શોધખોળ કરો

Health Tips: રાત્રે જમ્યા પછી હંમેશા કરો આ કામ, રહેશો ફિટ

શારીરિક શ્રમના અભાવે આપણું વજન પણ ઝડપથી વધવા લાગે છે. પરંતુ જો તમે રાત્રિ ભોજન પછી ચાલવા જઈ શકો છો, તો તે તમારા માટે લાભદાયક હોઈ શકે છે.

Health Tips:  આપણે બધા આપણા જીવનમાં ખૂબ જ વ્યસ્ત છીએ. મહિલાઓ ઘર અને બહાર બંને જવાબદારીઓ નિભાવવામાં વ્યસ્ત રહે છે. જેના કારણે આપણને કસરત કરવાનો સમય નથી મળતો અને આપણે આળસુ પણ બની જઈએ છીએ. શારીરિક શ્રમના અભાવે આપણું વજન પણ ઝડપથી વધવા લાગે છે. પરંતુ જો તમે રાત્રિ ભોજન પછી ચાલવા જઈ શકો છો, તો તે તમારા માટે લાભદાયક હોઈ શકે છે. ચાલવાના ફાયદા વિશે આપણે બધા જાણીએ છીએ. વજનને નિયંત્રિત કરવાની સાથે તે તમને ઘણી સમસ્યાઓથી બચાવે છે. આવી સ્થિતિમાં, અમે તમને અહીં જણાવીશું કે રાત્રિભોજન કર્યા પછી ચાલવું શા માટે જરૂરી છે.

રાત્રે આવે છે શાંતિપૂર્ણ ઉંઘઃ- શારિરીક તંદુરસ્તીની સાથે-સાથે રાત્રિ ભોજન પછી ચાલવાથી આપણને ઘણા માનસિક લાભો પણ મળે છે. જો તમને લાગે છે કે તમને રાત્રે ઊંઘવામાં તકલીફ થઈ રહી છે, તો રાત્રિભોજન કર્યા પછી ચાલો. ચાલવાથી તમને તણાવ દૂર કરવામાં મદદ મળે છે. જેના કારણે તમને સરળતાથી ઊંઘ આવી જાય છે.

રોગપ્રતિકારક શક્તિ વધે છે- રાત્રિભોજન પછી ચાલવું એ રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે કારણ કે તે તમારી સિસ્ટમને સ્વસ્થ રાખે છે. રોગપ્રતિકારક શક્તિ મજબૂત હોવાથી અનેક રોગોમાં રાહત મળે છે. કોરોના કાળમાં રોગપ્રતિકારક શક્તિ મજબૂત હોવી ખૂબ જરૂરી છે.

પાચન સુધારે છે- ચાલવાથી આપણું પાચનતંત્ર યોગ્ય રીતે કામ કરે છે. રાત્રિભોજન પછી ચાલવાથી આપણું શરીર વધુ ગેસ્ટ્રિક એન્ઝાઇમ ઉત્પન્ન કરે છે. જેના કારણે કબજિયાતની સમસ્યા થઈ શકે છે. આવી સ્થિતિમાં ચાલવાથી પાચનક્રિયા સુધરે છે.

Disclaimer: એબીપી ન્યૂઝ આ લેખમાં દર્શાવેલ પદ્ધતિઓ અને દાવાઓની પુષ્ટિ કરતું નથી. આને માત્ર સૂચનો તરીકે લો. આવી કોઈપણ સારવાર/દવા/આહારને અનુસરતા પહેલા ડૉક્ટરની સલાહ લો.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Samay Raina Show Cancelled: અમદાવાદ અને સુરતમાં સમય રૈનાના શો રદ, અશ્લિલ ટિપ્પણી કરવી પડી મોંઘી

IND vs ENG: ભારતે ઈંગ્લેન્ડને જીતવા માટે આપ્યો 357 રનનો ટાર્ગેટ,ગિલની સદી

WPL 2025: મહિલા પ્રીમિયર લીગમાં કેટલી મેચ રમાશે? જાણો કઈ ટીમની કોણ છે કેપ્ટન?

