શોધખોળ કરો

ચૂંટણી 2024

(Source:  Poll of Polls)

Health Tips: 30 વર્ષની ઉંમર પછી પુરુષોમાં વધી જાય છે આ બીમારીનો ખતરો, લાઇફસ્ટાઇલમાં ફેરફાર કરી રહો સ્વસ્થ

Health Tips: સ્ત્રી હોય કે પુરૂષ દરેક વ્યક્તિએ સ્વસ્થ રહેવા માટે પોતાની દિનચર્યા યોગ્ય રાખવી જોઈએ

Health Tips: સ્ત્રી હોય કે પુરૂષ દરેક વ્યક્તિએ સ્વસ્થ રહેવા માટે પોતાની દિનચર્યા યોગ્ય રાખવી જોઈએ. હકીકતમાં 30 વર્ષની ઉંમર પછી સ્વાસ્થ્ય પર વિશેષ ધ્યાન આપવાની જરૂર છે. કારણ કે આ એવી ઉંમર છે જ્યારે શારીરિક અને માનસિક ફેરફારો ઝડપથી થાય છે જે ભવિષ્યમાં સ્વાસ્થ્યને અસર કરી શકે છે. પરંતુ આ બધી બાબતોથી બચી શકાય છે. તંદુરસ્ત ખોરાકને તમારા ડાયટનો ભાગ બનાવો. જંક ફૂડથી દૂર રહો. યોગ પર ધ્યાન આપો. જો નાની-નાની બાબતોનું ધ્યાન રાખવામાં આવે તો પુરૂષો 30 વર્ષની ઉંમર પછી પણ સ્વસ્થ રહી શકે છે.

હેલ્ધી ડાયટ લો

પુરુષોએ 30 વર્ષની ઉંમર પછી જંક ફૂડથી દૂર રહેવું જોઈએ. તંદુરસ્ત આહાર પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. કારણ કે સ્વસ્થ જીવનશૈલી અને પોષક તત્વોથી ભરપૂર આહાર તમને સ્વસ્થ રાખવામાં મદદ કરશે. સ્વસ્થ ડાયટથી બીમારીઓ દૂર રહેશે.

કસરતને તમારી દિનચર્યાનો એક ભાગ બનાવો

વ્યાયામ તમને શારીરિક રીતે ફિટ રહેવામાં મદદ કરશે. તેનાથી તમારું માનસિક સ્વાસ્થ્ય પણ સુધરશે. કોઈપણ પ્રકારની કસરત જેમ કે યોગ, ચાલવું, સાયકલ ચલાવવું અથવા જીમમાં વર્કઆઉટ ઓછામાં ઓછી 30 મિનિટ દરરોજ કરવી જોઈએ. આ તમારા સ્નાયુઓને મજબૂત બનાવશે. તણાવ પણ ઓછો થશે. બીમારીઓ પણ તમારાથી દૂર રહેશે.

આઠ કલાકની ઊંઘ જરૂરી છે

શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ રહેવા માટે સારી ઊંઘ લેવી જરૂરી છે. પરંતુ આજકાલ લોકો રાત્રે સ્ક્રીન પર વધુ સમય વિતાવે છે. આનાથી તેમની આંખો પર ઊંડી અસર પડે છે એટલું જ નહીં પણ તણાવ પણ વધે છે. તેથી દરરોજ ઓછામાં ઓછી આઠ કલાકની ઊંઘ લો. તેનાથી શરીરને આરામ તો મળશે જ પરંતુ મન પણ સારી રીતે કામ કરશે.

દારૂ અને ધૂમ્રપાનથી દૂર રહો

જો તમને આલ્કોહોલ પીવાની અને ધૂમ્રપાન કરવાની આદત હોય તો તમારે તરત જ તેનાથી દૂર રહેવું જોઈએ. આ આદતો માત્ર શારીરિક સ્વાસ્થ્ય માટે જ હાનિકારક નથી, પરંતુ માનસિક સ્વાસ્થ્ય પર પણ અસર કરે છે. તેનાથી હૃદય રોગ, લીવરની સમસ્યા અને કેન્સર જેવી જીવલેણ બીમારીઓનું જોખમ વધી જાય છે.

નિયમિત ચેકઅપ કરાવો

સ્ત્રી હોય કે પુરુષ, દરેક વ્યક્તિ માટે 30 વર્ષની ઉંમર પછી નિયમિત હેલ્થ ચેકઅપ કરાવવું ખૂબ જ જરૂરી છે. આ સાથે કોઈપણ સંભવિત રોગને તેના પ્રારંભિક તબક્કામાં શોધી શકાય છે.

