શોધખોળ કરો

Omicron બનશે કોરોના વાયરસને ખતમ કરનાર અંતિમ વેરિયન્ટ? જાણો આ મામલે એક્સ્પર્ટનો શું મત છે

ઓમિક્રોન ખાસ કરીને અત્યંત ચેપી હોવાનું દર્શાવવામાં આવ્યું છે, જે વેક્સિનેટ લોકોને અને ઉચ્ચ રોગ પ્રતિકારક ક્ષમતા ધરાવતા લોકોને પણ સંક્રમિત કરી શકે છે

Omicron Variant: ઓમિક્રોન ખાસ કરીને અત્યંત ચેપી હોવાનું દર્શાવવામાં આવ્યું છે, જે વેક્સિનેટ લોકોને અને ઉચ્ચ રોગ પ્રતિકારક ક્ષમતા ધરાવતા લોકોને પણ સંક્રમિત  કરી શકે છે.

સમગ્ર વિશ્વમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે. સેકેન્ડ વેવમાં લોકોએ જીવ ગુમાવ્યા. આ પછી થોડી રાહત તો મળી  પરંતુ હવે  કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોનએ દસ્તક આપતા બીમારી વધી રહી છે. . જો કે, કરોડોની સંખ્યામાં રસીકરણ કરવામાં આવ્યું છે. તેમ છતાં પણ ઓમિક્રોન લોકોને સંક્રમિત કરી રહ્યો છે. જેના કારણે તબીબોની ચિંતા વધી છે.

જોકે કેટલાક નિષ્ણાતોનું માનવું છે કે કોરોનાનું નવું સ્વરૂપ બહુ ચિંતાજનક અને અસરકારક નથી. કેટલાક નિષ્ણાતો માને છે કે થોડા સમય પછી આ વાયરસ રોગમાં ફેરવાઈ જશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, ઓમિક્રોન ખાસ કરીને અત્યંત ચેપી સાબિત થયું છે, જે રસીકરણ કરાયેલા અથવા ઉચ્ચ રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકોને પણ અસર કરી શકે છે.

ઓમિક્રોન ગંભીર નથી

સંશોધકનું માનવું છે કે, ભલે ઓમિક્રોનના કેસ પહેલા કરતા ઝડપથી વધી રહ્યાં છે, પરંતુ તે ઘાતક અને ગંભીર નથી. Omicron ના ચેપગ્રસ્ત વ્યક્તિને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર નથી, તે  હોમ આઇસોલેશનમાં જ રહીને રિકવર થઇ શકે છે.  .

સામાન્ય શરદી કોરોના વાયરસ જેવી થઈ જશે

ફ્રેન્ચ નિષ્ણાત એલેન ફિશર માને છે કે, "કદાચ આપણે ઉત્ક્રાંતિની શરૂઆતને વધુ સામાન્ય વાયરસ તરફ આગળ વધતા જોઈ રહ્યા છીએ." ક્લિનિકલ વાઈરોલોજિસ્ટ જુલિયન ટેંગે ઓમિક્રોનની ગંભીરતા વિશે કહ્યું છે કે, મને હજુ પણ આશા છે કે આગામી એક-બે વર્ષમાં આ વાયરસ અન્ય સામાન્ય શરદીના કોરોના વાયરસ જેવો થઈ જશે.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ

PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત

અવકાશમાં મળ્યો ભારતને મસ્કનો સાથ, SpaceXએ ઇસરોના GSAT-20ને અંતરિક્ષમાં મોકલ્યો

International Men's Day 2024: પુરુષોને શિકાર બનાવે છે આ છ બીમારીઓ, કેવી રીતે કરશો બચાવ?

ABP Premium

વિડિઓઝ

Gopal Italia : ગોપાલનો હુંકાર , તલાલામાં ચૂંટણી લડવી છે ને ભગાભાઈને ઘર ભેગા કરવા છેECO SENSITIVE ZONE : ઇકો સેન્સિટિવ ઝોન રદ કરવાની માંગ સાથે ખેડૂત મહાસંમેલનBharuch Accident :  જંબુસરમાં મોડી રાતે ઉભેલી ટ્રક પાછળ ઇકો કાર ઘૂસી જતાં 6ના મોત, 4 ઘાયલHun To Bolish : હું તો બોલીશ : બાળકોને બગાડે છે સોશિયલ મીડિયા ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
અવકાશમાં મળ્યો ભારતને મસ્કનો સાથ, SpaceXએ ઇસરોના GSAT-20ને અંતરિક્ષમાં મોકલ્યો
અવકાશમાં મળ્યો ભારતને મસ્કનો સાથ, SpaceXએ ઇસરોના GSAT-20ને અંતરિક્ષમાં મોકલ્યો
International Men's Day 2024: પુરુષોને શિકાર બનાવે છે આ છ બીમારીઓ, કેવી રીતે કરશો બચાવ?
International Men's Day 2024: પુરુષોને શિકાર બનાવે છે આ છ બીમારીઓ, કેવી રીતે કરશો બચાવ?
Donald Trump: અમેરિકામાં લાગુ થશે નેશનલ ઇમરજન્સી, લાખો લોકોને દેશની બહાર કઢાશે

Myths Vs Facts: સોયા મિલ્ક ગર્ભવતી મહિલા માટે ખતરનાક છે? જાણો શું છે સંપૂર્ણ સત્ય?

G20 Summit: જો બાઇડન સાથે મુલાકાત બાદ PM મોદીએ કહ્યુ- 'તમને મળીને હંમેશા ખુશી થાય છે'

શું ‘જેઠાલાલ’ તારક મેહતા... શો છોડી દેશે? ખુદ દિલીપ જોશીએ અસિત મોદી સાથે ઝઘડા પર કર્યો ખુલાસો

Embed widget