શોધખોળ કરો

કબજિયાતની સમસ્યાથી પરેશાન છો, તો ડાયટમાં સામેલ કરો આ ફળો

જો તમે સતત કબજિયાતની સમસ્યાથી પરેશાન છો તો તમારે તમારા ડાયટ પર વિશેષ ધ્યાન આપવું જોઈએ

મોટા શહેરોમાં મોટા ભાગના લોકોમાં પેટ સંબંધિત સમસ્યાઓ જોવા મળે છે. કારણ કે અહીંના લોકોનો ખોરાક એવો છે કે તે જલ્દી પચતો નથી જેના કારણે કબજિયાતની સમસ્યા થવા લાગે છે. જો તમે સતત કબજિયાતની સમસ્યાથી પરેશાન છો તો તમારે તમારા ડાયટ પર વિશેષ ધ્યાન આપવું જોઈએ. ઉપરાંત, તમારે તમારા આહારમાં ફક્ત ફાઈબરથી ભરપૂર વસ્તુઓનો સમાવેશ કરવો જોઈએ જેથી કરીને તમે કબજિયાતની સમસ્યામાંથી રાહત મેળવી શકો. આ સાથે તમારે તમારા ડાયટમાં ફાઈબરયુક્ત વસ્તુઓનો સમાવેશ કરવો જોઈએ જેથી કરીને તમે કબજિયાતથી છૂટકારો મેળવી શકો. કબજિયાતની સમસ્યાથી છૂટકારો મેળવવા માટે કેટલાક લોકો બજારમાં ઉપલબ્ધ દવાઓનો સહારો લે છે, પરંતુ તેના બદલે તમે તમારી લાઇફસ્ટાઇલ અને ડાયટમાં ફેરફાર કરીને કબજિયાતની સમસ્યાથી છૂટકારો મેળવી શકો છો.

કબજિયાતની સમસ્યા કોઈપણ વ્યક્તિને પરેશાન કરી શકે છે તેનાથી છૂટકારો મેળવવા માટે તમને બજારમાં વિવિધ પ્રકારની દવાઓ મળશે, પરંતુ તેના બદલે તમે કેટલાક ફળોનો સમાવેશ કરીને કબજિયાત, અપચો અથવા પેટના દુખાવાની સમસ્યાથી છૂટકારો મેળવી શકો છો. કબજિયાતની સમસ્યાથી છૂટકારો મેળવવા માટે તમે તમારા ડાયટમાં કયા ફળોનો સમાવેશ કરી શકો છો.

1.સફરજન

સફરજન એક એવું ફળ છે જે ફાઈબરથી ભરપૂર હોય છે, તેને તમારા ડાયટમાં સામેલ કરીને તમે ઘણી સમસ્યાઓથી મુક્ત થઈ શકો છો. સફરજનમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે જે તમને કબજિયાતની સમસ્યાથી છૂટકારો અપાવવામાં મદદ કરે છે. આ ફાયદા મેળવવા માટે તમારે દરરોજ સવારે ખાલી પેટ એક સફરજન ખાવું જોઈએ.

2.કીવી

કીવી પાચનતંત્રને મજબૂત બનાવવામાં મદદ કરે છે. તે ગેસ, કબજિયાત, એસિડિટી અને અપચો જેવી પાચન સમસ્યાઓથી રાહત આપવાની ક્ષમતા ધરાવે છે.

3.પપૈયું

આપણે બધા જાણીએ છીએ કે પપૈયું આપણા પેટ માટે કેટલું ફાયદાકારક છે. જૂની કબજિયાતની સમસ્યાને દૂર કરવામાં પપૈયાને અસરકારક માનવામાં આવે છે. આ ફાયદાઓ મેળવવા માટે તમારે રોજ સવારે ખાલી પેટ પપૈયું ખાવું જોઈએ. આ તમારા પાચનતંત્રને મજબૂત બનાવવા ઉપરાંત તમને કબજિયાતની સમસ્યાથી પણ રાહત આપશે.                                              

