શોધખોળ કરો

Healthy Breakfast: વેઇટ લોસ કરવા ઇચ્છતા લોકો માટે ઓટ્સ કે કોર્ન ફ્લેક્સમાં શું છે ઉત્તમ? , બંનેમાં કેટલી છે કેલેરી, જાણો

Corn flakes or Oats which is better: ઓટ્સ અને કોર્ન ફ્લેક્સ બંને નાસ્તા માટે સારા વિકલ્પો છે. ઓટ્સ અને કોર્ન ફ્લેક્સના ફાયદા અને પોષણ મૂલ્ય જાણો.

Corn flakes or Oats which is better: ઓટ્સ અને કોર્ન ફ્લેક્સ બંને નાસ્તા માટે સારા વિકલ્પો છે. ઓટ્સ અને કોર્ન ફ્લેક્સના ફાયદા અને પોષણ મૂલ્ય જાણો.

ઓટ્સ અને કોર્ન ફ્લેક્સ બ્રેકફાસ્ટ

 ઘણી વખત ઓફિસ જતા લોકો પાસે નાસ્તો બનાવવાનો સમય નથી હોતો. આવી સ્થિતિમાં લોકો નાસ્તામાં રેડીમેડ અથવા તૈયાર વસ્તુઓ ખાવાનું પસંદ કરે છે. મોટાભાગના લોકો નાસ્તામાં ઓટ્સ અને કોર્ન ફ્લેક્સ ખાય છે. તેઓ બનાવવામાં ઘણો ઓછો સમય લે છે અને હેલ્થી નાસ્તો  છે. જે લોકો પરેજી પાળતા હોય છે તેઓ તેમના આહારમાં ઓટ્સ અને કોર્નફ્લેક્સનો પણ સમાવેશ કરે છે. આવી સ્થિતિમાં એ જાણવું જરૂરી છે કે, ઓટ્સ અને કોર્ન ફ્લેક્સમાં કઈ વસ્તુ વધુ હેલ્ધી છે. જાણો ઓટ્સ અને કોર્ન ફ્લેક્સમાં શેની ન્યુટ્રીશન વેલ્યૂ વધુ છે,

કોર્ન ફ્લેકસના ફાયદા

કોર્ન ફ્લેક્સ  મકાઈમાંથી તૈયાર કરવામાં આવે છે. 100 ગ્રામ કોર્ન ફ્લેક્સમાં 0.4 ગ્રામ ચરબી, 84 ગ્રામ કાર્બોહાઈડ્રેટ, 7.5 ગ્રામ પ્રોટીન, 1.2 ગ્રામ ફાઈબર, 2% કેલ્શિયમ અને કુલ 378 કેલરી હોય છે.

કોર્ન ફ્લેક્સના ફાયદા

કોર્ન ફ્લેક્સ હૃદય માટે ફાયદાકારક છે. તે કોલેસ્ટ્રોલ પણ ઘટાડે છે. કોર્ન ફ્લેક્સમાં ચરબી ખૂબ ઓછી હોય છે.

દૂધ અને કોર્ન ફ્લેક્સ ખાવાથી શરીરને પુષ્કળ પ્રમાણમાં પ્રોટીન મળે છે. જો તમે તેને મધ અથવા બદામ ઉમેરીને ખાઓ તો તે એન્ઝાઇમ માટે ફાયદાકારક છે. કોર્ન ફ્લેક્સથી ફેફસાં પણ સ્વસ્થ રહે છે.

કોર્ન ફ્લેક્સ ડાયેટિંગ અથવા વેઇટ લોસ માટે માટે  કોર્ન ફ્લેકસ સારો ઓપ્શન છે.  કેલરી ઓછી હોવાથી વજન ઘટાડવામાં મદદ મળે છે. કોર્ન ફ્લેક્સ ખાધા પછી લાંબા સમય સુધી ભૂખ નથી લાગતી.

