શોધખોળ કરો

MahaShivratri 2021: મહાશિવરાત્રિ પર રાહુ અને કેતુની શાંતિ માટે કરો આ ઉપાય, દૂર થશે સમસ્યાઓ

Mahashivratri 2021: મહાશિવરાત્રિ પર આ વખતે વિશેષ યોગ બની રહ્યો છે. જે લોકોની જન્મ કુંડળીમાં રાહુ કેતુ સંબંધિત રોઈ દોષ હોય તો તેમણે મહાશિવરાત્રિ પર ખાસ ઉપાય કરવો જોઈએ.

MahaShivratri 2021: મહાશિવરાત્રિના પર્વનું  હિન્દુ ધર્મમાં ખાસ મહત્વ છે. શિવરાત્રિનું પર્વ ભગવાન શિવને સમર્પિત છે. શિવભક્તોને વર્ષ દરમિયાન આ પર્વની રાહ હોય છે. આ દિવસે ભગવાન શિવને અભિષેક અને તેમની પ્રિય ચીજોનો ભોગ લગાવવાથી જીવનમાં આવતી અનેક પરેશાનીઓતથી મુક્તિ મળે છે. કુંવારી કન્યાઓ આ દિવસે મનગમતો સાથી મેળવવા ભોળાનાથની વિશેષ પૂજા કરે છે. રાહુ અને કેતુનું ફળ જ્યોતિષ શાસ્ત્રમાં રાહુ અને કેતુને પાપનો ગ્રહ માનવામાં આવ્યા છે. રાહુ અને કેતુ જન્મ કુંડળીમાં જો અશુભ સ્થિતિમાં હોય કે મહાદશા ચાલતી હોય તો જીવનમાં અનેક પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. રાહુ અને કેતુ શુભ હોય તો શાનદાર ફળ પ્રદાન કરે છે. પરંતુ આ બંનેથી નિર્મિત થતાં દોષ કુંડળીમાં હોય તો અનેક પ્રકારની પરેશાની ઉઠાવવી પડી શકે છે. કાલસર્પ દોષ અને પિતૃ દોષ થાય છે શાંત મહાશિવરાત્રિ પર વિશેષ યોગ બની રહ્યો છે. આ વખતે મહાશિવરાત્રનું પર્વ શિવ યોગમાં મનાવાશે. તેથી શિવરાત્રિનું મહત્વ વધી જાય છે. જે લોકોની કુંડળીમાં કાલસર્પ દોષ, પિતૃ દોષ, ગુરુ ચંડાલ યોગ, અંગારક યોગ કે રાહુ અને કેતુથી બનનારો કઈ અશુભ યોગ હોય તો આ દિવસે ભગવાન શિવની પૂજા કરવાથી લાભ પ્રાપ્ત થાય છે. ક્યારે છે મહાશિવરાત્રિ પંચાગ અનુસાર ચાલુ વર્ષે મહાશિવરાત્રિનું પર્વ 11 માર્ચ, 2021ના રોજ આવે છે. મહા વદ 14ના રોજ આ પર્વ મનાવવામાં આવે છે. પૌરાણિક ગ્રંથો મુજબ ભગવાન શિવે જ ધરતી પર સૌથી પહેલા જીવનના પ્રચાર-પ્રયાસનો પ્રયત્ન કર્યો હતો. તેથી ભગવાન શિવને આદિદેવ પણ કહેવાય છે. બની રહ્યો છે વિશેષ યોગ પંચાગ અનુસાર ચાલુ વર્ષે મહાશિવરાત્રિ પર વિશેષ યોગનું નિર્માણ થઈ રહ્યું છે. આ દિવસે ઘનિષ્ઠા નક્ષત્ર રહેશે અને શિવ યોગ બની રહ્યો . આ દિવસે ચંદ્ર મકર રાશિમાં રહેશે. આ દિવેસ વિધિ પૂર્વક આરાધના કરવાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે. ચાતુર્માસમાં ભગવાન શિવ પૃથ્વીનું કરે છે ભ્રમણ ભગવાન શિવ ચાતુર્માસમાં પૃથ્વીનું સંચાલન તેમના હાથમાં લેતા હોવાનું કહેવાય છે. ચાતુર્માસમમાં ભગવાન શિવ માતા પાર્વતી સાથે પૃથ્વીનું પરિભ્રમણ કરીને આશીર્વાદ આપતાં હોવાનું કહેવાય છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Exclusive:  ઈરાને કિંમત ચૂકવવી પડશે, કટ્ટરપંથીઓને આપીશું જડબાતોડ જવાબ- ઈઝરાયેલના રાજદૂતનો હુંકાર

