શોધખોળ કરો

પતંજલિ ઇયરગ્રિટ ગોલ્ડ: મેથી, લીમડો અને ભૃંગરાજ જેવી ઔષધિઓથી વધારો તમારી સાંભળવાની ક્ષમતા 

કાન આપણા શરીરનું એક મહત્વપૂર્ણ અંગ છે, કાનનું કામ સાંભળવા સિવાય શરીરનું સંતુલન જાળવવામાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

Ear Health Guide: કાન આપણા શરીરનું એક મહત્વપૂર્ણ અંગ છે, કાનનું કામ સાંભળવા સિવાય શરીરનું સંતુલન જાળવવામાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. જ્યારે બાળક ચાલવાનું શીખે છે, ત્યારે આપણા કાન જ તેને સંતુલન જાળવવામાં મદદ કરે છે. આપણા કાનની અંદરના ભાગમાં કેટલાક  નાના-નાના કણો હોય છે જે કાનની અંદર એક તરલ પદાર્થ અથવા પ્રવાહીમાં તરતા હોય છે. આ કણોનું તરતું પ્રમાણ આપણા સંતુલનને નિયંત્રિત કરે છે.

કાન ત્રણ ભાગોમાં વહેંચવામાં આવે છે. પ્રથમ બહારનો કાન, આ એ ભાગ છે જે બહારથી દેખાય છે, આ કર્ણ નલિકાના માધ્યમથી કાનના પડધા સાથે જોડાયેલો હોય છે.  બીજો, ભાગ જેને મધ્ય કાન કહેવાય છે, તે એક બોક્સ આકારનો વિસ્તાર છે જેમાં આપણા શરીરના ત્રણ નાના હાડકાં હોય છે. મધ્ય કાન યુસ્ટેશિયન ટ્યુબ દ્વારા ગળાના પાછળના ભાગ સાથે જોડાયેલ છે.

સૌથી અંદરનો ભાગ જેને આંતરિક કાન કહેવાય છે, તેમાં નળી જેવી રચના હોય છે જે આપણને અવાજો સાંભળવામાં મદદ કરે છે. આ સંરચનામાં એક પ્રકારના પ્રવાહીથી ભરેલી હોય છે, જે સ્પંદનોના રૂપમાં આવતા તરંગોને વિદ્યુત સંકેતોમાં રૂપાંતરિત કરવામાં અને તેમને મગજમાં પ્રસારિત કરવામાં મદદ કરે છે.

શ્રવણ  ક્ષમતા અને કાનની સમસ્યા

દુનિયામાં  લગભગ 5% લોકો એવા છે જે કાનની કોઈને કોઈ પ્રકારની સમસ્યાથી પીડાય છે, જેમાં 43 કરોડ 20 લાખ પુખ્ત વયના લોકો અને 3 કરોડ 40 લાખ બાળકો સામેલ છે.  વિશ્વ આરોગ્ય સંસ્થાના અહેવાલ મુજબ, 2050 સુધીમાં આ સંખ્યા 70 કરોડ સુધી  પહોંચવાનો અંદાજ છે, એટલે કે 10 માંથી 1 વ્યક્તિ કોઈને કોઈ પ્રકારની શ્રવણ સમસ્યાથી પીડાશે. પરંતુ કોઈને સાંભળવામાં તકલીફ છે કે નહીં તે કેવી રીતે નક્કી કરી શકાય ? આ માટે, વ્યક્તિને Pure tone audiometry (PTA)  અથવા સરળ શબ્દોમાં કહીએ તો  ડેસિબલ પરીક્ષણ કરાવવાની સલાહ આપવામાં આવે છે.

આ સમજવા માટે પહેલા આપણે સમજવું પડશે કે અવાજ ડેસિબલમાં માપવામાં આવે છે, મનુષ્યની શ્રવણ ક્ષમતા 0 ડીબી  (ડેસિબલ) થી 130 ડીબી સુધીની હોય છે, કોઈપણ વ્યક્તિ 0 ડીબી પર આવતા નાનામાં નાના અવાજને પણ સાંભળી શકે છે, 85 ડીબી સુધીનો અવાજ મનુષ્યો માટે સલામત માનવામાં આવે છે, અને તેનાથી કોઈ આડઅસર જોવા મળતી નથી, જ્યારે 120 ડીબીથી વધુનો અવાજ વ્યક્તિને તાત્કાલિક અસર કરી શકે છે.

