શોધખોળ કરો

Dieting tips  : ગ્રીન વેજિટેબલ્સની સાથે આ ફૂડ ખાઇ સરળતાથી ઉતારો વજન

આપ  ડાયટમાં એવા ફૂડને સામેલ કરી શકો છો. જેમાં ભરપૂર પ્રોટીન હોય પરંતુ ફેટ અને કાર્બોહાઇડ્રેઇટ ઓછું હોય.શું આપ જાણો છો વજન ઉતારતાં 5 બેસ્ટ ફૂડ કયાં છે.

આપ  ડાયટમાં એવા ફૂડને સામેલ કરી શકો છો. જેમાં ભરપૂર પ્રોટીન હોય પરંતુ ફેટ અને કાર્બોહાઇડ્રેઇટ ઓછું હોય.શું આપ જાણો છો વજન ઉતારતાં 5 બેસ્ટ ફૂડ કયાં છે. વજન ઓછું કરવા માટે માત્ર ડાયટિંગ જ જરૂરી નથી. વજન ઉતારવા માટે યોગ્ય અને બેલેસ્ડ ડાયટ લેવું જરૂરી છે. ખાસ વાત એ છે કે, બેલેસ્ડ ડાયટથી આપ હેલ્થી પણ રહેશો. 

આજકાલ દરેક લોકો સ્લિમ રહેવા ઇચ્છે છે. એક્ટ્રેસથી માંડીને સામાન્ય લોકો વજન ઉતારવા માટે તનતોડ મહેનત કરે છે. કલાકો જિમમાં પરસેવો પાડે છે. કેટલાક લોકો ક્રશ ડાયટિંગનો સહારો લે છે.જો કે વજન ઓછું કરવા માટે ક્રશ ડાયટિંગ જ એક વિકલ્પ નથી આપ ભરપેટ જમીને પણ વજન ઉતારી શકો છો. જો ડાયટમાં  ફેટ અને કાબોહાઇડ્રેઇટસયુક્ત વસ્તુને દૂર કરવામાં આવે તો ભરપેટ ખાઇને પણ વજન ઉતારી શકાય છે.

ડાયટમાં સામેલ કરો આ ફૂડ

આપ ભલે ભરપૂર ભોજન લેતાં હો પરંતુ યોગ્ય અને બેલેસ્ડ ફૂડ લેવું જરૂરી છે. આ માટે આપ લો કાર્બ્સ અને લો ફેટ વાળું ફૂડ લઇ શકો છો. ઉપરાંત પ્રોટીન, ફાઇબર, મિનરલ્સ, વિટામિન યુક્ત ફૂડ લો. આ તમામ ફૂડને સામેલ કરીને આપ વજન ઉતારી શકો છો.

ઇંડા

ઇંડા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ઉત્તમ મનાય છે.તેમાં ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે. જેનાથી વજન ઉતારવામાં મદદ મળે છે. ઇંડાના પીળા ભાગમાં ભરપૂર ફુલ ઓફ ન્યુટ્રીશ્યન  હોય છે. જો દિવસમાં એકથી બે ઇંડા લેવામાં આવે તો સમગ્ર એગ ખાઇ શકો છો જો કે બેથી વધુ લેતાં હોવ તો પીળો પોર્શન હટાવી દેવો જોઇએ.

પનીર

પનીર પણ પ્રોટીનનો સારો સ્ત્રોત છે. વજન ઉતારવા માટે પનીરને ડાયટમાં સામેલ કરી શકાય. આપ તને ઘરે પણ બનાવી શકો છો. પનીરના કારણે પેટ લાંબો સમય ભરેલું રહે છે. જેથી અનહેલ્ધી ફૂડ ખાવાથી આપ બચો છો.

દાળ

દાળ પણ પ્રોટીનનો સારો સ્ત્રોત છે. તેનાથી વજન પણ નથી વધતું. આપણા મસલ્સ માટે પ્રોટીન ખૂબ જ જરૂરી છે. ઉપરાંત સોયાબીન, રાજમા, છોલે, ચણા, આ બધામાં ફેટ ઓછું અને પ્રોટીન વધુ હોય છે.જેથી ત વજન ઉતારવામાં કારગર સાબિત થાય છે.

