શોધખોળ કરો

Weight Loss Tips: ડાયટિંગ પર છો અને જંક ફૂડ માટે ક્રેવિગ થાય છે, તો આ ફૂડથી કરો શાંત

How To Control Food Craving In Dieting: ડાયેટિંગમાં, જંક ફૂડ ખાવાથી પોતાની જાતને નિયંત્રિત કરવી મુશ્કેલ છે. આવી સ્થિતિમાં, તમે કિસમિસ ખાઈને જંક ફૂડના ક્રેવિગને શાંત કરી શકો છો.

How To Control Food Craving In Dieting: ડાયેટિંગમાં, જંક ફૂડ ખાવાથી પોતાની જાતને નિયંત્રિત કરવી મુશ્કેલ છે. આવી સ્થિતિમાં, તમે કિસમિસ ખાઈને જંક ફૂડના ક્રેવિગને શાંત  કરી શકો છો.

સ્થૂળતાને કંટ્રોલ કરવા માટે લોકો ડાયટિંગ કરે છે, પરંતુ શું તમે જાણો છો કે સ્થૂળતા વધવાનું સૌથી મોટું કારણ  આપણી અયોગ્ય જીવનશૈલી છે. . આજકાલ લોકો જંક ફૂડ અને પેક્ડ ફૂડનું જોરદાર સેવન કરે છે, જેના કારણે વજન ઝડપથી વધે છે. જ્યારે વધુ પડતી સ્થૂળતા દેખાવા લાગે છે, ત્યારે તેઓ ડાયટિંગ દ્વારા વજન ઘટાડવાનો પ્રયાસ કરે છે. આવી સ્થિતિમાં, જંક ફૂડ ખાવાની આદત ધરાવતા લોકો માટે તેને નિયંત્રિત કરવું મુશ્કેલ બની જાય છે. આવા લોકોને ક્રેવિગ પર નિયંત્રણ રાખવું કોઈ પડકારથી ઓછું નથી. આજે અમે તમને એક એવી વસ્તુ વિશે જણાવી રહ્યા છીએ જેના દ્વારા તમે  ક્રેવિગને શાંત કરી શકો છો .

ક્રેવિંગને  કેવી રીતે નિયંત્રિત કરવી

 જો તમે ડાયેટિંગ કરતા હોવ તો તમને ક્યારેક જંક ફૂડ અથવા બહારનું ફૂડ ખાવાનું મન થઈ શકે છે. જો કે, તમે ઘણી વસ્તુઓ વડે તમારા જંકફૂડના ક્રેવિંગને ટાળી શકો છો. જો તમે દરરોજ ભોજનમાં કિસમિસ ખાઓ છો, તો તે ધીમે ધીમે બહારના ખોરાકની તમારી તૃષ્ણાને ઓછી કરી શકો છે. જંક અને પ્રોસેસ્ડ ફૂડની લાલસાને દૂર કરવા માટે ડ્રાય ફ્રૂટ્સ એ શ્રેષ્ઠ માર્ગ છે. અખરોટ ખાવાથી મગજમાં એક રસાયણ નીકળે છે, જેનાથી ક્રેવિંગથી બચી શકાય છે.

કિસમિસના ફાયદા

કિસમિસમાં ખૂબ જ ઓછી કેલરી હોય છે અને તે પોષક તત્વોથી ભરપૂર હોય છે. કિસમિસમાં પ્રાકૃતિક ખાંડ અને લેપ્ટિન હોય છે, જે ભૂખ ઓછી કરે છે. કિસમિસ ખાવાથી સંતોષ મળે છે અને પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે. કિસમિસમાં શક્તિશાળી ન્યુરોટ્રાન્સમીટર ગામા-એમિનોબ્યુટીરિક એસિડ હોય છે, જે ભૂખ ઓછી કરે છે.

કેવી રીતે સેવન કરવું

કિસમિસ એટલા સ્વાદિષ્ટ હોય છે.   જે જોઇને મોંમાં  જ પાણી આવી જાય.  કિસમિસને આરામથી ચાવી ચાવીને તેનો રસ ગળે ઉતારતા ખાવ.જે વધુ ફાયદો પહોંચાડે છે.   હવે ધીમે ધીમે કિસમિસને તેનો સ્વાદ અનુભવતા ખાઓ. તમારે તેને આરામથી ચાવવું પડશે. તે ક્રેવિંગથી બચાવે છે.

