શોધખોળ કરો

Yoga Day 2023: બટરફ્લાય પોઝ નિયમિત કરવાથી શરીરને પહોંચે છે આ ગજબ ફાયદા

આ પણ એક ખૂબ જ સારી કસરત છે. જેમાં આખું શરીર ઉપરથી નીચે સુધી સારી રીતે ખેંચાય છે, આ એક્સરસાઇઝથી ઊંઘ સારી આવે છે.

Yoga Day 2023:સારી ઊંઘ માટે  બટરફ્લાય પોઝ શ્રેષ્ઠ સ્ટ્રેચિંગ પોઝ છે. આ માટે, પગને વાળતી વખતે, બંને અંગૂઠાને એકબીજા સાથે જોડવાનો પ્રયાસ કરો. હવે સામાન્ય રીતે શ્વાસ બહાર કાઢતી વખતે જાંઘોને ઉપરથી   નીચે  લાવો.  આ કસરત કરતી વખતે પાછળને આગળ ન વાળો પરંતુ તેને સીધા બેસો,

આ પણ એક  ખૂબ જ સારી કસરત છે. જેમાં આખું શરીર ઉપરથી નીચે સુધી સારી રીતે ખેંચાય છે.  બેડ પર પગ આગળ લંબાવીને બેસો. લાંબા ઊંડો શ્વાસ લેતી વખતે હાથ ઉપરની તરફ ઉંચા કરો. ધીમે-ધીમે શ્વાસ છોડતી વખતે હાથને પગની બાજુમાં મૂકો અને માથાને પગના ઘૂંટણમાં પર સ્પર્શ કરાવો.

આ પણ ખૂબ જ આરામદાયક જ પોઝ છે. પહેલા પગ વાળીને વ્રજાસનની મૂદ્રામાં બેસી જાવ. હાથને આગળની તરફ સીધી જ લઇ જાવ. માથાને પણ જમીન પર સ્પર્શ કરાવો, સૂતા પહેલા ત્રણથી પાંચ વખત આ આસન કરો, સારી ઊંઘ આવશે.

આ પોઝ માટે આપ સીધા ઉભા રહો અને ગરદનનને જમણીથી ડાબી અને ડાબીથી જમણી બાજુ આરામથી ફરેવો.બાદ ગરદનને બધી તરફ ફેરવતા એક ચક્ર પૂર્ણ કરો.

Yoga Day 2023: બટરફ્લાય પોઝ નિયમિત કરવાથી શરીરને પહોંચે છે આ ગજબ ફાયદા

સૂતા પહેલા આ આસનનો અભ્યાસ કરવાથી પણ સારી ઊંઘ આવે છે. જો લોઅર બોડી માટે ખૂબ જ સારી સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ હોય તો ચોક્કસથી પણ ટ્રાય કરો.

રાત્રે સૂતા પહેલા હુંફાળું દૂધ પીવાથી પણ સારી ઊંઘ આવે છે. રાત્રે ડિનરમાં રાઇસ ખાવાથી પણ ગાઢ ઊંઘ આવે છે.

બેડરૂમની સ્વસ્છતા પણ સારી ઊંઘ લાવવા માટે મહત્વનું પરિબળ છે. રાત્રે સૂતા પહેલા સ્નાન કરવાથી પણ સારી ઊંઘ આવે છે.

Hair Care with Henna: મહેંદી લગાવ્યા પછી આપના વાળ ડ્રાય થઇ જાય છે? આ ટિપ્સને અજમાવી જુઓ

Hair Care with  Henna: મેંદી લગાવ્યા પછી વાળ ડ્રાય થઇ જવાની સમસ્યા  સામાન્ય છે. જો કે મહેંદી લગાવાની સાથે તેમાં અમુક ઓઇલ ઉમેરવામાં આવે તો ડ્રાયહેરની સમસ્યાથી મુક્તિ મેળવી શકાય છે.

