શોધખોળ કરો

Specs Removal: આંખોના નંબર કરવા છે દૂર તો તાત્કાલિક અપનાવો આ ટિપ્સ, 1 વર્ષમાં જ દૂર થશે ચશ્મા

હાલમાં લગભગ મોટાભાગના બાળકોને આપણે ચશ્મામાં જોઈએ છીએ. બાળકોની દ્રષ્ટિ નબળી પડી રહી છે. આવી સ્થિતિમાં અમે તમને કેટલીક ટિપ્સ જણાવી રહ્યા છીએ જે ઓછી થતી આંખોની રોશનીને ઘણી હદ સુધી અટકાવી રાખશે

Specs Removal: આજના સમયમાં આંખના રોગો ખૂબ જ સામાન્ય બની ગયા છે. નાની ઉંમરમાં લોકોની દૃષ્ટિ નબળી પડી જાય છે અને ચશ્મા આવી જાય છે. આવી સ્થિતિમાં અમે તમને કેટલીક ખાદ્ય વસ્તુઓ અને કેટલીક એવી કસરતો વિશે જણાવી રહ્યા છીએ, જેના દ્વારા તમે તમારી આંખોની રોશની ઘણી હદ સુધી ઓછી થતી અટકાવી શકો છો 

માખણ- કેલ્શિયમ અને વિટામિન એની કમી દૂર કરવા માટે માખણ અને દૂધને આહારમાં સામેલ કરો. રોજ તેનું સેવન કરવાથી લાભ થશે.

ગાજર જ્યૂસ

ગાજર પણ આંખો માટે હિતકારી છે. ગાજરમાં રહેલું વિટામીન ‘એ’ આંખો માટે ફાયદાકારક છે તેનાથી આંખોની રોશની વધે છે.

ત્રિફલા ચૂર્ણ

આંખના નંબર ઉતારવા માટે ત્રિફળા ચૂર્ણ પણ કારગર છે. ત્રિફલાચૂર્ણ હરડે, બહેડા, આમળા ઉપકારક છે. આ ત્રણેય ફળને અધકચરા ખાંડી નાખો અને તેની સફેદ કાપડમાં પોટલી વાળી દો. આ પોટલીને રાત્રે તાંબાના પાણી ભરેલા કળશમાં ડુબાડી દો. હવે સવાર બ્રશ કર્યાં બાદ મોંમાં પાણી ભરીને આંખોમાં તાંબાના કળશમાં ભરેલું પાણી છાંટો. આ પ્રયોગ એક વર્ષ સુધી કરવાથી આંખોના નંબર ઉતરી જાય છે. પાણીમાં પલાળેલી બદામ પણ ફાયદાકારક છે. રાત્રે પાંચ દાણા બદામને પાણીમાં પલાળી દો પછી તેને સવારે ખાઈ લો. આવું કરવાથી પણ આંખોની રોશની વધે છે.

આંખોની એકસરસાઈઝ

આંખની એક્સરસાઈઝ માટે જ્યોતિ ત્રાટક કરો. આંખોની સામે  થોડા અંતરે કેન્ડલ કે દીપક સળગાવો અને તેની સામે એકટીસે પલકને ઝબકાવ્યા વિના તેને નિહાળો. આવી એક્સરસાઈઝ ડેઈલી કરવાની ફાયદો થાય છે. આ ઉપરાંત આંખને રાઈટથી લેફ્ટ અને લેફ્ટથી રાઇટ ફેરવો. ઉપરથી નીચે ફેરવો અને આ રીતે એકસરસાઈઝ કરવાથી આંખોની રોશનીમાં વધારો થાય છે. આંખને હળવા હાથે હથેળી વડે દબાવીને થોડીવાર બાદ છોડો આ રીતે કરવાથી આંખને રિલેકશન મળશે અને રોશનીમાં વધારો થશે આંખોની થકાવટ દૂર થશે.

એલચી અને વરિયાળી

રાત્રે સૂતા પહેલા દૂધમાં એલચીવાળું દૂધ પીવાની આદત પાડો. આ દૂધ બાળક માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. તેનાથી આંખો સ્વસ્થ રહે છે. વરિયાળી, સાકર, બદામને મિક્સ કરીને એક ગ્લાસ દૂધમાં પીવાથી ફાયદો થાય છે. આંખોની રોશની વધે છે.

સંતુલિત આહાર 

આ સાથે સંતુલિત આહાર લેવો પણ જરૂરી છે. શારીરિક કમજોરી ઓછી કરવા માટે હેલ્ધી ફૂડ લેવું જરૂરી છે. શાકભાજી. વિટામિન એ યુક્ત આહાર, પપૈયા, સંતરા, પાલક, કોથમીર, બટાટા વગેરેને ડાઈટમાં સામેલ કરો. જેનાથી આંખોના વિઝનમાં સુધારો થાય છે.

