શોધખોળ કરો

Winter Skin Care: જાણો દેશી ઘીના અઢળક ફાયદા, હેલ્થ સાથે સ્કિનનું પણ રાખે છે ખાસ ધ્યાન

આપણે રાત્રે સૂતી વખતે નાઇટ ક્રીમનો ઉપયોગ કરીએ છીએ. તેમ છતાં ચહેરા પર ડ્રાયનેસ આવી જાય છે. આ સમસ્યાને દૂર કરવા માટે તમે ગાયના દૂધમાંથી બનેલા ઘીનો ઉપયોગ કરી શકો છો

Ghee Benefits for Skin: દેશી ઘીનું નામ સાંભળવા મળે એટલે તરત જ મોટાભાગના લોકોના મોઢા બગડવા લાગે છે. કારણ કે ઘણા લોકોની એવી માન્યતા છે કે ઘી તમારું વજન વધારે છે જ્યારે ઘણા લોકોને તેનો સ્વાદ નથી માફક આવતો. તેવામાં આજે અમે તમને સ્કીન માટે દેશી ઘી કેટલું ફાયદાકારક છે તે જણાવીશું.

ગાયના ઘીનો ઉપયોગ

સ્કિન પર ઘીનો ઉપયોગ કરવાથી સ્કિન સાથે જોડાયેલી અનેક સમસ્યાઓમાંથી છુટકારો મળશે. ઘીમાં ઊર્જા, વિટામિન એ, કેલરી વગેરે તત્ત્વના ગુણ જોવા મળે છે. આપણે રાત્રે સૂતી વખતે નાઇટ ક્રીમનો ઉપયોગ કરીએ છીએ. તેમ છતાં ચહેરા પર ડ્રાયનેસ આવી જાય છે. આ સમસ્યાને દૂર કરવા માટે તમે ગાયના દૂધમાંથી બનેલા ઘીનો ઉપયોગ કરી શકો છો. તમે એને તમારા ચહેરા પર એપ્લાય કરશો તો ઘી તમારી સ્કિનને અનેક રીતે હિલ કરશે. આ ઉપરાંત ચહેરા ઉપર નેચરલ ગ્લો પણ આવશે. દેશી ઘી સ્કિન માટે કંઇ રીતે ફાયદારૂપ છે એ જાણીએ.

ફાટેલા હોટને સ્મૂથ બનાવે: ઘી ફાટેલા હોઠની સમસ્યાને દૂર કરવામાં ફાયદારૂપ સાબિત થાય છે. શિયાળાની ઠંડી ઋતુના કારણે ઘણી વખત હોઠ ફાટી જાય છે. શિયાળામાં હોઠ ફાટવા એ સામાન્ય સમસ્યા છે. તેમાંથી છુટકારો મેળવવા માટે રાત્રે સૂતા પહેલાં ઘીને હોઠ પર લગાવો. દિવસે પણ ઘીને હોઠ પર લગાવી શકો છો.

ડ્રાયનેસ દૂર કરે : શિયાળાની શરૂઆત થતાં ત્વચા શુષ્ક અને નિર્જીવ થવા લાગે છે. ત્વચા પર નિખાર લાવવા રાત્રે સૂતા પહેલાં કોટનની મદદથી ત્વચા પર ઘીનો ઉપયોગ કરો. મોટે ભાગે એક જ વખત ઉપયોગ કરવાથી ડ્રાયનેસ દૂર થઇ જશે. જો ડ્રાયનેસ દૂર ન થાય તો બીજી વખત આ રીતને અજમાવી શકો છો. જેમની ત્વચા વધુ પડતી શુષ્ક હોય તેમણે શિયાળામાં ખાસ કરીને વીકમાં એક વખત ચહેરા પર ઘી લગાવવું જોઇએ.

સન બર્ન મટાડે : વધારે તાપમાં રહેવાથી સ્કિન પર સન બર્નની સમસ્યા થઇ શકે છે. સૂતા પહેલાં ચહેરાને ફેસવોશથી સાફ કરીને જ્યાં સન બર્ન થયું હોય એ એરિયામાં ઘી લગાવી હળવા હાથે મસાજ કરો. નિયમિત ઘી લગાવવાથી સન બર્નનાં નિશાન ગાયબ થઇ જશે.