જોકે, કોઈ વ્યક્તિને 35 ડેસિબલથી ઉપરના અવાજો પણ સાંભળવામાં તકલીફ પડતી હોય તો એવું માનવામાં આવે છે કે તેમને સાંભળવાની તકલીફ છે, એટલે કે તેઓ ઓછું સાંભળી શકે છે. આ સમસ્યા વિશ્વભરમાં 60  વર્ષથી વધુ ઉંમરના લગભગ 25 % લોકોમાં જોવા મળી છે.

ઈયરફોન અને કાનની સમસ્યાઓ

આજકાલ લગભગ તમામ ઉંમરના લોકો દ્વારા ઉપયોગમાં લેવાતા ઈયરફોન કાનની સમસ્યાઓમાં વધારો કરી રહ્યા છે. લાંબા સમય સુધી તેને પહેરવાથી કાનમાં હવા પહોંચતી નથી, જેના કારણે કાનની અંદરની સપાટી પર વિવિધ બેક્ટેરિયાનો વિકાસ થાય છે.

સાંભળવાની  શક્તિ જતી રહેવામાં મુખ્ય કારણોમાં કાનનો પડદો ફાટવો, કાનમાં મીણનો વધુ પડતું જમા થવું, ચેપ અથવા બહારની કોઈ વસ્તુ ફસાઈ જવાનો સમાવેશ થાય છે. જોકે, ક્યારેક આ સમસ્યા ઉંમર વધવાની સાથે, કોઈ પ્રકારના વિસ્ફોટના સંપર્કમાં આવવાથી, કાનની ગાંઠો અથવા દવાઓની આડઅસર, ખાસ કરીને કેન્સર નિવારણ માટે વપરાતી દવાઓના કારણે પણ થઈ શકે છે.

આયુર્વેદ અનુસાર કાનના તેલની મર્યાદાઓ

એલોપથીક તબીબી નિષ્ણાતો માને છે કે કાનની સમસ્યાઓ માટે આયુર્વેદિક દવામાં વપરાતું કાનનું તેલ નીચા તાપમાન અથવા ઠંડા હવામાનમાં યોગ્ય નથી કારણ કે તે ઘટ્ટ બને છે, આમ સ્થિતિને મટાડવાને બદલે વધુ ખરાબ કરે છે. વધુમાં, આયુર્વેદિક દવા કાનની સમસ્યાઓ માટે અસરકારક ઉકેલ નથી.

ગ્લિસરીનમાં તૈયાર આયુર્વેદિક ઔષધિ

પતંજલિએ આ સમસ્યાના સમાધાન માટે ઇયરગ્રિટ ઇયરડ્રોપ્સ વિકસિત કર્યા છે. આ ઔષધિ મેથી, લીમડો, ધતુરા, તુલસી, ભૃંગરાજ, અપામાર્ગ, હળદર અને સુદર્શન જેવી ઔષધિઓમાંથી બનાવવામાં આવે છે. આ દવાની વિશિષ્ટ વિશેષતા એ છે કે તેમાં તેલને બદલે ગ્લિસરીનનો ઉપયોગ થાય છે. આયુર્વેદના ઇતિહાસમાં આ પહેલી વાર છે કે આયુર્વેદિક દવાઓને તેલને બદલે ગ્લિસરીનમાં પ્રક્રિયા કરવામાં આવી છે.

