શોધખોળ કરો

Pillow Cover: કેટલા દિવસમાં બદલી નાખવા જોઈએ તકીયાના કવર? જો બેદરકારી કરી તો તબિયત ગંભીર રીતે બગડશે

તકીયાના કવરમાં દરરોજ ધૂળ,રજકણો,તેલ,બેક્ટેરિયા, અનેક પ્રકારની ગંદકી અને જો ઘરમાં પાલતુ જનાવર છે તો તેના વાળ ચોંટી જાય છે. જેના ભાગે ચેહરા પર પીંપલ્સ અને દાગ-ધબ્બા થવા લાગે છે.

Pillow Cover Change Time :પલંગ પર આરામદાયક ઊંઘ માટે ઓશીકું સૌથી જરૂરી છે, કેટલાક લોકો તો એક થઈ વધુ ઓશિકાં લઈને સુવે છે. ઓશિકા સાથે સૂવું ત્યાં સુધી ખોટું નથી જ્યાં સુધી તેના કવરને ઘણા દિવસો સુધી બદલવામાં ના આવે. કવરને જો સમયસર બદલવામાં ના આવે ટો તેમાં બેક્ટેરિયા અને બીમારી ઘર જમાવી લે છે.આનાથી ત્વચા સંબંધિત ઘણી સમસ્યાઓ થઈ શકે છે, તેથી ઓશીકાનું કવર ચોક્કસ સમય પછી બદલવું જોઈએ. 

તકીયાના કવર બીમારીઓનું ઘર છે
સ્વાસ્થ્ય નિષ્ણાતોના મતે દર અઠવાળીએ ઓશિકાના કવર બદલવા જરૂરી છે. જો આમ ન કરવામાં આવે તો ત્વચાને ઘણું નુકસાન સહન કરવું પડી શકે છે. ત્વચા સંબંધિત બીમારીઓ ફેલાઈ શકે છે. ઘણી વખત તેની સારવાર કરાવવાથી પણ ફાયદો થતો નથી. દવા બિનઅસરકારક સાબિત થઈ શકે છે.

દર અઠવાડિયે તકિયાનું કવર ન બદલવામાં આવે તો શું થશે?
સ્વાસ્થ્ય નિષ્ણાતો ભલામણ કરે છે કે તકિયાનું કવર દર અઠવાડિયે બદલવું જોઈએ. કારણ..કે દરરોજ, ધૂળ અને કણો, તેલ,હાનિકારક બેક્ટેરિયા, અનેક પ્રકારની ગંદકી અને જો ઘરમાં પાળતુ પ્રાણી હોય તો તેમના વાળ ઓશીકાના કવરમાં ફસાઈ જાય છે. જેના કારણે ચહેરા પર પિમ્પલ્સ અને ફોલ્લીઓ દેખાવા લાગે છે. તેથી સમય સમય પર તકીયાના કવરને બદલવા જોઈએ. નહિંતર ચહેરાની ત્વચા સંપૂર્ણપણે નાશ પામે છે. આટલું જ નહીં, ઓશીકું સાફ અથવા ડ્રાય ક્લીન કરવું જોઈએ અથવા દર છ મહિનામાં એકવાર બદલવું જોઈએ.

દર અઠવાડિયે તમે તમારું ઓશીકાંનું કવર ન બદલો તો તેનાથી એલર્જી થઈ શકે છે. કેટલીકવાર આ ચેપનું કારણ બની શકે છે. દરરોજ લોકો અલગ-અલગ જગ્યાએથી આવીને સૂવા માટે આવે છે, આવી સ્થિતિમાં તેઓ અસ્વચ્છ પણ હોઈ શકે છે. આ સિવાય જો તમે તમારી બેડશીટ અને ઓશીકાનું કવર સમયાંતરે બદલતા નથી તો તેનાથી આરામ ઓછો થઈ જાય છે. આરામદાયક અનુભવવાને બદલે, વ્યક્તિ અસ્વસ્થતા અનુભવવા લાગે છે. તકિયાના કવર બદલવાથી તમારા ઓશીકાનું આયુષ્ય પણ વધે છે. આ સિવાય સમયાંતરે બેડશીટ અને પિલો કવર બદલવાથી સકારાત્મકતા આવે છે અને રૂમની સુંદરતા વધે છે.

તકીયાનું કવર કેવી રીતે મેળવવું
હેલ્થ એક્સપર્ટના મતે જો તકિયાનું કવર સિલ્કનું બનેલું હોય તો બેક્ટેરિયા ઓછા હોય છે. જેના કારણે ચહેરા પર પિમ્પલ્સ પણ નથી આવતા. અભ્યાસમાં જાણવા મળ્યું છે કે રેશમના ઓશીકાઓ કોટન કરતાં ત્વચાના સ્વાસ્થ્ય માટે વધુ સારા છે. આ સમસ્યાઓનું જોખમ ઘટાડે છે.

