શોધખોળ કરો

Dates : શિયાળામાં આ સમયે કરો ખજૂરનું સેવન, ડબલ ફાયદા થશે

પ્રતિકાત્મક તસવીર

1/6
શિયાળામાં  શરીરને ગરમ રાખતા ખોરાકની માંગમાં વધારો થાય છે. ઠંડી દરમિયાન ખજૂરનું સેવન ખૂબ જ ફાયદાકારક છે. ખજૂરમાં વિટામિન, મિનરલ્સ અને ફાઈબર ભરપૂર માત્રામાં હોય છે. જે ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓથી બચાવવામાં મદદ કરે છે. વહેલી સવારે ખજૂર ખાવાથી ડબલ ફાયદા થશે. તમે ખાલી પેટ ખજૂરનું સેવન કરી શકો છો.

2/6
ખજૂરનું મર્યાદિત માત્રામાં સેવન કરવાથી પણ વજન ઘટાડવામાં મદદ મળે છે. તેનાથી પેટ ભરેલું લાગે છે, જે વધુ પડતું ખાવાનું અટકાવે છે. આયર્ન સમૃદ્ધ ખજૂર હિમોગ્લોબિન વધારવામાં મદદ કરે છે, ખાસ કરીને જેઓ એનિમિયાથી પીડાય છે તેમના માટે ફાયદાકારક છે.

3/6
આ ઉપરાંત ખજૂર ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડે છે અને બીપીને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. જો દરરોજ ખજૂરનું સેવન કરવામાં આવે તો તો તમને અનેક સ્વાસ્થ્ય લાભ થશે.

4/6
સવારે ખાલી પેટ ખજૂર ખાવાથી શરીરને ઈન્સ્ટન્ટ એનર્જી મળે છે અને પાચનક્રિયા સુધરે છે. આખી રાત ખજૂરને પાણીમાં પલાળીને ખાવાથી તે સરળતાથી પચી જાય છે એટલું જ નહીં તેના ફાયદા પણ ડબલ થાય છે.

5/6
દૂધ સાથે ખજૂરના સેવનથી પણ ઘણા ફાયદા થશે.  ખજૂર રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરે છે. જો વજન વધારવા માંગતા હોય તો રાત્રે સૂતા પહેલા ઘી સાથે ખજૂરનું સેવન કરો. તે શરીરને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.

6/6
ખજૂરનું  મર્યાદિત માત્રામાં જ સેવન કરવું જોઈએ.  વધુ પડતા ખજૂરના સેવનથી બ્લડ શુગર લેવલ વધી શકે છે. ડાયાબિટીસના દર્દીઓએ ડૉક્ટરની સલાહ બાદ જ ખજૂરનું સેવન કરવું જોઈએ.

આરોગ્ય ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

મહેંદીવાળા હાથથી રસોઈ બનાવવી કે ખાવું યોગ્ય છે? જાણો શું કહે છે હેલ્થ એક્સપર્ટ્સ

સવારે ખાલી પેટે ચા પીવાની આડઅસરો: જાણો આ આદત શરીરને કેવું નુકસાન પહોંચાડે છે

Frequent Thirst Causes: પાણી પીધા પછી પણ તરસ લાગી રહી છે, જાણો આ કોઈ બીમારીનું કારણ તો નથી ને?

Stale Tea Poison: કેટલા સમય પહેલાં બનેલી ચા પીવી જોઈએ, ક્યારે બની જાય છે ઝેર?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રેસ્ટોરન્ટના ભોજનમાં ઝેર
Hun To Bolish : હું તો બોલીશ : નકલી દારૂની રેલમછેલ
Mansukh Vasava : નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે, અનંત પટેલ પર વસાવાના પ્રહાર
Vehicle Number Plate Reality Check : 'નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં', જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
Ambalal Patel Prediction : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે, અંબાલાલ પટેલની આગાહી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા

હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર

AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે

આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી

ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ

બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો

સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે

Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ

Embed widget