શોધખોળ કરો

Heart Attack Risk: નાની ઉંમરે આ કારણે વ્યક્તિ થાય છે હાર્ટ અટેકનો શિકાર, આ રીતે રાખો યંગ હાર્ટની કેર

કેટલાક દાયકાઓ પહેલા, 40 વર્ષથી વધુ ઉંમરના મોટાભાગના લોકોને હાર્ટ એટેક, કોરોનરી આર્ટરી ડિસીઝ જેવી ગંભીર બીમારીઓનું જોખમ હતું, પરંતુ હવે નાની ઉંમરે હાર્ટ એટેક આવવા લાગ્યા છે.

Heart Attack Risk:કેટલાક દાયકાઓ પહેલા, 40 વર્ષથી વધુ ઉંમરના મોટાભાગના લોકોને હાર્ટ એટેક, કોરોનરી આર્ટરી ડિસીઝ જેવી ગંભીર બીમારીઓનું જોખમ હતું, પરંતુ હવે નાની ઉંમરે હાર્ટ એટેક આવવા લાગ્યા છે.

કેટલાક દાયકાઓ પહેલા, 40 વર્ષથી વધુ ઉંમરના મોટાભાગના લોકોને હાર્ટ એટેક, કોરોનરી આર્ટરી ડિસીઝ જેવી ગંભીર બીમારીઓનું જોખમ હતું, પરંતુ હવે નાની ઉંમરે હાર્ટ એટેક આવવા લાગ્યા છે.

ઉંમરની સાથે હૃદયરોગનું જોખમ વધે છે. નાની ઉંમરથી જ સ્વસ્થ જીવનશૈલી અપનાવવાથી આ રોગને અટકાવી શકાય છે, જે વિશ્વભરમાં પુરુષો અને સ્ત્રીઓ બંને માટે મૃત્યુનું નંબર વન કારણ છે. પહેલાના સમયમાં આધેડ અને વૃદ્ધ લોકો કોરોનરી રોગનો શિકાર બનતા હતા, પરંતુ બદલાતા સમય સાથે યુવાનોમાં પણ આ રોગનો ખતરો જોવા મળી રહ્યો છે, જેનાથી બચવું ખૂબ જ જરૂરી છે.

હૃદય રોગથી મૃત્યુનું જોખમ

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન અનુસાર, સંબંધિત મૃત્યુના 45 ટકા માટે કોરોનરી આર્ટરી ડિસીઝ, હાર્ટ એટેક અને હાઈ બ્લડ પ્રેશર જવાબદાર છે., 22 ટકા લોકો શ્વાસ સંબંધી રોગો, 12 ટકા કેન્સર અને 3 ટકા ડાયાબિટીસને કારણે મૃત્યુ પામે છે.

નાની ઉંમરે હૃદય રોગ અટકાવો

નાની ઉંમરે આવતા લગભગ 80 ટકા હાર્ટ એટેકને અટકાવી શકાય છે, જો પગલાં જલ્દી લેવામાં આવે તો. આરોગ્ય નિષ્ણાતોના મતે ધૂમ્રપાન ટાળવું, આરોગ્યપ્રદ આહાર લેવો, નિયમિત કસરત કરવી, યોગ્ય વજન, બ્લડ પ્રેશર, સુગર, કોલેસ્ટ્રોલ લેવલનું પ્રમાણ નાની ઉંમરથી જ શરૂ કરવું જોઈએ.

હૃદયરોગ કેમ થાય છે?

હૃદયરોગ મુખ્યત્વે ધમનીની દીવાલ પર ચરબી, કોલેસ્ટ્રોલ અને અન્ય પદાર્થો જમા થવાને કારણે થાય છે, જેને એથરોસ્ક્લેરોસિસ તરીકે ઓળખવામાં આવે છે. તે નાની ઉંમરે બને છે અને તે વિસ્તારને અવરોધે છે જ્યાં હૃદય શરીરના પેશીઓમાં પૂરતું લોહી પંપ કરવામાં અસમર્થ હોય છે. આનાથી હૃદય અને રક્ત વાહિની સંબંધિત વિવિધ રોગો થાય છે.

