શોધખોળ કરો

Overeating Disorder: શું વારંવાર લાગે છે ભૂખ? આપ બિંજ ઇટિંગનો હોઇ શકો છો શિકાર, જાણો, કારણો

Binge Eating : શું તમને પણ વારંવાર ભૂખ લાગે છે, શું તમે જરૂર કરતાં વધુ ખોરાક લો છો? જો હા, તો આપ બિંજ ઇટિંગના શિકાર છો. અહીં જાણો શું છે બિંજ ઇટિંગ, તેના લક્ષણો અને નિવારણ શું છે.

Binge Eating Disorder :જો આપ આપની  જરૂરિયાત કરતાં વધુ અથવા તમારી ભૂખ કરતાં વધુ ખોરાક લે છે, અથવા તેને વારંવાર ભૂખ લાગે છે, તો બની શકે કે આપ બિંજ ઇટિંગના શિકાર છો. તે એક પ્રકારની વિકૃતિ છે. અતિશય આહાર કે અતિશય ખાવા સંબંધિત સમસ્યા છે, જેમાં વ્યક્તિને તેની જરૂરિયાત કરતાં વધુ ખોરાક ખાવાની આદત પડી જાય છે. આવા લોકો થોડા- થોડા સમયાન્તરે ખાવાનું માંગે છેય  ભલે તેઓ ભૂખ્યા હોય કે  ન હોય. આવો જાણીએ આ રોગના લક્ષણો અને કારણો.

 શું તે મનોવૈજ્ઞાનિક સમસ્યા છે

બિંજ ઇટિંગ અતિશય આહારની આદતને એક રીતે મનોવૈજ્ઞાનિક સમસ્યા અથવા ડિસઓર્ડર તરીકે જોવામાં આવે છે. આ સમસ્યા અથવા ડિસઓર્ડરનો શિકાર વ્યક્તિની ખાવાની આદતોમાં ફેરફાર જોવા મળે છે. તે ખોરાક ખાવાની આદતને નિયંત્રિત કરવામાં અસમર્થ છે..

 બિંજ ઇટિંગ ડિસઓર્ડરના લક્ષણો

  1. અતિશય આહાર લેવાની આદત
  2. વારંવાર ભૂખ લાગે છે
  3. મીઠાઈઓ ખાવી
  4. માથાનો દુખાવો
  5. પરસેવો થવો
  6. ચક્કર આવવા

 બિંજ ઇટિંગની સારવાર

જો કોઈપણ સમયે તમને લાગે કે તમે Binge Eating Disorderનો શિકાર બન્યા છો, તો તરત જ કોઈ સારા ડૉક્ટરનો સંપર્ક કરો. તેની સારવાર નીચેની ત્રણ પદ્ધતિઓથી પણ શક્ય છે...

  1. સ્વસહાય કાર્યક્રમ
  2. મનોવૈજ્ઞાનિક ઉપચાર
  3. સિલેક્ટિવ સેરોટોનિન રીએપટેક ઇન હિબિટર (SSRI) એન્ટીડિપ્રેસન્ટ

Detox Juice: વજન ઘટતું નથી? આ ડિટોક્સ જ્યુસ કરો ટ્રાય,  વેઇટ લોસની સાથે નિખરશે સ્કિન 

 બધું જ અજમાવી લીધા બાદ પણ આપનું  વજન ઘટતું નથી  તો તમે એકવાર બોડીને  ડિટોક્સ કરવાનો પ્રયાસ કરી શકો છો. આ માટે આ ડિટોક્સ જ્યુસ ઘરે સરળતાથી બનાવી શકાય છે.

ડિટોક્સ જ્યુસ એ શરીરને શુદ્ધ કરવાની સારી રીત છે. આનાથી શરીરને તમામ પોષક તત્વો પણ મળે છે અને તે પાચન તંત્ર પર પણ ભારે નથી પડતા. તે સરળતાથી પચી જાય છે અને શરીરની ગંદકીને સાફ કરવા માટે પણ તે એક ઉત્તમ વિકલ્પ છે. આજે અમે જે જ્યુસ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ તે વિવિધ પ્રકારના વેજીટેબલ જ્યુસ છે જેનું સેવન તમે વજન ઘટાડવા માટે કરી શકો છો. તેમ છતાં, જો તમને કોઈ શારિરીક સમસ્યા અથવા અન્ય કોઈ સમસ્યા હોય, તો નિષ્ણાતની સલાહ અને દેખરેખ હેઠળ જ લેવું હિતાવહ 

લીંબુનો રસ

કોળાનો રસ શરીરને ડિટોક્સ કરવા માટે ખૂબ જ સારી રીતે કામ કરે છે. તે સફાઈ ગુણધર્મો ધરાવે છે. દરરોજ સવારે ખાલી પેટે એક ગ્લાસ પીવો અને તેને પીધા પછી ઓછામાં ઓછા બે કલાક સુધી કંઈપણ ન ખાવું. આ તમારા શરીરને સારી રીતે ડિટોક્સ કરે છે. તેને સફેદ પેથાનો રસ અથવા સફેદ કોળાના રસ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેનો કોઈ સ્વાદ નથી હોતો
વેજિટેબલ જ્યુસ રસ

