શોધખોળ કરો

Health: શું આપની સ્કિન ડ્રાઇ રહે છે? વારંવાર ફેક્ચર થાય છે? તો સાવધાન આ બીમારીના છે લક્ષણ

પ્રોટીનની ઉણપી અસર ઇમ્યુન સિસ્ટમ પર જોવા મળે છે. ઇમ્યૂન સિસ્ટમ ખરાબ થતાં ઇન્ફેકશનનું જોખમ વધી જાય છે. બીજ પણ અનેક સમસ્યા થાય છે

Health:શરીરમાં જ્યારે કોઇ ભાગ ફુલવા લાગે છે તો તેમા સોજો આવી જાય છે. મેડિકલ ભાષામાં તેને અડિમા કહે છે. હ્યુમન સીરમ એલ્બુમિનની ઉણપના કારણે થાય છે. જો આવા લક્ષણો દેખાય તો નજર અંદાજ ન કરવા જોઇએ.

જો ત્વચા પર લાલ ડાઘ થઇ જાય, નખ પર નિશાન જોવા મળતાં હોય તેમજ સિઝનલ સમસ્યા સિવાય પણ સ્કિન ફાટી જતી હોય ડ્રાય થઇ જતી હોય, ત્વચા પર ચીરા પડી જતાં હોય અને નખ પણ નબળા થઇ જાય છે. આ તમામ લક્ષણો પ્રોટીનની કમીના કારણે હોઇ શકે છે.

માંસપેશીઓ માટે પ્રોટીન ખૂબ જ જરૂરી છે. જ્યારે શરીરમાં પ્રોટીનની સપ્લાય ઓછી થવા લાગે છે તો શરીરમાં બોડી ફંકશન અને જરૂરી ઉતકો માટે હાંડકાથી પ્રોટીન લેવા માંડે છે. પ્રોટીનની કમી આપણી માંસપેશીને ખૂબ જ નુકસાન પહોંચાડે છે. ખાસ કરીને વૃદ્ધ લોકોમાં આ સમસ્યા વધુ જોવા મળે છે.

પ્રોટીનની કમીની અસર માત્ર માંસપેશીઓ પર નથી થતી પરંતુ હાકડા પણ નબળા પડવા માંડે છે.જેના કારણે જ તેના તૂટવાથી ફેક્ચરનું જોખમ વધી જાય છે.

પ્રોટીનની ઉણપી અસર ઇમ્યુન સિસ્ટમ પર જોવા મળે છે. ઇમ્યૂન સિસ્ટમ ખરાબ થતાં ઇન્ફેકશનનું જોખમ વધી જાય છે. ડોક્ટરનું કહેવું છે કે, પ્રોટીનની ઉણપના કારણે ઇમ્યુન ફંકશનમાં મુશ્કેલી શરૂ થઇ જાય છે. એ સ્ટડી મુજબ વૃદ્ધ લોકોમાં સતત 6 સપ્તાહ સુધી પ્રોટીનનો અભાવ ઇમ્યુનિટી સિસ્ટમ પર ખરાબ અસર પાડે છે.

Heart Care: રોજ ડાયટમાં સામેલ કરો આ કોલેસ્ટ્રોલ ફ્રી ફૂડ, જીવનભર નહિ રહે હાર્ટ અટેકનું જોખમ 

જો લોહીમાં વધુ કોલેસ્ટ્રોલની સમયસર કાળજી લેવામાં ન આવે તો તે હાર્ટ એટેકનું કારણ બની શકે છે. તેથી, ખોરાક પર વિશેષ ધ્યાન આપવું જોઈએ. તેથી જંક ફૂડથી દૂર રહેવાની સલાહ આપવામાં આવે છે.
કોલેસ્ટ્રોલને હૃદયનો દુશ્મન કહેવામાં આવે છે. કોલેસ્ટ્રોલ મોટે ભાગે હૃદય સંબંધિત રોગો માટે જવાબદાર છે. કોલેસ્ટ્રોલ નસો અને ધમનીઓમાં જમા થાય છે અને રક્ત પરિભ્રમણને અવરોધે છે. આ જ કારણ છે કે સ્વાસ્થ્ય નિષ્ણાતો હંમેશા આહાર અને જીવનશૈલી સુધારવાની સલાહ આપે છે. તેમનું કહેવું છે કે, જો લોહીમાં કોલેસ્ટ્રોલના વધારાનું સમયસર ધ્યાન ન રાખવામાં આવે તો તે હાર્ટ એટેકનું કારણ બની શકે છે. આનાથી મૃત્યુ પણ થઈ શકે છે. તેથી, ખોરાક પર વિશેષ ધ્યાન આપવું જોઈએ. એટલા માટે ખરાબ કોલેસ્ટ્રોલથી બચવા માટે જંક ફૂડથી દૂર રહેવાની સલાહ આપવામાં આવે છે. લોહીને ઘટ્ટ બનાવતી કોઈપણ વસ્તુનું સેવન પ્રતિબંધિત છે. ચાલો જાણીએ કે એવા કયા ખોરાક છે જેમાં કોલેસ્ટ્રોલ ઓછું જોવા મળે છે અને હૃદય માટે વધુ સારું હોઈ શકે છે…
દ્રાવ્ય ફાઇબર સાથેનો ખોરાક
હાર્વર્ડ હેલ્થ રિપોર્ટ સૂચવે છે કે ઘણા ખોરાક શરીરમાં કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરવામાં મદદરૂપ થઈ શકે છે. જો તમારી થાળીમાં દ્રાવ્ય ફાયબરવાળી વસ્તુઓ હોય તો તેનાથી પાચનક્રિયા સુધરે છે અને કોલેસ્ટ્રોલનું સ્તર વધતું નથી.
 
