શોધખોળ કરો

રોજ 10 હજાર પગલા ચાલવાથી આપણા શરીરમાં થશે આ બદલાવ, જાણીને તમે પણ ચોંકી જશો

ચાલવું આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. જો દરરોજ 10 હજાર પગલા ચાલવામાં આવે તો આપણા શરીરમાં બદલાવ થાય છે.

Walking 10 thousand steps: ચાલવાથી તમારા સ્વાસ્થ્યને વ્યાપક લાભ મળી શકે છે.  દરરોજ 10,000 પગલાં ચાલવાથી ચોક્કસ સ્વાસ્થ્ય સ્થિતિઓનું જોખમ ઘટાડી શકાય છે. આજની તારીખમાં જો સૌથી સરળ અને ફાયદાકારક એક્સરસાઇઝ છે તો તે છે વોક. શરીરના દરેક અંગને વોક કરવાથી ફાયદો થાય છે. હાર્ટથી લઇને મગજ સુધી અને સુગરથી લઇને બીપીને વોક કરીને કંટ્રોલમાં રાખી શકાય છે. હેલ્થ એક્સપર્ટના મતે દરરોજ ચાલવું ખૂબ જ જરૂરી છે.

માનસિક સ્વાસ્થ્ય પર પણ સકારાત્મક અસર થશે

શું તમે તમારી વજન ઘટાડવાની યાત્રાને સરળ બનાવવા માંગો છો ? જો એમ હોય તો દરરોજ ચાલવાનું શરૂ કરો. જો તમે જીમમાં નથી જતા તો દરરોજ 10,000 પગલાં ચાલવાનું શરૂ કરો. થોડા અઠવાડિયામાં તમને આપમેળે સકારાત્મક અસરો જોવા મળશે. તમારી માહિતી માટે જણાવીએ કે દરરોજ ચાલવાથી ફક્ત તમારા શારીરિક સ્વાસ્થ્ય પર જ નહીં પરંતુ તમારા માનસિક સ્વાસ્થ્ય પર પણ સકારાત્મક અસર પડી શકે છે. તણાવ, ચિંતા અને હતાશા જેવા રોગોનું જોખમ ઘટાડવા માટે ચાલવાનું શરૂ કરો.

બ્લડ પ્રેશરનું જોખમ ઓછું થઈ શકે

દરરોજ ચાલવાથી બ્લડ પ્રેશરનું જોખમ ઓછું થઈ શકે છે. જો તમે તમારા હૃદયનું સ્વાસ્થ્ય જાળવવા અને હૃદય સંબંધિત સમસ્યાઓનું જોખમ ઘટાડવા માંગતા હોય તો તમારે દરરોજ 10,000 પગલાં ચાલવાનું પણ શરૂ કરવું જોઈએ. ચાલવાથી શરીરનાં હાડકાં મજબૂત થાય છે.ચાલવાથી હૃદયની બીમારીઓનું જોખમ ઓછું થાય છે, તેમજ બ્લડપ્રેશર ઘટાડવામાં મદદ કરે છે.

ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ખૂબ જ ફાયદાકારક

આરોગ્ય નિષ્ણાતોના મતે ડાયાબિટીસના દર્દીઓને પણ દરરોજ ચાલવાની સલાહ આપવામાં આવે છે. આ લેખ સામાન્ય માહિતી માટે છે. કોઈપણ પગલાં અપનાવતા પહેલા કૃપા કરીને તમારા ડૉક્ટરની સલાહ લો. રોજ 10 હજાર સ્ટેપ્સથી તમે ફિટનેસ જાળવી શકશો. જો તમે વજન ઓછુ કરવા માગતા હોય તો તેનાથી વધારે વોકની જરૂર પડશે.

જો તમે નોર્મલ સ્પીડમાં 12 હજાર સ્ટેપ ચાલો છો તો તેનાથી 300થી 400 કેલરી બર્ન થાય છે. નોર્મલ વોક દ્વારા 15 હજાર સ્ટેપ પૂરા કરો છો તો તેનાથી 600થી 700 સુધી કેલરી બર્ન થઈ શકે છે.

Disclaimer: આ માહિતી સંશોધન અભ્યાસો અને નિષ્ણાતના અભિપ્રાય પર આધારિત છે. તેને તબીબી સલાહના વિકલ્પ તરીકે ન લો. કોઈપણ નવી પ્રવૃત્તિ અથવા કસરત કરતા પહેલા હંમેશા તમારા ડૉક્ટર અથવા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

