શોધખોળ કરો

બોલિવૂડની હસીનાઓનું ફિટ એન્ડ ફાઇન રહેવાનું રાજ છે આ જાદુઇ ડ્રિન્ક, સ્કિનને રાખે છે એવરયંગ

Benefits of Drinking Black Tea : બોલિવૂડમાં એવા સેલેબ્સ છે. જેના પર ઉંમરની અસર નથી દેખાતી, શિલ્પા શેટ્ટી, શ્વેતા તિવારી, મલાઇકા 45 પ્લસ હોવા છતાં પણ 25 જેવી દેખાઇ છે. આ લૂક માટે ડાયટ, એક્સરસાઇઝ અને લાઇફસ્ટાઇલ જવાબદાર છે. બ્લેક ફોર્મેટેડ ટી પણ એવરયંગ સ્કિન માટે જવાબદાર છે.

Benefits of Drinking Black Tea : આપે કદાચ કોમ્બુચા નામ પહેલીવાર સાંભળ્યું હશે. કોમ્બુચા એ કાળી અથવા લીલી ચા જેવું જ હળવું શક્તિવર્ધક પીણું છે. તેના સ્વાસ્થ્ય લાભો માટે તેનું મોટાપાયે સેવન કરવામાં આવે છે. તેમાં કેટલાક સ્વાસ્થ્યવર્ધક તત્વો હોય છે જે તમારા પેટ માટે સારા માનવામાં આવે છે અને તેનો ઉપયોગ મોટાભાગે વજન ઘટાડવા માટે થાય છે. ઘણા બોલિવૂડ સ્ટાર્સ પણ ખુદને  ફિટ અને એનર્જેટિક બનાવવા માટે તેનો ઉપયોગ કરે છે. તો ચાલો જાણીએ શું છે કોમ્બુચા પીણું અને તેના શું ફાયદા છે.

કોમ્બુચા શું છે?

 કોમ્બુચા એ ફર્મેટેડ  કાળી ચા છે. જેમાં  બ્લેકટીને ટી ફંગસની મદદથી ફર્મેટ કરવામાં આવે છે.  આ પ્રક્રિયા થોડા દિવસોથી લઈને થોડા અઠવાડિયા સુધી ચાલે છે અને તેમાં ખાંડનો પણ ઉપયોગ થાય છે. એકવાર ફોર્મેટ થઇ ગયા બાદ  ઇચ્છા મુજબ ઘટકો મિક્સ કરી શકો છો. તે ગરમ અથવા ઠંડા બંને રીતે  પી શકાય છે. તે કેફીન ફ્રી પણ છે.  

કોમ્બુચા પીવાના ફાયદા

ટેસ્ટી ચા

જ્યારે કોમ્બુચા ધીમે ધીમે આથો આવે છે, ત્યારે તેમાં હાજર કેટલાક ઉત્સેચકો શર્કરા અને ચાને 7 થી 10 દિવસના સમયગાળામાં હળવા ખાટા, કાર્બોનેટેડ અને તાજગી આપનારા પીણામાં ફેરવે છે, જેનાથી તેનો સ્વાદ ઉત્તમ બને છે.

આંતરડા માટે શ્રેષ્ઠ

 કોમ્બુચામાં સામાન્ય રીતે ઘણા એસિડ, વિટામિન્સ અને કેટલાક હાઇડ્રોલિટીક એન્ઝાઇમ હોય છે જે આંતરડા માટે ફાયદાકારક છે.

કેન્સરનું જોખમ ઘટાડે છે

કોમ્બુચા કેન્સરનું જોખમ ઘટાડવામાં પણ મદદ કરે છે. તેની અંદર રહેલા બેક્ટેરિયા કેન્સરના કોષોને વધતા અટકાવે છે. જો કે આ અંગે હજુ વધુ સંશોધનની જરૂર છે.

વજન ઘટાડવાનો ઉપાય

વજન ઘટાડવા માટે ગ્રીન ટી શ્રેષ્ઠ કહેવાય છે. જો કે તેની કોમ્બુચા સાથે  સરખામણી કરવી ખોટી છે. પરંતુ જ્યારે તમે ચામાંથી કોમ્બુચા બનાવો છો, તો તે તમારા આંતરડાને પણ સ્વસ્થ રાખે છે અને વજન ઘટાડવામાં પણ મદદ કરે છે.

લીવરને સ્વસ્થ રાખો

કોમ્બુચા શરીરમાં એવા તત્વોને મારી નાખે છે જે શરીરને નુકસાન પહોંચાડે છે. આ ઉપરાંત, કોમ્બુચા લીવરને પણ સ્વસ્થ રાખે છે અને તેને નુકસાન પહોંચાડી શકે તેવા તત્વોથી બચાવે છે.