ચહેરા પરના કાળા ધબ્બા દૂર કરવા : ડાર્ક સ્પોટ્સની સમસ્યા હોય તો તમે રાત્રે ઘીનો ઉપયોગ કરીને આ મુશ્કેલીને કાયમ માટે દૂર કરી શકો છો. તમે ઘીનો ઉપયોગ નાઇટ ક્રીમની જેમ કરી શકો છો. ધીરેધીરે ડાઘ-ધબ્બા દૂર થઇ જશે. આ ઉપરાંત ત્વચા પર ખંજવાળ આવતી હોય, લાલાશ આવી ગઇ હોય કે ચકામાં પડ્યાં હોય તેને દૂર કરવા એ જગ્યા પર ઘી લગાવો. એનાથી રાહત થશે.

એન્ટિ એજિંગ : ઘી એન્ટિ એજિંગ ગુણોથી ભરપૂર છે. ઘીથી ફેસ મસાજ કર્યા બાદ તેને ચહેરા પર 15થી 20 મિનિટ રહેવા દો. પછી કોટનથી સાફ કરી લો. એ ફાઇન લાઇન્સ અને કરચલીને દૂર કરવામાં મદદ કરશે. ઘીમાં રહેલો વિટામિન-ઈ સ્કિનને યંગ અને ગ્લોઇંગ ઇફેક્ટ આપે છે. લચીલાપણાને દૂર કરીને સ્કિનને ટાઇટ કરે છે.

સોજો આવ્યો હોય : શરીરની કોઈ પણ જગ્યાએ સોજો આવ્યો હોય તો એ જગ્યા પર રાત્રે સૂતા પહેલાં ઘીને એપ્લાય કરો. બીજા દિવસે તે ભાગને ધોઇને કોટન કપડાંથી સાફ કરી લો. ઘણાને ચહેરા ઉપર પણ સોજો આવતો હોય છે. તેઓ ચહેરા પર એપ્લાય કરી શકે છે.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

રાજકોટમાં દિગ્ગજ ક્રિકેટર ચેતેશ્વર પૂજારાના સાળાએ આત્મહત્યા કરી લેતા ખળભળાટ
રાજકોટમાં દિગ્ગજ ક્રિકેટર ચેતેશ્વર પૂજારાના સાળાએ આત્મહત્યા કરી લેતા ખળભળાટ
IND vs SA: ગુવાહાટી ટેસ્ટમાં ભારતની 408 રને કારમી હાર, દક્ષિણ આફ્રિકાએ 25 વર્ષ બાદ કર્યો વ્હાઇટવોશ
IND vs SA: ગુવાહાટી ટેસ્ટમાં ભારતની 408 રને કારમી હાર, દક્ષિણ આફ્રિકાએ 25 વર્ષ બાદ કર્યો વ્હાઇટવોશ
Air Pollution: અમદાવાદમાં પ્રદૂષણ વધતાં હવા ઝેરી બની, AQI ભયજનક સપાટીએ પહોંચ્યો
Air Pollution: અમદાવાદમાં પ્રદૂષણ વધતાં હવા ઝેરી બની, AQI ભયજનક સપાટીએ પહોંચ્યો
'ગુજરાતમાં ઘરે-ઘરે ભુવા પેદા થઈ ગ્યા, જો તે ધારે તો...' - ગેનીબેન ઠાકોરનું અંધશ્રદ્ધા પર મોટું નિવેદન
'ગુજરાતમાં ઘરે-ઘરે ભુવા પેદા થઈ ગ્યા, જો તે ધારે તો...' - ગેનીબેન ઠાકોરનું અંધશ્રદ્ધા પર મોટું નિવેદન
Advertisement