Maharashtra: ઉદ્ધવ ઠાકરેને મોટો ફટકો, આ નેતાએ આપ્યું રાજીનામું, શિંદે જૂથમાં જોડાશે
Maharashtra: ઉદ્ધવ ઠાકરેને મોટો ફટકો, આ નેતાએ આપ્યું રાજીનામું, શિંદે જૂથમાં જોડાશે
Advertisement
ABP Premium

વિડિઓઝ

Dhoraji Politics: ધોરાજીમાં ચૂંટણી પ્રચારમાં સરકારી ગાડીનો ઉપયોગ? વીડિયો વાયરલ થતા પ્રમુખનો ખુલાસોSurat News: પીધેલા 15 લોકો પકડીએ તેમાંથી 10 પટેલ..! સુરતના મહિલા PSI ઉર્વિશા મેંદપરાનું ચોંકાવનારો દાવોBhavnagar News: ઓજ ઈન્સ્ટિટ્યુટ ઓફ સાયન્સમાં વિદ્યાર્થી પર થયેલ હુમલાની ઘટનામાં પોલીસે વધુ તપાસ હાથ ધરીAhmedabad Crime: સામાન્ય બોલાચાલીમાં યુવકી હથિયારથી કરાઈ હત્યા, જાણો શું છે મામલો?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Samay Raina Show Cancelled: અમદાવાદ અને સુરતમાં સમય રૈનાના શો રદ, અશ્લિલ ટિપ્પણી કરવી પડી મોંઘી
Samay Raina Show Cancelled: અમદાવાદ અને સુરતમાં સમય રૈનાના શો રદ, અશ્લિલ ટિપ્પણી કરવી પડી મોંઘી
IND vs ENG: ભારતે ઈંગ્લેન્ડને જીતવા માટે આપ્યો 357 રનનો ટાર્ગેટ,ગિલની સદી
IND vs ENG: ભારતે ઈંગ્લેન્ડને જીતવા માટે આપ્યો 357 રનનો ટાર્ગેટ,ગિલની સદી
WPL 2025: મહિલા પ્રીમિયર લીગમાં કેટલી મેચ રમાશે? જાણો કઈ ટીમની કોણ છે કેપ્ટન?
WPL 2025: મહિલા પ્રીમિયર લીગમાં કેટલી મેચ રમાશે? જાણો કઈ ટીમની કોણ છે કેપ્ટન?
Maharashtra: ઉદ્ધવ ઠાકરેને મોટો ફટકો, આ નેતાએ આપ્યું રાજીનામું, શિંદે જૂથમાં જોડાશે
Maharashtra: ઉદ્ધવ ઠાકરેને મોટો ફટકો, આ નેતાએ આપ્યું રાજીનામું, શિંદે જૂથમાં જોડાશે
lifestyle: જો તમે શાંતિથી ઊંઘવા માંગતા હોવ તો તમારે તમારા પાર્ટનર સાથે રાત્રે આ વસ્તુ કરવી પડશે બંધ,રિપોર્ટમાં થયો મોટો ખુલાસો

Shubhman Gill: 50 વનડે 50 ઇનિંગ્સમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બન્યો ગિલ, ત્રીજી ODIમાં બનાવ્યા 5 મોટા રેકોર્ડ

Anti Sikh Riots Case: બે શીખોની હત્યા કેસમાં કોંગ્રેસ નેતા દોષિત,આ તારીખે કોર્ટ સંભળાવશે સજા

Gangster List: ગોલ્ડી બ્રાર,અનમોલ બિશ્નોઈ સહિત અમેરિકામાં છુપાયેલા 10 ગેંગસ્ટર્સની અવળી ગણતરી શરુ! લીસ્ટ તૈયાર

Embed widget