મહેંદી લગાવવાથી વાળમાં નવી ચમક આવે છે, ડેમેજ રિપેરિંગ સ્પીડ વધે છે અને વાળ જાડા પણ થાય છે. પરંતુ આ બધા ફાયદાઓ સાથે એક સમસ્યા પણ આવે છે અને તે એ છે કે મહેંદી લગાવ્યા પછી વાળ એકદમ ડ્રાય (હેર ડ્રાયનેસ) થઈ જાય છે. આવી સ્થિતિમાં તમારે શું કરવું જોઈએ જેથી વાળને મહેંદીનું પોષણ પણ મળી રહે અને ડ્રાયનેસ પણ ન આવે.

સરસવનું તેલ મિક્સ કરો

વાળ માટે મેંદીની પેસ્ટ બનાવતી વખતે તેમાં 3 થી 4 ચમચી સરસવનું તેલ મિક્સ કરો. સરસવનું તેલ હાઇડ્રેશન દ્વારા વાળને નરમ રાખશે અને તમારા વાળની ​​ચમક વધારવામાં પણ મદદ કરશે. તે વાળમાં થતાં  કોઈપણ પ્રકારના ઈન્ફેક્શનથી પણ બચાવશે છે.

ઇંડા મિક્સ કરો

મહેંદી મિક્સ કરતી વખતે તમે તેમાં એક ઈંડાનો સફેદ ભાગ ઉમેરો. તેનાથી વાળને પ્રોટીનનું સંપૂર્ણ પોષણ પણ મળશે અને વાળ પણ મુલાયમ થશે. મહેંદી વાળની ​​કન્ડિશનિંગ કરે છે, જ્યારે ઈંડું વાળની ​​ચમક વધારે છે અને તૂટેલા તૂટવાનું રિપેર કરીને વાળને મજબૂત બનાવે છે.

Yoga Day 2023: બટરફ્લાય પોઝ નિયમિત કરવાથી શરીરને પહોંચે છે આ ગજબ ફાયદા

 દહીં ઉમેરો

મહેંદીમે  દહીં મિક્સ કરીને વાળમાં લગાવવાથી વાળ જાડા અને મજબૂત બને છે. દહીં વાળમાં પોષક તત્વોની ઉણપને દૂર કરે છે અને તેમને રેશમી-નરમ-ગાઢ બનાવવામાં મદદ કરે છે.

મધ ઉમેરો

વાળને સિલ્કી અને સોફ્ટ રાખવા માટે દહીં, ઈંડા અને સરસવના તેલની સાથે મધ પણ એક ઉત્તમ વિકલ્પ છે. તે વાળને નરમ અને ચમકદાર બનાવે છે. તમારા વાળ માટે સૌથી પૌષ્ટિક હેર માસ્ક બનાવતી વખતે તમે આ બધી વસ્તુઓને એકસાથે મિક્સ કરી શકો છો. તેનાથી વાળમાં પોષણની કમી લગભગ સંપૂર્ણપણે દૂર થઈ જશે.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

