે બની જાય છે ઝેર?

વિડિઓઝ

Mansukh Vasava : નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે, અનંત પટેલ પર વસાવાના પ્રહાર
Vehicle Number Plate Reality Check : 'નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં', જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
Ambalal Patel Prediction : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે, અંબાલાલ પટેલની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
Embed widget