શોધખોળ કરો

Health Tips: Immunity બૂસ્ટ કરે છે સફેદ ડુંગળી, તેના ખાવાના છે આ ગજબ ફાયદા

Health Tips: સફેદ ડુંગળી તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. સફેદ ડુંગળી રાંધેલી કે કાચી બંને રીતે ખાઈ શકાય છે. સફેદ ડુંગળી ખાવાના અનેક ફાયદા છે.

ભારતીય ફૂડમાં કેટલીક એવી વસ્તુઓ છે. જે ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેમાંથી એક ડુંગળી છે. તેમાં પણ  સફેદ ડુંગળીમાં વિટામિન સી, ફ્લેવોનોઈડ્સ અને ફાયટોન્યુટ્રિઅન્ટ્સ જેવા ગુણો હોય છે. ડુંગળી આપના  સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. બીજી તરફ, જો તમે દરરોજ તેનું સેવન કરો છો, તો તે ઘણી ગંભીર બીમારીઓનું જોખમ પણ ઘટાડે છે. સાથે જ તમને જણાવી દઈએ કે ડુંગળીમાં બ્લડ સુગરને સંતુલિત કરવાની ક્ષમતા હોય છે. સફેદ અને લાલ ડુંગળી બંને સ્વાદમાં સંપૂર્ણપણે અલગ હોય છે. ડુંગળી રાંધેલી કે કાચી બંને રીતે ખાઈ શકાય છે. સફેદ ડુંગળી ખાવાના અનેક ફાયદા છે.  

 કેન્સર સામે લડવામાં કારગર

સફેદ ડુંગળીમાં કમ્પાઉન્ડ અને ફ્લેવોનોઈડ એન્ટીઑકિસડન્ટ ગુણો ધરાવે છે જે તેમના કેન્સર સામે લડવાના ગુણો માટે ફાયદાકારક છે. આ સિવાય સફેદ ડુંગળીમાં ફિસેટિન અને ક્વેર્સેટિન જેવા ગુણ પણ હોય છે જે ટ્યૂમરને વધતા અટકાવે છે.

પાચન સુધારક છે ડુંગળી

પાચન-સંબંધિત સમસ્યાઓનો સામનો કરવા માટે આહારમાં સફેદ ડુંગળીનો સમાવેશ કરો કારણ કે તેમાં ફાઈબર અને પ્રીબાયોટીક્સના ગુણધર્મો છે. જે પેટ માટે આરોગ્યપ્રદ માનવામાં આવે છે. બીજી તરફ, ડુંગળીમાં પ્રીબાયોટિક્સ ઇન્યુલિન જેવા તત્વો હોય છે જે આંતરડામાં સારા બેક્ટેરિયાની સંખ્યા વધારવામાં મદદ કરે છે.

ઇમ્યુનિટિ બૂસ્ટર

સફેદ ડુંગળીમાં સેલેનિયમ હોય છે જે તમારી રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે. રોગપ્રતિકારક શક્તિ વધારનાર શાકભાજીમાં ડુંગળી સૌથી વધુ અસરકારક છે. દરરોજ તેનું સેવન કરવાથી એલર્જી જેવી સમસ્યાઓ દૂર કરવામાં મદદ મળે છે. તેથી સફેદ ડુંગળીનું રોજ સેવન કરવું જોઈએ.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Kolkata Doctor Murder case: દોષિત સંજય રોયને આજીવન કેદની સજા, સિયાલદહ કોર્ટે  આપ્યો ચુકાદો

ગણતંત્ર દિવસની હર્ષોલ્લાસભરી ઉજવણી, તાપીમાં યોજાશે રાજ્યકક્ષાનો મુખ્ય કાર્યક્રમ

ગુજરાતના રાજકારણને લઈ અંબાલાલ પટેલની સૌથી મોટી આગાહી, જાણો શું કહ્યું ?

'શિવશક્તિ'ના શુક્રાચાર્યનું નિધન: હાર્ટ એટેકથી જાણીતા અભિનેતાનું નિધન થતાં ટીવી જગતમાં શોકનું મોજુ

ABP Premium

વિડિઓઝ

Republic Day: રાજ્યકક્ષાના પ્રજાસત્તાક દિનની તાપી જિલ્લામાં કરાશે ઉજવણીKhyati Hospital Scandal: કુખ્યાત કાર્તિક પટેલને લઈ પોલીસ પહોંચી ખ્યાતિ હોસ્પિટલAmbalal Patel Prediction: ગુજરાતના રાજકારણમાં પક્ષપલટાની મોસમ થશે શરૂ, અંબાલાલ પટેલની રાજકીય આગાહીBorsad Murder : બોરસદમાં પ્રેમ પ્રકરણમાં યુવકની જાહેરમાં હત્યા, જુઓ કોણે કરી નાંખી હત્યા?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Kolkata Doctor Murder case: દોષિત સંજય રોયને આજીવન કેદની સજા, સિયાલદહ કોર્ટે  આપ્યો ચુકાદો
Kolkata Doctor Murder case: દોષિત સંજય રોયને આજીવન કેદની સજા, સિયાલદહ કોર્ટે આપ્યો ચુકાદો
ગણતંત્ર દિવસની હર્ષોલ્લાસભરી ઉજવણી, તાપીમાં યોજાશે રાજ્યકક્ષાનો મુખ્ય કાર્યક્રમ
ગણતંત્ર દિવસની હર્ષોલ્લાસભરી ઉજવણી, તાપીમાં યોજાશે રાજ્યકક્ષાનો મુખ્ય કાર્યક્રમ
ગુજરાતના રાજકારણને લઈ અંબાલાલ પટેલની સૌથી મોટી આગાહી, જાણો શું કહ્યું ?
ગુજરાતના રાજકારણને લઈ અંબાલાલ પટેલની સૌથી મોટી આગાહી, જાણો શું કહ્યું ?
'શિવશક્તિ'ના શુક્રાચાર્યનું નિધન: હાર્ટ એટેકથી જાણીતા અભિનેતાનું નિધન થતાં ટીવી જગતમાં શોકનું મોજુ
'શિવશક્તિ'ના શુક્રાચાર્યનું નિધન: હાર્ટ એટેકથી જાણીતા અભિનેતાનું નિધન થતાં ટીવી જગતમાં શોકનું મોજુ
RG Kar Rape And Murder: કોલકતા ડોક્ટર હત્યા કેસમાં દોષીને આજે મળશે સજા, ફાંસી કે આજીવન કેદ

સૈફ અલી ખાનને હોસ્પિટલ પહોંચાડનાર રિક્ષા ડ્રાઈવરને ઈનામમાં મળ્યા હજારો રુપિયા  

RBI ની નવી ગાઈડલાઈન, કરોડો યૂઝર્સને ફ્રોડથી રાહત, માત્ર આ બે નંબર પરથી આવશે બેંકિંગ કોલ 

Government Jobs 2025: આ રાજ્યમાં 1 લાખથી વધુ પદો માટે ભરતી, એક ક્લિકમાં ચેક કરો તમામ ડિટેલ્સ  

Embed widget