શોધખોળ કરો

Skin care tips: વધતી ઉંમરે પણ સ્કિન રહેશે સદા બહાર, કારગર છે આ ટિપ્સ, અપનાવી જુઓ

વધતી ઉંમરની અસરને ઓછી કરવા માટે પુષ્કળ પાણી પીવું જરૂરી છે કારણ કે તેના સ્કિન હાઇડ્રેઇટ રહે છે. ત્વચામાં ભેજ જાળવી રાખે છે અને શરીરમાંથી હાનિકારક તત્વને દૂર કરે છે.

જ્યારે ત્વચા સંભાળની વાત આવે છે, ત્યારે મોટાભાગના લોકો સ્વચ્છ, જંતુમુક્ત અને ખીલ-મુક્ત ત્વચા ઈચ્છે છે. વધતી ઉંમર સાથે ચહેરા પર કરચલીઓ દેખાવા લાગે છે.આપણે બધા જાણીએ છીએ કે દરેક વ્યક્તિની ત્વચા અલગ-અલગ હોય છે અને તેની સાથે ત્વચાની રચના પણ અલગ-અલગ હોય છે.

જ્યારે તમે તમારી ત્વચાની યોગ્ય કાળજી લેતા નથી, તો તે ત્વચાની વિવિધ સમસ્યાઓ તરફ દોરી શકે છે. પિમ્પલ્સ એટલે કે ખીલ આજે ત્વચાની એક સામાન્ય સમસ્યા બની ગઈ છે, જેના કારણે મહિલાઓ અને પુરુષો બંને ખૂબ જ પરેશાન છે. જો તમે તમારી ત્વચાની યોગ્ય કાળજી ન રાખો તો તે કોઈપણ ઉંમરે તમારી ત્વચા ખરાબ થવા લાગશે.

તણાવથી દૂર રહો

ત્વચાનો રંગ કાળો પડવો, શુષ્ક થવી અન  કરચલીઓ થવી એ વધતી ઉંમરનું પ્રથમ લક્ષણ છે. જો કે કરચલીઓ સામાન્ય રીતે 30 વર્ષની ઉંમર પછી જ થાય છે, પરંતુ યોગ્ય કાળજી અને યોગ્ય જીવનશૈલી અને તણાવ પૂર્ણ જીવનના કારણે સ્કિન પર તેની વહેલી વિપરિત અસર દેખાય છે.

હસતાં રહો-ખુશ
રહોખડખડાટ દિવસમાં એક વખત હસવાથી સ્કિનના  એક્સરસાઇઝ મળે છે. તેનાથી ચહેરો હંમેશા ખીલતો રહે છે. તેથી એક્સપર્ટની સલાહ છે કે, તણાવમુક્ત અને હંમેશા ખુશમિઝાજ રહેવાથી ચહેરાની સદા જવાં રાખી શકાય છે. આ સાથે પૌષ્ટીક આહાર પણ તેટલું જ ધ્યાન આપવું જરૂરી છે.

સનસ્ક્રીનનો ઉપયોગ કરો
આબોહવા, પ્રદૂષણ, તણાવ, ત્વચાની સંભાળ અને જીવનશૈલી આ બધું તમારી ત્વચાની સ્વાસ્થ્ય પર અસર કરે છે. તાપમાં જતાં પહેલા સનસ્ક્રીનનો ઉપયોગ કરવો એ વધુ સારો વિકલ્પ છે, પરંતુ યાદ રાખો કે તાપમાં બહાર જતાના અડધા કલાક પહેલા જો  સનસ્ક્રીન લોશન  લગાવસો તો જ તાપથી ત્વચાનું રક્ષણ કરી શકશે.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Surendranagar: દારૂ ભરેલી કારને પકડવા જતાં SMCની કારને ટ્રેલરે મારી ટક્કર, SMC PSI નું મોત, તપાસ શરૂ

'જો સલમાન ખાન તું જીવતો રહેવા ઇચ્છે છે તો...', -લૉરેન્સ ગેન્ગના નામે ફરી મળી ભાઇજાનને ધમકી, સાથે રાખી આ શરત

US Presidential Election 2024 Live: અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી માટે મતદાન આજે, જાણો સર્વેમાં કોણ છે આગળ?

Weather Alert: દેશના આ રાજ્યોમાં  15  નવેમ્બર બાદ પડશે હાડ થીજાવતી ઠંડી,   IMDએ જાહેર કર્યું એલર્ટ

ABP Premium

વિડિઓઝ

Surendranagar PSI Death Case : PSI પઠાણ સાથે અકસ્માત થયો કે પછી બુટલેગરે કચડ્યા?Salman Khan Threaten Call : ફરી સલમાન ખાનને ધમકી, 'જીવતા રહેવું હોય તો અમારા મંદિરમાં જઈ માફી માંગે'Mehsana Group Clash : મહેસાણામાં બે જૂથ વચ્ચે મારામારી , ગામમાં અજંપાભરી શાંતિAmreli Lion Attack : અમરેલીમાં સિંહણે 7 વર્ષની બાળકીને ફાડી ખાતા લોકોમાં રોષ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surendranagar: દારૂ ભરેલી કારને પકડવા જતાં SMCની કારને ટ્રેલરે મારી ટક્કર, SMC PSI નું મોત, તપાસ શરૂ
Surendranagar: દારૂ ભરેલી કારને પકડવા જતાં SMCની કારને ટ્રેલરે મારી ટક્કર, SMC PSI નું મોત, તપાસ શરૂ
'જો સલમાન ખાન તું જીવતો રહેવા ઇચ્છે છે તો...', -લૉરેન્સ ગેન્ગના નામે ફરી મળી ભાઇજાનને ધમકી, સાથે રાખી આ શરત
'જો સલમાન ખાન તું જીવતો રહેવા ઇચ્છે છે તો...', -લૉરેન્સ ગેન્ગના નામે ફરી મળી ભાઇજાનને ધમકી, સાથે રાખી આ શરત
US Presidential Election 2024 Live: અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી માટે મતદાન આજે, જાણો સર્વેમાં કોણ છે આગળ?
US Presidential Election 2024 Live: અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી માટે મતદાન આજે, જાણો સર્વેમાં કોણ છે આગળ?
Weather Alert: દેશના આ રાજ્યોમાં  15  નવેમ્બર બાદ પડશે હાડ થીજાવતી ઠંડી,   IMDએ જાહેર કર્યું એલર્ટ
Weather Alert: દેશના આ રાજ્યોમાં 15 નવેમ્બર બાદ પડશે હાડ થીજાવતી ઠંડી, IMDએ જાહેર કર્યું એલર્ટ
Railway Jobs: રેલવેમાં બહાર પડી ગૃપ ડીની ભરતીઓ, મળશે તગડો પગાર... વાંચો શું હોવી જોઇએ લાયકાત

Virat Kohli Net Worth: આટલા કરોડ રૂપિયાની સંપત્તિનો માલિક છે વિરાટ કોહલી, ક્રિકેટ સિવાય અહીંથી કરે છે કમાણી

WhatsApp પર આવ્યો નવો સ્કેમ, આ મેસેજથી SBI ગ્રાહકોનું ખાતુ થઇ જાય છે ખાલી, બેન્કે આપ્યું એલર્ટ

Amreli: અમરેલીના ખાલસા કંથારીયામાં સિંહણે 7 વર્ષની બાળકીને ફાડી ખાધી

Embed widget