શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Yoga for weight loss: વજન ઘટાડવામાં મદદરૂપ છે આ યોગાસન, રોજ કરવાથી સ્વાસ્થ્ય લાભ થઈ શકે

ચાલવું અને યોગ કરવું વજન ઘટાડવા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ બંને પદ્ધતિઓ કેલરી બર્ન કરવામાં મદદ કરે છે, જે હાર્ટ હેલ્થ માટે હેલ્ધી માનવામાં આવે છે.

Yoga for Weight loss: ચાલવું અને યોગ કરવું વજન ઘટાડવા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ બંને પદ્ધતિઓ કેલરી બર્ન કરવામાં મદદ કરે છે, જે હાર્ટ હેલ્થ માટે હેલ્ધી માનવામાં આવે છે, પરંતુ શું તમે જાણો છો કે યોગ ચાલવા કરતાં વધુ કેલરી બર્ન કરવામાં મદદ કરે છે. યોગ કરવાથી શરીર ખેંચાય છે, જેના કારણે સ્નાયુઓને વધુ કામ કરવું પડે છે. તે નર્વસ સિસ્ટમને સરળ રીતે જાળવવામાં મદદ કરે છે.

આ સિવાય યોગ કરવાથી આપણી શારીરિક ક્ષમતા વધે છે, જેના કારણે વજન ઘટાડવાની પ્રક્રિયા ઝડપી બની શકે છે. એટલું જ નહીં, યોગ માનસિક તાણ ઘટાડે છે અને સારી ઊંઘ લાવે છે, જે વજન ઘટાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

જો આ રીતે જોવામાં આવે તો યોગ કરવાથી આખા શરીરને વર્કઆઉટ મળે છે. યોગના કેટલાક આસનો છે જે ચાલવા કરતાં વધુ કેલરી બર્ન કરે છે. આ આસનો તમે ઘરે પણ સરળતાથી કરી શકો છો. ચાલો જાણીએ કે કયા યોગાસનોની મદદથી વજન ઘટાડી શકાય છે.

સૂર્ય નમસ્કાર 

સૂર્ય નમસ્કાર આપણા ગ્લુટ્સ, એબ્સ, ખભા, બાઈસેપ્સ,  ટ્રાઇસેપ્સ સાથે સંકળાયેલી રક્તવાહિની તંત્રને સક્રિય કરે છે. જે આપણને એનર્જી આપે છે અને કેલેરી બર્ન કરવામાં મદદ કરે છે.

ઉત્કટાસન

તેને ચેર પોઝ પણ કહેવામાં આવે છે, જે કરવા માટે આપણે આપણા શરીરના ઘણા સ્નાયુઓને સામેલ કરવા પડે છે, જેના કારણે ઘણી બધી કેલરી બળી જાય છે.

બકાસન

તેને અંગ્રેજીમાં ક્રો પોઝ અથવા ક્રેન પોઝ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેના નામથી જ ખબર પડી જાય છે કે બકાસનનો મતલબ થાય છે બગલાનું આસન.  જેમાં બગલા જેવી મુદ્રા કરવી પડે છે જે ઘણી બધી કેલરી બર્ન કરે છે.

ઉર્ધ્વ મુખ સ્વાનાસન

તેને અપવર્ડ ફેસિંગ ડોગ પોઝ પણ કહેવામાં આવે છે. આ આસન તેના લચીલાપન માટે જાણીતું છે જે શારીરિક અને માનસિક તંદુરસ્તીને પ્રોત્સાહન આપે છે. આ સાથે, આ આસન હાથ, પીઠ અને ખભાને મજબૂત બનાવે છે અને કેલરી બર્ન કરવામાં પણ મદદ કરે છે.

વિરભદ્રાસન

આને વોરિયર પોઝ પણ કહેવામાં આવે છે. દરરોજ આવું કરવાથી શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય સારું રહે છે. આમ કરવાથી ઘણી બધી કેલરી બર્ન થાય છે જે વજન ઘટાડવામાં મદદ કરે છે.  

