શોધખોળ કરો

Stomach Health: શું આપનું પેટ ફુલેલું રહે છે? તો આ આદતોમાં કરો ફેરફાર, મળશે છુટકારો

Tips To Improve Digestion: જમ્યા પછી પેટનું ફૂલવું અથવા કંઈપણ ખાધા પછી પેટમાં ભારેપણું એ નબળા પાચનતંત્રની નિશાની છે. અહીં જાણો, પેટ ફૂલવાથી બચવા શું કરવું.

Tips To Improve Digestion: જમ્યા પછી પેટનું ફૂલવું અથવા કંઈપણ ખાધા પછી પેટમાં ભારેપણું એ નબળા પાચનતંત્રની નિશાની છે. અહીં જાણો, પેટ ફૂલવાથી બચવા શું કરવું.

કંઈપણ ખાધા પછી પેટનું ફૂલવું એ સંકેત છે કે, આપનું પાચનતંત્ર નબળું છે અને તમારે તેના માટે કામ કરવાની જરૂર છે. પાચન તંત્રને મજબૂત કરવાની રીતો સાથે, અહીં તમને એ પણ જણાવવામાં આવી રહ્યું છે કે, ખોરાક ખાધા પછી શું ખાવું જોઈએ જેથી પેટ ફૂલવાની સમસ્યાનો સામનો ન કરવો પડે. કારણ કે જે લોકોની પાચનશક્તિ નબળી હોય છે.

ખોરાક ખાધા પછી પેટ કેમ ફૂલે છે?

ભોજન સાથે પુષ્કળ પાણી પીવાથી પેટ ફૂલી શકે છે. જમ્યા બાદ તરત પાણી પાવાને બદલે આપ અડધા કલાક બાદ પાણી પીવું જોઇએ.રાત્રે ગેસમાં  વધારો કરતી વસ્તુઓ ખાવાથી બીજા દિવસ સુધી પેટ ફૂલવું અને ભારેપણું આવી શકે છે.

જ્યારે ખોરાકનું પાચન યોગ્ય રીતે થતું નથી ત્યારે આ ખોરાક પાચન તંત્ર માટે બોજ સમાન બની જાય છે. કારણ કે પાચનતંત્રમાં ઘીમી ગતિએ  ખોરાકનું પાચન થાય છે

અપચ ખોરાહ વધુ માત્રામાં હોય તો પાચન તંત્ર પર દબાણ વધુ વધે છે.ધીમી પાચનને કારણે, ખોરાકના પાચન દરમિયાન બનેલો ગેસ  પેટમાં ભરાયેલો રહે છે અને તે પસાર થવામાં સમય લે છે, આ પણ પેટમાં ભારેપણુંનું એક કારણ છે.

પેટનું ફૂલવું ટાળવા શું ખાવું?

હવે સવાલ એ થાય છે કે, શું કરવું જોઈએ જેથી પેટ ફૂલવાની સમસ્યાથી તરત જ છુટકારો મળી શકે. તો નીચે મુજબની વસ્તુઓ જમ્યા બાદ ખાવી જોઇએ. જેથી પાચન સારી રીતે અને ઝડપથી થાય.

એક ચમચી વરિયાળી સાથે ને અડધી ચમચી ખાંડ મિક્સ કરીને ખાઓ.

હરડેની ગોળીઓ ખાઓ. તે પાચનની પ્રક્રિયાને સરળ બનાવે છે.

અડધી ચમચી અજમો  હુંફાળા પાણી સાથે ખાઓ.

5 થી 6 ફુદીનાના પાનને મરી સાથે ચાવીને ખાઓ.આ સાથે નવશેકું પાણી પીવો.

જમ્યા પછી લીલી ઈલાયચીને મુખવાસ તરીકે લો, આપ 4થી 5 ઇલાયચીને ચાવો, આ પ્રયોગથી પણ પાચન સારી રીતે થાય છે. પાચનતંત્રને સ્વસ્થ કેવી રીતે બનાવવું?

પાચન તંત્રના નબળા પડવાના ઘણા કારણો હોઈ શકે છે, પરંતુ આજે આપણે તે ઉપાયો વિશે વાત કરવી છે, જેના દ્વારા પાચનતંત્રને મજબૂત અને ઝડપી બનાવી શકાય છે.

સૂવાનો સમય અને જાગવાનો સમય સેટ કરો. તે પાચન પર ખૂબ જ ઊંડી અસર કરે છે કારણ કે આમ કરવાથી શરીરની જૈવિક ઘડિયાળ સેટ કરી શકાય છે. એટલે કે શરીર જાણે છે ત્યારે શું કરવું.

દરરોજ 8 કલાકની ઊંઘ લો

રાત્રિભોજન હંમેશા હળવું રાખો અને તેમાં ખીચડી ખાઓ અથવા દર બીજા કે ત્રીજા દિવસે ખીચડી ખાઓ.