ટોપ સ્ટોરી

EPFO New Rules: કર્મચારીઓ માટે મોટી રાહત, હવે 55 વર્ષ અગાઉ ઉપાડી શકાશે પીએફના 90 ટકા પૈસા
EPFO New Rules: કર્મચારીઓ માટે મોટી રાહત, હવે 55 વર્ષ અગાઉ ઉપાડી શકાશે પીએફના 90 ટકા પૈસા
વાવાઝોડું અકવાનના કારણે 10 રાજ્યોમાં એલર્ટ, 23 ટ્રેનનો બદલાયો સમય, 110KMની ઝડપે ફૂંકાશે પવન
વાવાઝોડું અકવાનના કારણે 10 રાજ્યોમાં એલર્ટ, 23 ટ્રેનનો બદલાયો સમય, 110KMની ઝડપે ફૂંકાશે પવન
રાહુલના આર્થિક સંકટના નિવેદન પર PM મોદીનો જવાબ, FICCIના મંચ પરથી કહ્યું- ભારત પ્રગતિના સાચા માર્ગે
રાહુલના આર્થિક સંકટના નિવેદન પર PM મોદીનો જવાબ, FICCIના મંચ પરથી કહ્યું- ભારત પ્રગતિના સાચા માર્ગે
New PUC Rules: કાર માલિકો માટે મોટા સમાચાર! હવે વારંવાર PUC કરાવવાની ઝંઝટ ખતમ
New PUC Rules: કાર માલિકો માટે મોટા સમાચાર! હવે વારંવાર PUC કરાવવાની ઝંઝટ ખતમ

વિડિઓઝ

કચ્છ રણોત્સવમાં સફેદ રણ ખીલી ઉઠ્યુ, પ્રવાસી માટે કરાઇ આ વિશેષ વ્યવસ્થા
કોળી સમાજને રાજકીય ક્ષેત્રે પ્રાથમિકતા મળવી જોઈએ: ઋષિ ભારતી બાપુ
જમ્મુ-કાશ્મીરના કુલગામમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ
તમારે માફી માંગવી હોય તો સમાજની માંગો, જેને 14 દીકરા ગુમાવ્યાં :લલિત કગથરા
સ્નેહમિલનમાં માત્ર દિનેશભાઇએ રંજ વ્યક્ત કર્યો હતો: અલ્પેશ કથીરિયા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
EPFO New Rules: કર્મચારીઓ માટે મોટી રાહત, હવે 55 વર્ષ અગાઉ ઉપાડી શકાશે પીએફના 90 ટકા પૈસા
EPFO New Rules: કર્મચારીઓ માટે મોટી રાહત, હવે 55 વર્ષ અગાઉ ઉપાડી શકાશે પીએફના 90 ટકા પૈસા
વાવાઝોડું અકવાનના કારણે 10 રાજ્યોમાં એલર્ટ, 23 ટ્રેનનો બદલાયો સમય, 110KMની ઝડપે ફૂંકાશે પવન
વાવાઝોડું અકવાનના કારણે 10 રાજ્યોમાં એલર્ટ, 23 ટ્રેનનો બદલાયો સમય, 110KMની ઝડપે ફૂંકાશે પવન
રાહુલના આર્થિક સંકટના નિવેદન પર PM મોદીનો જવાબ, FICCIના મંચ પરથી કહ્યું- ભારત પ્રગતિના સાચા માર્ગે
રાહુલના આર્થિક સંકટના નિવેદન પર PM મોદીનો જવાબ, FICCIના મંચ પરથી કહ્યું- ભારત પ્રગતિના સાચા માર્ગે
New PUC Rules: કાર માલિકો માટે મોટા સમાચાર! હવે વારંવાર PUC કરાવવાની ઝંઝટ ખતમ
New PUC Rules: કાર માલિકો માટે મોટા સમાચાર! હવે વારંવાર PUC કરાવવાની ઝંઝટ ખતમ
Hindu Population: 2070માં ઘટશે હિંદુઓની વસ્તી? મુસ્લિમો હશે સૌથી વધુ, જાણો કેટલું હશે અંતર?
Hindu Population: 2070માં ઘટશે હિંદુઓની વસ્તી? મુસ્લિમો હશે સૌથી વધુ, જાણો કેટલું હશે અંતર?
Cyclone Akvan: ભારત તરફ આગળ વધી રહ્યું છે ચક્રવાત અકવાન, અનેક રાજ્યોને હવામાન વિભાગની ચેતવણી
Cyclone Akvan: ભારત તરફ આગળ વધી રહ્યું છે ચક્રવાત અકવાન, અનેક રાજ્યોને હવામાન વિભાગની ચેતવણી
Rule Change: NPSના નિયમોમાં મોટો ફેરફાર! હવે આ લોકો સરળતાથી ખોલાવી શકશે એકાઉન્ટ
Rule Change: NPSના નિયમોમાં મોટો ફેરફાર! હવે આ લોકો સરળતાથી ખોલાવી શકશે એકાઉન્ટ
 'તમે હિંદુ નથી, આદિવાસી છો' , શંકરસિંહ વાઘેલાના નિવેદનથી ખળભળાટ
 'તમે હિંદુ નથી, આદિવાસી છો' , શંકરસિંહ વાઘેલાના નિવેદનથી ખળભળાટ
Embed widget