શોધખોળ કરો

Hair Fall Remedy: શું તમને પણ છે ખરતા વાળની સમસ્યા, અપનાવો ડર્મેટોલોજિસ્ટે જણાવેલા આ 5 ઉપાયો

આજકાલ વાળને લગતી સમસ્યાઓ નાની ઉંમરમાં જ થવા લાગી છે. મોટી સંખ્યામાં લોકો વાળ તૂટવા, ખરવા, સફેદ થવા, ડેન્ડ્રફ જેવી સમસ્યાઓથી ઝઝૂમી રહ્યા છે

Hair Care Tips: સુંદર વાળ તમારા વ્યક્તિત્વને નિખારવાનું કામ કરે છે.  પરંતુ આજકાલ ખોટા ખાનપાન અને બગડતી જીવનશૈલીને કારણે વાળ ખરવાની સમસ્યા સામાન્ય બની ગઈ છે. મોટી સંખ્યામાં લોકો વાળ તૂટવા, ખરવા, સફેદ થવા, ડેન્ડ્રફ જેવી સમસ્યાઓથી ઝઝૂમી રહ્યા છે. તેનાથી બચવા માટે લોકો અલગ-અલગ ઉપાયો શોધી રહ્યા છે. અહીં અમે તમને ડર્મેટોલોજિસ્ટની સલાહ જણાવી રહ્યા છીએ જેનાથી વાળની સમસ્યાથી છુટકારો મળી શકે છે. તો ચાલો જાણીએ...

વાળ ખરવાની સમસ્યા કેમ થાય છે?

ડર્મેટોલોજિસ્ટના મતે વાળને લગતી મોટાભાગની સમસ્યાઓ ખરાબ જીવનશૈલી અને બિનઆરોગ્યપ્રદ આહારના કારણે થઈ રહી છે. વાળ પર કેમિકલયુક્ત ઉત્પાદનોનો ઉપયોગ પણ ઘણી સમસ્યાઓને જન્મ આપી રહ્યો છે. વાળ માટે જરૂરી પોષક તત્વોની અછતને કારણે, મોટાભાગના લોકો વાળ ખરવા અને સમય પહેલા સફેદ થવાની સમસ્યાથી ઝઝૂમી રહ્યા છે. તેનાથી બચવા માટે તમારા આહાર અને જીવનશૈલીમાં કેટલાક સકારાત્મક ફેરફારો કરવા પડશે. તેનાથી વાળની સમસ્યામાં રાહત મળી શકે છે.