હૃદય રોગના લક્ષણો

ડોકટરોના જણાવ્યા મુજબ, હૃદયના ચોક્કસ રોગોના લક્ષણો કસરત દરમિયાન ચેસ્ટ પેઇન થવું અને આરામ કરવાથી રાહત મળે તો આ હાર્ટ અટેકના સંકેત છે. આ સાથે સીઢી ચઢવાથી  શ્વાસની તકલીફ, પરસેવો, ધબકારા વધી જવા અને ચેસ્ટ પેઇન થાય તો તબીબની સલાહ અચૂક લો.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

GST Council Meeting: લાઈફ-હેલ્થ ઈન્શ્યોરન્સ પર GST ઘટી જશે! જાણો શું મોંઘુ થશે  
GST Council Meeting: લાઈફ-હેલ્થ ઈન્શ્યોરન્સ પર GST ઘટી જશે! જાણો શું મોંઘુ થશે  
રાજ્યમાં કડકડતી ઠંડી વચ્ચે માવઠાની આગાહી, જાણો ક્યાં વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
રાજ્યમાં કડકડતી ઠંડી વચ્ચે માવઠાની આગાહી, જાણો ક્યાં વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
ગુજરાતનું ગૌરવ: સુરતનું ઇચ્છાપોર પોલીસ સ્ટેશન બન્યું દેશનું શ્રેષ્ઠ પોલીસ સ્ટેશન
ગુજરાતનું ગૌરવ: સુરતનું ઇચ્છાપોર પોલીસ સ્ટેશન બન્યું દેશનું શ્રેષ્ઠ પોલીસ સ્ટેશન
Stock Market Today: શેરબજારમાં હાહાકાર, સેન્સેક્સ 1,176 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોએ ₹900000 કરોડ ગુમાવ્યા
શેરબજારમાં હાહાકાર, સેન્સેક્સ 1,176 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોએ ₹900000 કરોડ ગુમાવ્યા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Stock Market Crash:  સેન્સેક્સ 1,176 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોએ ₹900000 કરોડ ગુમાવ્યાMeerut Stampede: મેરઠમાં શિવપુરાણ કથામાં મચી ગઈ ભાગદોડ, 4 મહિલાઓ ઈજાગ્રસ્ત | Abp AsmitaRajkot Bar association Election :બાર એસોસિએશનનું મતદાન શરૂ, ત્રિપાંખિયા જંગમાં 50 ઉમેદવારCold In India : વિવિધ રાજ્યોમાં ઠંડીનો પારો ગગડ્યો, દિલ્હીની હાલત કફોડી; જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GST Council Meeting: લાઈફ-હેલ્થ ઈન્શ્યોરન્સ પર GST ઘટી જશે! જાણો શું મોંઘુ થશે  
GST Council Meeting: લાઈફ-હેલ્થ ઈન્શ્યોરન્સ પર GST ઘટી જશે! જાણો શું મોંઘુ થશે  
રાજ્યમાં કડકડતી ઠંડી વચ્ચે માવઠાની આગાહી, જાણો ક્યાં વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
રાજ્યમાં કડકડતી ઠંડી વચ્ચે માવઠાની આગાહી, જાણો ક્યાં વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
ગુજરાતનું ગૌરવ: સુરતનું ઇચ્છાપોર પોલીસ સ્ટેશન બન્યું દેશનું શ્રેષ્ઠ પોલીસ સ્ટેશન
ગુજરાતનું ગૌરવ: સુરતનું ઇચ્છાપોર પોલીસ સ્ટેશન બન્યું દેશનું શ્રેષ્ઠ પોલીસ સ્ટેશન
Stock Market Today: શેરબજારમાં હાહાકાર, સેન્સેક્સ 1,176 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોએ ₹900000 કરોડ ગુમાવ્યા
શેરબજારમાં હાહાકાર, સેન્સેક્સ 1,176 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોએ ₹900000 કરોડ ગુમાવ્યા
ભાજપ, કોંગ્રેસ અને AAP માંથી કોની સરકાર બનશે? આ નેતાએ કરી મોટી ભવિષ્યવાણી
ભાજપ, કોંગ્રેસ અને AAP માંથી કોની સરકાર બનશે? આ નેતાએ કરી મોટી ભવિષ્યવાણી
મહારાષ્ટ્રમાં લગ્નમાં જઈ રહેલી પ્રાઈવેટ બસ પલટી, 5 લોકોના મોત અને 27 ઈજાગ્રસ્ત 
મહારાષ્ટ્રમાં લગ્નમાં જઈ રહેલી પ્રાઈવેટ બસ પલટી, 5 લોકોના મોત અને 27 ઈજાગ્રસ્ત 
Meerut Stampede: પંડિત પ્રદીપ મિશ્રાની કથામાં મચી ભાગદોડ,અનેક મહિલાઓ ઘાયલ
Meerut Stampede: પંડિત પ્રદીપ મિશ્રાની કથામાં મચી ભાગદોડ,અનેક મહિલાઓ ઘાયલ
Om Prakash Chautala Death: હરિયાણાના પૂર્વ CM ઓમપ્રકાશ ચૌટાલાનું નિધન, 89 વર્ષની વયે ગુરુગ્રામમાં લીધા અંતિમ શ્વાસ
Om Prakash Chautala Death: હરિયાણાના પૂર્વ CM ઓમપ્રકાશ ચૌટાલાનું નિધન, 89 વર્ષની વયે ગુરુગ્રામમાં લીધા અંતિમ શ્વાસ
Embed widget