શોધખોળ કરો

Health: શું આપનું વજન સતત ઘટી રહ્યું છે? તો સાવધાન હોઇ શકે છે આ જીવલેણ બીમારીના લક્ષણો

Cancer Sign: કેન્સર એક જીવલેણ રોગ છે. જો આ રોગના પ્રારંભિક લક્ષણોને ઓળખીને તેની સારવાર કરવામાં આવે તો કેન્સરથી બચી શકાય છે.

કેન્સર એક ખૂબ જ જીવલેણ રોગ છે, જે ઘણીવાર મૃત્યુનું કારણ બને છે. જો કે, પ્રારંભિક તબક્કે ચોક્કસ લક્ષણોને ઓળખીને કેન્સરની સારવાર શક્ય છે. આપણું શરીર કેન્સરના કોષોની વૃદ્ધિના કેટલાક સંકેત આપે છે, પરંતુ તેના પર ધ્યાન ન આપવાને કારણે, કેન્સરના કોષો ધીમે ધીમે વધવા લાગે છે અને પછીથી તે જીવલેણ સાબિત થાય છે. કેન્સરના પ્રારંભિક તબક્કામાં આપણને કેટલાક સંકેતો મળે છે, પરંતુ આપણે તેને સામાન્ય ગણીને અવગણીએ છીએ, જે બાદમાં  ખતરનાક સાબિત થાય છે. તો આજે અમે તમને એવા જ કેટલાક સંકેતો વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેને સમયસર ઓળખીને તમે કેન્સરથી બચી શકો છો.

વજનમાં ઘટાડો

જ્યારે કેન્સરના કોષો વધે છે, ત્યારે સૌ પ્રથમ, વજન ઘટવાનું શરૂ થાય છે. જો તમારું વજન ઝડપથી ઘટી રહ્યું છે, તો સાવધાન થઈ જાઓ, તે કેન્સરના કારણે પણ હોઇ શકે  છે.

શરીરમાં સોજો અથવા ગઠ્ઠો

જો તમને શરીરના કોઈપણ ભાગમાં સોજો અથવા ગઠ્ઠો દેખાય છે, તો તેને અવગણશો નહીં, તે કેન્સરને કારણે પણ હોઈ શકે છે. પેટ, સ્તન અથવા અંડકોષમાં ગઠ્ઠો કેન્સરનું કારણ હોઈ શકે છે.

સતત ઉધરસ

જો તમને કફની સમસ્યા સતત રહેતી હોય તો આ પણ કેન્સરનું કારણ બની શકે છે. જો કફ ત્રણથી ચાર અઠવાડિયા સુધી સતત રહેતો હોય તો તેને અવગણશો નહીં. સતત કફ, કફ સાથે લોહી આવવું અને શ્વાસ લેવામાં તકલીફ થવી એ ફેફસાના કેન્સરના લક્ષણો હોઈ શકે છે.

મસામાં ફેરફાર

મસામાં કોઈ ફેરફાર દેખાય છે, તો તેને અવગણશો નહીં. આ ત્વચાના કેન્સરના લક્ષણો હોઈ શકે છે. જો નવો મસો દેખાય કે જૂનો મસોમાં ફેરફાર દેખાઇ  તો તમારે સાવધાન રહેવું જોઈએ.

પેશાબમાં લોહી

પેશાબમાં લોહી આવવું એ પણ કેન્સરની નિશાની છે. આ આંતરડાના કેન્સરની નિશાની હોઈ શકે છે. જો તમે સામાન્ય કરતા વધુ વાર ટોયલેટ જાવ છો, તો આ પણ કેન્સરની નિશાની છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતા પર કાર્ય કરતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Delhi New Cabinet: દિલ્હી સરકારનું ચિત્ર સ્પષ્ટ! આ 5 નેતાઓ આતિશી સાથે લેશે મંત્રી પદના શપથ, એક નવો ચહેરો પણ સામેલ

AGR Dues Case: એવું તે શું થયું કે 20 ટકા તૂટ્યો વોડાફોન આઈડીયાનો શેર, રોકાણકારોના લાખો રુપિયા ધોવાયા

