શોધખોળ કરો

Promise Day 2023: અલગ અંદાજ સાથે પાર્ટનર સાથે મનાવો પ્રોમિસ ડે, સંબંધને ગાઢ કરવા આ 5 વચન આપો

વેલેન્ટાઈન વીકના પાંચમા દિવસે એટલે કે 11 ફેબ્રુઆરીએ સમગ્ર વિશ્વમાં પ્રોમિસ ડેની ઉજવણી કરવામાં આવી રહી છે.

Promise Day 2023:વેલેન્ટાઈન વીકના પાંચમા દિવસે એટલે કે 11 ફેબ્રુઆરીએ સમગ્ર વિશ્વમાં પ્રોમિસ ડેની ઉજવણી કરવામાં આવી રહી છે. વચનો કોઈપણ સંબંધમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. જો તમે તમારું વચન પાળશો તો તે તમારા સંબંધને મજબૂત બનશે. પ્રેમ કરનારાઓ માટે પ્રોમિસ ડે ખૂબ જ ખાસ હોય છે. આ દિવસે, યુગલો પ્રેમની પ્રતિજ્ઞા લે છે, જે તેઓ જીવનભર પૂર્ણ કરવાનું વચન આપે છે. આ વચનો તમારા પ્રેમને મજબૂત કરે છે અને તમારા જીવનસાથીને અનુભવ કરાવે છે કે તેઓ તમારા માટે કેટલા ખાસ છે. જો તમે પણ તમારા પાર્ટનર અથવા ક્રશ સાથે પ્રોમિસ ડે સેલિબ્રેટ કરી રહ્યા છો, તો તમે કેટલાક ખાસ વચનો કરીને તમારા સંબંધોને વધુ મજબૂત બનાવી શકો છો. આવો જાણીએ કે આ વેલેન્ટાઈન વીકમાં તમારા પ્રેમના બંધનને કેવી રીતે વધુ ગાઢ બનાવશો

 મુશ્કેલ સમયમાં  સાથ

જીવનમાં ઉતાર-ચઢાવની પ્રક્રિયા ચાલતી રહે છે. એવા સમયે હોય છે જ્યારે આપણને કોઈના ટેકાની સૌથી વધુ જરૂર હોય છે. આવી સ્થિતિમાં, આ પ્રોમિસ ડે પર, તમે તમારા જીવનસાથીને વચન આપી શકો છો કે, તમે દરેક મુશ્કેલ સમયમાં તેમનો સાથ આપશો અને તેમની ઢાલ બનીને ઊભા રહેશો.

 સંબંધમાં પ્રમાણિકતા મહત્વપૂર્ણ

કહેવાય છે કે, ઈમાનદારી દુનિયાની સૌથી મોંઘી વસ્તુ છે. કોઈપણ સંબંધને મજબૂત બનાવવા માટે ઈમાનદારી અને વિશ્વાસની સૌથી વધુ જરૂર હોય છે. સંબંધમાં દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેનો પાર્ટનર તેની સાથે ઈમાનદાર રહે. તમે તમારા પાર્ટનરને વચન આપી શકો છો કે તમે તેમની સામે  કંઈપણ છુપાવશો નહીં અને સંબંધમાં ઈમાનદાર રહેશો.

 પાર્ટનર બદલવાની કોશિશ ન કરો

જો તમે પણ એવા લોકોમાંથી એક છો, જે તમારા પાર્ટનરની દરેક નાની-નાની આદત પર પ્રતિબંધ લગાવવા લાગે છે, તો આ તમારા સંબંધને કમજોર કરી શકે છે. તેથી ક્યારેય પણ તમારા પાર્ટનરને બદલવાની કોશિશ ન કરો.

 તમારા પ્રેમનો આદર કરો

પ્રેમ અને સન્માન વિના સંબંધ કંટાળાજનક બની જાય છે. સંબંધને મજબૂત અને સુંદર બનાવવા માટે પાર્ટનરને પ્રેમથી માન આપવું ખૂબ જ જરૂરી છે. દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેના પાર્ટનર પાસેથી સંપૂર્ણ પ્રેમ અને સન્માન મળે. વેલેન્ટાઈન વીકના આ ખાસ અવસર પર, તમારે તમારા જીવનસાથીને પ્રેમ અને સન્માન આપવાનું વચન આપવું જોઈએ.

