શોધખોળ કરો

Health Tips: વેઇટ લોસની સાથે તકમરિયાના છે આ અદભૂત ફાયદા, આ રીતે કરો નિયમિત સેવન

તકમરિયા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તેમાં ઘણા પ્રકારના પોષક તત્વો હોય છે, જે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓથી છુટકારો મેળવવામાં મદદ કરે છે. ચાલો જાણીએ તેના ફાયદાઓ વિશે.

Health Tips: તકમરિયા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તેમાં ઘણા પ્રકારના પોષક તત્વો હોય છે, જે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓથી છુટકારો મેળવવામાં મદદ કરે છે. ચાલો જાણીએ તેના ફાયદાઓ વિશે.

તકમરિયાને તુલસીના બીજ  અને હિન્દીમાં સબ્જા કહે છે. તો ગુજરાતીમાં તેને તકમરિયા કહેવાય છે. તેમાં અનેક પ્રકારના પોષક તત્વો હોય છે. જે લોકો વજન ઘટાડવા માંગે છે તેઓએ સબજાના બીજ વિશે સાંભળ્યું જ હશે.

વેઇટ લોસમાં તકમરિયા કારગર

તકમરિયા ફેટ બર્ન કરવામાં મદદ કરે છે. તેને ખાલી પેટ પીવાથી વેઇટ લોસમાં મદદ મળે છે.  દરરોજ તેનું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે. ઘણા લોકો માને છે કે ચિયા બીજ અને સબજા બીજ એક છે, પરંતુ એવું નથી. ચાલો જાણીએ કે તમે તમારા આહારમાં સબજાના બીજને કેવી રીતે સામેલ કરશો અને તેના  ફાયદા શું છે.

કેવી રીતે કરશો સેવન

તકમરિયાના  બીજને આખી રાત પલાળી રાખો અને સવારે ખાલી પેટ ખાઓ. જો તમે ઈચ્છો તો સ્મૂધી બનાવીને તેમાં મધ અને લીંબુ મિક્સ કરીને પી શકો છો. તેના બીજને ખાલી પેટ પીવાથી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તેનાથી એસિડિટી, અપચો અને પેટની સમસ્યાઓથી છુટકારો મળે છે. આ સિવાય તે વજન ઘટાડવામાં પણ મદદ કરે છે. ઘણા ન્યુટ્રિશનિસ્ટ તેને પીવાની સલાહ આપે છે.

જરૂરી ફેટી એસિડ હોય છે

તકમરીયાના બીજમાં ભરપૂર માત્રામાં ઓમેગા-3 અને ઓમેગા-6 ફેટી એસિડ હોય છે, જે શરીરના મેટાબોલિઝમને જાળવવામાં મદદ કરે છે. બીજમાં સોજા  વિરોધી ગુણ હોય છે જે વજન ઘટાડવામાં મદદ કરે છે.

ફાઇબરની માત્રા વધુ હોય છે

તકમરિયાના  બીજમાં ભરપૂર પ્રમાણમાં ફાઈબર હોય છે જે તમારા પેટને લાંબા સમય સુધી ભરેલું રાખવામાં મદદ કરે છે. આહારમાં તેનો સમાવેશ કરવાથી ભૂખ ઓછી લાગે છે.  તેમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોવાને કારણે તે શરીરમાં કાર્બોહાઈડ્રેટ્સ અને ચરબીને જમા થવા દેતા નથી. આ સિવાય તે પાચન તંત્રને દુરસ્ત રાખે છે.

બ્લડ શુગર મેઇન્ટેઇન કરે છે

તકરમિયા આપના બ્લડ શુગર લેવલને જાળવી રાખવામાં મદદ કરે છે. તકમરીયા  ખાવાથી પાચનતંત્ર સારું કામ કરે છે અને શરીરમાં શુગર લેવલ વધવા દેતું નથી.

ભૂખ ઓછી લાગે છે

તકમરિયાને આખી રાત પલાળી રાખવાથી પાચન ઉત્સેચકો બહાર આવે છે. આને ખાવાથી વધારે  ભૂખ ઓછી લાગે છે. જેથી તમે ક્રેવિગથી બચો છો અને જેથી પણ વેઇટ લોસમાં મદદ મળે છે.