Disclaimer : અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABP અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

Gujarat Rain: રાજ્યમાં આગામી ત્રણ કલાક વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Gujarat Rain: રાજ્યમાં આગામી ત્રણ કલાક વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
યુરોપિયન યુનિયન અને અમેરિકા વચ્ચે થઈ ડીલ, ટ્રમ્પે 15 ટકા ટેરિફ લગાવવાની કરી જાહેરાત
યુરોપિયન યુનિયન અને અમેરિકા વચ્ચે થઈ ડીલ, ટ્રમ્પે 15 ટકા ટેરિફ લગાવવાની કરી જાહેરાત
એક ઓગસ્ટથી બદલાઈ જશે આ નિયમ! તમારા ખિસ્સા પર થશે અસર
એક ઓગસ્ટથી બદલાઈ જશે આ નિયમ! તમારા ખિસ્સા પર થશે અસર
શ્રમિકો પાસે નવના બદલે 12 કલાક કામ કરાવવાની છૂટ, ગુજરાત સરકારે જાહેર કર્યો વટહુકમ
શ્રમિકો પાસે નવના બદલે 12 કલાક કામ કરાવવાની છૂટ, ગુજરાત સરકારે જાહેર કર્યો વટહુકમ
Advertisement

વિડિઓઝ

Gujarat Rain Forecast: એક સાથે 4 વરસાદી સિસ્ટમ સક્રીય, 7 દિવસ ભારે વરસાદની આગાહી
Ambalal Patel Rain Prediction : આજે ક્યાં ક્યાં તૂટી પડશે ભારે વરસાદ? અંબાલાલ પટેલની મોટી આગાહી
Khambhat News: ખંભાત શહેરના PSI પી.ડી.રાઠોડ પર લાંચ માગવાનો આરોપ
Amreli Murder case: અમરેલીના ઢુંઢીયા પીપળીયા ગામમાં વૃદ્ધ દંપતિની હત્યાનો પોલીસે ભેદ ઉકેલ્યો
Ahmedabad News: AMCની મોટી કાર્યવાહી, અખાદ્ય ખોરાક અને સ્વચ્છતા મુદ્દે સાત એકમોને કરાયા સીલ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: રાજ્યમાં આગામી ત્રણ કલાક વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Gujarat Rain: રાજ્યમાં આગામી ત્રણ કલાક વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
યુરોપિયન યુનિયન અને અમેરિકા વચ્ચે થઈ ડીલ, ટ્રમ્પે 15 ટકા ટેરિફ લગાવવાની કરી જાહેરાત
યુરોપિયન યુનિયન અને અમેરિકા વચ્ચે થઈ ડીલ, ટ્રમ્પે 15 ટકા ટેરિફ લગાવવાની કરી જાહેરાત
એક ઓગસ્ટથી બદલાઈ જશે આ નિયમ! તમારા ખિસ્સા પર થશે અસર
એક ઓગસ્ટથી બદલાઈ જશે આ નિયમ! તમારા ખિસ્સા પર થશે અસર
શ્રમિકો પાસે નવના બદલે 12 કલાક કામ કરાવવાની છૂટ, ગુજરાત સરકારે જાહેર કર્યો વટહુકમ
શ્રમિકો પાસે નવના બદલે 12 કલાક કામ કરાવવાની છૂટ, ગુજરાત સરકારે જાહેર કર્યો વટહુકમ
'ઓપરેશન સિંદૂર'પર આજે લોકસભામાં શરૂ થશે 16 કલાકની ચર્ચા, કોંગ્રેસે ત્રણ દિવસ માટે જાહેર કર્યો વ્હીપ
'ઓપરેશન સિંદૂર'પર આજે લોકસભામાં શરૂ થશે 16 કલાકની ચર્ચા, કોંગ્રેસે ત્રણ દિવસ માટે જાહેર કર્યો વ્હીપ
Shrawan 2025: શ્રાવણ માસમાં બિલ્વપત્ર અર્પણ કરતી સમયે આ મંત્રનો કરો જાપ, મહાદેવ થશે પ્રસન્ન
Shrawan 2025: શ્રાવણ માસમાં બિલ્વપત્ર અર્પણ કરતી સમયે આ મંત્રનો કરો જાપ, મહાદેવ થશે પ્રસન્ન
A2 Ghee: શું દેશી ઘીથી વધુ હેલ્ધી હોય છે A2 ઘી, તેને કેમ કહેવામાં આવે છે સુપરફૂડ?
A2 Ghee: શું દેશી ઘીથી વધુ હેલ્ધી હોય છે A2 ઘી, તેને કેમ કહેવામાં આવે છે સુપરફૂડ?
IND vs ENG Test: ઈગ્લેન્ડ સામેની પાંચમી ટેસ્ટમાંથી પંત બહાર, આ વિકેટકીપર બેટ્સમેનને મળ્યું ટીમમાં સ્થાન
IND vs ENG Test: ઈગ્લેન્ડ સામેની પાંચમી ટેસ્ટમાંથી પંત બહાર, આ વિકેટકીપર બેટ્સમેનને મળ્યું ટીમમાં સ્થાન
Embed widget