શોધખોળ કરો

Cancer: છે ને કમાલનો ટેસ્ટ, કીડા સૂંઘીને બતાવી દે છે કે કેન્સર છે કે નહિ, આ મહિનાથી થશે શરૂ

સામાન્ય રીતે લોહી અથવા બાયોપ્સીથી કેન્સરની તપાસ થઇ શકે છે. પરંતુ તેની તકનીકી માટે જાણીતા જાપાને કેન્સર તપાસની એક અનોખી તકનીક વિકસાવી છે. ફક્ત કીડાઑ કેન્સરને ઓળખ કરશે.

Pancreatic Cancer: કેન્સર એ એક ગંભીર બીમારી છે. એ જેને થાય છે તે જ તેની ગંભીરતા જાણે છે. કારણ કે જેમ જેમ કેન્સરના સ્ટેજ વધે છે તેમ તેમ તમે મોતના મુખમાં ધકેલાતા જાઓ છો. જો કેન્સર પહેલા સ્ટેજમાં હોય તો તેની સારવાર શક્ય છે. પરંતુ તે પછી સ્ટેજ વધવા લાગે છે તેમ તેમ જીવનના શ્વાસ ટૂંકા થવા લાગે છે.  અલગ અલગ પરીક્ષણ દ્વારા કેન્સરની ઓળખ થાય છે. આ પરીક્ષણ પણ ખર્ચાળ અને પીડાદાયક હોય છે. સામાન્ય રીતે  ડોકટરો કેન્સરની પુષ્ટિ કરે છે કે નહીં. પરંતુ આજે અમે તમને કેટલાક અનોખા ટેસ્ટ વિશે જણાવીશું.

કીડા સૂંઘીને સ્વાદુપિંડના કેન્સરને કરશે તપાસ 

મીડિયા અહેવાલો અનુસાર આ અનોખુ પરીક્ષણ જાપાનમાં વિકસિત થયું છે. સ્વાદુપિંડનું કેન્સરની તપાસ માટે આ સ્ક્રીનીંગ પરીક્ષણ કર્યું છે. આ તપાસમાં ખૂબ જ નાના કીડાઓનો ઉપયોગ કરવામાં આવશે. કીડાઓ સૂંઘીને ગાંઠની ઓળખ કરશે. સંશોધનકર્તા દાવો કરે છે કે આ પરીક્ષણ 100 ટકા સાચું હશે. આ મહિનાથી આ પરીક્ષણથી સ્ક્રીનીંગ શરૂ કરવામાં આવશે.

કીડાઓ કઈ રીતે તપાસ કરશે કે કેન્સર છે કે નહી?  

જે વ્યક્તિના સ્વાદુપિંડના કેન્સરની તપાસ કરાવવાની હશે તેના પેશાબનો નમૂનો લઈને લેબમાં મોકલવામાં આવશે. લેબમાં કીડાઓથી ભરેલી પ્લેટ હશે આ ખાસ કિડાઓને નેમાટોડ્સ કહેવામાં આવે છે. તેમની લંબાઈ લગભગ એક મિલિમીટર હોય છે. કીડાઓથી ભરેલી પ્લેટમાં પેશાબ દાખલ કરવામાં આવશે. સંશોધનકારો દાવો કરે છે કે આ કીડાઓમાં સુગંધ પારખવાની શક્તિ ખૂબ વધારે હોય છે.તેની સહાયથી તેઓ તેમનો ખોરાક શોધી લે છે. વૈજ્ઞાનિકોએ આ કિડાઓને જેનેટિકલી મોડીફાઈ કર્યા છે. જેના લીધે આ કીડાઓ કેન્સરને ઓળખી લે છે.

સ્વાદુપિંડનું કેન્સર શું છે?

સ્વાદુપિંડનું કેન્સર એ પેટના નીચેના ભાગમાં થનારું કેન્સર છે. આ કેન્સર ખૂબ જોખમી માનવામાં આવે છે. આ કેન્સરથી લગભગ 95 ટકા લોકો પોતાનો જીવ ગુમાવે છે. વજન ઘટવું, પેટમાં દુખાવો જેવા લક્ષણો કેન્સરની શરૂઆતમાં જોવા મળે છે. વૃદ્ધત્વ સાથે, આ કેન્સર વધુ સંભવિત છે. ડોકટરો કહે છે કે લોકોએ નિયમિતપણે શરીરની તપાસ કરાવવી જોઈએ

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Frequent Thirst Causes: પાણી પીધા પછી પણ તરસ લાગી રહી છે, જાણો આ કોઈ બીમારીનું કારણ તો નથી ને?
Frequent Thirst Causes: પાણી પીધા પછી પણ તરસ લાગી રહી છે, જાણો આ કોઈ બીમારીનું કારણ તો નથી ને?
Stale Tea Poison: કેટલા સમય પહેલાં બનેલી ચા પીવી જોઈએ, ક્યારે બની જાય છે ઝેર?
Stale Tea Poison: કેટલા સમય પહેલાં બનેલી ચા પીવી જોઈએ, ક્યારે બની જાય છે ઝેર?
Health Tips: શું બ્લેક કોફીનું સેવન ફેટી લિવરમાં કરે છે ફાયદો, જાણો શું કહે છે નિષ્ણાતો?
Health Tips: શું બ્લેક કોફીનું સેવન ફેટી લિવરમાં કરે છે ફાયદો, જાણો શું કહે છે નિષ્ણાતો?
Health Tips: ચોમાસાની ઋતુમાં રોગ પ્રતિકારક શક્તિ વધારવા આ વસ્તુઓનું કરો સેવન, જાણો 
Health Tips: ચોમાસાની ઋતુમાં રોગ પ્રતિકારક શક્તિ વધારવા આ વસ્તુઓનું કરો સેવન, જાણો 

વિડિઓઝ

Gujarat Rain Breaking : આજે આગાહી વચ્ચે ગુજરાતમાં ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ?
Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
IMD એલર્ટ: 4 દિવસ ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
IMD એલર્ટ: 4 દિવસ ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થવામાં વિલંબ થશે તો કેટલું મળશે એરિયર્સ? સમજો ગણિત
8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થવામાં વિલંબ થશે તો કેટલું મળશે એરિયર્સ? સમજો ગણિત
'પ્રદર્શનકારીઓને જાતે મળો, તેમના પ્રશ્નોનું સમાધાન કરો', રાહુલ ગાંધીએ હેમંત સોરેનને લખ્યો પત્ર
'પ્રદર્શનકારીઓને જાતે મળો, તેમના પ્રશ્નોનું સમાધાન કરો', રાહુલ ગાંધીએ હેમંત સોરેનને લખ્યો પત્ર
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
સોના-ચાંદીની કિંમતમાં ફરી ઉછાળો! ગોલ્ડ ₹1.55 લાખને પાર તો સિલ્વર ₹2.37 લાખ ઉપર 
સોના-ચાંદીની કિંમતમાં ફરી ઉછાળો! ગોલ્ડ ₹1.55 લાખને પાર તો સિલ્વર ₹2.37 લાખ ઉપર 
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
Embed widget