શોધખોળ કરો

Silent Heart Attack: હાર્ટ અટેકથી અચાનક મોતનું શું છે કારણ, જાણો સાયલન્ટ કિલરનો લક્ષણો

સાયલન્ટ હાર્ટ એટેકને મેડિકલ ભાષામાં સાયલન્ટ મ્યોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન કહેવામાં આવે છે. આમાં, હૃદયરોગના હુમલાની જેમ છાતીમાં દુખાવો થતો નથી અને એટલે આ અટેકને સમજી શકાતો નથી.  જોકે કેટલાક લક્ષણો ચોક્કસપણે અનુભવાય છે.

Heart Attack: જો તમે સાયલન્ટ હાર્ટ એટેકથી બચવા માંગતા હોવ તો હાર્ટ એટેકના કોઈપણ સંકેતને અવગણશો નહીં. યોગ્ય આહાર અને નિયમિત કસરત, યોગ અને  વોકિંગ  કરતાં રહો.

 આ દિવસોમાં, સામાન્ય લોકો હોય કે સેલિબ્રિટીઓ... ઘણા લોકો અચાનક મૃત્યુ પામ્યા છે. કારણમાં જાણવા મળ્યું હતું કે તેમનું મૃત્યુ હાર્ટ એટેકના કારણે થયું હતું. ચિંતાની વાત એ છે કે આવા લોકો જેમને થોડા સમય પહેલા સુધી હાર્ટ એટેકના કોઈ લક્ષણો નહોતા તેઓ પણ તેનો શિકાર બન્યા છે. નાની ઉંમરે લોકો પણ આ રોગનો શિકાર બની રહ્યા છે. જેને સાયલન્ટ હાર્ટ એટેક કહેવામાં આવી રહ્યું છે. આરોગ્ય નિષ્ણાતોના મતે, આ દિવસોમાં હાર્ટ એટેકના મોટાભાગના કેસ સાયલન્ટ હાર્ટ એટેકના છે. હૃદયરોગ વગર પણ સાયલન્ટ હાર્ટ એટેકનું જોખમ રહેલું છે. ચાલો જાણીએ શું છે આ સાયલન્ટ હાર્ટ એટેક.

 સાયલન્ટ હાર્ટ એટેક શું છે

સાયલન્ટ હાર્ટ એટેકને મેડિકલ ભાષામાં સાયલન્ટ મ્યોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન કહેવામાં આવે છે. આમાં, હૃદયરોગના હુમલાની જેમ છાતીમાં દુખાવો થતો નથી અને એટલે આ અટેકને સમજી શકાતો નથી.  જોકે કેટલાક લક્ષણો ચોક્કસપણે અનુભવાય છે.

શા માટે સાયલન્ટ હાર્ટ એટેકમાં કોઈ દર્દ નથી

સ્વાસ્થ્ય નિષ્ણાતોના મતે, ઘણી વખત ચેતા અથવા કરોડરજ્જુમાં એવી સમસ્યા હોય છે જે મગજમાં પીડાની લાગણી પહોંચાડે છે અથવા કોઈ માનસિક કારણોસર વ્યક્તિ પીડાને ઓળખવામાં સક્ષમ નથી. વૃદ્ધ દર્દીઓ અથવા ડાયાબિટીસ ધરાવતા દર્દીઓમાં પણ ઓટોનોમિક ન્યુરોપથીનું નિદાન થતું નથી.

 સાયલન્ટ હાર્ટ અટેકના સંકેતો

  • ગેસ્ટ્રીક પ્રોબ્લેમ અથવા પેટમાં ખરાબી
  • કોઇ કારણ વિના સુસ્તી વીકનેસ
  • થોડા કામમાં પણ થાક લાગવો
  • અચાનક ખૂબ પરસેવો થવો
  • અચાનક જ વારંવાર શ્વાસ ફુલવો
  • સાયલન્ટ હાર્ટ અટેકનું કારણ
  • વધુ ઓઇલી ફૂડ
  • પ્રોસેસ્ડ ફૂડ ખાવું
  • ફિઝિકલી એક્ટિવિટી ન કરવી
  • દારૂ- સિગરેટનું વ્યસન
  • ડાયાબિટીશ અને મેદસ્વીતા
  • તણાવગ્રસ્ત જીવન
  • સાયલન્ટ હાર્ટ અટેકથી આ રીતે કરો બચાવ
  • ડાયટમાં ગ્રીન વેજીટેબલને કરો સામેલ
  • રોજ એક્સરસાઇઝ યોગ કરો
  • સિગરેટ દારૂનું વ્યસન છોડો
  • ખુશ રહો મૂડ સારો રાખો
  • સ્ટ્રેસ અને ટેન્શનથી બચો
  • નિયમિત રીતે ચેકઅપ કરાવો

 Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતા પર કાર્ય કરતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Budget 2025: મિડલ ક્લાસ માટે રાહતરૂપ હશે બજેટ?  નાણમંત્રીએ પોસ્ટ કરી આપ્યો મોટો સંકેત

પોરબંદરમાંથી પકડાયેલા ડ્રગ્સ મામલે મોટો ખુલાસો, કોના ઇશારે ગુજરાતમાં ઘૂસ્યુ 2000 કરોડનું ડ્રગ્સ, જાણો

Cold Wave: બે દિવસ બાદ ગુજરાતમાં થશે હાડગાળતી ઠંડીની એન્ટ્રી, અત્યારે રાજ્યમાં ક્યાં કેવો છે માહોલ ?

Emergency Release date: આ દિવસે થિયેટર્સમાં રીલિઝ થશે 'ઇમરજન્સી', કંગના રનૌતે કરી જાહેરાત

ABP Premium

વિડિઓઝ

Ahmedabad Murder Case : અમદાવાદમાં 10 જ દિવસમાં 5 હત્યા, છતા સીપીનો દાવો, ગુના ઘટ્યાVadodara Murder Case : પુત્રની હત્યા બાદ માતાનો આક્રોશ , પોલીસ સ્ટેશનમાં ફેંકી બંગડીGujarat School Start : દિવાળીનું વેકેશન પૂર્ણ, આજથી સ્કૂલોમાં બીજા સત્રનો પ્રારંભPrantij News : વીજ લાઇન પર ફસાયેલ પતંગ કાઢવા જતાં લાગ્યો કરંટ, બાળકીનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Budget 2025: મિડલ ક્લાસ માટે રાહતરૂપ હશે બજેટ?  નાણમંત્રીએ પોસ્ટ કરી આપ્યો મોટો સંકેત
Budget 2025: મિડલ ક્લાસ માટે રાહતરૂપ હશે બજેટ? નાણમંત્રીએ પોસ્ટ કરી આપ્યો મોટો સંકેત
પોરબંદરમાંથી પકડાયેલા ડ્રગ્સ મામલે મોટો ખુલાસો, કોના ઇશારે ગુજરાતમાં ઘૂસ્યુ 2000 કરોડનું ડ્રગ્સ, જાણો
પોરબંદરમાંથી પકડાયેલા ડ્રગ્સ મામલે મોટો ખુલાસો, કોના ઇશારે ગુજરાતમાં ઘૂસ્યુ 2000 કરોડનું ડ્રગ્સ, જાણો
Cold Wave: બે દિવસ બાદ ગુજરાતમાં થશે હાડગાળતી ઠંડીની એન્ટ્રી, અત્યારે રાજ્યમાં ક્યાં કેવો છે માહોલ ?
Cold Wave: બે દિવસ બાદ ગુજરાતમાં થશે હાડગાળતી ઠંડીની એન્ટ્રી, અત્યારે રાજ્યમાં ક્યાં કેવો છે માહોલ ?
Emergency Release date: આ દિવસે થિયેટર્સમાં રીલિઝ થશે 'ઇમરજન્સી', કંગના રનૌતે કરી જાહેરાત
Emergency Release date: આ દિવસે થિયેટર્સમાં રીલિઝ થશે 'ઇમરજન્સી', કંગના રનૌતે કરી જાહેરાત
ગુજરાતમાં દર ચોથો ગુજરાતી સહકારી મંડળીનો સભાસદ, 89 હજાર કરતા વધુ સહકારી સંસ્થાઓ કાર્યરત

ઇન્ડિયન આર્મીમાં લેખિત પરીક્ષા વિના મેળવો નોકરી, બે લાખથી વધુ મળશે પગાર

Patan: ધારપુર મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીના મોત મામલે મોટી કાર્યવાહી, એન્ટી રેગિંગ કમિટીએ 15 વિદ્યાર્થીઓને કર્યા સસ્પેન્ડ

zomato:  ઝોમેટોની કિંમત 500ને પાર પહોંચશે, આ રિપોર્ટમાં થયો મોટો ખુલાસો

Embed widget