શોધખોળ કરો

Weight loss Tips: હેલ્ધી રીતે વજન ઉતારવામાં કારગર છે આ સુપરફૂડ, નિયમિત ડાયટમાં કરો સામેલ

દહીં પણ વજન ઓછું કરે છે. ગરમીમાં દહી શરીરને પોષણ આપે છે આ સાથે વજન ઘટાડવામાં પણ કારગર છે.

Weight loss Tips:આપ વજન ઉતારવા માંગતાં હો તો આપ ડાયટમાં ફાઇબર યુક્ત ફૂડને સામેલ કરીને વજન સરળતાથી ઉતારી શકો છો. મેદસ્વીતા દૂર કરવાની આ ખૂબ જ સરળ રીત છે. બસ જરૂર છે ડાયટમાં થોડા ફેરફાર કરવાથી સ્પાઇસી, ઓઇલી અને અનહેલ્થી ફૂડને ડાયટમાંથી દૂર કરીને આપ સરળતાથી વજન ઉતારી શકો છો.

જો આપ પાતળા થવા ઇચ્છતા હો તો ડાયટમાં છાશને અવશ્ય સામેલ કરો. છાશમાં હેલ્થી બેક્ટરિયા, કાર્બોહાઇડ્રઇટ અને લેક્ટોઝ હોય છે. જેનાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે. ફિગર મેઇન્ટેન્ટ કરવા માટે આપ પ્લેન કે મશાલા છાશ પી શકો છો.

દહીં પણ વજન ઓછું કરે છે. ગરમીમાં દહી શરીરને પોષણ આપે છે આ સાથે વજન ઘટાડવામાં પણ કારગર છે. દહીં ખાવાથી લાંબા સમય સુધી પેટ ભરેલું રહે છે. તેમજ ઓવરઇટિંગથી પણ બચી શકાય છે. દહી, કેલ્શિયમ, પોટેશિયમ, વિટામિન બી12,  મેગ્નશિયમનો ખજાનો છે. દહીથી પેટ હળવું રહે છે.

ગરમીના દિવસમાં લીંબુનો વધુમાં વધુ કરવો જોઇએ.ગરમીથી બચવા માટે આપે રોજ લીંબુ પાણી પીવું જોઇએ. તેનાથી શરીરને ઊર્જા મળે છે.  વજન પણ ઓછું થાય છે. લીંબુમાં થિયામિન, રિબોફ્લોવિન, વિટામિન ઇ,  વિટામીન બી6, ફોલેટ જેવા વિટામીન હોય છે. જે વજન ઓછું કરે છે.

 બદામને સુપરફૂડ માનવામાં આવે છે. જેનાથી ભૂખ નથી લાગતી. બદામના સેવનથી ઝડપથી વજન ઘટાડી શકાય છે. તેમાં એક્સ્ટ્રા ફેટ ઝડપથી ઘટે છે. બદામમાં વિટામિન ઇ, ફાઇબર, ઓમેગો 6, ફેટી એસિડ  અને પ્રોટીન ભરપૂર માત્રામાં હોય છે. જો કે ગરમીમાં તેને રાત્રે પાણીમાં પલાળીને સવારે ખાવી જોઇએ.                                                  

આ સિવાય આપ ડાયયમાં શુગરયુક્ત ચીજોને દૂર કરીને સલાડ , ગ્રીન વેજિટેબલ અને ફ્રૂટને સામેલ કરીને પણ વજન મેઇન્ટેઇન કરી શકો છો. ઘઉંની આઇટમને ડાયટમાંથી દૂર કરવાથી વજન ઉતારવમાં ઘણી  મદદ મળે છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ટ્રેનમાં વધુ સામાન લઈ જવા પર લાગશે વધારાનો ચાર્જ ? રેલવે મંત્રીએ સંસદમાં આપ્યો આ જવાબ

સંસદમાં ઈ-સિગારેટ પીતા TMC સાંસદ કીર્તિ આઝાદનો વીડિયો ભાજપે કર્યો શેર, મમતા બેનર્જી પાસે માંગ્યો જવાબ

કમોસમી વરસાદથી થયેલા નુકસાન સામે સરકારે ચૂકવી જંગી સહાય, મંત્રી જીતુ વાઘાણીએ આંકડા કર્યા જાહેર

'પપ્પા મારો 11 વર્ષથી બોયફ્રેન્ડ છે, છોકરીએ રડતા રડતા પિતાને કહી દિલની વાત', વીડિયો થયો વાયરલ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : શિક્ષકો શિક્ષણ આપશે કે સજા?
Hun To Bolish : હું તો બોલીશ : ગુંડાઓમાં ગોળીનો ખૌફ
Hun To Bolish : હું તો બોલીશ : હદપારનો ભ્રષ્ટાચાર!
Gujarat Police Recruitment : પોલીસ ભરતીની તૈયારી કરતા યુવાનો માટે મોટા સમાચાર
Harsh Sanghavi : વકફ સંપતિઓના વિવાદમાં હાઈકોર્ટનો ઐતિહાસિક ચૂકાદો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ટ્રેનમાં વધુ સામાન લઈ જવા પર લાગશે વધારાનો ચાર્જ ? રેલવે મંત્રીએ સંસદમાં આપ્યો આ જવાબ
ટ્રેનમાં વધુ સામાન લઈ જવા પર લાગશે વધારાનો ચાર્જ ? રેલવે મંત્રીએ સંસદમાં આપ્યો આ જવાબ
સંસદમાં ઈ-સિગારેટ પીતા TMC સાંસદ કીર્તિ આઝાદનો વીડિયો ભાજપે કર્યો શેર, મમતા બેનર્જી પાસે માંગ્યો જવાબ
સંસદમાં ઈ-સિગારેટ પીતા TMC સાંસદ કીર્તિ આઝાદનો વીડિયો ભાજપે કર્યો શેર, મમતા બેનર્જી પાસે માંગ્યો જવાબ
કમોસમી વરસાદથી થયેલા નુકસાન સામે સરકારે ચૂકવી જંગી સહાય, મંત્રી જીતુ વાઘાણીએ આંકડા કર્યા જાહેર
કમોસમી વરસાદથી થયેલા નુકસાન સામે સરકારે ચૂકવી જંગી સહાય, મંત્રી જીતુ વાઘાણીએ આંકડા કર્યા જાહેર
'પપ્પા મારો 11 વર્ષથી બોયફ્રેન્ડ છે, છોકરીએ રડતા રડતા પિતાને કહી દિલની વાત', વીડિયો થયો વાયરલ
'પપ્પા મારો 11 વર્ષથી બોયફ્રેન્ડ છે, છોકરીએ રડતા રડતા પિતાને કહી દિલની વાત', વીડિયો થયો વાયરલ
વાંતારાની ખાસ મુલાકાતે લિયોનેલ મેસીએ પવિત્ર ભારતીય પરંપરાઓ અને વન્યજીવન સાથે અવિસ્મરણીય અનુભવો કર્યા

બેન્ક ખાતામાંથી 35,000થી વધુ રૂપિયા નહીં ઉપાડી શકે ગ્રાહકો, RBIએ આ બેન્ક પર લગાવ્યા અનેક પ્રતિબંધો

ગુજરાતમાં રવિ પાકનું વાવેતર 37.52 લાખ હેક્ટરે પહોંચ્યું: યુરિયા-DAPના જથ્થા અંગે સરકારે આપી મોટી જાણકારી

Insurance Sector: 100% FDI ને મંજૂરી! 'સબકા બીમા સબકી રક્ષા' બિલ સંસદમાં પાસ, ઘટશે પ્રીમિયમ

Embed widget