શોધખોળ કરો

Weight loss: જિમ બાદ નાસ્તામાં આ ફૂડને અચૂક કરો સામેલ, જાણો પોસ્ટ વર્કઆઉટ સ્નેક્સની રેસિપી

Weight loss: જિમમાંથી આવ્યા પછી ઘણી વખત આપણને મૂંઝવણ થાય છે કે આપણે શું ખાવું જોઈએ, તો આજે અમે તમને જણાવીશું કે વર્કઆઉટ પછી ક્યા પ્રકારની રેસિપી શ્રેષ્ઠ સાબિત થઈ શકે છે.

તમે  ભૂખ્યા રહીને વેઇટ લોસ નહી કરી શકો.  તંદુરસ્ત, પૌષ્ટિક આહાર લેવાથી જ તમને વેઇટ લોસ કરવામાં  સફળતા મળશે. જો તમે કોઈ એવી વ્યક્તિ છો કે જે ખૂબ જ કસરત કરે છે અથવા જિમમાં જવા અતિ  ઉત્સાહી છે, તો તમારી કેલરીની ગણતરીને ધ્યાનમાં રાખીને તમારા માટે સારું પ્રોટીન લેવાનું શરૂ કરવું જોઇએ. વર્કઆઉટ પછીના નાસ્તાની કેટલીક વાનગીઓ છે જે તમે બનાવીને ખાઈ શકો છો. જીમમાંથી આવ્યા પછી ઘણી વખત આપણને મૂંઝવણ થાય છે કે આપણે શું ખાવું જોઈએ, તો આજે અમે તમને જણાવીશું કે વર્કઆઉટ પછી ક્યા પ્રકારની રેસિપી શ્રેષ્ઠ સાબિત થઈ શકે છે.

મગ દાળના પુડલા

 સવારેમાં ઘરેથી નીકળતા પહેલા હેલ્ધી નાસ્તો કરવાની સ્વાસ્થ્ય નિષ્ણાંત સલાહ આપે છે. હેલ્થ નાસ્તાનો હેલ્થી લાઇફ સ્ટાઇલમાં ખૂબ જ મહત્વનો રોલ છે. હેલ્ધી નાસ્તો ઇમ્યુનિટી બૂસ્ટર છે. તો આવી જ ઝટપટ પર હેલ્ધી ડિશની રેસિપી જાણીએ...

સવારનો સમય એટલો  વ્યસ્તતા ભર્યો હોય છે કે, સમજી નથી  શકતું કે કે આટલા ઓછા સમયમાં શું નાસ્તો બનાવવો, ઓફિસ જતાં પહેલા હેલ્થી નાસ્તો તૈયાર કરવો જરૂરી છે. તો  આવી સ્થિતિમાં નાસ્તો બનાવવા માટે વધુ સમય મળતો નથી. આજે અમે તમને ખૂબ જ ઓછા સમયમાં ખૂબ જ સ્વાદિષ્ટ અને હેલ્ધી નાસ્તો બનાવવાની રેસિપી જણાવી રહ્યા છીએ. તમે નાસ્તામાં મગની દાળના ચીલા બનાવી શકો છો. આ નાસ્તો તમે લીલા છાલવાળા મગ સાથે બનાવી શકો છો. મગની દાળના ચીલા બનાવવું એકદમ સરળ છે. શિયાળામાં ગરમાગરમ ચીલા (પુડલા)નો  નાસ્તા ખૂબ જ ટેસ્ટી લાગે છે. બાળકોથી લઈને વડીલો સુધી બધાને પુડલા ખૂબ જ પસંદ હોય છે. તો થોડી જ મિનિટોમાં મગની દાળના પુડલા કેવી રીતે તૈયાર થાય જાણીએ

ચીલા ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. અહીં આજે અમે તમને મગની દાળમાંથી બનાવેલા ચીલાની રેસિપી જણાવીશું જેમાં વટાણાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેમજ તેમાં ચીઝનું સ્ટફિંગ કરવામાં આવ્યું છે જે તેને વધુ સ્વાદિષ્ટ બનાવે છે.