પુરૂષોને 30 વર્ષની ઉંમર બાદ આ સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે

હાડકાં નબળા પડવા

હૃદય રોગ

વજન વધવું

પ્રોસ્ટેટ કેન્સર

ટાલ પડવાની સમસ્યા

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Adani Group Stocks: અદાણી જૂથની કંપનીના શેરમાં હાહાકાર, 20 ટકા સુધી તૂટ્યા સ્ટોક્સ
Adani Group Stocks: અદાણી જૂથની કંપનીના શેરમાં હાહાકાર, 20 ટકા સુધી તૂટ્યા સ્ટોક્સ
Khyati Hospital: પોલીસની પ્રાથમિક તપાસમાં મોટો ખુલાસો, રૂપિયા કમાવવા એક જ મહિનામાં 13 ગામમાં મેડિકલ કેમ્પ યોજ્યા
Khyati Hospital: પોલીસની પ્રાથમિક તપાસમાં મોટો ખુલાસો, રૂપિયા કમાવવા એક જ મહિનામાં 13 ગામમાં મેડિકલ કેમ્પ યોજ્યા
જો ઘરે ભૂલી જાવ આયુષ્યમાન કાર્ડ તો પણ આ રીતે કરાવો મફત સારવાર, જાણો પ્રક્રિયા
જો ઘરે ભૂલી જાવ આયુષ્યમાન કાર્ડ તો પણ આ રીતે કરાવો મફત સારવાર, જાણો પ્રક્રિયા
ગૌતમ અદાણી પર અમેરિકામાં મોટો આરોપ, 2236 કરોડ રૂપિયાને લઇને કરાયો મોટો દાવો
ગૌતમ અદાણી પર અમેરિકામાં મોટો આરોપ, 2236 કરોડ રૂપિયાને લઇને કરાયો મોટો દાવો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Sabarmati Moive: ફિલ્મ ‘સાબરમતી’ને ગુજરાતભરમાં કરી દેવાઈ કરમુક્ત, ગૃહરાજ્યમંત્રીની મોટી જાહેરાતPatan News:  પાટણની હેમચંદ્રાયાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ફરી આવી વિવાદમાંSomnath Koli Samaj Andolan: સરકારની ચિંતન શિબિર પહેલા સોમનાથમાં કોળી સમાજના આંદોલનનો અંત આવ્યોHun To Bolish : હું તો બોલીશ : મહિલાઓને ખતરો કોનાથી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Adani Group Stocks: અદાણી જૂથની કંપનીના શેરમાં હાહાકાર, 20 ટકા સુધી તૂટ્યા સ્ટોક્સ
Adani Group Stocks: અદાણી જૂથની કંપનીના શેરમાં હાહાકાર, 20 ટકા સુધી તૂટ્યા સ્ટોક્સ
Khyati Hospital: પોલીસની પ્રાથમિક તપાસમાં મોટો ખુલાસો, રૂપિયા કમાવવા એક જ મહિનામાં 13 ગામમાં મેડિકલ કેમ્પ યોજ્યા
Khyati Hospital: પોલીસની પ્રાથમિક તપાસમાં મોટો ખુલાસો, રૂપિયા કમાવવા એક જ મહિનામાં 13 ગામમાં મેડિકલ કેમ્પ યોજ્યા
જો ઘરે ભૂલી જાવ આયુષ્યમાન કાર્ડ તો પણ આ રીતે કરાવો મફત સારવાર, જાણો પ્રક્રિયા
જો ઘરે ભૂલી જાવ આયુષ્યમાન કાર્ડ તો પણ આ રીતે કરાવો મફત સારવાર, જાણો પ્રક્રિયા
ગૌતમ અદાણી પર અમેરિકામાં મોટો આરોપ, 2236 કરોડ રૂપિયાને લઇને કરાયો મોટો દાવો
ગૌતમ અદાણી પર અમેરિકામાં મોટો આરોપ, 2236 કરોડ રૂપિયાને લઇને કરાયો મોટો દાવો
MP અને છત્તીસગઢ બાદ ગુજરાતમાં પણ ટેક્સ ફ્રી 'ધ સાબરમતી રિપોર્ટ', CM ભૂપેન્દ્ર પટેલે કરી જાહેરાત
MP અને છત્તીસગઢ બાદ ગુજરાતમાં પણ ટેક્સ ફ્રી 'ધ સાબરમતી રિપોર્ટ', CM ભૂપેન્દ્ર પટેલે કરી જાહેરાત
પીએમ આવાસ યોજનાને લઇને કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, હવે કોના નામે થશે રજિસ્ટ્રી
પીએમ આવાસ યોજનાને લઇને કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, હવે કોના નામે થશે રજિસ્ટ્રી
Maharashtra Jharkhand Exit Polls Result 2024: પાંચ એક્ઝિટ પોલ, બે રાજ્ય અને 10 સૌથી મોટા ઉલટફેર, જુઓ Exit Poll પર રિપોર્ટ
Maharashtra Jharkhand Exit Polls Result 2024: પાંચ એક્ઝિટ પોલ, બે રાજ્ય અને 10 સૌથી મોટા ઉલટફેર, જુઓ Exit Poll પર રિપોર્ટ
CBSE Exam Datesheet 2025: CBSEએ જાહેર કરી 10 અને 12ની પરીક્ષાની તારીખ, અહી જુઓ સંપૂર્ણ કાર્યક્રમ?
CBSE Exam Datesheet 2025: CBSEએ જાહેર કરી 10 અને 12ની પરીક્ષાની તારીખ, અહી જુઓ સંપૂર્ણ કાર્યક્રમ?
Embed widget