શોધખોળ કરો

ટામેટાંને ફ્રિજમાં સ્ટોર કરવાથી બદલી જાય છે સ્વાદ તો આ રીતે કરો સ્ટોર, રહેશે લાંબો સમય સુધી ફ્રેશ

ટામેટાં ફ્રિજ વગર પણ તમારા રસોડામાં લાંબા સમય સુધી તાજા રહેશે, તેને સ્ટોર કરતી વખતે આ બે બાબતોનું ધ્યાન રાખો. જો તમને ફ્રીજમાં રાખેલા ટામેટાંનો સ્વાદ ન ગમતો હોય તો પણ આ ટિપ્સ કામમાં આવશે.

ટામેટાં ફ્રિજ વગર પણ તમારા રસોડામાં લાંબા સમય સુધી તાજા રહેશે, તેને સ્ટોર કરતી વખતે આ બે બાબતોનું ધ્યાન રાખો. જો તમને ફ્રીજમાં રાખેલા ટામેટાંનો સ્વાદ ન ગમતો હોય તો પણ આ ટિપ્સ કામમાં આવશે.

 ટામેટાંનો ઉપયોગ મોટાભાગે શાકભાજી અને કઠોળ બનાવવામાં થાય છે. જ્યાં સુધી ખાવામાં ટામેટાની ગ્રેવીનું શાક ન હોય ત્યાં સુધી સ્વાદ આવતો નથી. દેશી સલાડનો સ્વાદ પણ ટામેટાં વગર અધૂરો છે. પરંતુ આ ટામેટાને રસોડામાં લાંબા સમય સુધી સંગ્રહિત કરવું એ ખૂબ જ કંટાળાજનક કાર્ય છે. તમે ગમે તેટલી કોશિશ કરો, આ ટામેટાં કાં તો એકદમ નરમ થઈ જાય છે અથવા તો સડી જાય છે.

 જ્યારે ફ્રિજમાં રાખવાથી તેનો સ્વાદ બદલાઈ જાય છે.  હવે સવાલ એ ઊભો થાય છે કે જો ટામેટાં ફ્રીજમાં પણ તાજા રહી શકતા નથી, તો પછી તેને લાંબા સમય સુધી તાજા કેવી રીતે રાખશો... કારણ કે દરેક વખતે શાકભાજી બનાવતા પહેલા, ટામેટાં ખરીદવા માટે બજારમાં જઈ શકાતું નથી. તો ઉપાય છે, ટામેટાં રાખવાની આ ખાસ ટ્રીક. જ્યારે પણ તમે ટામેટાંનો સ્ટોર  કરો ત્યારે તમારે બે બાબતોનું ધ્યાન રાખવું પડશે

 ટામેટાંને ધોતી વખતે, તેની આગળ વચ્ચે લાગેલા ગ્રીન ફુલને દૂર ન કરો, જ્યાંથી ટામેટાં તેના  છોડ સાથે જોડાયેલ હોય. તે ફ્રેશ રહે છે. આ ગ્રીન ફુલ તેને હજુ પણ તેના છોડ સાથે જોડાયેલ રાખે છે.

  1. ટામેટાં મૂકતી વખતે તે જે રીતે છોડ પર હોય તે જ સ્થિતમાં રાખવો આવું કરવાથી ટામેટાં લાંબો સમય ફ્રેશ રહેશે.

આ બંને બાબતોનું ધ્યાન રાખવાથી ટામેટાં લાંબા સમય સુધી તાજા રહે છે અને નરમ પણ નથી થતા. આનું કારણ એ છે કે દાંડીની બાજુના આવરણને લીધે, ટામેટાની અંદર હવા અને ભેજનો પ્રવેશ ખૂબ ઓછો થાય છે. આ કારણે તેઓ ઝડપથી બગડતા નથી.

  તમે ટામેટાંને વધુ સમય માટે સ્ટોર કરવા માંગતા હોવ અને તેને ફ્રિજમાં રાખવા માંગતા હોવ તો આ બે બાબતોને ધ્યાનમાં રાખીને પહેલા ટામેટાંને પેપર બેગમાં રાખો અને પછી તેને ફ્રીજની અંદર પ્લાસ્ટિકની થેલી અથવા બોક્સમાં સ્ટોર કરો. આ ટામેટાંનો સ્વાદ અને બનાવટમાં કોઇ ફરક નહી પડે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABP અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