ઓટ્સની ન્યુટ્રીશન વેલ્યૂ

ઓટસ ફાઇબરથી ભરપૂર છે. તેમાં બીટા ગ્લૂકેન હોય છે. તેનાથી બેડ કોલેસ્ટ્રોલ ઓછું થાય છે. તેમાં 100  ગ્રામ ઓટસમાં 108 ફેટસ, 26.4 ગ્રામ  પ્રોટીનમાં  16.5 ફાઇબર હોય છે103 કાર્બ્સ  તેમજ 8 ટકા કેલ્શિયમ અને 607 ટોટલ કેલેરી હોય છે

ઓટ્સ ખાવાના ફાયદા

ફાઈબરથી ભરપૂર નાસ્તો હોવાથી ઓટ્સનું મેટાબોલિઝમ પણ ઝડપી બને છે. ઓટ્સ ખાવાથી  કબજિયાતની સમસ્યા દૂર થાય છે.

ઓટ્સ ખાવાથી પેટ ભરાયેલું રહેતા લાંબો સમય સુધી ભૂખ નથી લાગતી અને વેઇટ લોસમાં મદદ કરે છે.

ઓટ્સમાં લો ગ્લાઇસમિક ઇન્ડેક્સ હોય છે. જેનાથી  બ્લડ શુગર કન્ટ્રોલમાં રહે છે. હાર્ટ પણ હેલ્થી રહે છે. નિયમિત રીતે ઓટ્સ લેવાથી બેડ કોલેસ્ટ્રોલ ઘટે છે.

ઓટ્સ અને કોર્ન ફ્લેક્સમાં વધુ સારો વિકલ્પ ક્યો છે?

બંને હેલ્ધી બ્રેકફાસ્ટ માટે બંને સારા વિકલ્પો છે. પરંતુ શારીરિક રીતે સક્રિ રહેતા  લોકો માટે કોર્ન ફ્લેક્સ વધુ સારું છે. બીજી તરફ, જો તમે ડાયાબિટીસના દર્દી છો તો ઓટ્સ તમારા માટે વધુ સારો ઓપ્શન છે. જો તમને આંતરડાને લગતી સમસ્યા છે તો તમારે ઓટ્સ ખાતી વખતે સાવધાન રહેવાની જરૂર છે, કારણ કે ઓટ્સમાં વધુ ફાઈબર હોય છે, જેનાથી પેટ ખરાબ થઈ શકે છે.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Frequent Thirst Causes: પાણી પીધા પછી પણ તરસ લાગી રહી છે, જાણો આ કોઈ બીમારીનું કારણ તો નથી ને?
Frequent Thirst Causes: પાણી પીધા પછી પણ તરસ લાગી રહી છે, જાણો આ કોઈ બીમારીનું કારણ તો નથી ને?
Stale Tea Poison: કેટલા સમય પહેલાં બનેલી ચા પીવી જોઈએ, ક્યારે બની જાય છે ઝેર?
Stale Tea Poison: કેટલા સમય પહેલાં બનેલી ચા પીવી જોઈએ, ક્યારે બની જાય છે ઝેર?
Health Tips: શું બ્લેક કોફીનું સેવન ફેટી લિવરમાં કરે છે ફાયદો, જાણો શું કહે છે નિષ્ણાતો?
Health Tips: શું બ્લેક કોફીનું સેવન ફેટી લિવરમાં કરે છે ફાયદો, જાણો શું કહે છે નિષ્ણાતો?
Health Tips: ચોમાસાની ઋતુમાં રોગ પ્રતિકારક શક્તિ વધારવા આ વસ્તુઓનું કરો સેવન, જાણો 
Health Tips: ચોમાસાની ઋતુમાં રોગ પ્રતિકારક શક્તિ વધારવા આ વસ્તુઓનું કરો સેવન, જાણો 

વિડિઓઝ

Nitin Nabin New Team : ભાજપની નવી કેન્દ્રીય ટીમ જાહેર, ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન?
Gujarat Rain Breaking : આજે આગાહી વચ્ચે ગુજરાતમાં ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ?
Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Embed widget