શોધખોળ કરો

How to Control Migraine: રસોડામાં રાખેલી આ ત્રણ વસ્તુઓનું સેવન કરવાથી માઇગ્રેઇનની પીડાથી મળશે રાહત

How to Control Migraine: આ ભયંકર પીડાથી સંપૂર્ણપણે છુટકારો મેળવી શકો છો. ઇમોશનલ મેનેજમેન્ટના ગુણો સીખવાની સાથે જો તમે આ 3 ખોરાકનું સેવન કરો છો, તો માઇગ્રેનની પીડાથી મુક્તિ મેળવી શકાય છે.

How to Control Migraine:  આ ભયંકર પીડાથી સંપૂર્ણપણે છુટકારો મેળવી શકો છો. ઇમોશનલ મેનેજમેન્ટના ગુણો સીખવાની સાથે જો તમે આ 3 ખોરાકનું સેવન કરો છો, તો માઇગ્રેનની પીડાથી મુક્તિ મેળવી શકાય છે.

આધાશીશીની પીડા  તે જ જાણી શકે છે જેમણે તે સહન કર્યું છે. આટલો ખતરનાક દુખાવો, જેમાં શ્વાસ લેવામાં પણ તકલીફ પડે છે. વ્યક્તિ ન તો આંખો ખોલી શકે છે અને ન તો શાંતિથી સૂઈ શકે છે. ભયંકર પીડા અને સતત ઉબકા આવવાથી મગજ સુન્ન થઈ જાય છે. આજુબાજુ શું થઈ રહ્યું છે, મને કંઈ સમજાતું નથી. માથાના અંદરના ભાગે હથોડીની જેમ પ્રહાર થતાં હોય તેવું મહેસૂસ થાય છે.  આ પીડામાંથી તાત્કાલિક રાહત મેળવવા માટે, તમારે ડૉક્ટરની સલાહ લેવી જોઈએ અને તેમના દ્વારા સૂચવવામાં આવેલી દવાઓ લેવી જોઈએ

માગ્રેઇનની પીડામાં આપના રસોડામાં મોજૂદ આ ત્રણ વસ્તુઓનું સેવન આપના માટે કારગર સાબિત થાય છે. આ બધી વસ્તુઓ માઈગ્રેનની સમસ્યાને થતી અને વધતી અટકાવે છે. તેમના નામ શું છે

માઈગ્રેનથી બચવા શું ખાવું?

જીરું-એલચી ચા

સુકી દ્રાક્ષ

ગાયનું ઘી

કેવી રીતે સેવન કરવું?

શું છે આ ત્રણ વસ્તુઓનું સેવન કરવાની રીત, જાણો વિગતમાં...

પથારીમાંથી બહાર નીકળ્યા પછી સવારે સૌ પ્રથમ, ઓછામાં ઓછું એક ગ્લાસ નવશેકું પાણી, શિયાળામાં હૂંફાળું અને ઉનાળામાં રાત્રે તાંબાના વાસણમાં રાખેલ પાણી પીવું. બાદ પછી એક કપ હર્બલ ટી પીઓ. આમાં તમે જીરું-ચા, બ્લેક-ટી, ગ્રીન-ટી વગેરે લઈ શકો છો. આ પછી, જ્યારે પણ તમને કંઈક ખાવાનું મન થાય, તો સૌથી પહેલા તમારે 10 થી 15 સૂકી દ્રાક્ષ અથવા કિસમિસને રાત્રે પાણીમાં પલાળીને ખાવી.

જીરું-એલચી ચા

દિવસ દરમિયાન જ્યારે પણ તમને કોઈ ગરમ પીવાનું મન થાય, તમારા માથામાં ભારેપણું અનુભવાય ત્યારે જીરા-એલચીની ચા બનાવીને પી શકો છો.

 લીલી ઈલાયચીનું સેવન પણ માઇગ્રેઇનમાં  ઉપયોગી છે.આ ચા પીવાથી તમારી પાચનક્રિયા પણ સુધરશે અને માઈગ્રેનને ઉત્તેજિત કરતા શારીરિક-માનસિક કારણોમાં પણ રાહત મળશે. ઉદાહરણ તરીકે, આ ચા શારીરિક થાક અથવા માનસિક તણાવને દૂર કરવામાં મદદ કરે છે.

ગાયનું ઘી  આની સૌથી મહત્વની વાત એ છે કે જો તમે દરરોજ ઓછામાં ઓછા એક વખત ગાયના દૂધમાં ગાયનું ઘી ભેળવીને સેવન કરો છો, તો કોઈ પણ રોગ કે વૃદ્ધાવસ્થા તમારા શરીર પર ઝડપથી પ્રભુત્વ જમાવી શકતી નથી.

માઈગ્રેનથી બચવા માટે તમને અહીં જે ત્રણ ફૂડ્સ જણાવવામાં આવ્યા છે, તે બધા શરીરમાં વાત-પિત્ત અને કફને સંતુલિત કરવાનું કામ કરે છે. આટલું જાણી લો કે જ્યારે પણ શરીરની અંદર કોઈ પણ પ્રકારનો દુખાવો થાય છે ત્યારે આયુર્વેદ અનુસાર તેને વાત દોષ વધવાનું કારણ માનવામાં આવે છે. પરંતુ માઈગ્રેનના કિસ્સામાં, સામાન્ય રીતે વાત અને પિત્ત બંને શરીરની અંદર અસંતુલિત થઈ જાય છે, તેથી આ દર્દમાં પીડાની સાથે સાથે અન્ય ઘણી બીમારીઓના લક્ષણો એક સાથે દેખાવા લાગે છે. ઉદાહરણ તરીકે, આંખો ન ખોલવી, ઉબકા, ચક્કર, ગભરાટ વગેરે.