Disclaimer: અહીં, આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં સંબંધિત નિષ્ણાતની સલાહ લો

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ahmedabad: અમદાવાદની 8 સ્કૂલોને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ફોન, મચી અફરાતફરી
Ahmedabad: અમદાવાદની 8 સ્કૂલોને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ફોન, મચી અફરાતફરી
Gold Silver Rate: ચાંદીમાં જોરદાર તેજી, જાણો મહાનગરોમાં પ્રતિ 10 ગ્રામ સોનાની કિંમત
Gold Silver Rate: ચાંદીમાં જોરદાર તેજી, જાણો મહાનગરોમાં પ્રતિ 10 ગ્રામ સોનાની કિંમત
PM કિસાનના  22માં હપ્તાને લઈ અપડેટ: શું 6,000 ના બદલે ખેડૂતોના ખાતામાં 12,000 આવશે ?
PM કિસાનના  22માં હપ્તાને લઈ અપડેટ: શું 6,000 ના બદલે ખેડૂતોના ખાતામાં 12,000 આવશે ?
ICC Rankings: તિલક વર્માની છલાંગ, સૂર્યકુમાર યાદવ ટોપ 10 માંથી બહાર થવા પર, રેન્કિંગમાં ઉથલપાથલ
ICC Rankings: તિલક વર્માની છલાંગ, સૂર્યકુમાર યાદવ ટોપ 10 માંથી બહાર થવા પર, રેન્કિંગમાં ઉથલપાથલ

વિડિઓઝ

Surat wall collapse: સુરતમાં દુર્ઘટના, પાર્કિંગની દિવાલ ધરાશાયી થતા દોડધામ
Morbi Accident News: મોરબીના માળિયામાં હિટ એન્ડ રનમાં ચાર પદયાત્રીના મોત
Delhi Air Pollution: પ્રદૂષણ ઘટાડવા દિલ્લી સરકારનો મોટો નિર્ણય
Bomb Scare in Ahmedabad: અમદાવાદની અલગ અલગ સ્કૂલોમાં બોમ્બ હોવાની ધમકી
Gogo Smoking Paper Ban In Gujarat : ગોગો પેપર લાગ્યો પ્રતિબંધ, જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad: અમદાવાદની 8 સ્કૂલોને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ફોન, મચી અફરાતફરી
Ahmedabad: અમદાવાદની 8 સ્કૂલોને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ફોન, મચી અફરાતફરી
Gold Silver Rate: ચાંદીમાં જોરદાર તેજી, જાણો મહાનગરોમાં પ્રતિ 10 ગ્રામ સોનાની કિંમત
Gold Silver Rate: ચાંદીમાં જોરદાર તેજી, જાણો મહાનગરોમાં પ્રતિ 10 ગ્રામ સોનાની કિંમત
PM કિસાનના  22માં હપ્તાને લઈ અપડેટ: શું 6,000 ના બદલે ખેડૂતોના ખાતામાં 12,000 આવશે ?
PM કિસાનના  22માં હપ્તાને લઈ અપડેટ: શું 6,000 ના બદલે ખેડૂતોના ખાતામાં 12,000 આવશે ?
ICC Rankings: તિલક વર્માની છલાંગ, સૂર્યકુમાર યાદવ ટોપ 10 માંથી બહાર થવા પર, રેન્કિંગમાં ઉથલપાથલ
ICC Rankings: તિલક વર્માની છલાંગ, સૂર્યકુમાર યાદવ ટોપ 10 માંથી બહાર થવા પર, રેન્કિંગમાં ઉથલપાથલ
3 લાખનું સોનું ખરીદવું ફાયદાકારક કે ચાંદી, જાણો 2050માં કોની કેટલી થશે કિંમત ?
3 લાખનું સોનું ખરીદવું ફાયદાકારક કે ચાંદી, જાણો 2050માં કોની કેટલી થશે કિંમત ?
એલેક્સ કેરીએ ઈતિહાસ રચ્યો, સ્ટીવ સ્મિથનો રેકોર્ડ તોડી આ કારનામું કરનારો પ્રથમ ઓસ્ટ્રેલિયાઈ બેટ્સમેન બન્યો 
એલેક્સ કેરીએ ઈતિહાસ રચ્યો, સ્ટીવ સ્મિથનો રેકોર્ડ તોડી આ કારનામું કરનારો પ્રથમ ઓસ્ટ્રેલિયાઈ બેટ્સમેન બન્યો 
Most Used English Letter: અંગ્રેજીમાં કયો અક્ષર લખવામાં કે બોલવામાં સૌથી વધુ વપરાય છે? હકિકત જાણીને ચોંકી જશો
Most Used English Letter: અંગ્રેજીમાં કયો અક્ષર લખવામાં કે બોલવામાં સૌથી વધુ વપરાય છે? હકિકત જાણીને ચોંકી જશો
Accident: રાજ્યમાં બે અલગ અલગ અકસ્માતમાં સાત લોકોના મોત, દ્વારકા જતા પદયાત્રીઓને કચડ્યા
Accident: રાજ્યમાં બે અલગ અલગ અકસ્માતમાં સાત લોકોના મોત, દ્વારકા જતા પદયાત્રીઓને કચડ્યા
Embed widget