શોધખોળ કરો

Summer skin care: બ્યુટી કેરમાં બેસ્ટ છે નારિયેળ પાણી, સ્કિનની આ તમામ સમસ્યાથી મળશે છૂટકારો, આ રીતે કરો ઉપયોગ

નારિયેળ પાણીમાં સ્વાસ્થ્યવર્ધક અને સૌંદર્યવર્ધક બંને ગુણો ભરપુર માત્રામાં છે. સ્કિનની લગભગ તમામ સમસ્યાને દૂર કરવામાં નારિયેળ પાણી કારગર છે.તેની જુદી જુદી સમસ્યા માટે કેવી રીતે ઉપયોગ કરી શકાય જાણીએ...

Summer skin care:  નારિયેળ પાણીમાં સ્વાસ્થ્યવર્ધક અને સૌંદર્યવર્ધક બંને ગુણો ભરપુર માત્રામાં છે. સ્કિનની  લગભગ તમામ સમસ્યાને દૂર કરવામાં નારિયેળ પાણી કારગર છે.તેની જુદી જુદી સમસ્યા માટે કેવી રીતે ઉપયોગ કરી શકાય જાણીએ...

પિમ્પલ્સની સમસ્યામાં ઔષધ સમાન

નારિયેળ પાણી પીવાથી ત્વચાને સ્વસ્થ રાખી શકાય છે, પરંતુ તેને લગાવવાથી ચહેરા પરના પિમ્પલ્સ દૂર કરી શકાય છે. આ માટે કોટનને નારિયેળના પાણીમાં પલાળી રાખો અને તેને થોડા સમય માટે પિમ્પલ્સ પર રાખો.

શુષ્ક ત્વચાની સમસ્યામાં કારગર

 ઉનાળામાં પણ લોકોને શુષ્ક ત્વચાની સમસ્યાનો સામનો કરવો પડે છે અને તેના કારણે ચહેરો પણ નિર્જીવ દેખાવા લાગે છે. આવી સ્થિતિમાં, તમે નારિયેળ પાણીમાં હાજર એન્ટીઑકિસડન્ટો અને  નેચરલ શુગરથી ત્વચાની શુષ્કતા દૂર કરી શકો છો.

ટોનર તરીકે કરો ઉપયોગ

 ઉનાળામાં ત્વચાની સંભાળ માટે તમે ટોનર પણ બનાવી શકો છો. આ માટે એક સ્પ્રે બોટલમાં નારિયેળ પાણી લો અને તેમાં ગુલાબ જળ ઉમેરો. દરરોજ રાત્રે સૂતા પહેલા આ ટોનરને ચહેરા પર સ્પ્રે કરો.

ટેનિંગ દૂર કરો

 ઉનાળામાં ટેનિંગની સમસ્યા થવી સામાન્ય વાત છે. ટેનિંગ અથવા સનબર્ન દૂર કરવા માટે તમારે નારિયેળ પાણીથી બનેલો ફેસ પેક ચહેરા પર લગાવવો પડશે. આ માટે મુલતાની માટી લો અને તેમાં જરૂર મુજબ નારિયેળ પાણી મિક્સ કરો અને તેને ચહેરા પર લાગવો.  સુકાઈ ગયા પછી તેને સાદા પાણીથી વોશ કરી લો.

ડાર્ક સર્કલમાં કારગર નારિયેળ પાણી

 ત્વચા પરના ડાર્ક સર્કલ દૂર કરવા માટે તમે નારિયેળ પાણીની મદદ પણ લઈ શકો છો. એક વાટકીમાં નારિયેળ પાણી લો અને તેમાં થોડી હળદર મિક્સ કરો. આપ  તેમાં ચંદન પાવડર પણ ઉમેરી શકો છો. આ પેસ્ટને લગભગ 10 મિનિટ સુધી લગાવ્યા બાદ ઠંડા પાણીથી ધોઈ લો.