વનસ્પતિ બેઇઝ્ડ ફૂડનું સેવન 
શરીર માટે જરૂરી પોષક તત્વો છોડ આધારિત ખોરાકમાં મળી શકે છે. આ હૃદય અને જ્ઞાનતંતુઓને સ્વસ્થ રાખવામાં મદદ કરી શકે છે. તેમનું સેવન હૃદયના સ્વાસ્થ્ય માટે સારું માનવામાં આવે છે.
 ખાદ્ય તેલનો ઉપયોગ
જો ખાદ્ય તેલ યોગ્ય હોય તો તે પણ કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરવામાં મદદ કરી શકે છે,  તેમજ  બ્લડ સુગરનું જોખમ પણ ઘટાડી શકે છે. એટલા માટે ખાવામાં હંમેશા હેલ્ધી ઓઈલનો ઉપયોગ કરવો જોઈએ. માખણ અને શુદ્ધ તેલ આરોગ્યને ઘણી રીતે નુકસાન પહોંચાડે છે. જેના કારણે લોહીમાં કોલેસ્ટ્રોલ વધવાનો પણ ખતરો રહે છે. કેનોલા, સૂર્યમુખી, ઓલિવ તેલ જેવા તેલ ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડવામાં મદદ કરી શકે છે.
 
અખરોટનું સેવન
ઘણા અભ્યાસો દર્શાવે છે કે બદામ, અખરોટ, મગફળી અને અન્ય ડ્રાય ફ્રુટ્સ હૃદયના સ્વાસ્થ્ય માટે સારા છે. જો દરરોજ મુઠ્ઠીભર બદામ ખાવામાં આવે તો ખરાબ કોલેસ્ટ્રોલ લગભગ 5% સુધી ઘટાડી શકાય છે. અખરોટમાં વધારાના પોષક તત્વો જોવા મળે છે જે હૃદયના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરે છે. તેનું સેવન કરવાથી માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય બંને સ્વસ્થ રહે છે.
 
ફેટી ફિશ 
જો અઠવાડિયામાં બે કે ત્રણ વખત ફેટી ફિશ ખાવામાં  આવે તો ખરાબ કોલેસ્ટ્રોલ એટલે કે એલડીએલ કોલેસ્ટ્રોલ ઘટવાથી ઓમેગા-3 ફેટી એસિડ મળે છે. તે મગજ માટે ફાયદાકારક માનવામાં આવે છે. ઓમેગા-3 રક્ત પરિભ્રમણમાં ટ્રાઇગ્લિસરાઈડ્સ ઘટાડી શકે છે. તે હૃદયના ધબકારાને નોર્મનલ કરીને  હૃદયને મજબૂત બનાવે છે

