શોધખોળ કરો

Weight Loss Tips: વજન કન્ટ્રોલ કરવામાં ખૂબ જ અસરકારક છે વરિયાળી, ફેટ ઓછું કરવા તેનો આ રીતે કરો ઉપયોગ

વરિયાળીમાં રહેલા પોષક તત્વો વજન ઘટાડવામાં ખૂબ જ અસરકારક છે, આ તત્વો શરીરમાંથી ગંદકી અને ઝેરી તત્વોને દૂર કરે છે. તેનું સેવન કરવાથી મેટાબોલિઝમ વધે છે અને વજન પણ ઓછું થાય છે.

Weight Loss Tips: વરિયાળી એક એવું માઉથ ફ્રેશનર છે જેનો ઉપયોગ શ્વાસની દુર્ગંધ દૂર કરવા માટે કરવામાં આવે છે. ઔષધીય ગુણોથી ભરપૂર વરિયાળીનો ઉપયોગ ઘણી મીઠાઈઓ અને રસોઈમાં થાય છે. વરિયાળી અનેક રોગોની સારવાર પણ કરે છે. તેના સેવનથી અસ્થમા, પેટમાં ગેસ અને પાચનશક્તિ મજબુત બને છે. આટલા ગુણોથી ભરપૂર વરિયાળીનો ઉપયોગ વજનને નિયંત્રિત કરવામાં ખૂબ જ અસરકારક છે.

વરિયાળીમાં રહેલા પોષક તત્વો વજન ઘટાડવામાં ખૂબ જ અસરકારક છે, આ તત્વો શરીરમાંથી ગંદકી અને ઝેરી તત્વોને દૂર કરે છે. તેનું સેવન કરવાથી મેટાબોલિઝમ વધે છે અને વજન પણ ઓછું થાય છે.ચાલો જાણીએ વરિયાળીનું સેવન કરવાથી વજન કેવી રીતે નિયંત્રણમાં રહે છે.

વરિયાળી ફાઈબરનો ભરપૂર સ્ત્રોત છે, જે પેટને લાંબા સમય સુધી ભરેલું રાખે છે. જો તમને ભૂખ ઓછી લાગે તો તમે વધુ પડતું ખાવાનું ટાળો. ઓછી કેલરીનો વપરાશ વજન ઘટાડવામાં મદદ કરે છે.વરિયાળીનું સેવન શરીરમાં વિટામિન્સ અને મિનરલ્સના શોષણને મજબૂત બનાવે છે, જેના કારણે શરીરમાં ચરબી ઓછી જમા થાય છે.

જો વરિયાળીનો ઉપયોગ તેની ચા બનાવીને કરવામાં આવે તો શરીરમાંથી ઝેરી તત્વો પેશાબ દ્વારા બહાર નીકળી જાય છે, જે વજન ઘટાડવામાં અસરકારક છે.વરિયાળીનો ઉપયોગ કરવાથી મેટાબોલિઝમ વધે છે. હેલ્ધી મેટાબોલિઝમ વજન ઘટાડવામાં અત્યંત મદદરૂપ છે.વરિયાળીનું સેવન કરવાથી દાંત સાફ થાય છે, સાથે જ પાચનક્રિયા પણ સારી રહે છે. વરિયાળીમાં હાજર ડાયેટરી ફાઈબર પાચનમાં સુધારો કરે છે, જે વજન ઘટાડવામાં ખૂબ અસરકારક છે.

વજન કંટ્રોલ કરવા માટે વરિયાળીના પાણીનું સેવન કેવી રીતે કરવું

વરિયાળીનું પાણી વજન ઘટાડવા માટે એક ઉત્તમ દવા છે. વરિયાળીના પાણીનું સતત સેવન કરવાથી વજન સરળતાથી નિયંત્રિત કરી શકાય છે. વરિયાળીનું પાણી કેવી રીતે તૈયાર કરવું.