આ સાથે, ઈયરગ્રિટ ગોલ્ડ ટેબલેટ્સ નામની દવા પણ બનાવવામાં આવી જેમાં શ્વેત સારિવા, જેઠી મધ, કુઠા, તજ, નાની એલચી, તમાલપત્ર, નાગકેસર, ફુલપ્રિયંગુ, નોલોત્પલ, ગિલોય, લવિંગ, હરડ, બહેડા, આમળા, ભૃંગરાજ, મકોય, ગુંજા, અર્જૂન,હળદર, લીમડો,  નિર્ગુંડી, અભ્રક ભસ્મ, લૌહ ભસ્મ, શિલાજીત અને રસરાજ રસ જેવી ઔષધિ છે. આ બધી ઔષધિઓને કાનના રોગો મટાડવામાં ફાયદાકારક માનવામાં આવે છે.

Disclaimer: This is a sponsored article. ABP Network Pvt. Ltd. and/or ABP Live do not endorse/subscribe to its contents and/or views expressed herein. All information is provided on an as-is basis. The information does not constitute a medical advice or an offer to buy. Consult an expert advisor/health professional before any such purchase. Reader discretion is advised.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

ટોપ સ્ટોરી

મહેંદીવાળા હાથથી રસોઈ બનાવવી કે ખાવું યોગ્ય છે? જાણો શું કહે છે હેલ્થ એક્સપર્ટ્સ
મહેંદીવાળા હાથથી રસોઈ બનાવવી કે ખાવું યોગ્ય છે? જાણો શું કહે છે હેલ્થ એક્સપર્ટ્સ
સવારે ખાલી પેટે ચા પીવાની આડઅસરો: જાણો આ આદત શરીરને કેવું નુકસાન પહોંચાડે છે
સવારે ખાલી પેટે ચા પીવાની આડઅસરો: જાણો આ આદત શરીરને કેવું નુકસાન પહોંચાડે છે
Frequent Thirst Causes: પાણી પીધા પછી પણ તરસ લાગી રહી છે, જાણો આ કોઈ બીમારીનું કારણ તો નથી ને?
Frequent Thirst Causes: પાણી પીધા પછી પણ તરસ લાગી રહી છે, જાણો આ કોઈ બીમારીનું કારણ તો નથી ને?
Stale Tea Poison: કેટલા સમય પહેલાં બનેલી ચા પીવી જોઈએ, ક્યારે બની જાય છે ઝેર?
Stale Tea Poison: કેટલા સમય પહેલાં બનેલી ચા પીવી જોઈએ, ક્યારે બની જાય છે ઝેર?

વિડિઓઝ

રાષ્ટ્રપતિ ટ્રમ્પની મોટી જાહેરાત, ઈરાનને મદદ કરનારા દેશોને ભોગવવા પડશે ગંભીર પરિણામ
Surat | સુરતમાં ફરી એકવાર દારૂબંધીના ઉડ્યા ધજાગરા, સરકારી શાળામાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
ભાવનગરમાં ઝેરીલા દારૂએ મચાવ્યો હાહાકાર, ડુપ્લીકેટ દારૂની ફોર્મ્યુલા આપનારા તબીબ સહિત પાંચના મોત
Hun To Bolish : હું તો બોલીશ : રેસ્ટોરન્ટના ભોજનમાં ઝેર
Hun To Bolish : હું તો બોલીશ : નકલી દારૂની રેલમછેલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
The Bonus Market Update: શેરબજારમાં ફરી એકવાર હરિયાળી, સેન્સેક્સ 512 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટીમાં પણ વધારો
The Bonus Market Update: શેરબજારમાં ફરી એકવાર હરિયાળી, સેન્સેક્સ 512 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટીમાં પણ વધારો
Gold Silver Price Today: સોના અને ચાંદીની કિંમતમાં ધરખમ ઘટાડો, જાણો લેેટેસ્ટ પ્રાઇસ
Gold Silver Price Today: સોના અને ચાંદીની કિંમતમાં ધરખમ ઘટાડો, જાણો લેેટેસ્ટ પ્રાઇસ
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
શું તમારા નામ પર 9 સિમ કાર્ડ છે? તો 24 ઓગસ્ટથી નહીં મળે કોઈ નવું કનેક્શન
શું તમારા નામ પર 9 સિમ કાર્ડ છે? તો 24 ઓગસ્ટથી નહીં મળે કોઈ નવું કનેક્શન
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
Embed widget