શોધખોળ કરો

Vitamin K:શરીર માટે કેમ જરૂરી છે વિટામિન k, જાણો ક્યાં ફૂડના સેવનથી મળશે

Vitamin K For Immunity: ઇમ્યનિટિને મજબૂત કરવા માટે વિટામિન k ખૂબ જ જરૂરી છે. આ પ્રાકૃતિક સ્ત્રોતનું સેવન કરીને વિટામિન kની પૂર્તિ કરી શકાય છે.

વિટામિનથી ભરપૂર આહાર લેવાથી શરીર સ્વસ્થ રહે છે. શરીરને સ્વસ્થ રાખવા માટે જરૂરી વિટામિન્સમાં વિટામિન Kનો પણ સમાવેશ થાય છે. વિટામિન K આપણી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. વિટામિન K હૃદય અને ફેફસાના સ્નાયુઓના સ્થિતિસ્થાપક ફાઇબરને જાળવવા માટે પણ જરૂરી છે. ઘણા લોકો વિટામિન Kવી ફૂડ સ્ત્રોત વિશે અજાણ છે. ચાલો જાણીએ કે કયા ખોરાકમાંથી વિટામિન K મળે છે.

 વિટામિન k નાં કુદરતી સ્ત્રોત

 લીલા શાકભાજી

 તમને લીલા પાંદડાવાળા શાકભાજીમાંથી વિટામિન K મળે છે. તમે ખોરાકમાં ગ્રીન્સ, પાલક, કોબી, બ્રોકોલી, કઠોળ, બથુઆ, મેથી અને અન્ય પાંદડાવાળા શાકભાજીનો સમાવેશ કરી શકો છો.

ડેરી પ્રોડક્ટસ

 ડેરી ઉત્પાદનોનો પણ વિટામિન Kથી સમૃદ્ધ ખોરાકમાં સમાવેશ થાય છે. આ માટે તમે દૂધ, દહીં, ચીઝ, માખણ જેવી વસ્તુઓનું સેવન કરી શકો છો.

 ફળો

ફળોમાં વિટામિન સૌથી વધુ જોવા મળે છે. વિટામિન Kની ઉણપને પૂરી કરવા માટે તમે દાડમ, સફરજન, બીટરૂટનું સેવન કરી શકો છો.

માછલી અને ઈંડાં

 ઈંડા અને માછલી શરીરને ઘણા વિટામિન અને મિનરલ્સ આપે છે. તેનું સેવન કરવાથી વિટામિન Kની ઉણપ પણ પૂરી થાય છે. વિટામિન K માછલી, ડુક્કર અને ઇંડામાં પણ જોવા મળે છે.

 સલગમ અને બીટ

 સલગમ અને બીટમાંથી પણ તમને વિટામિન K મળે છે. સલગમ આંખો અને હાડકાં માટે ખૂબ જ ફાયદાકારક છે. સલગમ અને બીટ બંનેમાં વિટામિન A અને વિટામિન K  ભૂરપૂર માત્રામાં મળે છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા પર અમલ કરતાં પહેલાં સંબંધિત નિષ્ણાતની સલાહ લો

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

માર્ચની શરુઆત સાથે જ કાળઝાળ ગરમી માટે તૈયાર રહો, હવામાન વિભાગે કરી દિધી મોટી આગાહી

Chamoli Glacier Burst: ચમોલી દુર્ઘટનામાં 4ના મોત,46ની સારવાર ચાલું, 5 લોકોનું રેસ્ક્યૂ હજુ પણ ચાલું

ગુજરાતને અડીને આવેલા આ રાજ્યમાં કરા સાથે ભારે વરસાદ, હવામાનમાં અચાનક પલટો

એકનાથ શિંદે સરકારના આ નિર્ણયને CM ફડવણીસે બદલી નાખ્યો, શિવસેના-ભાજપમાં નથી બધું બરાબર ? 

ABP Premium

વિડિઓઝ

Surat Fire : માર્કેટમાં ભભૂકતી આગ વચ્ચે ગેરકાયદે દુકાનો વિશે પૂછતા પ્રમુખ ભાગ્યાPrayagraj: પ્રયાગરાજથી પરત ફરી રહેલા ગુજરાતના શ્રદ્ધાળુઓની કારને નડ્યો અકસ્માત, 4ના મોતDakor Mandir Aarti : યાત્રાધામ ડાકોરમાં આરતીનું સ્થળ બદલાતા વિવાદ, જુઓ અહેવાલShare Market Down: શુક્રવારે સેન્સેક્સમાં 1414 પોઇન્ટનો કડાડો, રોકાણકારોના કરોડો ડૂબ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
માર્ચની શરુઆત સાથે જ કાળઝાળ ગરમી માટે તૈયાર રહો, હવામાન વિભાગે કરી દિધી મોટી આગાહી
માર્ચની શરુઆત સાથે જ કાળઝાળ ગરમી માટે તૈયાર રહો, હવામાન વિભાગે કરી દિધી મોટી આગાહી
Chamoli Glacier Burst: ચમોલી દુર્ઘટનામાં 4ના મોત,46ની સારવાર ચાલું, 5 લોકોનું રેસ્ક્યૂ હજુ પણ ચાલું
Chamoli Glacier Burst: ચમોલી દુર્ઘટનામાં 4ના મોત,46ની સારવાર ચાલું, 5 લોકોનું રેસ્ક્યૂ હજુ પણ ચાલું
ગુજરાતને અડીને આવેલા આ રાજ્યમાં કરા સાથે ભારે વરસાદ, હવામાનમાં અચાનક પલટો
ગુજરાતને અડીને આવેલા આ રાજ્યમાં કરા સાથે ભારે વરસાદ, હવામાનમાં અચાનક પલટો
એકનાથ શિંદે સરકારના આ નિર્ણયને CM ફડવણીસે બદલી નાખ્યો, શિવસેના-ભાજપમાં નથી બધું બરાબર ? 
એકનાથ શિંદે સરકારના આ નિર્ણયને CM ફડવણીસે બદલી નાખ્યો, શિવસેના-ભાજપમાં નથી બધું બરાબર ? 
વિદેશ જતા લોકો ધ્યાન આપે, સરકારે બદલ્યા પાસપોર્ટના નિયમ, ઓળખ માટે હવે આ દસ્તાવેજ જરુરી 

RRB Group D Bharti: રેલવેમાં નોકરી માટે ઝડપથી કરી દો અરજી, આજે છે છેલ્લી તારીખ

Prayagraj: પ્રયાગરાજથી પરત ફરી રહેલા ગુજરાતના શ્રદ્ધાળુઓની કારને નડ્યો અકસ્માત, 4ના મોત, એકની હાલત ગંભીર

લીંબડીમાં ભયંકર દુર્ઘટના, પીકઅપ વાનમાં લાગેલી આગે મકાનને ઝપેટમાં લેતાં  3નાં મૃત્યુ

Embed widget