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Mumbai: મુંબઇના દરિયામાં નેવીની સ્પીડબોટની ટક્કરથી હોડી પલટી, 13નાં મોત, 101 મુસાફરોને બચાવાયા
Mumbai: મુંબઇના દરિયામાં નેવીની સ્પીડબોટની ટક્કરથી હોડી પલટી, 13નાં મોત, 101 મુસાફરોને બચાવાયા
Amit Shah: આંબેડકર અંગે કોંગ્રેસના આરોપ બાદ અમિત શાહે કર્યો પલટવાર, જાણો શું આપ્યો જવાબ
Amit Shah: આંબેડકર અંગે કોંગ્રેસના આરોપ બાદ અમિત શાહે કર્યો પલટવાર, જાણો શું આપ્યો જવાબ
India WTC 2025 Final Scenarios: ગાબા ટેસ્ટ બાદ WTC 2025 ફાઇનલની રેસમાં ભારતની વધી મુશ્કેલી, જાણો ટીમ ઇન્ડિયાનું સમીકરણ
India WTC 2025 Final Scenarios: ગાબા ટેસ્ટ બાદ WTC 2025 ફાઇનલની રેસમાં ભારતની વધી મુશ્કેલી, જાણો ટીમ ઇન્ડિયાનું સમીકરણ
રાજ્યમાં 10 લાખથી વધુ નાગરિકોએ ડાઉનલોડ કરી ‘MY RATION’ એપ, અનાજના ગોડાઉન પર રખાઇ રહી છે CCTVથી નજર
રાજ્યમાં 10 લાખથી વધુ નાગરિકોએ ડાઉનલોડ કરી ‘MY RATION’ એપ, અનાજના ગોડાઉન પર રખાઇ રહી છે CCTVથી નજર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Anand News : કપડવંજમાંથી ઝડપાયો લાંચિયો અધિકારી, નિવૃત ASIની આણંદ ACBએ કરી ધરપકડGodhra News: ગોધરામાં ભૂતિયા રેશનકાર્ડથી અનાજ મેળવનાર દુકાન સંચાલકને 2 કરોડ 84 લાખનો દંડ ફટકારાયોAmbedkar Remarks Row: આંબેડકર અંગે કોંગ્રેસના આરોપ બાદ અમિત શાહનો પલટવારAhmedabad : ICUમાં ધુણ્યો ભુવો, દવા નહીં ભુવાની વીધીથી થયો દર્દી સાજો| Civil Hospital

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Mumbai: મુંબઇના દરિયામાં નેવીની સ્પીડબોટની ટક્કરથી હોડી પલટી, 13નાં મોત, 101 મુસાફરોને બચાવાયા
Mumbai: મુંબઇના દરિયામાં નેવીની સ્પીડબોટની ટક્કરથી હોડી પલટી, 13નાં મોત, 101 મુસાફરોને બચાવાયા
Amit Shah: આંબેડકર અંગે કોંગ્રેસના આરોપ બાદ અમિત શાહે કર્યો પલટવાર, જાણો શું આપ્યો જવાબ
Amit Shah: આંબેડકર અંગે કોંગ્રેસના આરોપ બાદ અમિત શાહે કર્યો પલટવાર, જાણો શું આપ્યો જવાબ
India WTC 2025 Final Scenarios: ગાબા ટેસ્ટ બાદ WTC 2025 ફાઇનલની રેસમાં ભારતની વધી મુશ્કેલી, જાણો ટીમ ઇન્ડિયાનું સમીકરણ
India WTC 2025 Final Scenarios: ગાબા ટેસ્ટ બાદ WTC 2025 ફાઇનલની રેસમાં ભારતની વધી મુશ્કેલી, જાણો ટીમ ઇન્ડિયાનું સમીકરણ
રાજ્યમાં 10 લાખથી વધુ નાગરિકોએ ડાઉનલોડ કરી ‘MY RATION’ એપ, અનાજના ગોડાઉન પર રખાઇ રહી છે CCTVથી નજર
રાજ્યમાં 10 લાખથી વધુ નાગરિકોએ ડાઉનલોડ કરી ‘MY RATION’ એપ, અનાજના ગોડાઉન પર રખાઇ રહી છે CCTVથી નજર
Bhimrao Ambedkar: બાબા સાહેબ આંબેડકર સાથે શાળામાં બની હતી શરમજનક ઘટના, જે બાદ બદલાઈ ગયું તેમનું જીવન
Bhimrao Ambedkar: બાબા સાહેબ આંબેડકર સાથે શાળામાં બની હતી શરમજનક ઘટના, જે બાદ બદલાઈ ગયું તેમનું જીવન
Somvati Amavasya 2024: સોમવતી અમાસે કરો આ કામ,પૂર્વજોના મળશે આશિર્વાદ
Somvati Amavasya 2024: સોમવતી અમાસે કરો આ કામ,પૂર્વજોના મળશે આશિર્વાદ
Mahakumbh 2025: શું મહાકુંભ મેળા માટે ટ્રેનમાં મફતમાં મુસાફરી કરી શકાશે? ભારતીય રેલવેએ આપ્યો જવાબ
Mahakumbh 2025: શું મહાકુંભ મેળા માટે ટ્રેનમાં મફતમાં મુસાફરી કરી શકાશે? ભારતીય રેલવેએ આપ્યો જવાબ
Gandhinagar:  હવે GIDCમાં ઉદ્યોગ માટે જમીન લેવી બનશે સરળ, ગુજરાત સરકારે નિયમોમાં કર્યો સુધારો
Gandhinagar: હવે GIDCમાં ઉદ્યોગ માટે જમીન લેવી બનશે સરળ, ગુજરાત સરકારે નિયમોમાં કર્યો સુધારો
Embed widget