આ મહિનામાં જાહેર કરાશે GPSC 2025નું ભરતી કેલેન્ડર, ઉમેદવારો માટે લેવાયો આ મહત્વનો નિર્ણય
આ મહિનામાં જાહેર કરાશે GPSC 2025નું ભરતી કેલેન્ડર, ઉમેદવારો માટે લેવાયો આ મહત્વનો નિર્ણય
Flashback 2024: રમતગમત માટે શાનદાર રહ્યું આ વર્ષ, ચેસથી લઇને ટી-20 વર્લ્ડકપ સુધી
Flashback 2024: રમતગમત માટે શાનદાર રહ્યું આ વર્ષ, ચેસથી લઇને ટી-20 વર્લ્ડકપ સુધી
પ્રખ્યાત તબલા વાદક જાકિર હુસૈને દુનિયાને કહ્યું અલવિદા, 73 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ
પ્રખ્યાત તબલા વાદક જાકિર હુસૈને દુનિયાને કહ્યું અલવિદા, 73 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ
SMAT 2024 Final: સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં મુંબઇ ચેમ્પિયન, ફાઇનલમાં મધ્યપ્રદેશને હરાવ્યું
SMAT 2024 Final: સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં મુંબઇ ચેમ્પિયન, ફાઇનલમાં મધ્યપ્રદેશને હરાવ્યું
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Crime News : 'માસી! પપ્પા મારી સાથે ગંદુ કામ કરે છે', 12 વર્ષની દીકરી પર પિતાએ કર્યું કુકર્મZakir Hussain Death : પ્રસિદ્ધ તબલાવાદક ઉસ્તાદ ઝાકીર હુસૈનનું 73 વર્ષની વયે નિધનHun To Bolish : હું તો બોલીશ : કોણ બગાડે, કોણ સુધારે?Hun To Bolish : હું તો બોલીશ  : ધારાસભ્યો સામે અસંતોષ કેમ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આ મહિનામાં જાહેર કરાશે GPSC 2025નું ભરતી કેલેન્ડર, ઉમેદવારો માટે લેવાયો આ મહત્વનો નિર્ણય
આ મહિનામાં જાહેર કરાશે GPSC 2025નું ભરતી કેલેન્ડર, ઉમેદવારો માટે લેવાયો આ મહત્વનો નિર્ણય
Flashback 2024: રમતગમત માટે શાનદાર રહ્યું આ વર્ષ, ચેસથી લઇને ટી-20 વર્લ્ડકપ સુધી
Flashback 2024: રમતગમત માટે શાનદાર રહ્યું આ વર્ષ, ચેસથી લઇને ટી-20 વર્લ્ડકપ સુધી
પ્રખ્યાત તબલા વાદક જાકિર હુસૈને દુનિયાને કહ્યું અલવિદા, 73 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ
પ્રખ્યાત તબલા વાદક જાકિર હુસૈને દુનિયાને કહ્યું અલવિદા, 73 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ
SMAT 2024 Final: સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં મુંબઇ ચેમ્પિયન, ફાઇનલમાં મધ્યપ્રદેશને હરાવ્યું
SMAT 2024 Final: સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં મુંબઇ ચેમ્પિયન, ફાઇનલમાં મધ્યપ્રદેશને હરાવ્યું
Look back 2024: ભારતીય ક્રિકેટ માટે આ વર્ષ રહ્યું ખૂબ ખાસ, જાણો કેટલા ભારતીય ખેલાડીઓએ કર્યું ડેબ્યૂ
Look back 2024: ભારતીય ક્રિકેટ માટે આ વર્ષ રહ્યું ખૂબ ખાસ, જાણો કેટલા ભારતીય ખેલાડીઓએ કર્યું ડેબ્યૂ
નવા વર્ષ પર નવી ઓફર,  Jio અને Airtel એ લોન્ચ કર્યા પ્લાન, ગ્રાહકોને મોજ
નવા વર્ષ પર નવી ઓફર, Jio અને Airtel એ લોન્ચ કર્યા પ્લાન, ગ્રાહકોને મોજ
Women's Junior Asia Cup 2024: ભારતે જીત્યો એશિયા કપ, ફાઇનલમાં ચીનને હરાવ્યું, દીકરીઓએ લહેરાવ્યો તિરંગો
Women's Junior Asia Cup 2024: ભારતે જીત્યો એશિયા કપ, ફાઇનલમાં ચીનને હરાવ્યું, દીકરીઓએ લહેરાવ્યો તિરંગો
શિયાળામાં વોટર હીટરથી ગરમ કરો છો પાણી, તો આ બાબતોનું  રાખો ધ્યાન, નહી તો થશે દુર્ઘટના
શિયાળામાં વોટર હીટરથી ગરમ કરો છો પાણી, તો આ બાબતોનું રાખો ધ્યાન, નહી તો થશે દુર્ઘટના
Embed widget