શોધખોળ કરો

50 થી 60 વર્ષની મહિલાઓને થઇ શકે છે આ બીમારી, આ તમામ મડિકલ ચેકઅપથી બચી શકાય છે

જેમ જેમ ઉંમર વધતી જાય છે, આપને કેટલાક મેડિકલ ટેસ્ટ કરાવવા જરૂરી બની જાય છે. 50 થી 60 વર્ષની ઉંમરે મહિલાઓએ હૃદય, આંખ, ડાયાબિટીસ, બ્લડપ્રેશર, હાડકા અને કોલેસ્ટ્રોલની તપાસ કરાવવી જરૂરી છે.

ઉંમરની સાથે પછી તે સ્ત્રી હોય કે પુરુષ, અનેક પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યાઓ પરેશાન કરવા લાગે છે. આજની લાઈફસ્ટાઈલમાં બહુ ઓછા લોકો એવા હોય છે જેમને 50 વર્ષ પછી શરીરમાં કોઈ પણ પ્રકારની બીમારી નથી થતી. 50 થી 60 વર્ષની ઉંમર એવી હોય છે જેમાં મહિલાઓ પણ ઘણી સમસ્યાઓથી ઝઝૂમી રહી હોય છે. આવી સ્થિતિમાં, લક્ષણો દેખાય ત્યારે પરીક્ષણ કરાવવા કરતાં તમારા રોગને અગાઉથી ઓળખી લેવું વધુ સારું છે.

50 વર્ષની ઉંમરે દર વર્ષે કેટલાક મેડિકલ ટેસ્ટ કરાવવા જોઈએ. આ ઉંમરે મહિલાઓને બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ, ડાયાબિટીસ, હૃદય અને આંખો સંબંધિત સમસ્યાઓ થવા લાગે છે. જો તમે સમયસર ટેસ્ટ કરાવો તો સમસ્યા ગંભીર બનવાથી બચાવી શકાય છે. ચાલો જાણીએ કે 50 અને 60 વર્ષની વયની મહિલાઓ માટે કયા ટેસ્ટ જરૂરી છે.

50 વર્ષની ઉંમર પછી તબીબી તપાસ

50 વર્ષની ઉંમરે હાર્ટ ચેક-અપ, તમારે દર વર્ષે ECG, Echo, EKG (ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ) BP અને TMT કરાવવું જોઈએ.

સાયકોલોજિકલ સ્ક્રીનિંગ  આ ઉંમર સુધીમાં મહિલાઓ મેનોપોઝ થઈ જાય છે, જેના કારણે મહિલાઓને મૂડ સ્વિંગ, ડિપ્રેશન, નિંદ્રા, ચીડિયાપણું જેવી સમસ્યાઓ થવા લાગે છે. આ ઉંમરે 75% સ્ત્રીઓમાં હોર્મોન ફેરફારો થાય છે.

કોલેસ્ટ્રોલ ટેસ્ટ
 તમારે દર વર્ષે કોલેસ્ટ્રોલની તપાસ કરાવવી જોઈએ. જો આપને  ડાયાબિટીસ, હાર્ટ કે કિડનીને લગતી કોઈ સમસ્યા હોય તો ડોક્ટરની સલાહ પર પણ જલ્દી ટેસ્ટ કરાવતા રહો.

60 વર્ષની ઉંમર પછી તબીબી તપાસ

બ્લડ પ્રેશર તપાસ
 હાઈ બ્લડ પ્રેશર સાયલન્ટ કિલર માનવામાં આવે છે, કારણ કે તેના લક્ષણો દર્શાવ્યા વિના, સ્ટ્રોક અને હાર્ટ એટેકનું જોખમ વધી જાય છે. એટલા માટે તમારે તમારું મેડિકલ ચેક-અપ નિયમિતપણે કરાવવું જોઈએ.

બોન ડેન્સિટી ટેસ્ટ- 60 વર્ષની ઉંમરે, પુરુષો અને સ્ત્રીઓ બંનેને હાડકાં સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડે છે. વૃદ્ધોને આ ઉંમરે ઓસ્ટીયોપોરોસીસનું જોખમ વધી જાય છે. તેથી, વર્ષમાં એકવાર બોન ડેન્સિટી ટેસ્ટ કરાવો.