શાકભાજીનો રસ તમારા શરીરમાંથી ઝેરી તત્વોને દૂર કરીને શરીરને સાફ કરે છે. આ જ્યુસમાં હાજર એન્ટીઓક્સીડેન્ટ્સ શરીરમાંથી ફ્રી રેડિકલને દૂર કરે છે. તે ત્વચા માટે વજન ઘટાડવા માટે ખૂબ જ સારું માનવામાં આવે છે. તમે બીટરૂટ, પાલક, ગાજર, , કાકડી, ટામેટામાંથી કોઈપણ શાકભાજીનો તાજો રસ પી શકે છે.  સ્વાદ વધારવા માટે આદુનો નાનો ટુકડો સિંધાલૂ ઉમેરો. યાદ રાખો, જ્યુસને એકસાથે ન પી જતાં આરામથી ચૂસકી લો. જ્યુસ પીધા પછી ઓછામાં ઓછા એક કલાક અને વધુમાં વધુ બે કલાક સુધી કંઈ ન ખાવું.

નાળિયેર પાણી
નારિયેળ પાણી પણ આપણા શરીર માટે અમૃત જેવું કામ કરે છે. તેને પીવાથી શરીર પણ ડિટોક્સ થાય છે. જો શક્ય હોય તો, તમે અઠવાડિયામાં એકવાર માત્ર એક દિન નારિયેળ પાણી પીને જ દિવસ પસાર કરવો જોઇએ.  તેનાથી પાચનતંત્રને પણ આરામ મળે છે અને શરીરમાંથી ગંદકી દૂર થાય છે. જો તમને કોઈ સ્વાસ્થ્ય સમસ્યા ન હોય તો જ અહીં જણાવેલ કોઈપણ પદ્ધતિઓનો ઉપયોગ કરી શકો છો.. અન્યથા નિષ્ણાતોની સલાહ લઈને આગળ વધો. ડિટોક્સ ડ્રિન્કથી પાચન તંત્રના સુધાર સાથે સ્કિન પણ નિખરે છે. 

Disclaimer:અહીં આપેલી સૂચના માત્ર માન્યતા અને માહિતી પર આધારિત છે. અહીં એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા કોઇ પણ પ્રકારની માન્યતા જાણકારીની પુષ્ટી કરતું નથી. કોઇપણ માન્યતા  કે જાણકારીને અમલમાં લાવતા પહેલા સંબંધિત વિષયના નિષ્ણાતની સલાહ લો. 

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Health Tips: ચોમાસાની ઋતુમાં રોગ પ્રતિકારક શક્તિ વધારવા આ વસ્તુઓનું કરો સેવન, જાણો 
Health Tips: ચોમાસાની ઋતુમાં રોગ પ્રતિકારક શક્તિ વધારવા આ વસ્તુઓનું કરો સેવન, જાણો 
Health Self Check: શું તમે હેલ્ધી છો? 15 ઓગસ્ટ પર જાતે જ કરો આ 15 ટેસ્ટ
Health Self Check: શું તમે હેલ્ધી છો? 15 ઓગસ્ટ પર જાતે જ કરો આ 15 ટેસ્ટ
Side effects of Eating Samosa : શું તમે પણ સવારે નાસ્તામાં ખાવ છો સમોસા ? તો થઈ જાઓ સાવધાન
Side effects of Eating Samosa : શું તમે પણ સવારે નાસ્તામાં ખાવ છો સમોસા ? તો થઈ જાઓ સાવધાન
Copper Bottle Water Benefits: શું રોજ તાંબાની બોટલમાં પાણી પીવું યોગ્ય છે? જાણો શું કહે છે એક્સપર્ટ
Copper Bottle Water Benefits: શું રોજ તાંબાની બોટલમાં પાણી પીવું યોગ્ય છે? જાણો શું કહે છે એક્સપર્ટ

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
'માનસિક નક્સલવાદીઓ હજુ પણ તકની શોધમાં છે...' PM મોદીની ચેતવણી
'માનસિક નક્સલવાદીઓ હજુ પણ તકની શોધમાં છે...' PM મોદીની ચેતવણી
Independence Day 2026: PM મોદીએ લાલા કિલ્લા પરથી ફ્રી કોચિંગ સાથે Gen Z માટે કરી આ મહત્વની જાહેરાત
Independence Day 2026: PM મોદીએ લાલા કિલ્લા પરથી ફ્રી કોચિંગ સાથે Gen Z માટે કરી આ મહત્વની જાહેરાત
80મા સ્વતંત્રતા દિવસ પર PM મોદીએ લાલ બાંધણીની પાઘડી સાથે દેશને આપ્યો આ એક ખાસ સંદેશ
80મા સ્વતંત્રતા દિવસ પર PM મોદીએ લાલ બાંધણીની પાઘડી સાથે દેશને આપ્યો આ એક ખાસ સંદેશ
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
Embed widget