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ajmer Sharif Dargah: અજમેર શરીફ દરગાહમાં શિવ મંદિર હોવાનો દાવો,આ તારીખે થશે કોર્ટમાં આગામી સુનાવણી

Maharashtra: આખરે એકનાથ શિંદેએ પોતાના પત્તા ખોલ્યા, CM પદને લઈને કર્યો મોટો ખુલાસો

લોથલ પુરાતત્વ સાઈટ પર મોટી દુર્ઘટના, માટીમાં દબાઇ જતાં રિસર્ચ કરતી મહિલાનું મૃત્યુ

IPL 2025: 1, 2 કે 3 નહીં, પરંતુ 13 વખત IPL ઓક્શનમાં વેચાયો ગુજરાતનો આ ધાકડ ખેલાડી,લાગે છે કરોડોની બોલી

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આદિવાસી વિદ્યાર્થીઓને અન્યાય?Hun To Bolish : હું તો બોલીશ : લૂંટાયા લોભિયાઓના કરોડો?Rajkot News: જયંતી સરધારા પર હુમલાના કેસમાં નવો ટ્વિસ્ટ, વિવાદ પહોંચ્યો લેઉવા-કડવા પાટીદાર સુધીGujarat High Court : રાજકોટ ક્રાઈમ બ્રાંચના PIનો ભરચક્ક કોર્ટમાં હાઈકોર્ટે લીધો ઉધડો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ajmer Sharif Dargah: અજમેર શરીફ દરગાહમાં શિવ મંદિર હોવાનો દાવો,આ તારીખે થશે કોર્ટમાં આગામી સુનાવણી
Ajmer Sharif Dargah: અજમેર શરીફ દરગાહમાં શિવ મંદિર હોવાનો દાવો,આ તારીખે થશે કોર્ટમાં આગામી સુનાવણી
Maharashtra: આખરે એકનાથ શિંદેએ પોતાના પત્તા ખોલ્યા, CM પદને લઈને કર્યો મોટો ખુલાસો
Maharashtra: આખરે એકનાથ શિંદેએ પોતાના પત્તા ખોલ્યા, CM પદને લઈને કર્યો મોટો ખુલાસો
લોથલ પુરાતત્વ સાઈટ પર મોટી દુર્ઘટના, માટીમાં દબાઇ જતાં રિસર્ચ કરતી મહિલાનું મૃત્યુ
લોથલ પુરાતત્વ સાઈટ પર મોટી દુર્ઘટના, માટીમાં દબાઇ જતાં રિસર્ચ કરતી મહિલાનું મૃત્યુ
IPL 2025: 1, 2 કે 3 નહીં, પરંતુ 13 વખત IPL ઓક્શનમાં વેચાયો ગુજરાતનો આ ધાકડ ખેલાડી,લાગે છે કરોડોની બોલી
IPL 2025: 1, 2 કે 3 નહીં, પરંતુ 13 વખત IPL ઓક્શનમાં વેચાયો ગુજરાતનો આ ધાકડ ખેલાડી,લાગે છે કરોડોની બોલી
BZ Group Scam: રાજ્યમાં 6000 કરોડનું ફૂલેકુ, BZ ગૃપના ભૂપેન્દ્રસિંહ ઝાલા લોકો પાસેથી કરોડો ઉઘરાવીને ભૂગર્ભમાં ઉતર્યા

Honda Activa EV Launch: ઇલેક્ટ્રિક હોન્ડા એક્ટિવા સ્કૂટર લોન્ચ, જાણો કેટલી હશે કિંમત?

Gandhinagar: નવી કુટીર અને ગ્રામોદ્યોગ નીતિ-2024’ની જાહેરાત, અત્યાર સુધી 8 લાખથી વધુ રોજગારીનું થયું છે સર્જન

Urvil Patel: ગુજરાતી ક્રિકેટરે 28 બોલમાં ફટકારી સદી, તૂટતા તૂટતા બચ્યો ટી-20નો આ વર્લ્ડ રેકોર્ડ

Embed widget