વાળની સમસ્યાથી છુટકારો મેળવવાના 5 ઉપાય

  • ડર્મેટોલોજિસ્ટ્સ અનુસાર પૌષ્ટિક આહાર લેવાથી જ વાળની મોટાભાગની સમસ્યાઓ દૂર થઈ શકે છે, તેથી તમારા આહારમાં મોસમી ફળો અને શાકભાજી રાખો. તમે ડૉક્ટરની સલાહ પર કેટલાક સપ્લીમેન્ટ્સ પણ લઈ શકો છો.
  • ખોડાની સમસ્યા ત્યારે થાય છે જ્યારે માથાની ચામડી શુષ્ક હોય જેના લીધે વાળને નુકસાન થાય છે. તેથી વાળને મજબૂત, જાડા અને કાળા બનાવવા માટે અઠવાડિયામાં ઓછામાં ઓછા2 થી 3 વખત શેમ્પૂ કરો અને કન્ડિશનરનો ઉપયોગ કરો. વાળમાં ભેજ જાળવી રાખીને તમે ડેન્ડ્રફ, વાળ ખરવા અને સફેદ વાળની સમસ્યાથી બચી શકો છો.
  • અઠવાડિયામાં ઓછામાં ઓછા બે વાર ખોપરી ઉપરની ચામડીને સારી રીતે મસાજ કરો. આના ફાયદા જબરદસ્ત છે. તમે નાળિયેળ તેલથી માલિશ કરી શકો છો. તમે અન્ય કોઈપણ તેલથી પણ માલિશ કરી શકો છો. મસાજ વાળના મૂળમાં લોહીનું પરિભ્રમણ જાળવી રાખે છે અને માઇક્રોસિરક્યુલેશનમાં સુધારો કરે છે, વાળની સમસ્યાઓ દૂર થાય છે.
  • જો તમે શારીરિક પ્રવૃત્તિ કરો છો તો વાળ મજબૂત અને જાડા રહે છે. કસરત કરવી ખૂબ જ ફાયદાકારક છે. આના કારણે શરીરનું કામકાજ બરાબર રહે છે અને યોગ્ય માત્રામાં પોષક તત્વો વાળ સુધી પહોંચે છે. જો તમે વાળ સુકાવા માટે વધુ હેર ડ્રાયરનો ઉપયોગ કરો છો, તો તેને ઓછો કરો. મહિલાઓએ તેમના વાળની ચોટીને વધુ ચુસ્ત ન બાંધવી જોઈએ.
  • જો તમારા વાળ સફેદ થઈ રહ્યા છે તો કેમિકલ કલર્સથી બચવું જોઈએ. આમ કરવાથી વાળની ચમક નીકળી જાય છે અને વાળ પણ તૂટે છે. કલરનો ઉપયોગ ડોક્ટરની સલાહ પર જ કરવો જોઈએ.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Health Self Check: શું તમે હેલ્ધી છો? 15 ઓગસ્ટ પર જાતે જ કરો આ 15 ટેસ્ટ
Health Self Check: શું તમે હેલ્ધી છો? 15 ઓગસ્ટ પર જાતે જ કરો આ 15 ટેસ્ટ
Side effects of Eating Samosa : શું તમે પણ સવારે નાસ્તામાં ખાવ છો સમોસા ? તો થઈ જાઓ સાવધાન
Side effects of Eating Samosa : શું તમે પણ સવારે નાસ્તામાં ખાવ છો સમોસા ? તો થઈ જાઓ સાવધાન
Copper Bottle Water Benefits: શું રોજ તાંબાની બોટલમાં પાણી પીવું યોગ્ય છે? જાણો શું કહે છે એક્સપર્ટ
Copper Bottle Water Benefits: શું રોજ તાંબાની બોટલમાં પાણી પીવું યોગ્ય છે? જાણો શું કહે છે એક્સપર્ટ
Post Meal Sleepiness: બપોરે જમ્યા પછી કેમ ઊંઘ આવવા લાગે છે, શરીરમાં શું થાય છે બદલાવ?
Post Meal Sleepiness: બપોરે જમ્યા પછી કેમ ઊંઘ આવવા લાગે છે, શરીરમાં શું થાય છે બદલાવ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નેશનલ હાઈવે પર ખાડાનો ટોલ ટેક્સ
Gujarat Weather : ગુજરાતમાં ખાબકશે ભારે વરસાદ, એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય
Surat | સુરતમાં નશાખોરની ધોલાઈ, કારમાંથી દારૂની બોટલ મળ્યાનો પણ દાવો
Ahmedabad | અમદાવાદમાં નાણાંકીય લેવડ-દેવડમાં હુમલો, પિતા-પુત્ર સહિત ચાર શખ્સે વેપારીને ફટકાર્યો
Vadodara | વડોદરામાં જૂની અદાવતમાં હત્યાની આશંકા, જન્મદિવસે જ યુવકની ચાકુ મારીને હત્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
SBI ની 444 દિવસની FD માં વરિષ્ઠ નાગરિકોને કેટલું મળે છે વ્યાજ? રોકાણ કરતા પહેલા જાણી લો હિસાબ 
SBI ની 444 દિવસની FD માં વરિષ્ઠ નાગરિકોને કેટલું મળે છે વ્યાજ? રોકાણ કરતા પહેલા જાણી લો હિસાબ 
Independence day: તિરંગાના 3 રંગોનો અસલી મતલબ શું છે? જાણો કેસરી, સફેદ અને લીલા રંગનો સાચો અર્થ
Independence day: તિરંગાના 3 રંગોનો અસલી મતલબ શું છે? જાણો કેસરી, સફેદ અને લીલા રંગનો સાચો અર્થ
Embed widget