તેને બનાવવામાં ખૂબ જ સરળ છે, ચીલા બનાવવા માટે, મગની દાળને પીસવામાં આવે છે. આ પછી, તેમાં ડુંગળી અને લીલા મરચા ઉમેરવામાં આવે છે. તવા પર તેલ નાખ્યા પછી, આ બેટર ફેલાવો અને પનીરનું તૈયાર સ્ટફિંગ ઉમેરો.આ એક સરસ નાસ્તો છે જે તમે તમારી સાંજની ચા અથવા નાસ્તામાં પણ ખાઈ શકો છો. તમે તેને લીલી ચટણી અથવા  ટામેટો કેચઅપ સાથે પણ સર્વ કરી શકો છો.આપ વર્કઆઉટ બાદ ક્વિનોઆ ઉપમા પણ ટ્રાય કરી શકો છો.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની  માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Hiring News: બાયોડેટા તૈયાર રાખો! નવા વર્ષમાં સ્ટાર્ટઅપ કંપનીઓમાં થશે મોટાપાયે ભરતી

USA: અમેરિકાના લોકોને મળી ક્રિસમસ ગિફ્ટ, વ્યાજ દરોમાં સતત ત્રીજી વખત ઘટાડો

R Ashwin Retirement: અશ્વિન પર મોટો ખુલાસો, એક મહિના અગાઉ બનાવ્યો હતો નિવૃતિનો પ્લાન, ઓસ્ટ્રેલિયા જવા નહોતો માંગતો

One Nation One Election: 'એક દેશ-એક ચૂંટણી' માટે JPCની રચના, અનુરાગ ઠાકુર,પ્રિયંકા ગાંધી સહિત 31 સભ્યોનો સમાવેશ

ABP Premium

વિડિઓઝ

Bharuch Rape Case: ભરૂચમાં ઝારખંડના પરિવારની દિકરી સાથે ક્રૂરતાથી શરુ થઈ રાજનીતિDakor Hit and Run Case : ડાકોરના હીટ એન્ડ રન કેસમાં ફરાર ટ્રકચાલકની ધરપકડHun To Bolish : હું તો બોલીશ : ગુજરાતમાં 'રાક્ષસ'Hun To Bolish : હું તો બોલીશ : આ ભૂવાનો ઈલાજ કોણ કરશે?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Hiring News: બાયોડેટા તૈયાર રાખો! નવા વર્ષમાં સ્ટાર્ટઅપ કંપનીઓમાં થશે મોટાપાયે ભરતી
Hiring News: બાયોડેટા તૈયાર રાખો! નવા વર્ષમાં સ્ટાર્ટઅપ કંપનીઓમાં થશે મોટાપાયે ભરતી
USA: અમેરિકાના લોકોને મળી ક્રિસમસ ગિફ્ટ, વ્યાજ દરોમાં સતત ત્રીજી વખત ઘટાડો
USA: અમેરિકાના લોકોને મળી ક્રિસમસ ગિફ્ટ, વ્યાજ દરોમાં સતત ત્રીજી વખત ઘટાડો
R Ashwin Retirement: અશ્વિન પર મોટો ખુલાસો, એક મહિના અગાઉ બનાવ્યો હતો નિવૃતિનો પ્લાન, ઓસ્ટ્રેલિયા જવા નહોતો માંગતો
R Ashwin Retirement: અશ્વિન પર મોટો ખુલાસો, એક મહિના અગાઉ બનાવ્યો હતો નિવૃતિનો પ્લાન, ઓસ્ટ્રેલિયા જવા નહોતો માંગતો
One Nation One Election: 'એક દેશ-એક ચૂંટણી' માટે JPCની રચના, અનુરાગ ઠાકુર,પ્રિયંકા ગાંધી સહિત 31 સભ્યોનો સમાવેશ
One Nation One Election: 'એક દેશ-એક ચૂંટણી' માટે JPCની રચના, અનુરાગ ઠાકુર,પ્રિયંકા ગાંધી સહિત 31 સભ્યોનો સમાવેશ
ભરૂચના ઝઘડિયામાં 10 વર્ષની બાળકી પર દુષ્કર્મ, નરાધમના 5 દિવસના રિમાન્ડ મંજૂર

Mumbai: મુંબઇના દરિયામાં નેવીની સ્પીડબોટની ટક્કરથી હોડી પલટી, 13નાં મોત, 101 મુસાફરોને બચાવાયા

Amit Shah: આંબેડકર અંગે કોંગ્રેસના આરોપ બાદ અમિત શાહે કર્યો પલટવાર, જાણો શું આપ્યો જવાબ

India WTC 2025 Final Scenarios: ગાબા ટેસ્ટ બાદ WTC 2025 ફાઇનલની રેસમાં ભારતની વધી મુશ્કેલી, જાણો ટીમ ઇન્ડિયાનું સમીકરણ

Embed widget