એક જગમાં બે ગ્લાસ પાણી નાંખો અને તેમાં એક ચમચી વરિયાળી અને થોડી ચપટી હળદર નાખીને બરાબર મિક્ષ કરી લો. આ પાણીને આખી રાત પલાળી રાખો અને સવારે ઉઠ્યા બાદ તેને ઉકાળીને તેનું ખાલી પેટે  સેવન કરો. દિવસમાં બે વાર તેનું સેવન કરવાથી વજન ઝડપથી ઘટશે.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Guidelines For hMPV: ચીનમાં HMPVના વધતા કહેરની વચ્ચે ભારત એલર્ટ મોડ પર; ગાઈડલાઈન જાહેર
Guidelines For hMPV: ચીનમાં HMPVના વધતા કહેરની વચ્ચે ભારત એલર્ટ મોડ પર; ગાઈડલાઈન જાહેર
ઓનલાઈન ગેમ્સનું વ્યસન બન્યું મોતનું કારણ! ઈન્દોરમાં IITના વિદ્યાર્થીએ આત્મહત્યા કરી
ઓનલાઈન ગેમ્સનું વ્યસન બન્યું મોતનું કારણ! ઈન્દોરમાં IITના વિદ્યાર્થીએ આત્મહત્યા કરી
માતા-પિતાની કાળજી નહીં લે તો સંતાનોએ ટ્રાન્સફર કરેલી મિલકત પાછી આપવી પડશે: સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો
માતા-પિતાની કાળજી નહીં લે તો સંતાનોએ ટ્રાન્સફર કરેલી મિલકત પાછી આપવી પડશે: સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો
Earthquake: કચ્છમાં ફરી ધરતી ધ્રૂજી, ભૂકંપનો આંચકો અનુભવાયો 
Earthquake: કચ્છમાં ફરી ધરતી ધ્રૂજી, ભૂકંપનો આંચકો અનુભવાયો 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વેશપલટો જરૂરીHun To Bolish : હું તો બોલીશ : વિભાજન પર વિરોધનું વાવાઝોડું કેમ?Bhavnagar news: વલ્લભીપુર ન.પા.માં કોઈ ચીફ ઓફિસર ટકતુ જ નથી! ચીફ ઓફિસર વિજય પંડિતે આપ્યું રાજીનામુંSurendrnagar News: સુરેન્દ્રનગરના લખતર તાલુકાના તાવી ગામે એક ખેડૂતે આત્મવિલોપનનો કર્યો પ્રયાસ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Guidelines For hMPV: ચીનમાં HMPVના વધતા કહેરની વચ્ચે ભારત એલર્ટ મોડ પર; ગાઈડલાઈન જાહેર
Guidelines For hMPV: ચીનમાં HMPVના વધતા કહેરની વચ્ચે ભારત એલર્ટ મોડ પર; ગાઈડલાઈન જાહેર
ઓનલાઈન ગેમ્સનું વ્યસન બન્યું મોતનું કારણ! ઈન્દોરમાં IITના વિદ્યાર્થીએ આત્મહત્યા કરી
ઓનલાઈન ગેમ્સનું વ્યસન બન્યું મોતનું કારણ! ઈન્દોરમાં IITના વિદ્યાર્થીએ આત્મહત્યા કરી
માતા-પિતાની કાળજી નહીં લે તો સંતાનોએ ટ્રાન્સફર કરેલી મિલકત પાછી આપવી પડશે: સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો
માતા-પિતાની કાળજી નહીં લે તો સંતાનોએ ટ્રાન્સફર કરેલી મિલકત પાછી આપવી પડશે: સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો
Earthquake: કચ્છમાં ફરી ધરતી ધ્રૂજી, ભૂકંપનો આંચકો અનુભવાયો 
Earthquake: કચ્છમાં ફરી ધરતી ધ્રૂજી, ભૂકંપનો આંચકો અનુભવાયો 
જમ્મુ કાશમીરમાં મોટી દુર્ઘટના! ખીણમાં ખાબક્યો સેનાનો ટ્રક, 2 જવાન શહીદ
જમ્મુ કાશમીરમાં મોટી દુર્ઘટના! ખીણમાં ખાબક્યો સેનાનો ટ્રક, 2 જવાન શહીદ
ચીનમાં ફેલાયેલી નવી બીમારી કોરોના કરતાં પણ કેટલી ખતરનાક? જાણો જવાબ
ચીનમાં ફેલાયેલી નવી બીમારી કોરોના કરતાં પણ કેટલી ખતરનાક? જાણો જવાબ
Gujarat Cold: ગુજરાતમાં કાતિલ ઠંડી અને માવઠાને લઈ અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી 
Gujarat Cold: ગુજરાતમાં કાતિલ ઠંડી અને માવઠાને લઈ અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી 
દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ભાજપની પ્રથમ યાદી જાહેર,બીજા પક્ષથી આવેલા આ નેતાને મળી તક
દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ભાજપની પ્રથમ યાદી જાહેર,બીજા પક્ષથી આવેલા આ નેતાને મળી તક
Embed widget