ટોપ સ્ટોરી

Protein Rich Dal: કઈ દાળમાં હોય છે સૌથી વધુ પ્રોટીન? જુઓ યાદી
Protein Rich Dal: કઈ દાળમાં હોય છે સૌથી વધુ પ્રોટીન? જુઓ યાદી
ફ્લાઇટમાં પ્રવાસ કરતી વખતે થાય છે આ સમસ્યા? તો અજમાવી જુઓ આ ઉપાય
ફ્લાઇટમાં પ્રવાસ કરતી વખતે થાય છે આ સમસ્યા? તો અજમાવી જુઓ આ ઉપાય
Lip Care Tips: હોઠ પરની કાળાશ કેવી રીતે દૂર કરવી? જાણો શું કહે છે નિષ્ણાતો
Lip Care Tips: હોઠ પરની કાળાશ કેવી રીતે દૂર કરવી? જાણો શું કહે છે નિષ્ણાતો
જાતે પેઇનકિલર કે એન્ટિબાયોટિક લો છો? કેન્દ્ર સરકારની આ નવી ગાઈડલાઈન વાંચો
જાતે પેઇનકિલર કે એન્ટિબાયોટિક લો છો? કેન્દ્ર સરકારની આ નવી ગાઈડલાઈન વાંચો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોણે દોર્યા ગેરમાર્ગે ?
Hun To Bolish : હું તો બોલીશ : ત્રીજા બાળક પર પુરસ્કાર!
Ambaji Bhadarvi Poonam: ચાચર ચોકમાં ભક્તિની શક્તિના અદ્ભુત દર્શન, ભાદરવી પૂનમ પહેલાં ઉમટ્યા ભક્તો
Gandhinagar Municipal Election: ગાંધીનગર મનપાની ચૂંટણી માટે ભાજપની યાદી જાહેર, કોને મળી ટિકિટ?
અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, વાહન અથડાવવા મામલે સગીરને માર્યો માર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગાંધીનગર મનપા ચૂંટણીમાં કોંગ્રેસની બીજી યાદીને લઈ મોટા સમાચાર, જાણો શું લીધો નિર્ણય
ગાંધીનગર મનપા ચૂંટણીમાં કોંગ્રેસની બીજી યાદીને લઈ મોટા સમાચાર, જાણો શું લીધો નિર્ણય
સિંધુ જળ સંધિ, કાશ્મીર, ઓપરેશન સિંદૂર, UNGAના મંચથી શાહબાઝ શરીફે ભારતને લઈને શું કહ્યું?
સિંધુ જળ સંધિ, કાશ્મીર, ઓપરેશન સિંદૂર, UNGAના મંચથી શાહબાઝ શરીફે ભારતને લઈને શું કહ્યું?
Amreli:  બાબરાના મોટાદેવળીયામાં  કરૂણાંતિકા,  ચેકડેમમાં ડૂબી જતા 4 લોકોના મોત
Amreli:  બાબરાના મોટાદેવળીયામાં  કરૂણાંતિકા,  ચેકડેમમાં ડૂબી જતા 4 લોકોના મોત
વૃંદાવનમાં પ્રેમાનંદ મહારાજના શિષ્યનું મોત, ચોથા માળેથી કૂદીને કરી આત્મહત્યા?
વૃંદાવનમાં પ્રેમાનંદ મહારાજના શિષ્યનું મોત, ચોથા માળેથી કૂદીને કરી આત્મહત્યા?
Today's Horoscope: શનિવારે આ રાશિની ચમકશે કિસ્મત, મળશે બંપર લાભ, જાણો રાશિફળ
Today's Horoscope: શનિવારે આ રાશિની ચમકશે કિસ્મત, મળશે બંપર લાભ, જાણો રાશિફળ
ભાદરવી પૂનમે અંબાજી ખાતે ઉમટ્યું માનવ મહેરામણ, 6 દિવસમાં 38 લાખથી વધુ લોકોએ કર્યા મા અંબાના દર્શન
ભાદરવી પૂનમે અંબાજી ખાતે ઉમટ્યું માનવ મહેરામણ, 6 દિવસમાં 38 લાખથી વધુ લોકોએ કર્યા મા અંબાના દર્શન
બેંક કર્મચારીઓની સોમવારથી 3 દિવસની હડતાળ, રવિવારે ખુલી રહેશે બેંક
બેંક કર્મચારીઓની સોમવારથી 3 દિવસની હડતાળ, રવિવારે ખુલી રહેશે બેંક
Navratri 2026: વાયબ્રન્ટ નવરાત્રી મહોત્સવમાં હવે ગરબા રમવા માટે ખરીદવા પડશે પાસ
Navratri 2026: વાયબ્રન્ટ નવરાત્રી મહોત્સવમાં હવે ગરબા રમવા માટે ખરીદવા પડશે પાસ
Embed widget