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain: વાવાઝોડાના ખતરા વચ્ચે માંડવીમાં છેલ્લાં 24 કલાકમાં સાડા 15 ઈંચ વરસાદ, લોકોને સલામત સ્થળે ખસી જવા અપીલ

Gujarat Rain: છેલ્લા 24 કલાકમાં રાજ્યના 222 તાલુકામાં વરસાદ, કચ્છના માંડવીમાં સૌથી વધુ 15 ઇંચ

Rain: કચ્છ અને સૌરાષ્ટ્રમાં મૂશળધાર વરસાદની આગાહી, ચાર જિલ્લામાં હવામાન વિભાગનું ઓરેન્જ એલર્ટ

Dowry: 'લગ્નમાં ભેટ આપવી ગુનો નથી', દહેજ અધિનિયમની કલમ 6 પર સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો

ABP Premium

વિડિઓઝ

Kutch Heavy Rain | માંડવીમાં 15 ઈંચ વરસાદથી કેટલાય વિસ્તારો થઈ ગયા જળમગ્ન, જુઓ વીડિયોમાંKutch Heavy Rain | આગાહી વચ્ચે કચ્છના માંડવીમાં શરૂ થયો ધોધમાર વરસાદ, જુઓ વીડિયોમાંCyclone Forecast | કચ્છ-સૌરાષ્ટ્ર પર ભયંકર વાવાઝોડાનો ખતરો, જુઓ આગાહી | Abp Asmita | 30-8-2024Gujarat Rain | છેલ્લા 24 કલાકમાં ક્યાં ખાબક્યો સૌથી વધુ વરસાદ | Abp Asmita | Rain Updates

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: વાવાઝોડાના ખતરા વચ્ચે માંડવીમાં છેલ્લાં 24 કલાકમાં સાડા 15 ઈંચ વરસાદ, લોકોને સલામત સ્થળે ખસી જવા અપીલ
Gujarat Rain: વાવાઝોડાના ખતરા વચ્ચે માંડવીમાં છેલ્લાં 24 કલાકમાં સાડા 15 ઈંચ વરસાદ, લોકોને સલામત સ્થળે ખસી જવા અપીલ
Gujarat Rain: છેલ્લા 24 કલાકમાં રાજ્યના 222 તાલુકામાં વરસાદ, કચ્છના માંડવીમાં સૌથી વધુ 15 ઇંચ
Gujarat Rain: છેલ્લા 24 કલાકમાં રાજ્યના 222 તાલુકામાં વરસાદ, કચ્છના માંડવીમાં સૌથી વધુ 15 ઇંચ
Rain: કચ્છ અને સૌરાષ્ટ્રમાં મૂશળધાર વરસાદની આગાહી, ચાર જિલ્લામાં હવામાન વિભાગનું ઓરેન્જ એલર્ટ
Rain: કચ્છ અને સૌરાષ્ટ્રમાં મૂશળધાર વરસાદની આગાહી, ચાર જિલ્લામાં હવામાન વિભાગનું ઓરેન્જ એલર્ટ
Dowry: 'લગ્નમાં ભેટ આપવી ગુનો નથી', દહેજ અધિનિયમની કલમ 6 પર સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો
Dowry: 'લગ્નમાં ભેટ આપવી ગુનો નથી', દહેજ અધિનિયમની કલમ 6 પર સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો
WHO Warning: કોન્ડોમ વિના સંબંધ બનાવવાનો વધી રહ્યો છે ટ્રે્ન્ડ,WHOના રિપોર્ટમાં થયો ચોંકાવનારો ખુલાસો

US Open 2024: US ઓપનમાં વધુ એક ઉલટફેર, કાર્લોસ અલ્કારેઝ બહાર, 74મા નંબરના ખેલાડીએ હરાવ્યો

Kutch: કચ્છ-સૌરાષ્ટ્ર પર હવે વાવાઝોડાનો ખતરો, 85 કિ.મી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાશે પવન

Post Office Scheme: દર મહિને થશે 20,000 રૂપિચાથી વધુની કમાણી, શાનદાર છે પોસ્ટ ઓફિસની આ સ્કીમ

Embed widget