Disclaimer: આ આર્ટિકલમાં દર્શાવવામાં આવેલી પદ્ધતિ,ઉપચાર,ડાયટ, દવા,ઉપાયની પુષ્ટી abp અસ્મિતા નથી કરતું, આ પદ્ધતિ, રીત, વિધિ, ઉપાય, ડાયટને અનુસરતા   પહેલા જેતે વિષયના નિષ્ણાતની સલાહ અવશ્ય લો

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Nepal Earthquake: નેપાળમાં 6.9 તીવ્રતાનો ભૂકંપ, દિલ્લી સહિત બિહાર સુધી અનુભવાયો આંચકો
Nepal Earthquake: નેપાળમાં 7.1 તીવ્રતાનો ભૂકંપ, દિલ્લી સહિત બિહાર સુધી અનુભવાયો આંચકો
HMPV Virus: ભારતમાં ફેલાઇ રહ્યો છે ચીનનો ખતરનાક HMPV, હવે નાગપુરમાં મળ્યા બે કેસ
HMPV Virus: ભારતમાં ફેલાઇ રહ્યો છે ચીનનો ખતરનાક HMPV, હવે નાગપુરમાં મળ્યા બે કેસ
ICC Test Ranking: ઓસ્ટ્રેલિયા સામે હારથી ભારતને મળી 'સજા', ICC રેન્કિંગમાં બીજા સ્થાનથી સરકીને ત્રીજા સ્થાને પહોંચી
ICC Test Ranking: ઓસ્ટ્રેલિયા સામે હારથી ભારતને મળી 'સજા', ICC રેન્કિંગમાં બીજા સ્થાનથી સરકીને ત્રીજા સ્થાને પહોંચી
HMPV Virus: આ ઉંમરના બાળકોને છે વધુ ખતરો, નથી કોઇ દવા કે વેક્સિન, જાણો એક્સપર્ટની ટિપ્સ?
HMPV Virus: આ ઉંમરના બાળકોને છે વધુ ખતરો, નથી કોઇ દવા કે વેક્સિન, જાણો એક્સપર્ટની ટિપ્સ?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પટ્ટાવાળી?Hun To Bolish : હું તો બોલીશ : અનામત આંદોલન..કોનો નફો, કોને નુકસાન?Justin Trudeau: જસ્ટિન ટ્રુડોએ કેનેડાના પીએમ પદેથી આપ્યું રાજીનામુંBhavnagar news: ભાવનગર કલેક્ટર કચેરીએ સરતાનપર બંદરના માછીમારોએ કર્યો હલ્લાબોલ.

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Nepal Earthquake: નેપાળમાં 6.9 તીવ્રતાનો ભૂકંપ, દિલ્લી સહિત બિહાર સુધી અનુભવાયો આંચકો
Nepal Earthquake: નેપાળમાં 7.1 તીવ્રતાનો ભૂકંપ, દિલ્લી સહિત બિહાર સુધી અનુભવાયો આંચકો
HMPV Virus: ભારતમાં ફેલાઇ રહ્યો છે ચીનનો ખતરનાક HMPV, હવે નાગપુરમાં મળ્યા બે કેસ
HMPV Virus: ભારતમાં ફેલાઇ રહ્યો છે ચીનનો ખતરનાક HMPV, હવે નાગપુરમાં મળ્યા બે કેસ
ICC Test Ranking: ઓસ્ટ્રેલિયા સામે હારથી ભારતને મળી 'સજા', ICC રેન્કિંગમાં બીજા સ્થાનથી સરકીને ત્રીજા સ્થાને પહોંચી
ICC Test Ranking: ઓસ્ટ્રેલિયા સામે હારથી ભારતને મળી 'સજા', ICC રેન્કિંગમાં બીજા સ્થાનથી સરકીને ત્રીજા સ્થાને પહોંચી
HMPV Virus: આ ઉંમરના બાળકોને છે વધુ ખતરો, નથી કોઇ દવા કે વેક્સિન, જાણો એક્સપર્ટની ટિપ્સ?
HMPV Virus: આ ઉંમરના બાળકોને છે વધુ ખતરો, નથી કોઇ દવા કે વેક્સિન, જાણો એક્સપર્ટની ટિપ્સ?
HMPV In India: કર્ણાટક – ગુજરાત બાદ હવે ચેન્નઇમાં પણ HMPV વાયરસની એન્ટ્રી, 2 કેસ નોંધાયા
HMPV In India: કર્ણાટક – ગુજરાત બાદ હવે ચેન્નઇમાં પણ HMPV વાયરસની એન્ટ્રી, 2 કેસ નોંધાયા
ઇન્ટરપોલની જેમ હવે તૈયાર થયું 'ભારતપોલ',  વિદેશમાં બેઠેલા ગુનાગારોની હવે ખેર નથી
ઇન્ટરપોલની જેમ હવે તૈયાર થયું 'ભારતપોલ', વિદેશમાં બેઠેલા ગુનાગારોની હવે ખેર નથી
HMPV એ ભારતમાં વધારી ચિંતા, એક દિવસમાં પાંચ કેસ નોંધાયા, શું ફરી લાગશે લોકડાઉન?
HMPV એ ભારતમાં વધારી ચિંતા, એક દિવસમાં પાંચ કેસ નોંધાયા, શું ફરી લાગશે લોકડાઉન?
SA vs PAK: પાકિસ્તાનના થયા સૂપડા સાફ, બીજી ટેસ્ટમાં સાઉથ આફ્રિકાએ 10 વિકેટથી હરાવ્યું
SA vs PAK: પાકિસ્તાનના થયા સૂપડા સાફ, બીજી ટેસ્ટમાં સાઉથ આફ્રિકાએ 10 વિકેટથી હરાવ્યું
Embed widget