કાશ્મીર ચૂંટણી વચ્ચે પાકિસ્તાનના સંરક્ષણ મંત્રીનું ભડકાઉ નિવેદન, કહ્યુ '370 પર અબ્દુલ્લા-કોંગ્રેસ ગઠબંધન PAK સાથે  '

ISRO Jobs 2024: ઇસરોમાં બહાર પડી ભરતીમાં આજથી કરી શકશો અરજી, 10 પાસ પણ ભરી શકશે ફોર્મ
ISRO Jobs 2024: ઇસરોમાં બહાર પડી ભરતીમાં આજથી કરી શકશો અરજી, 10 પાસ પણ ભરી શકશે ફોર્મ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Mehsana | બહુચરાજીમાં જીવના જોખમે વિદ્યાર્થીઓની મુસાફરી, જુઓ વીડિયોમાંLebanon walkie-talkie blasts | ફરી વોકી ટોકી બ્લાસ્ટથી હચમચી ગ્યું લેબનાન, 20થી વધુના મોતMorbi | મચ્છુ-3 ડેમમાં મનાઈ છતા 2 આયોજકોએ કરાવ્યું વિસર્જન અને પછી... જુઓ શું થઈ કાર્યવાહી?Share Market | સેન્સેક્સ-નિફ્ટી રેકોર્ડ ઉંચાઇ પર, રોકાણકારો થઈ ગ્યા માલામાલ, જાણો મોટું કારણ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Delhi New Cabinet: દિલ્હી સરકારનું ચિત્ર સ્પષ્ટ! આ 5 નેતાઓ આતિશી સાથે લેશે મંત્રી પદના શપથ, એક નવો ચહેરો પણ સામેલ
Delhi New Cabinet: દિલ્હી સરકારનું ચિત્ર સ્પષ્ટ! આ 5 નેતાઓ આતિશી સાથે લેશે મંત્રી પદના શપથ, એક નવો ચહેરો પણ સામેલ
AGR Dues Case: એવું તે શું થયું કે 20 ટકા તૂટ્યો વોડાફોન આઈડીયાનો શેર, રોકાણકારોના લાખો રુપિયા ધોવાયા
AGR Dues Case: એવું તે શું થયું કે 20 ટકા તૂટ્યો વોડાફોન આઈડીયાનો શેર, રોકાણકારોના લાખો રુપિયા ધોવાયા
કાશ્મીર ચૂંટણી વચ્ચે પાકિસ્તાનના સંરક્ષણ મંત્રીનું ભડકાઉ નિવેદન, કહ્યુ '370 પર અબ્દુલ્લા-કોંગ્રેસ ગઠબંધન PAK સાથે  '
કાશ્મીર ચૂંટણી વચ્ચે પાકિસ્તાનના સંરક્ષણ મંત્રીનું ભડકાઉ નિવેદન, કહ્યુ '370 પર અબ્દુલ્લા-કોંગ્રેસ ગઠબંધન PAK સાથે '
ISRO Jobs 2024: ઇસરોમાં બહાર પડી ભરતીમાં આજથી કરી શકશો અરજી, 10 પાસ પણ ભરી શકશે ફોર્મ
ISRO Jobs 2024: ઇસરોમાં બહાર પડી ભરતીમાં આજથી કરી શકશો અરજી, 10 પાસ પણ ભરી શકશે ફોર્મ
Nawada News: બિહારના નવાદાની ઘટના પર મલ્લિકાર્જુન ખડગેએ NDA પર કર્યા પ્રહાર, પ્રિયંકા ગાંધીએ શું કરી માંગ?

Alzheimer: ભુલવાની આ બિમારી લઈ શકે છે તમારો જીવ, વૃદ્ધાવસ્થામાં આપે છે સૌથી વધુ તકલીફ

RTOના પાપે મહેસાણાના બહુચરાજીમાં જોખમી સવારી, સ્કૂલ રિક્ષામાં ઘેટા બકરાની જેમ વિદ્યાર્થીઓને બેસાડ્યા

લેબનાનમાં પેજર-વૉકી ટૉકી બ્લાસ્ટ બાદ સોલર સિસ્ટમમાં વિસ્ફોટ, અત્યાર સુધી 32નાં મોત, 450થી વધુ ઇજાગ્રસ્ત

Embed widget