શોધખોળ કરો

કોરોનાથી બચવા શરીરમાં ઝિંક હોવુ જરૂરી, ઝિંકની કમીથી શરીર પર શું થાય છે અસર ને તેને મેળવવા શું કરશો, જાણો.....

માનવ શરીરમાં દરેક પ્રકારના પોષક તત્વો હોય છે, અને દરેકનુ અલગ અલગ કામ હોય છે. જો આ પોષક તત્વો શરીરમાં વધી જાય કે પછી ઘટી જાય તો શરીરમાં અમૂક રોગો જલ્દીથી ઘર કરી જાય છે. આવુ જ એક પોષક તત્વ છે ઝિંક. ઝિંક એક એવુ પોષક તત્વ છે જેના નિશાન માનવ શરીરમાં રહેલા હોય છે.

નવી દિલ્હીઃ કોરોના કાળમાં શરીરને હેલ્ધી રાખવા માટે ડૉક્ટરો અમૂક તત્વોની પુરતી કરવા માટે સલાહ આપે છે. શરીરમાં અમૂક તત્વો હોવા ખુબ જરૂરી છે જેનાથી કોઇપણ રોગ સામે રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરી શકાય છે. માનવ શરીરમાં દરેક પ્રકારના પોષક તત્વો હોય છે, અને દરેકનુ અલગ અલગ કામ હોય છે. જો આ પોષક તત્વો શરીરમાં વધી જાય કે પછી ઘટી જાય તો શરીરમાં અમૂક રોગો જલ્દીથી ઘર કરી જાય છે. આવુ જ એક પોષક તત્વ છે ઝિંક. ઝિંક એક એવુ પોષક તત્વ છે જેના નિશાન માનવ શરીરમાં રહેલા હોય છે. આનુ જરૂરી કામ જેમ કે સેલનુ ઉત્પાદન, ઘાને ઠીકર કરવા અને ઇમ્યૂન કાર્ય માટે છે. 

ઝિંકની કમી- અસર અને ઓળખ.....
માનવ શરીર ના તો ઝિંકનુ ઉત્પાદન કરે છે, અને ના તેને સ્ટૉર કરે છે. આવશ્યક માત્રામાં ડાઇટ અને સપ્લીમેન્ટ્સને પુરા કરવાની જરૂર હોય છે. જોકે ઝિંકની કમી દુર્લભ હોય છે, છતાં તેનુ માનવ શરીર પર નુકશાનદેહ પ્રભાવના કારણે હલ કરવાની જરૂર છે. ઝિંકની કમી બાલના પરીક્ષણ, બ્લેડ કે યૂરિન ટેસ્ટ સાથે કરી શકાય છે. ઝિંકની કમીને સામાન્ય પ્રભાવેમાં ડાયરિયા, ભૂખની કમી, અચાનકથી વજન ઓછુ થઇ જવુ, ઘાના ધીમે ધીમે ભરવાની પ્રક્રિયા, થાક સામેલ છે. 

ઝિંકની કમી પુરી કરનારા ફૂડ્સ......
ફળીયા- બીન્સ, દાળો, મટર ફળિયાની સીરીઝમાં આવે છે, આ ઝિંક અને અન્ય પોષક તત્વોના શાનદાર સ્ત્રોત બની શકે છે. ફાઇટેટની હાજરીના કારણે તેમને પલાળીને, ઉકાળીને, ગરમ કરીને કે અંકુરિત કરીને ખાવાની સલાહ આપવામાં આવે છે. 

ડેરી- પ્રૉડક્ટ્સ જેવી કે દૂધ અને પનીર ઝિંકના સારા સ્ત્રોત હોય છે. તેના ઉપરાંત તેમાં અન્ય આવશ્યક પોષક તત્વો જેવા કે પ્રૉટીન, કેલ્શિયમ અને વિટામીન ડી હોય છે, જે શરીરને સ્વસ્થ રાખવામાં મદદ કરી શકે છે. 

નટ્સ- મગફળી, અખરોટ અને બદામ ફૂડ ઓપ્શન માટે અત્યંત સ્વસ્થ છે. તેના ડાઇટમાં સામેલ કરવુ આસાન છે, અને માનવ શરીરને જરૂરી પોષક તત્વ જેવા સ્વસ્થ ફેટ્સ, ઝિંક, પ્રૉટીન અને ફાઇબર ઉપલબ્ધ કરાવે છે.

ઇંડા- હંમેશા સુપરફૂડ તરીકે સંબોધિત કરવામાં આવનારા ઇંડા પ્રૉટીન, ઝિંક, સ્વસ્થ ફેટ્સ અને અન્ય જરૂરી પોષક તત્વોનો સારો સ્ત્રોત હોય છે. તમે તેને પોતાની ડાઇટમાં કેટલીય રીતે ખાઇને સામેલ કરી શકો છે.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભારતીય એરફોર્સને મળશે 60 નવા મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એક લાખ કરોડનું ટેન્ડર જાહેર
ભારતીય એરફોર્સને મળશે 60 નવા મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એક લાખ કરોડનું ટેન્ડર જાહેર
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
રૂમાલની જેમ વાળી શકાય તેવો ગૂગલનો નવો ફોન ભારતમાં લોન્ચ! જાણો Pixel 11 સિરીઝની કિંમત અને જબરદસ્ત AI ફીચર્સ
Google Pixel 11 Series: ભારતમાં લોન્ચ થયા ગૂગલના 4 નવા સ્માર્ટફોન, જુઓ કિંમત અને ફીચર્સ
વ્હાઈટ હાઉસની પ્રેસ સેક્રેટરી કૈરોલિન લેવિટ છોડશે પદ, અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કરી જાહેરાત
વ્હાઈટ હાઉસની પ્રેસ સેક્રેટરી કૈરોલિન લેવિટ છોડશે પદ, અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કરી જાહેરાત

વિડિઓઝ

Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ
Hun To Bolish : હું તો બોલીશ : માનવતામાં ગુજરાત અવ્વલ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ ખાઈ ગયું સરકારી અનાજ?
Ambalal Patel Prediction : 24 કલાકમાં ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?
Gujarat Rain Forecast : એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય, ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભારતીય એરફોર્સને મળશે 60 નવા મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એક લાખ કરોડનું ટેન્ડર જાહેર
ભારતીય એરફોર્સને મળશે 60 નવા મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એક લાખ કરોડનું ટેન્ડર જાહેર
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
રૂમાલની જેમ વાળી શકાય તેવો ગૂગલનો નવો ફોન ભારતમાં લોન્ચ! જાણો Pixel 11 સિરીઝની કિંમત અને જબરદસ્ત AI ફીચર્સ
Google Pixel 11 Series: ભારતમાં લોન્ચ થયા ગૂગલના 4 નવા સ્માર્ટફોન, જુઓ કિંમત અને ફીચર્સ
વ્હાઈટ હાઉસની પ્રેસ સેક્રેટરી કૈરોલિન લેવિટ છોડશે પદ, અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કરી જાહેરાત
વ્હાઈટ હાઉસની પ્રેસ સેક્રેટરી કૈરોલિન લેવિટ છોડશે પદ, અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કરી જાહેરાત
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ
હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો
હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
Embed widget