ગ્રીન વેજિટેબલ્સ

ડાયટમાં આપ લીલા શાકભાજીને અને ખાસ કરીને પાનવાળા શાકભાજીને સામેલ કરી શકો છો. પાલક, મેથી લઇ શકાય.જેમાં ભરપૂર માત્રામાં મિનરલ્સ, વિટામિન, ફાઇબર હોય છે.  લીલા શાકભાજીના સેવનથી પણ વજન ઉતરે છે અને તેનાથી શરીરને ફુલ ન્યુટ્રીશન  પણ મળે છે. આપ ગ્રીન વેજિટેબલ્સને સલાડના રૂપે પણ લઇ શકો છો.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad: અમદાવાદના બગોદરા પાસે ગોઝારો અકસ્માત, ત્રણ ટ્રક બળીને ખાખ, બેનાં મોત
Ahmedabad: અમદાવાદના બગોદરા પાસે ગોઝારો અકસ્માત, ત્રણ ટ્રક બળીને ખાખ, બેનાં મોત
Rule Change: LPGથી લઇને Pension સુધી, એક જાન્યુઆરીથી થશે આ પાંચ ફેરફાર, ખેડૂતોને પણ થશે લાભ
Rule Change: LPGથી લઇને Pension સુધી, એક જાન્યુઆરીથી થશે આ પાંચ ફેરફાર, ખેડૂતોને પણ થશે લાભ
iPhone 16 પર શાનદાર ઓફર! 20,000થી પણ ઓછી થઇ કિંમત, અહી મળી રહી છે સસ્તી ડીલ
iPhone 16 પર શાનદાર ઓફર! 20,000થી પણ ઓછી થઇ કિંમત, અહી મળી રહી છે સસ્તી ડીલ
Alert! આ નંબરો પરથી કોલ આવે તો ઉપાડતા નહી, મોટા કૌભાંડમાં ફસાવાનો છે ખતરો
Alert! આ નંબરો પરથી કોલ આવે તો ઉપાડતા નહી, મોટા કૌભાંડમાં ફસાવાનો છે ખતરો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Rain Forecast : ગુજરાતમાં કમોસમી વરસાદનું આગાહીકારોનું અનુમાન, ક્યાં ક્યાં પડશે વરસાદ?Ahmedabad Rajkot Highway Accident : 4 વાહનો વચ્ચે ભયંકર અકસ્માત, 2ના મોત ; 3 આઇસર બળીને ખાખHun To Bolish : હું તો બોલીશ : ખાખી,ખાદીનું દારૂ કનેકશનHun To Bolish : હું તો બોલીશ : સુશાસનની અગ્નિપરીક્ષા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad: અમદાવાદના બગોદરા પાસે ગોઝારો અકસ્માત, ત્રણ ટ્રક બળીને ખાખ, બેનાં મોત
Ahmedabad: અમદાવાદના બગોદરા પાસે ગોઝારો અકસ્માત, ત્રણ ટ્રક બળીને ખાખ, બેનાં મોત
Rule Change: LPGથી લઇને Pension સુધી, એક જાન્યુઆરીથી થશે આ પાંચ ફેરફાર, ખેડૂતોને પણ થશે લાભ
Rule Change: LPGથી લઇને Pension સુધી, એક જાન્યુઆરીથી થશે આ પાંચ ફેરફાર, ખેડૂતોને પણ થશે લાભ
iPhone 16 પર શાનદાર ઓફર! 20,000થી પણ ઓછી થઇ કિંમત, અહી મળી રહી છે સસ્તી ડીલ
iPhone 16 પર શાનદાર ઓફર! 20,000થી પણ ઓછી થઇ કિંમત, અહી મળી રહી છે સસ્તી ડીલ
Alert! આ નંબરો પરથી કોલ આવે તો ઉપાડતા નહી, મોટા કૌભાંડમાં ફસાવાનો છે ખતરો
Alert! આ નંબરો પરથી કોલ આવે તો ઉપાડતા નહી, મોટા કૌભાંડમાં ફસાવાનો છે ખતરો
Telegram યુઝર્સ થઇ જાવ સાવધાન, તમારી એક ભૂલ ખાલી કરી દેશે બેન્ક એકાઉન્ટ, સરકારની ચેતવણી
Telegram યુઝર્સ થઇ જાવ સાવધાન, તમારી એક ભૂલ ખાલી કરી દેશે બેન્ક એકાઉન્ટ, સરકારની ચેતવણી
શિયાળો આવતા જ તમે તો નથી બની રહ્યા ને ડિપ્રેશનનો શિકાર, આ હોઇ શકે છે કારણ
શિયાળો આવતા જ તમે તો નથી બની રહ્યા ને ડિપ્રેશનનો શિકાર, આ હોઇ શકે છે કારણ
AUS vs IND: મેલબોર્ન ટેસ્ટમાં ડેબ્યૂ કરનાર કોનસ્ટાસ અને વિરાટ કોહલી વચ્ચે 'ટક્કર', જુઓ વીડિયો
AUS vs IND: મેલબોર્ન ટેસ્ટમાં ડેબ્યૂ કરનાર કોનસ્ટાસ અને વિરાટ કોહલી વચ્ચે 'ટક્કર', જુઓ વીડિયો
Exclusive: 'RSS હવે બદલાઈ ગયું છે', જાણો રામભદ્રાચાર્યએ મોહન ભાગવતના કયા નિવેદન પર વ્યક્ત કરી નારાજગી
Exclusive: 'RSS હવે બદલાઈ ગયું છે', જાણો રામભદ્રાચાર્યએ મોહન ભાગવતના કયા નિવેદન પર વ્યક્ત કરી નારાજગી
Embed widget