શોધખોળ કરો

હેર લોસ અને અકાળે થતાં સફેદ વાળને અટકાવાવમાં કારગર છે આ ટિપ્સ, નિયમિત કરવાથી થશે ફાયદો

જો આપ પણ ચોખાનું પાણી ફેંકી દો છો, તો ભવિષ્યમાં આવું ન કરશો, કારણ કે ચોખાનો સ્ટાર્ચ તમારા વાળ અને ચહેરાની સુંદરતા જાળવવવા માટેનો કારગર પ્રયોગ છે. જાણીએ ચોખાનું પાણી કઇ રીતે ઉપયોગી છે.

Rice water benefits: જો આપ પણ  ચોખાનું પાણી ફેંકી દો છો, તો ભવિષ્યમાં આવું ન કરશો, કારણ કે ચોખાનો સ્ટાર્ચ તમારા વાળ અને ચહેરાની સુંદરતા જાળવવવા માટેનો કારગર પ્રયોગ છે. જાણીએ ચોખાનું પાણી કઇ રીતે ઉપયોગી છે.

ઘણીવાર લોકો ચોખા રાંધ્યા પછી આ પાણીને ફેંકી દે છે. પરંતુ શું તમે જાણો છો કે આમ કરવાથી આપણે ચોખાના તમામ પૌષ્ટિક તત્વોને પાણીની સાથે ફેંકી દઇએ છીએ. આ પાણીના અદભૂત ફાયદા જાણીએ આપ પણ આ પાણીનો ઉપયોગ કરવાનું ચૂકશો નહીં.

  • રાઇસ વોટરનું સેવન કરવાથી કેન્સર જેવી ગંભીર બીમારીઓનું જોખમ ઓછું થાય છે.
  • જો વાળ સફેદ હોય કે ખરતા હોય તો વાળ ધોયા પછી ચોખાના સ્ટાર્ચને મૂળ પરથી વાળ પર લગાવો  પછી શેમ્પૂ અને કન્ડિશનર વડે ધોઈ લો.
  • ઓરિજેનોલ તત્વ જે અલ્ટ્રાવાયોલેટ કિરણોની અસરને ઘટાડે છે, તે ચોખાના સ્ટાર્ચમાં જોવા મળે છે, તેથી જો ત્વચા પર ચેપ હોય તો ચહેરા પર ચોખાનો સ્ટાર્ચ લગાવો.
  • રાઈસ વોટરમાં  ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે અને તે તમારા મેટાબોલિઝમને વધારવામાં મદદ કરે છે.
  • રાઇસ વોટરમાં  મળતા એન્ટી બેક્ટેરિયલ ગુણ બ્લેકહેડ્સ અને વ્હાઇટહેડ્સની સમસ્યાને દૂર કરે છે.
  • ચોખાનું પાણી વાયરલ ફિવરમાં ઔષધનું કામ કરે છે. તાવમાં ચોખાના પાણીમાં  થોડું નમક નાખીને પીવાથી તાવ ઝડપથી ઉતરે છે અને શરીરને પોષણ મળે છે.
  • ચોખાના પાણીના સેવનથી શરીરમાં રક્ત પરિભ્રમણ સારું રહે છે.
  • તે શરીરના તાપમાનને સંતુલિત રાખવામાં પણ મહત્વની ભૂમિકા ભજવે છે.
  • લો બ્લડ પ્રેશરમાં જો તમે ચોખાના પાણીમાં  મીઠું નાખીને પીશો તો આ સમસ્યામાં જલ્દી રાહત મળે છે.
  • ચોખાનું પાણી પાચનક્રિયા માટે  ઉત્તમ  છે અને અપચો પણ મટે છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Post Meal Sleepiness: બપોરે જમ્યા પછી કેમ ઊંઘ આવવા લાગે છે, શરીરમાં શું થાય છે બદલાવ?
Post Meal Sleepiness: બપોરે જમ્યા પછી કેમ ઊંઘ આવવા લાગે છે, શરીરમાં શું થાય છે બદલાવ?
Sweat Smell From Bedsheets: બેડશીટમાંથી પરસેવા અને ભેજની દુર્ગંધ આવે છે? આ હોમ ટિપ્સથી કરો દૂર
Sweat Smell From Bedsheets: બેડશીટમાંથી પરસેવા અને ભેજની દુર્ગંધ આવે છે? આ હોમ ટિપ્સથી કરો દૂર
સાવધાન! શું હાઈ BP ની દવાઓથી થાય છે કેન્સર? WHO ના ચોંકાવનારા રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
સાવધાન! શું હાઈ BP ની દવાઓથી થાય છે કેન્સર? WHO ના ચોંકાવનારા રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
દૂધ-જલેબી ખાવાથી ફાયદો થાય કે નુકસાન? જાણો શું કહે છે હેલ્થ એક્સપર્ટ્સ
દૂધ-જલેબી ખાવાથી ફાયદો થાય કે નુકસાન? જાણો શું કહે છે હેલ્થ એક્સપર્ટ્સ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ઉત્તર ગુજરાત કોંગ્રેસમાં કકળાટ
Hun To Bolish : હું તો બોલીશ : લાંચિયા બાબુના વચેટિયા કોણ ?
Anand News: આણંદ જિલ્લા ભાજપના નેતા વિરૂદ્ધ નોંધાઈ દુષ્કર્મની ફરિયાદ
Ruckus in Dahod: દાહોદમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં જોરદાર બબાલ
Geniben Thakor: પાટણ જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ બાબુજી ઠાકોરને સાંસદ ગેનીબેનનો જવાબ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
16 રાજ્યોમાં આજે ભારે વરસાદનું એલર્ટ, ઘરની બહાર નિકળતા પહેલા વાંચી લો હવામાન વિભાગની આગાહી
16 રાજ્યોમાં આજે ભારે વરસાદનું એલર્ટ, ઘરની બહાર નિકળતા પહેલા વાંચી લો હવામાન વિભાગની આગાહી
8th Pay Commission: સેલેરીથી લઈને પેન્શન સુધી... 8મા પગારપંચમાં કરાઈ છે આ પાંચ મોટી માંગણીઓ, ક્યારે થશે લાગુ?
8th Pay Commission: સેલેરીથી લઈને પેન્શન સુધી... 8મા પગારપંચમાં કરાઈ છે આ પાંચ મોટી માંગણીઓ, ક્યારે થશે લાગુ?
અમદાવાદની યુવતી સાથે દુષ્કર્મ કેસમાં પોલીસનું ફાયરિંગ, ભાગવાનો પ્રયાસ કરતા આરોપીને પગમાં મારી ગોળી
અમદાવાદની યુવતી સાથે દુષ્કર્મ કેસમાં પોલીસનું ફાયરિંગ, ભાગવાનો પ્રયાસ કરતા આરોપીને પગમાં મારી ગોળી
Delimitation Bill: સીમાંકન બિલ શું છે અને દક્ષિણના રાજ્ય તેનાથી કેમ ચિંતિત છે?
Delimitation Bill: સીમાંકન બિલ શું છે અને દક્ષિણના રાજ્ય તેનાથી કેમ ચિંતિત છે?
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
ચીન, જાપાન, તાઈવાનમાં જોવા મળી તોફાન ડોલ્ફિનની અસર, 10 લાખ લોકોએ છોડવું પડ્યું ઘર
ચીન, જાપાન, તાઈવાનમાં જોવા મળી તોફાન ડોલ્ફિનની અસર, 10 લાખ લોકોએ છોડવું પડ્યું ઘર
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
Embed widget