શોધખોળ કરો

દાંત અને પેઢામાં આ લક્ષણો અનુભવાય તો સાવધાન, આ જીવલેણ બીમારીના છે સંકેતો

પેટને લગતી ઘણી બીમારીઓ પણ ઓરલ હેલ્થ સાથે જોડાયેલી જોવા મળે છે

Oral Health Problem : જો દાંત બરાબર સાફ ન કરવામાં આવે તો દાંતમાં સડો, પોલાણ, દુખાવો અને દુર્ગંધ જેવી સમસ્યાઓ થવા લાગે છે. પેટને લગતી ઘણી બીમારીઓ પણ ઓરલ હેલ્થ સાથે જોડાયેલી જોવા મળે છે. તમારા ઓરલ હેલ્થનો સીધો સંબંધ તમારા હૃદયના સ્વાસ્થ્ય સાથે છે અને જે લોકોનું ઓરલ હેલ્થ સારું નથી. તેમનામાં હૃદયના સ્વાસ્થ્ય સંબંધિત રોગોનું જોખમ પણ ઘણું વધારે છે.

 ડેન્ટલ હાર્ટ એટેકના લક્ષણો

જો તમારા દાંત ગંદા હોય અને પેઢા સ્વસ્થ ન હોય તો તે તમારા હૃદય સાથે જોડાયેલ ચેતાઓમાં અવરોધ પેદા કરી શકે છે. તેને હૃદય રોગ અને હાર્ટ એટેક જેવી સ્થિતિનો મુખ્ય સંકેત માનવામાં આવે છે. હૃદય સાથે જોડાયેલી ચેતાઓમાં અવરોધ પછી તમે મહિનાઓ સુધી તમારા દાંતમાં ઘણી પ્રકારની સમસ્યાઓ જોઈ શકો છો. નિષ્ણાતોના મતે હાર્ટ એટેકના મહિનાઓ પહેલા શરીરમાં ઘણા ફેરફારો થવા લાગે છે. હાર્ટ એટેકના કેટલાક મહત્વપૂર્ણ લક્ષણો દાંત અને જડબામાં પણ જોવા મળે છે.

દાંતમાં દુઃખાવો

દાંત અને જડબામાં દુખાવો પણ હાર્ટ એટેકનો સંકેત હોઈ શકે છે. તેથી જ્યારે દાંતનો દુખાવો ઘણા દિવસો સુધી ચાલુ રહે અને તમારા જડબામાં ફેલાય તો તરત જ તમારા ડૉક્ટરનો સંપર્ક કરો.

કેટલાક લોકોને બેડ પર સૂતી વખતે ચા કે કોફી પીવાની આદત હોય છે. આ સિવાય તેઓ રાત્રે આઈસ્ક્રીમ, મીઠાઈ કે દૂધ પીને સૂઈ જાય છે. પરંતુ આ રીતે ખાધા-પીધા પછી કોગળા ન કરવા એ દાંત માટે હાનિકારક સાબિત થઈ શકે છે.

દાંતનો ટૂલની જેમ ઉપયોગ

ઘણીવાર આપણે આપણા દાંતનો ઉપયોગ ટૂલની જેમ કરીએ છીએ, જેમ કે બોટલો ખોલવી, પેકેટ ફાડવું, પ્રાઇસ ટૅગ્સ દૂર કરવા વગેરે. તેનો બિલકુલ ઉપયોગ કરશો નહીં.

ખાંડની માત્રા

 તેના સેવનથી મોઢામાં એસિડ ઉત્પન્ન કરતા બેક્ટેરિયા વધે છે. જેલી કેન્ડી જેવી ચીકણી મીઠાઈઓ દાંત માટે હાનિકારક છે. એક રિપોર્ટ અનુસાર, ખાટી કેન્ડીમાં ઘણા પ્રકારના એસિડ હોય છે જે દાંતમાં સડો કરવાની સાથે દાંતના ઉપરના પડને પણ નષ્ટ કરી શકે છે.                                                             

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

ટોપ સ્ટોરી

મહેંદીવાળા હાથથી રસોઈ બનાવવી કે ખાવું યોગ્ય છે? જાણો શું કહે છે હેલ્થ એક્સપર્ટ્સ
મહેંદીવાળા હાથથી રસોઈ બનાવવી કે ખાવું યોગ્ય છે? જાણો શું કહે છે હેલ્થ એક્સપર્ટ્સ
સવારે ખાલી પેટે ચા પીવાની આડઅસરો: જાણો આ આદત શરીરને કેવું નુકસાન પહોંચાડે છે
સવારે ખાલી પેટે ચા પીવાની આડઅસરો: જાણો આ આદત શરીરને કેવું નુકસાન પહોંચાડે છે
Frequent Thirst Causes: પાણી પીધા પછી પણ તરસ લાગી રહી છે, જાણો આ કોઈ બીમારીનું કારણ તો નથી ને?
Frequent Thirst Causes: પાણી પીધા પછી પણ તરસ લાગી રહી છે, જાણો આ કોઈ બીમારીનું કારણ તો નથી ને?
Stale Tea Poison: કેટલા સમય પહેલાં બનેલી ચા પીવી જોઈએ, ક્યારે બની જાય છે ઝેર?
Stale Tea Poison: કેટલા સમય પહેલાં બનેલી ચા પીવી જોઈએ, ક્યારે બની જાય છે ઝેર?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રેસ્ટોરન્ટના ભોજનમાં ઝેર
Hun To Bolish : હું તો બોલીશ : નકલી દારૂની રેલમછેલ
Mansukh Vasava : નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે, અનંત પટેલ પર વસાવાના પ્રહાર
Vehicle Number Plate Reality Check : 'નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં', જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
Ambalal Patel Prediction : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે, અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
Embed widget