વિડિઓઝ

Himmatnagar Accident News: હિંમતનગર ઓવરબ્રિજ પર  ગમખ્વાર અકસ્માતમાં ચાર લોકોના મોત
Geniben Thakor : ગુજરાતમાં ભુવાઓની સંખ્યા વધ્યાનો સાંસદ ગેનીબેન ઠાકોરનું નિવેદન
Ahmedabad Air Pollution: અમદાવાદમાં શ્વાસ લેવો પણ બન્યો મુશ્કેલ, AQI ભયજનક સપાટીએ પહોંચ્યો
Ahmedabad News: USAમાં દવા મોકલવાના બહાને ઠગાઈના કોલ સેન્ટરનો પર્દાફાશ
Jignesh Mevani Protest: ભાજપના ઇશારે થઈ રહ્યો છે વિરોધ, મેવાણીના સમર્થનમાં આવ્યા ગેનીબેન-ગુલાબસિંહ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટમાં દિગ્ગજ ક્રિકેટર ચેતેશ્વર પૂજારાના સાળાએ આત્મહત્યા કરી લેતા ખળભળાટ
રાજકોટમાં દિગ્ગજ ક્રિકેટર ચેતેશ્વર પૂજારાના સાળાએ આત્મહત્યા કરી લેતા ખળભળાટ
IND vs SA: ગુવાહાટી ટેસ્ટમાં ભારતની 408 રને કારમી હાર, દક્ષિણ આફ્રિકાએ 25 વર્ષ બાદ કર્યો વ્હાઇટવોશ
IND vs SA: ગુવાહાટી ટેસ્ટમાં ભારતની 408 રને કારમી હાર, દક્ષિણ આફ્રિકાએ 25 વર્ષ બાદ કર્યો વ્હાઇટવોશ
Air Pollution: અમદાવાદમાં પ્રદૂષણ વધતાં હવા ઝેરી બની, AQI ભયજનક સપાટીએ પહોંચ્યો
Air Pollution: અમદાવાદમાં પ્રદૂષણ વધતાં હવા ઝેરી બની, AQI ભયજનક સપાટીએ પહોંચ્યો
'ગુજરાતમાં ઘરે-ઘરે ભુવા પેદા થઈ ગ્યા, જો તે ધારે તો...' - ગેનીબેન ઠાકોરનું અંધશ્રદ્ધા પર મોટું નિવેદન
'ગુજરાતમાં ઘરે-ઘરે ભુવા પેદા થઈ ગ્યા, જો તે ધારે તો...' - ગેનીબેન ઠાકોરનું અંધશ્રદ્ધા પર મોટું નિવેદન
Accident: હિંમતનગરમાં ગમખ્વાર અકસ્માત, ટ્રક અને રૉડ રૉલર વચ્ચે ટક્કર થતાં ચાર લોકોના મોત
Accident: હિંમતનગરમાં ગમખ્વાર અકસ્માત, ટ્રક અને રૉડ રૉલર વચ્ચે ટક્કર થતાં ચાર લોકોના મોત
ઇથોપિયન જ્વાળામુખી વિસ્ફોટ પછી બાબા વાંગાની ભવિષ્યવાણીઓ ફરી વાયરલ, શું 2026 માં આવશે મોટી આફત
ઇથોપિયન જ્વાળામુખી વિસ્ફોટ પછી બાબા વાંગાની ભવિષ્યવાણીઓ ફરી વાયરલ, શું 2026 માં આવશે મોટી આફત
અમદાવાદમાં રોગચાળો વકર્યો, ઘરે-ઘરે મેલેરિયા-ડેન્ગ્યૂ-કમળાના દર્દીઓના ખાટલા, હૉસ્પિટલો ઉભરાઇ
અમદાવાદમાં રોગચાળો વકર્યો, ઘરે-ઘરે મેલેરિયા-ડેન્ગ્યૂ-કમળાના દર્દીઓના ખાટલા, હૉસ્પિટલો ઉભરાઇ
કેમ મુલતવી રાખવામાં આવ્યા પલાશ અને સ્મૃતિના લગ્ન ? સંગીતવાળી રાત્રિએ શું થયું હતું? મ્યુઝિશિયનની માતાએ કર્યો મોટો ખુલાસો
કેમ મુલતવી રાખવામાં આવ્યા પલાશ અને સ્મૃતિના લગ્ન ? સંગીતવાળી રાત્રિએ શું થયું હતું? મ્યુઝિશિયનની માતાએ કર્યો મોટો ખુલાસો
Embed widget