Israel-Iran War:ઇઝરાયલની જેમ ભારત પણ રોકી શકે છે મિસાઇલ અટેક, જાણો  કેટેલી છે ક્ષમતા

IND vs BAN: 147 વર્ષના ઈતિહાસમાં ભારતે બનાવ્યો અનોખો રેકોર્ડ, જેને તોડવો છે લોઢાના ચણા ચાવવા બરાબર

પરમાણુ ઠેકાણાં, ઓઇલ ડેપો અને... આજની રાત ઇરાન માટે ભારે ? આ જગ્યાઓ પર હુમલો કરી શકે છે ઇઝરાયેલ

ABP Premium

વિડિઓઝ

Surat News | શિક્ષણ સમિતિ સંચાલિત 26 જર્જરિત શાળા હોવા છતા સુરત કોર્પોરેશને માત્ર નવ શાળાને આપી મંજૂરીGujarat Rain Forecast | નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહીMansukh Vasava | ‘જ્યાં સુધી રોજગારી ન મળે ત્યાં સુધી લારી ગલ્લા ન હટાવશો..’ MP વસાવાએ લખ્યો પત્રPune Helicopter Carsh| હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થતા ત્રણના થયા મોત| Abp Asmita | 2-10-2024

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Exclusive:  ઈરાને કિંમત ચૂકવવી પડશે, કટ્ટરપંથીઓને આપીશું જડબાતોડ જવાબ- ઈઝરાયેલના રાજદૂતનો હુંકાર
Exclusive: ઈરાને કિંમત ચૂકવવી પડશે, કટ્ટરપંથીઓને આપીશું જડબાતોડ જવાબ- ઈઝરાયેલના રાજદૂતનો હુંકાર
Israel-Iran War:ઇઝરાયલની જેમ ભારત પણ રોકી શકે છે મિસાઇલ અટેક, જાણો  કેટેલી છે ક્ષમતા
Israel-Iran War:ઇઝરાયલની જેમ ભારત પણ રોકી શકે છે મિસાઇલ અટેક, જાણો કેટેલી છે ક્ષમતા
IND vs BAN: 147 વર્ષના ઈતિહાસમાં ભારતે બનાવ્યો અનોખો રેકોર્ડ, જેને તોડવો છે લોઢાના ચણા ચાવવા બરાબર
IND vs BAN: 147 વર્ષના ઈતિહાસમાં ભારતે બનાવ્યો અનોખો રેકોર્ડ, જેને તોડવો છે લોઢાના ચણા ચાવવા બરાબર
પરમાણુ ઠેકાણાં, ઓઇલ ડેપો અને... આજની રાત ઇરાન માટે ભારે ? આ જગ્યાઓ પર હુમલો કરી શકે છે ઇઝરાયેલ
પરમાણુ ઠેકાણાં, ઓઇલ ડેપો અને... આજની રાત ઇરાન માટે ભારે ? આ જગ્યાઓ પર હુમલો કરી શકે છે ઇઝરાયેલ
IAF Helicopter Crash: બિહારમાં એરફોર્સનું હેલિકોપ્ટર ક્રેશ, પૂર રાહત સામગ્રી પહોંચાડતી વખતે પડ્યું પાણીમાં

Bad Cholesterol: આ વિટામિનની ઉણપને કારણે વધે છે બેડ કોલેસ્ટ્રોલ, જાણો કઈ કઈ છે તે ખાદ્ય વસ્તુઓ?

તાવમાં વપરાતી પેરાસિટામૉલ ક્વૉલિટી ચેકમાં ફેઇલ નીકળી, હવે આ દવાઓ ઓપ્શનમાં કરી શકો છો યૂઝ

Jio, Vi, Airtel: આ છે અનલિમીટેડ ફાયદા વાળા બધી કંપનીઓના પ્લાન, મળે છે એક મહિનાની વેલિડિટી

Embed widget