શોધખોળ કરો

No Fly List: હવાઈ મુસાફરી દરમિયાન જો કરશો આ કામ તો મૂકાશે પ્રતિબંધ, જાણો શું છે DGCAની ગાઈડલાઈન 

Urine in Flight: કેન્દ્ર સરકારે 2017માં એક માર્ગદર્શિકા બહાર પાડી હતી જેથી વિમાનમાં મુસાફરી કરતી વખતે યાત્રીઓ સાથે ગેરવર્તન ન થાય. આવો જાણીએ કઈ ભૂલોને કારણે થઇ શકે છે હવાઈ મુસાફરી પર પ્રતિબંધ. 

Urine in Flight : કેન્દ્ર સરકારે 2017માં એક માર્ગદર્શિકા બહાર પાડી હતી જેથી વિમાનમાં મુસાફરી કરતી વખતે યાત્રીઓ સાથે ગેરવર્તન ન થાય. આવો જાણીએ કઈ ભૂલોને કારણે થઇ શકે છે હવાઈ મુસાફરી પર પ્રતિબંધ. 

No Fly List :

26 નવેમ્બરે ન્યૂયોર્કથી નવી દિલ્હી આવી રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં બિઝનેસ ક્લાસમાં મુસાફરી કરતી વખતે એક વ્યક્તિએ તેની મહિલા સહ-મુસાફર સાથે ગેરવર્તણૂક કરી હતી. તેના આરોપી શંકર મિશ્રાએ પ્રવાસ દરમિયાન 70 વર્ષની મહિલા મુસાફર પર પેશાબ કર્યો હતો. ડીજીસીએ આ મામલે કડકાઈ દાખવી હતી. નશાની હાલતમાં મહિલા મુસાફર સાથે દુર્વ્યવહાર કરવા બદલ મિશ્રાને 30 દિવસ સુધી મુસાફરી કરવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. શું તમે જાણો છો કે એવી ઘણી શરતો છે જે વ્યક્તિને નો-ફ્લાય લિસ્ટમાં મૂકી શકે છે, માત્ર પેશાબની સમસ્યા જ નહીં? તમને જણાવી દઈએ કે, ડીજીસીએના માર્ગદર્શિકા મુજબ, ક્યારે કઈ વ્યક્તિને નો-ફ્લાય લિસ્ટમાં મૂકી શકાય છે.

2017માં બનાવેલ ગાઈડલાઈન શું કહે છે ?

કેન્દ્ર સરકારે 2017માં એક માર્ગદર્શિકા બહાર પાડી હતી જેથી વિમાનમાં મુસાફરી કરતી વખતે યાત્રીઓ સાથે ગેરવર્તન ન થાય. આ ગાઈડલાઈન અનુસાર, જો કોઈ પેસેન્જર પ્લેનમાં ગેરવર્તન કરે છે, તો પાયલટે રિપોર્ટ ફાઈલ કરવાનો રહેશે, ત્યારબાદ આંતરિક તપાસ કરવામાં આવશે. એરલાઇનને અધિકાર છે કે તપાસ દરમિયાન કંપની તે પેસેન્જરને 30 દિવસ માટે નો-ફ્લાય લિસ્ટમાં મૂકી શકે છે. જો કે, આ માટે એક સમય મર્યાદા પણ નક્કી કરવામાં આવી છે, જો એરલાઇન કંપની નિર્ધારિત સમયમાં આવો નિર્ણય લેવામાં સક્ષમ ન હોય તો તે વ્યક્તિ ફ્લાઇટ ચાલુ રાખી શકે છે.

આ કામોને કારણે તમે પ્લેનમાં મુસાફરી કરી શકશો નહીં :

1. જો કોઈ મુસાફર દારૂના નશામાં મુસાફરી કરે છે અને તેના કારણે અન્ય મુસાફરોને અથવા ફ્લાઇટ દરમિયાન કોઈપણ પ્રકારની સમસ્યા થાય છે, તો તેની સામે આ કાર્યવાહી થઈ શકે છે.

2. જો કોઈ પેસેન્જર પ્લેનમાં ધૂમ્રપાન કરે છે અથવા ક્રૂ મેમ્બર કે અન્ય પેસેન્જર્સ માટે અપ શબ્દો કે ભાષાનો ઉપયોગ કરે છે તો તેને આ લિસ્ટમાં મૂકી શકાય છે.

3. ક્રૂ મેમ્બર્સના કામ કરવાની રીતમાં જાણી જોઈને અવરોધ ઉભો કરવો પણ આ કાર્યવાહીનું કારણ હોઈ શકે છે.

ફરિયાદ માટે ત્રણ સ્તર છે :

કોઈને ઈશારો કરવો કે ધમકાવવો અને નશો કરીને અન્ય મુસાફરોને હેરાન કરવા લેવલ-1 હેઠળ આવે છે. શારીરિક રીતે કોઈનું અપમાન કરવું- ધક્કો મારવો, થપ્પડ મારવી, લાત મારવી વગેરે લેવલ-2માં આવે છે. વિમાનને નુકસાન, કોઈનો જીવ જોખમમાં મૂકવો કે હાથાપાઈ કરવીએ લેવલ-3માં આવે છે.

જો એરલાઇન કંપનીએ ખોટો પ્રતિબંધ લાદ્યો હોય તો શું કરવું?

જો એરલાઈન તમારા પર આવો પ્રતિબંધ લાદે છે અને તમને લાગે છે કે એરલાઈને તમારા પર ખોટો પ્રતિબંધ લગાવ્યો છે, તો તમે નાગરિક ઉડ્ડયન મંત્રાલય હેઠળ કામ કરતી અપીલ સમિતિને અરજી કરી શકો છો. આ સમિતિ દ્વારા જે પણ નિર્ણય લેવામાં આવશે તે મુસાફરે સ્વીકારવો પડશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | ટેકાથી જીવતી હૉસ્પિટલHu to Bolish | હું તો બોલીશ | બુટલેગરના બાપ કોણ?Navsari News | નવસારી શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ, વારંવાર રજૂઆત છતાં કોઈ નિરાકરણ નહીંSurat News | અનાજની ઠગાઈનો આંતરરાજ્ય કારોબાર ચલાવતો ઠગની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
લાખોની ભીડ વચ્ચે અચાનક બસમાંથી નીચે ઉતર્યો રોહિત શર્મા, પછી દોડીને પહોંચ્યો સ્ટેડિયમ, જુઓ વીડિયો 
લાખોની ભીડ વચ્ચે અચાનક બસમાંથી નીચે ઉતર્યો રોહિત શર્મા, પછી દોડીને પહોંચ્યો સ્ટેડિયમ, જુઓ વીડિયો 
Shani Dev:  જો તમારી કુંડળીમાં શનિ દોષ હોય તો કરો આ ઉપાય
Shani Dev:  જો તમારી કુંડળીમાં શનિ દોષ હોય તો કરો આ ઉપાય
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
Embed widget