ટોપ સ્ટોરી

લોટમાં ધનેડા કે જીવાત પડે છે? ડબ્બામાં મૂકો આ 1 પાન, મહિનાઓ સુધી રહેશે સુરક્ષિત
લોટમાં ધનેડા કે જીવાત પડે છે? ડબ્બામાં મૂકો આ 1 પાન, મહિનાઓ સુધી રહેશે સુરક્ષિત
ઉંમર પ્રમાણે દરરોજ કેટલું પ્રોટીન લેવું જરૂરી છે? જાણો સ્નાયુ અને હાડકાં માટે સાચો ડાયેટ ચાર્ટ
ઉંમર પ્રમાણે દરરોજ કેટલું પ્રોટીન લેવું જરૂરી છે? જાણો સ્નાયુ અને હાડકાં માટે સાચો ડાયેટ ચાર્ટ
Hair Transplant: હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવવાનો વિચાર કરી રહ્યા છો? જાણો તેની આડઅસરો
Hair Transplant: હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવવાનો વિચાર કરી રહ્યા છો? જાણો તેની આડઅસરો
શરીરમાં છુપાયેલા આ વાયરસથી ભારતમાં દર વર્ષે 1.9 લાખ લોકોને કેન્સર થાય છે, WHO નો નવો રિપોર્ટ
શરીરમાં છુપાયેલા આ વાયરસથી ભારતમાં દર વર્ષે 1.9 લાખ લોકોને કેન્સર થાય છે, WHO નો નવો રિપોર્ટ

વિડિઓઝ

Bhavnagar |  ભાવનગર-સોમનાથ હાઈવે પર ગમખ્વાર અકસ્માત, 6 લોકોનાં મોત
Nigeria | નાઈજીરિયામાં સેનાનું વિમાન ક્રેશ, 32 લોકોના મોત
Hun To Bolish : હું તો બોલીશ : નીતિન પટેલ એક 'બ્રાન્ડ'
Hun To Bolish : હું તો બોલીશ : માણસનો જીવ કોણ બચાવશે ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના બચુભાઈ બેફામ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હરમનપ્રીત કૌરે ભારતીય મહિલા ક્રિકેટ ટીમના તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી, લખી ભાવુક ઇન્સ્ટા પોસ્ટ લખી
હરમનપ્રીત કૌરે ભારતીય મહિલા ક્રિકેટ ટીમના તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી, લખી ભાવુક ઇન્સ્ટા પોસ્ટ લખી
INDIA Bloc Protest: ચૂંટણીપંચ સામે ઈન્ડિયા ગઠબંધનનો હલ્લાબોલ, માર્ચ રોકાતાં રાહુલ-પ્રિયંકાના ધરણા
INDIA Bloc Protest: ચૂંટણીપંચ સામે ઈન્ડિયા ગઠબંધનનો હલ્લાબોલ, માર્ચ રોકાતાં રાહુલ-પ્રિયંકાના ધરણા
'પુખ્ત વયની દીકરીઓને પોતાની સાથે રહેવા મજબૂર ના કરી શકે માતાપિતા,' અલ્હાબાદ હાઇકોર્ટની ટિપ્પણી
'પુખ્ત વયની દીકરીઓને પોતાની સાથે રહેવા મજબૂર ના કરી શકે માતાપિતા,' અલ્હાબાદ હાઇકોર્ટની ટિપ્પણી
Gujarat: સરકારી કર્મચારીઓનો સરકાર સામે મોરચો, ફિક્સ પગાર પ્રથા સહિતની 20 માગણીઓ મુદ્દે 15 દિવસનું અલ્ટીમેટમ
Gujarat: સરકારી કર્મચારીઓનો સરકાર સામે મોરચો, ફિક્સ પગાર પ્રથા સહિતની 20 માગણીઓ મુદ્દે 15 દિવસનું અલ્ટીમેટમ
Nigeria Plane Crash: નાઇજીરિયામાં ભયાનક વિમાન દુર્ઘટના, સેનાનું પ્લેન નદી કિનારે ક્રેશ થતાં 32ના મોત
Nigeria Plane Crash: નાઇજીરિયામાં ભયાનક વિમાન દુર્ઘટના, સેનાનું પ્લેન નદી કિનારે ક્રેશ થતાં 32ના મોત
Post Office Schemes: પોસ્ટ ઓફિસની આ પાંચ શાનદાર યોજના, સુરક્ષિત રોકાણની સાથે કમાણીની 'ગેરન્ટી'
Post Office Schemes: પોસ્ટ ઓફિસની આ પાંચ શાનદાર યોજના, સુરક્ષિત રોકાણની સાથે કમાણીની 'ગેરન્ટી'
કરોડોની Mercedes-Maybach, 34kmpl માઇલેજ, જોઇને ચોંકી જશો તમે
કરોડોની Mercedes-Maybach, 34kmpl માઇલેજ, જોઇને ચોંકી જશો તમે
IND vs WI: બેટ્સમેન કે બૉલર ? કોણ કરશે લખનઉની પીચ પર રાજ, આંકડા ચોંકાવી દેશે
IND vs WI: બેટ્સમેન કે બૉલર ? કોણ કરશે લખનઉની પીચ પર રાજ, આંકડા ચોંકાવી દેશે
Embed widget