લો કેલેરી હાઇ પ્રોટીન

તકમરિયામાં વિટામિન્સ, મિનરલ્સ, આયર્ન અને મેગ્નેશિયમથી ભરપૂર હોય છે, તો લો કેલરી હોય છે.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs AUS 4th Test: મેલબોર્ન ટેસ્ટમાં ભારત પર ફોલોઓનનો ખતરો, 6 રનમાં ગુમાવી 3 વિકેટ,રોહિત-વિરાટનું કંગાળ ફોર્મ યથાવત
IND vs AUS 4th Test: મેલબોર્ન ટેસ્ટમાં ભારત પર ફોલોઓનનો ખતરો, 6 રનમાં ગુમાવી 3 વિકેટ,રોહિત-વિરાટનું કંગાળ ફોર્મ યથાવત
Ahmedabad:  અચાનક
Ahmedabad: અચાનક "કાંકરિયા કાર્નિવલ 2024" સંપૂર્ણપણે કરવામાં આવ્યો રદ, જાણો કેમ લેવામાં આવ્યો આ નિર્ણય
Manmohan Singh Death: પૂર્વ PM મનમોહન સિંહના શનિવારે રાજઘાટ પર થશે અંતિમ સંસ્કાર, વડાપ્રધાન-રાષ્ટ્રપતિએ આપી શ્રદ્ધાંજલિ
Manmohan Singh Death: પૂર્વ PM મનમોહન સિંહના શનિવારે રાજઘાટ પર થશે અંતિમ સંસ્કાર, વડાપ્રધાન-રાષ્ટ્રપતિએ આપી શ્રદ્ધાંજલિ
Mamata Machinery IPO: મમતા મશીનરીના IPOએ લિસ્ટિંગ પર મચાવી ધમાલ, પ્રથમ દિવસે રોકાણકારોના રૂપિયામાં દોઢ ગણો વધારો
Mamata Machinery IPO: મમતા મશીનરીના IPOએ લિસ્ટિંગ પર મચાવી ધમાલ, પ્રથમ દિવસે રોકાણકારોના રૂપિયામાં દોઢ ગણો વધારો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Kankaria Carnival 2024 : કાંકરિયા કાર્નિવલ સંપૂર્ણ રદ,  મનમોહન સિંહના નિધનને લઈ AMCનો નિર્ણયManmohan Singh Death : PM મોદી અને અમિત શાહે પૂર્વ PM મનમોહન સિંહને આપી શ્રદ્ધાંજલિManmohan Singh passes away: પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહના નિધન પર દેશમાં 7 દિવસનો રાષ્ટ્રીય શોકGujarat Weather Update : અમદાવાદ સહિત રાજ્યના કેટલાક જિલ્લામાં બરબાદીનું માવઠું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs AUS 4th Test: મેલબોર્ન ટેસ્ટમાં ભારત પર ફોલોઓનનો ખતરો, 6 રનમાં ગુમાવી 3 વિકેટ,રોહિત-વિરાટનું કંગાળ ફોર્મ યથાવત
IND vs AUS 4th Test: મેલબોર્ન ટેસ્ટમાં ભારત પર ફોલોઓનનો ખતરો, 6 રનમાં ગુમાવી 3 વિકેટ,રોહિત-વિરાટનું કંગાળ ફોર્મ યથાવત
Ahmedabad:  અચાનક
Ahmedabad: અચાનક "કાંકરિયા કાર્નિવલ 2024" સંપૂર્ણપણે કરવામાં આવ્યો રદ, જાણો કેમ લેવામાં આવ્યો આ નિર્ણય
Manmohan Singh Death: પૂર્વ PM મનમોહન સિંહના શનિવારે રાજઘાટ પર થશે અંતિમ સંસ્કાર, વડાપ્રધાન-રાષ્ટ્રપતિએ આપી શ્રદ્ધાંજલિ
Manmohan Singh Death: પૂર્વ PM મનમોહન સિંહના શનિવારે રાજઘાટ પર થશે અંતિમ સંસ્કાર, વડાપ્રધાન-રાષ્ટ્રપતિએ આપી શ્રદ્ધાંજલિ
Mamata Machinery IPO: મમતા મશીનરીના IPOએ લિસ્ટિંગ પર મચાવી ધમાલ, પ્રથમ દિવસે રોકાણકારોના રૂપિયામાં દોઢ ગણો વધારો
Mamata Machinery IPO: મમતા મશીનરીના IPOએ લિસ્ટિંગ પર મચાવી ધમાલ, પ્રથમ દિવસે રોકાણકારોના રૂપિયામાં દોઢ ગણો વધારો
અમદાવાદ,સાબરકાંઠા, બનાસકાંઠાના  કેટલાક વિસ્તારમાં માવઠું, ખેડૂતોની ચિંતામાં વધારો
અમદાવાદ,સાબરકાંઠા, બનાસકાંઠાના કેટલાક વિસ્તારમાં માવઠું, ખેડૂતોની ચિંતામાં વધારો
Swamitva Yojana: શું છે સ્વામીત્વ યોજના અને કોને મળે છે તેનો લાભ, જાણી લો નિયમો
Swamitva Yojana: શું છે સ્વામીત્વ યોજના અને કોને મળે છે તેનો લાભ, જાણી લો નિયમો
IND vs AUS: ઓસ્ટ્રેલિયા પ્રથમ ઈનિંગમાં 474 રનમાં ઓલ આઉટ,સ્મિથની સદી,બુમરાહની 4 વિકેટ
IND vs AUS: ઓસ્ટ્રેલિયા પ્રથમ ઈનિંગમાં 474 રનમાં ઓલ આઉટ,સ્મિથની સદી,બુમરાહની 4 વિકેટ
Fact Check: ડૉ બાબા સાહેબ ભીમરાવ આંબેડકરના નામે ફિલ્મની ક્લિપનો વીડિયો વાયરલ
Fact Check: ડૉ બાબા સાહેબ ભીમરાવ આંબેડકરના નામે ફિલ્મની ક્લિપનો વીડિયો વાયરલ
Embed widget