ખોરાક સાથે પાણી ન પીવો, જો જરૂરી હોય તો થોડું હૂંફાળું પાણી પીવો.

જમ્યાના ઓછામાં ઓછા બે કલાક પછી દૂધનું સેવન કરો.

દરરોજ વ્યાયામ કરો, વોક કરો અથવા યોગ કરો.

માનસિક તણાવ લેવાથી પેટ ખરાબ થાય છે અને પાચનશક્તિ નબળી પડે છે. તેથી, તણાવથી બચવા માટે, ધ્યાન યોગનું શરણું લો

Disclaimer: અહીં આપેલી સૂચના, માહિતી, માન્યતા કેટલીક જાણકારીને આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા કોઇ પણ પ્રકારની માન્યતા, જાણકારી કે માહિતીની પુષ્ટી કરતું નથી. આ તમામ માન્યતાનું અમલીકરણ કરતાં પહેલા જે તે વિષયના નિષ્ણાતની સલાહ જરૂર લેવી.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

ટોપ સ્ટોરી

મહેંદીવાળા હાથથી રસોઈ બનાવવી કે ખાવું યોગ્ય છે? જાણો શું કહે છે હેલ્થ એક્સપર્ટ્સ
મહેંદીવાળા હાથથી રસોઈ બનાવવી કે ખાવું યોગ્ય છે? જાણો શું કહે છે હેલ્થ એક્સપર્ટ્સ
સવારે ખાલી પેટે ચા પીવાની આડઅસરો: જાણો આ આદત શરીરને કેવું નુકસાન પહોંચાડે છે
સવારે ખાલી પેટે ચા પીવાની આડઅસરો: જાણો આ આદત શરીરને કેવું નુકસાન પહોંચાડે છે
Frequent Thirst Causes: પાણી પીધા પછી પણ તરસ લાગી રહી છે, જાણો આ કોઈ બીમારીનું કારણ તો નથી ને?
Frequent Thirst Causes: પાણી પીધા પછી પણ તરસ લાગી રહી છે, જાણો આ કોઈ બીમારીનું કારણ તો નથી ને?
Stale Tea Poison: કેટલા સમય પહેલાં બનેલી ચા પીવી જોઈએ, ક્યારે બની જાય છે ઝેર?
Stale Tea Poison: કેટલા સમય પહેલાં બનેલી ચા પીવી જોઈએ, ક્યારે બની જાય છે ઝેર?

વિડિઓઝ

Bhavnagar Fake liquor scandal | ભાવનગરમાં ડુપ્લીકેટ દારૂમાં શિક્ષક હિતેશ પરમારનું શંકાસ્પદ મોત
Bhavnagar Fake Liquor Case: ભાવનગરમાં નકલી દારૂ બનાવવાનો ખેલ કેવી રીતે થયો શરૂ?
રાષ્ટ્રપતિ ટ્રમ્પની મોટી જાહેરાત, ઈરાનને મદદ કરનારા દેશોને ભોગવવા પડશે ગંભીર પરિણામ
Surat | સુરતમાં ફરી એકવાર દારૂબંધીના ઉડ્યા ધજાગરા, સરકારી શાળામાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
ભાવનગરમાં ઝેરીલા દારૂએ મચાવ્યો હાહાકાર, ડુપ્લીકેટ દારૂની ફોર્મ્યુલા આપનારા તબીબ સહિત પાંચના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો 26 ઓગસ્ટ સુધીનું હવામાન અપડેટ 
Weather Update: આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો 26 ઓગસ્ટ સુધીનું હવામાન અપડેટ 
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ
સંમતિથી પુખ્ત યુવક-યુવતી વચ્ચેનો સંબંધ લગ્ન સમાન, માતા-પિતા ન કરી શકે દખલ, દિલ્હી હાઈકોર્ટની મહત્વની ટિપ્પણી 
સંમતિથી પુખ્ત યુવક-યુવતી વચ્ચેનો સંબંધ લગ્ન સમાન, માતા-પિતા ન કરી શકે દખલ, દિલ્હી હાઈકોર્ટની મહત્વની ટિપ્પણી 
ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ
ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ
SBI માં 444 દિવસની FD માં કેટલું વ્યાજ મળે, વધુમાં વધુ કેટલા રુપિયા જમા કરી શકો, જાણો 
SBI માં 444 દિવસની FD માં કેટલું વ્યાજ મળે, વધુમાં વધુ કેટલા રુપિયા જમા કરી શકો, જાણો 
Tata ની કાર પર શાનદાર ઓફર, Tiago થી Punch સુધી 3.5 લાખ સુધીનો ફાયદા, જાણો  
Tata ની કાર પર શાનદાર ઓફર, Tiago થી Punch સુધી 3.5 લાખ સુધીનો ફાયદા, જાણો  
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો
Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો
Embed widget