કોઇપણ સ્થિતિમાં વાતચીત બંધ ન કરો

ધ્યાન રાખો કે સંબંધોમાં કોઈ પણ પ્રકારનો મિસ કોમ્યુનિકેશન ન હોવું જોઈએ. પ્રોમિસ ડે પર, તમે તમારા પાર્ટનરને વચન આપી શકો છો કે પરિસ્થિતિ ગમે તે હોય, તમે તેમની સાથે વાત કરવાનું બંધ કરશો નહીં.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

સંઘાણીએ પાટીલ સામે ખોલ્યો મોરચો, કહ્યું- સહકાર ક્ષેત્રે ન કરો દખલગીરી
સંઘાણીએ પાટીલ સામે ખોલ્યો મોરચો, કહ્યું- સહકાર ક્ષેત્રે ન કરો દખલગીરી
Ambalal Patel Forecast: રાજ્યમાં હજુ ગાજવીજ સાથે પડશે વરસાદ, આ તારીખથી પડશે આકરી ગરમીઃ અંબાલાલ પટેલની આગાહી
રાજ્યમાં હજુ ગાજવીજ સાથે પડશે વરસાદ, આ તારીખથી પડશે આકરી ગરમીઃ અંબાલાલ પટેલની આગાહી
PM Modi Property: ન ઘર, ન ગાડી, ન કોઈ જમીન, PM મોદીના હાથ પર છે 52 હજારની કેશ અને સોનાની 4 વીંટી
PM Modi Property: ન ઘર, ન ગાડી, ન કોઈ જમીન, PM મોદીના હાથ પર છે 52 હજારની કેશ અને સોનાની 4 વીંટી
કાર્બન ફાર્મિંગ શું છે, કેવી રીતે ભારતના ખેડૂતો જળવાયુ પરિવર્તન પર વિશ્વને બતાવી શકે છે રસ્તો?
કાર્બન ફાર્મિંગ શું છે, કેવી રીતે ભારતના ખેડૂતો જળવાયુ પરિવર્તન પર વિશ્વને બતાવી શકે છે રસ્તો?
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | ભાજપમાં ઉકળતો ચરુHun To Bolish | હું તો બોલીશ | આકાશમાંથી આફત, ખેડૂતની આંખમાં આંસૂCID Crime | CID ક્રાઇમના દરોડા બાદ આંગડિયા પેઢીઓમાં સન્નાટો, જુઓ અહેવાલSwaminarayan Gurukul | 'વિદ્યાર્થીને સાધૂ બનાવવા માગે છે સ્વામી', પિતાનો ગંભીર આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સંઘાણીએ પાટીલ સામે ખોલ્યો મોરચો, કહ્યું- સહકાર ક્ષેત્રે ન કરો દખલગીરી
સંઘાણીએ પાટીલ સામે ખોલ્યો મોરચો, કહ્યું- સહકાર ક્ષેત્રે ન કરો દખલગીરી
Ambalal Patel Forecast: રાજ્યમાં હજુ ગાજવીજ સાથે પડશે વરસાદ, આ તારીખથી પડશે આકરી ગરમીઃ અંબાલાલ પટેલની આગાહી
રાજ્યમાં હજુ ગાજવીજ સાથે પડશે વરસાદ, આ તારીખથી પડશે આકરી ગરમીઃ અંબાલાલ પટેલની આગાહી
PM Modi Property: ન ઘર, ન ગાડી, ન કોઈ જમીન, PM મોદીના હાથ પર છે 52 હજારની કેશ અને સોનાની 4 વીંટી
PM Modi Property: ન ઘર, ન ગાડી, ન કોઈ જમીન, PM મોદીના હાથ પર છે 52 હજારની કેશ અને સોનાની 4 વીંટી
કાર્બન ફાર્મિંગ શું છે, કેવી રીતે ભારતના ખેડૂતો જળવાયુ પરિવર્તન પર વિશ્વને બતાવી શકે છે રસ્તો?
કાર્બન ફાર્મિંગ શું છે, કેવી રીતે ભારતના ખેડૂતો જળવાયુ પરિવર્તન પર વિશ્વને બતાવી શકે છે રસ્તો?
EXCLUSIVE: 2024 માં પણ જોવા મળશે મોદી લહેર? જાણો આ સવાલ પર શું બોલ્યા અમિત શાહ
EXCLUSIVE: 2024 માં પણ જોવા મળશે મોદી લહેર? જાણો આ સવાલ પર શું બોલ્યા અમિત શાહ
Polling Booth Rules: મતદાન મથક પર શું હોય છે બે રૂપિયાવાળો નિયમ, જેનાથી રોકી શકાય છે નકલી મતદાન
Polling Booth Rules: મતદાન મથક પર શું હોય છે બે રૂપિયાવાળો નિયમ, જેનાથી રોકી શકાય છે નકલી મતદાન
પોઇચા નજીક  નર્મદા નદીમાં ત્રણ બાળકો સહિત  સાત લોકો ડૂબ્યાં. યુદ્ધના ધોરણ રેસ્ક્યુ ઓપરેશન શરૂ
પોઇચા નજીક નર્મદા નદીમાં ત્રણ બાળકો સહિત સાત લોકો ડૂબ્યાં. યુદ્ધના ધોરણ રેસ્ક્યુ ઓપરેશન શરૂ
Unseasonal Rain : ખેડૂતો માટે આવ્યા મોટા સમાચાર, માવઠાને કારણે થયેલા નુકસાનનો સર્વે કરવા કૃષિમંત્રીનો આદેશ
Unseasonal Rain : ખેડૂતો માટે આવ્યા મોટા સમાચાર, માવઠાને કારણે થયેલા નુકસાનનો સર્વે કરવા કૃષિમંત્રીનો આદેશ
Embed widget