આંખનું ચેક અપ
 ઉંમર વધવાની સાથે આંખોમાં મોતિયા કે ગ્લુકોમાની ફરિયાદ રહે છે. જેની નિયમિત પણે  ડૉક્ટરની સલાહ લઈને તમારી આંખોની તપાસ કરાવતા રહેવું  રહેવું જોઈએ.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain forecast : ગુજરાતમાં ફરી આવશે વરસાદનો જોરદાર રાઉન્ડ? જાણો હવામાન વિભાગે શું કરી આગાહી

Rain Forecast: 7થી 12 ઓક્ટોબર  ગુજરાતના આ જિલ્લામાં વરસાદની આગાહી, અંબાલાલ પટેલનું અનુમાન

મૃત્યુના 5 વર્ષ પછી પિતા બનશે આ વ્યક્તિ, દિલ્હી હાઈકોર્ટે આદેશો જારી કર્યા, કારણ આશ્ચર્યજનક છે

Navratri 2024: ‘નવરાત્રિ કે લવરાત્રિ,માતાજીની પુજાના નહીં પણ વાસનાના પુજારીઓના દિવસો આવ્યા’: અનુપમ સ્વરૂપ સ્વામી

ABP Premium

વિડિઓઝ

Vadodara Crime | યુવતીઓ સાવધાન! નવરાત્રિમાં જ મોડી રાતે સગીરા પર દુષ્કર્મ | ABP AsmitaNavratri 2024 | Anupam Swarup Swami | નવરાત્રિ અંગે સ્વામીનો બફાટ | દીકરીને બગાડવાનું જાહેર આમંત્રણCanada Restaurant Viral Video: કેનેડાની હોટલમાં વેઇટરની નોકરી માટે ભારતીયોની લાંબી લાઇનAmbalal Patel Forecast | અરબી સમુદ્રમાં ફુંકાશે ભારે વાવાઝોડું, પાંચમા નોરતે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain forecast : ગુજરાતમાં ફરી આવશે વરસાદનો જોરદાર રાઉન્ડ? જાણો હવામાન વિભાગે શું કરી આગાહી
Gujarat Rain forecast : ગુજરાતમાં ફરી આવશે વરસાદનો જોરદાર રાઉન્ડ? જાણો હવામાન વિભાગે શું કરી આગાહી
Rain Forecast: 7થી 12 ઓક્ટોબર  ગુજરાતના આ જિલ્લામાં વરસાદની આગાહી, અંબાલાલ પટેલનું અનુમાન
Rain Forecast: 7થી 12 ઓક્ટોબર ગુજરાતના આ જિલ્લામાં વરસાદની આગાહી, અંબાલાલ પટેલનું અનુમાન
મૃત્યુના 5 વર્ષ પછી પિતા બનશે આ વ્યક્તિ, દિલ્હી હાઈકોર્ટે આદેશો જારી કર્યા, કારણ આશ્ચર્યજનક છે
મૃત્યુના 5 વર્ષ પછી પિતા બનશે આ વ્યક્તિ, દિલ્હી હાઈકોર્ટે આદેશો જારી કર્યા, કારણ આશ્ચર્યજનક છે
Navratri 2024: ‘નવરાત્રિ કે લવરાત્રિ,માતાજીની પુજાના નહીં પણ વાસનાના પુજારીઓના દિવસો આવ્યા’: અનુપમ સ્વરૂપ સ્વામી
Navratri 2024: ‘નવરાત્રિ કે લવરાત્રિ,માતાજીની પુજાના નહીં પણ વાસનાના પુજારીઓના દિવસો આવ્યા’: અનુપમ સ્વરૂપ સ્વામી
"મેં પત્નીને આ સુપરસ્ટાર સાથે બેડમાં રંગેહાથ પકડી હતી", જાણીતી સેલિબ્રિટીએ કર્યો મોટો ખુલાસો
ગાંધીનગર દક્ષિણના પૂર્વ MLA શુંભજી ઠાકોરનું નિધન, લાંબા સમયથી હતા બીમાર

Schemes For Daughters:  દીકરીઓ માટે કઈ સ્કીમમાં રોકાણ કરવું શ્રેષ્ઠ છે, જાણી લો આ બહુ કામની વાત

Health Tips: શું પીરિયડ્સ દરમિયાન નીકળતું લોહી ખરેખર શરીરનો કચરો છે? આ રહ્યો જવાબ

Embed widget