Disclaimer: સમાચારમાં આપવામાં આવેલી કેટલીક માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. કોઈપણ સૂચનને અમલમાં મૂકતા પહેલા, તમારે સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જોઈએ.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Kohli Rohit Retirement: T20Iથી ખતમ થયો  રોહિત-કોહલી યુગ, ખિતાબ સાથે મળી યાદગાર ફેરવેલ
Kohli Rohit Retirement: T20Iથી ખતમ થયો રોહિત-કોહલી યુગ, ખિતાબ સાથે મળી યાદગાર ફેરવેલ
T20 World Cup 2024: ચેમ્પિયન ભારતને પ્રાઇઝ મનીમાં મળ્યાં કેટલા કરોડ,, અવોર્ડ વિનરની જુઓ યાદી
T20 World Cup 2024: ચેમ્પિયન ભારતને પ્રાઇઝ મનીમાં મળ્યાં કેટલા કરોડ,, અવોર્ડ વિનરની જુઓ યાદી
IND vs SA, T20 World Cup Final: સાઉથ આફ્રિકા ફરી સાબિત થયું ચોકર્સ, રોહિત સેનાએ 7 રનથી આપી હાર,  3 ગુજરાતી સહિત આ  રહ્યા જીતના હીરો
IND vs SA, T20 World Cup Final: સાઉથ આફ્રિકા ફરી સાબિત થયું ચોકર્સ, રોહિત સેનાએ 7 રનથી આપી હાર, 3 ગુજરાતી સહિત આ રહ્યા જીતના હીરો
T20 World Cup 2024 માં ઐતિહાસિક જીત બાદ ભાવુક થઈ ભારતીય ટીમ, કોહલીથી લઈ રોહિત શર્મા તમામની આંખોમાં આંસુ 
T20 World Cup 2024 માં ઐતિહાસિક જીત બાદ ભાવુક થઈ ભારતીય ટીમ, કોહલીથી લઈ રોહિત શર્મા તમામની આંખોમાં આંસુ 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | શિક્ષકનું સાચુ સન્માનHu to Bolish | હું તો બોલીશ | આ દવા મારી નાંખશે!Rath Yatra 2024 | અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાના રૂટ ઉપર કરાયું નિરીક્ષણSurat Accident News: અડાજણમાં સ્કૂલ રિક્ષાને નડ્યો અકસ્માત, 3 વિદ્યાર્થીઓને ગંભીર ઈજા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Kohli Rohit Retirement: T20Iથી ખતમ થયો  રોહિત-કોહલી યુગ, ખિતાબ સાથે મળી યાદગાર ફેરવેલ
Kohli Rohit Retirement: T20Iથી ખતમ થયો રોહિત-કોહલી યુગ, ખિતાબ સાથે મળી યાદગાર ફેરવેલ
T20 World Cup 2024: ચેમ્પિયન ભારતને પ્રાઇઝ મનીમાં મળ્યાં કેટલા કરોડ,, અવોર્ડ વિનરની જુઓ યાદી
T20 World Cup 2024: ચેમ્પિયન ભારતને પ્રાઇઝ મનીમાં મળ્યાં કેટલા કરોડ,, અવોર્ડ વિનરની જુઓ યાદી
IND vs SA, T20 World Cup Final: સાઉથ આફ્રિકા ફરી સાબિત થયું ચોકર્સ, રોહિત સેનાએ 7 રનથી આપી હાર,  3 ગુજરાતી સહિત આ  રહ્યા જીતના હીરો
IND vs SA, T20 World Cup Final: સાઉથ આફ્રિકા ફરી સાબિત થયું ચોકર્સ, રોહિત સેનાએ 7 રનથી આપી હાર, 3 ગુજરાતી સહિત આ રહ્યા જીતના હીરો
T20 World Cup 2024 માં ઐતિહાસિક જીત બાદ ભાવુક થઈ ભારતીય ટીમ, કોહલીથી લઈ રોહિત શર્મા તમામની આંખોમાં આંસુ 
T20 World Cup 2024 માં ઐતિહાસિક જીત બાદ ભાવુક થઈ ભારતીય ટીમ, કોહલીથી લઈ રોહિત શર્મા તમામની આંખોમાં આંસુ 
Kohli T20I Retirement: ભારત વિશ્વ વિજેતા બનતા કિંગ કોહલીએ નિવૃતિની જાહેરાત કરી, કહ્યું- આ મારી અંતિમ ટી20...
Kohli T20I Retirement: ભારત વિશ્વ વિજેતા બનતા કિંગ કોહલીએ નિવૃતિની જાહેરાત કરી, કહ્યું- આ મારી અંતિમ ટી20...
IND vs SA Final T20 2024: ભારત બન્યું ટી20 ચેમ્પિયન, પીએમ મોદીએ કહી આ વાત
IND vs SA Final T20 2024: ભારત બન્યું ટી20 ચેમ્પિયન, પીએમ મોદીએ કહી આ વાત
IND vs SA Final: ભારતે બીજી વખત T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો, કોહલી-બુમરાહ રહ્યા જીતના હીરો
IND vs SA Final: ભારતે બીજી વખત T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો, કોહલી-બુમરાહ રહ્યા જીતના હીરો
Jasprit Bumrah T20 WC 2024: જસપ્રીત બુમરાહ બન્યો પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ, ફાઈનલમાં હારેલી મેચ જીતાવી
Jasprit Bumrah T20 WC 2024: જસપ્રીત બુમરાહ બન્યો પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ, ફાઈનલમાં હારેલી મેચ જીતાવી
Embed widget