Disclaimer: અહીં, આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં સંબંધિત નિષ્ણાતની સલાહ લો

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Stock Market: 1 લાખને પાર કરી શકે છે સેન્સેક્સ,મોર્ગન સ્ટેનલીના રિપોર્ટમાં શેરબજારને લઈ મોટો દાવો
Stock Market: 1 લાખને પાર કરી શકે છે સેન્સેક્સ,મોર્ગન સ્ટેનલીના રિપોર્ટમાં શેરબજારને લઈ મોટો દાવો
Civil War: વહેલી તકે દેશ છોડી દો, અહીં  ફસાયેલા લોકો માટે ભારત સરકારે એડવાઇઝરી કરી જાહેર
Civil War: વહેલી તકે દેશ છોડી દો, અહીં ફસાયેલા લોકો માટે ભારત સરકારે એડવાઇઝરી કરી જાહેર
Internet: આ 3 મુસ્લીમ દેશોમાં મળે છે સૌથી ફાસ્ટ મોબાઈલ ઈન્ટરનેટ,અમેરિકા,જાપાન અને ચીનને છોડ્યા પાછળ
Internet: આ 3 મુસ્લીમ દેશોમાં મળે છે સૌથી ફાસ્ટ મોબાઈલ ઈન્ટરનેટ,અમેરિકા,જાપાન અને ચીનને છોડ્યા પાછળ
Bank Job: SBIમાં નોકરી કરવાની ઉત્તમ તક, આ છે અરજી કરવાની છેલ્લી તારીખ
Bank Job: SBIમાં નોકરી કરવાની ઉત્તમ તક, આ છે અરજી કરવાની છેલ્લી તારીખ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Pushpa 2 Worldwide Collection:'પુષ્પા 2' એ પહેલા જ દિવસે તોડ્યો કમાણીનો રેકોર્ડ, કરી 164 કરોડની કમાણીGujarat BJP : કયા ભાજપ નેતાની કોર્ટમાં હાજર ન રહેતા થઈ ધરપકડ? , પાટીદાર આંદોલનના નેતા જેલમાંSabarkantha Car Accident : સાબરકાંઠામાં કાર ઝાડ સાથે અથડાતા 2ના ઘટનાસ્થળે જ મોતJunagadh Suicide Case : જૂનાગઢની હોટલમાં મહિલાએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Stock Market: 1 લાખને પાર કરી શકે છે સેન્સેક્સ,મોર્ગન સ્ટેનલીના રિપોર્ટમાં શેરબજારને લઈ મોટો દાવો
Stock Market: 1 લાખને પાર કરી શકે છે સેન્સેક્સ,મોર્ગન સ્ટેનલીના રિપોર્ટમાં શેરબજારને લઈ મોટો દાવો
Civil War: વહેલી તકે દેશ છોડી દો, અહીં  ફસાયેલા લોકો માટે ભારત સરકારે એડવાઇઝરી કરી જાહેર
Civil War: વહેલી તકે દેશ છોડી દો, અહીં ફસાયેલા લોકો માટે ભારત સરકારે એડવાઇઝરી કરી જાહેર
Internet: આ 3 મુસ્લીમ દેશોમાં મળે છે સૌથી ફાસ્ટ મોબાઈલ ઈન્ટરનેટ,અમેરિકા,જાપાન અને ચીનને છોડ્યા પાછળ
Internet: આ 3 મુસ્લીમ દેશોમાં મળે છે સૌથી ફાસ્ટ મોબાઈલ ઈન્ટરનેટ,અમેરિકા,જાપાન અને ચીનને છોડ્યા પાછળ
Bank Job: SBIમાં નોકરી કરવાની ઉત્તમ તક, આ છે અરજી કરવાની છેલ્લી તારીખ
Bank Job: SBIમાં નોકરી કરવાની ઉત્તમ તક, આ છે અરજી કરવાની છેલ્લી તારીખ
Pushpa 2 Worldwide Collection:'પુષ્પા 2' એ વિશ્વભરમાં કરી 400 કરોડ રુપિયાની કમાણી,તોડ્યા અનેક ફિલ્મોના રેકોર્ડ
Pushpa 2 Worldwide Collection:'પુષ્પા 2' એ વિશ્વભરમાં કરી 400 કરોડ રુપિયાની કમાણી,તોડ્યા અનેક ફિલ્મોના રેકોર્ડ
Health: કઈ કઈ બીમારીથી પીડિત છે વિનોદ કાંબલી? જાણીને તમે પણ ચોંકી જશો
Health: કઈ કઈ બીમારીથી પીડિત છે વિનોદ કાંબલી? જાણીને તમે પણ ચોંકી જશો
મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજિત પવારને મોટી રાહત! બેનામી પ્રોપર્ટી મામલે ટ્રિબ્યુનલે ક્લીન ચિટ આપી
મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજિત પવારને મોટી રાહત! બેનામી પ્રોપર્ટી મામલે ટ્રિબ્યુનલે ક્લીન ચિટ આપી
દેશમાં 85 કેન્દ્રીય અને 28 નવોદય વિદ્યાલય ખુલશે, જાણો મોદી કેબિનેટની બેઠકમાં કયા નિર્ણયો લેવામાં આવ્યા
દેશમાં 85 કેન્દ્રીય અને 28 નવોદય વિદ્યાલય ખુલશે
Embed widget