શોધખોળ કરો

Pink Chocolate Benefits: શું તમે પીન્ક ચોકલેટ વિશે સાંભળ્યું છે ? જાણો કોણે બનાવી અને શું છે તેના ફાયદા

વિશ્વમાં આશરે 80 વર્ષ સુધી ડાર્ક, મિલ્ક અને વ્હાઇટ ચોકલેટનો ટ્રેન્ડ રહ્યો છે. પરંતુ હવે તેમાં પીન્ક ચોકલેટનો ઉમેરો થયો છે.

વિશ્વમાં આશરે 80 વર્ષ સુધી ડાર્ક, મિલ્ક અને વ્હાઇટ ચોકલેટનો ટ્રેન્ડ રહ્યો છે. પરંતુ હવે તેમાં પીન્ક ચોકલેટનો ઉમેરો થયો છે. જો તમને ડાર્ક ચોકલેટ થોડી કડવી લાગતી હોય તો પિન્ક ચોકલેટનો સ્વાદ માણો. રુબી કોકોમાંથી બનતી પીન્ક ચોકલેટ નેચરલ રોઝી સ્વાદ અને ફ્લેવર માટે જાણીતી બની છે. સ્વીસ ચોકલેટ કંપનીએ રુબી કોકો બિન્સમાંથી કૃદરતી પિન્ક ચોકલેટ બનાવી હોવાનો દાવો કર્યો છે. રૂબી કોકોમાંથી આ નવા પ્રકારની ચોકલેટ બનાવવા માટે વર્ષો સુધી સંશોધન થયું છે. ડાર્ડ ચોકલેટમાં 70 ટકા અથવા તેનાથી વધુ કોકો સોલિડ હોય છે અને બાકીનો ભાગ કોકો બટર અને શ્યુગરનો હોય છે. પીન્ક ચોકલેટમાં કોકો સોલિડ, કોકો બટર અને શ્યૂગર હોય છે. નેચરલ ફ્લેવર અને કલર પરંપરાગત ચોકલેટની સરખામણીમાં પિન્ક ચોકલેટમાં પોલિફેનોલ્સની માત્રા વધુ હોય છે. તેના ઉત્પાદનની પ્રક્રિયા દરમિયાન રુબી કોકો બીન્સમાં રહેલા ફ્લેનોલ્સને ફાઇનલ પ્રોડક્ટમાં પણ જાળવી રાખવામાં આવે છે. ખાસ ફર્મેન્ટેશન પ્રોસેસને કારણે નેચરલ ફ્લેવર અને કલર જળવાઈ રહે છે. આ બાબતમાં તે ડાર્ક ચોકલેટ કરતાં ચડિયાતી છે. કૃત્રિમ એડિટીવ્સનો ઓછો ઉપયોગ ડાર્ક ચોકલેટની લાભ અંગે ઘણી જાણકારી ઉપલબ્ધ છે. મિલેનિયન પીન્ક ચોકલેટના ઉત્પાદનમાં કૃત્રિમ એડિટીવ્સનો ઉપયોગ થતો નથી. તેમાં પ્રિઝર્વેટિવ કે બીજી ફ્લેવરનો પણ ઉપયોગ થતો નથી. બ્રાઝિલ, ઇક્વાડોર અને આઇવરી કોસ્ટના રુબી કોકો મારફત નેચરલ કલર મેળવવામાં આવે છે. બેરી ટોન સાથે તેનો સ્વાદ પણ અલગ છે. તેનાથી ઓછા સ્વીટનર્સનો ઉપયોગ થાય છે. Pink Chocolate Benefits: શું તમે પીન્ક ચોકલેટ વિશે સાંભળ્યું છે ? જાણો કોણે બનાવી અને શું છે તેના ફાયદા ખુશીની લાગણીમાં વધારો કોકોથી એન્ડોર્ફિન નામના સ્ત્રાવ ઉત્પન્ન થાય છે તેનાથી ખુશીના લાગણીમાં વધારો થાય છે. પીન્ક ચોકલેટ મગજમાં સેરોટોનના પ્રમાણમાં વધારો કરે છે. આ બંનેની શરીરને પોઝિટિવ અસર થાય છે. ભરપૂર પોષક તત્વો ચોકલેટમાં આયર્ન, કેલ્શીયમ, પોટેશિયમ અને વિટામીન એ, બીવન, સી, ડી અને ઇ જેવા પોષક તત્વો હોય છે. હૃદયની તંદુરસ્તી રોમાંસમાં વધારો કરવા ઉપરાંત પણ ચોકલેટ હૃદયની તંદુરસ્તી માટે લાભદાયી છે. ચોકલેટથી બ્લડ પ્રેશર કાબુમાં રહે છે અને લોહીનું પરિભ્રમણ સરળ બને છે. ચોકલેટનું ફેનલીક્સ નામનું તત્વ હાર્ટના પમ્પની કામગીરી સરળ બનાવે છે. ચોકલેટથી કોલેસ્ટેરોલ વધતું હોવાની બાબત ખોટી પુરવાર થઈ છે, કારણ કે કોકોમાં કોલેસ્ટેરોલ હોતું નથી. એન્ટીઓક્સીડેન્ટના લાભ કોકોમાં વિવિધ પ્રકારના એન્ટિક્સીડેન્ટ હોય છે. તેને પોલિફેનોલ્સ કહેવામાં આવે છે. તે ફ્રી રેડિકલથી થયેલા નુકસાન સામે લડવા માટે શરીરમાં નવા કોષનું નિર્માણ કરે છે. પ્રદૂષણ, સ્ટ્રેસ, અપૂરતો આહાર, આલ્કોહોલ, ધ્રુમ્રપાન વગેરેથી શરીરમાં ફ્રી રેડિકલ ઉત્પન્ન થાય છે. Pink Chocolate Benefits: શું તમે પીન્ક ચોકલેટ વિશે સાંભળ્યું છે ? જાણો કોણે બનાવી અને શું છે તેના ફાયદા મેગ્નેશીયમના લાભ પિન્ક ચોકલેટમાં કોકો સોલિડનું પ્રમાણ વધું હોય છે. કોકો સોલિડ મેગ્નેશીયમનો કુદરતી સ્રોત છે. ચોકલેટમાં મેગ્નેશીયમનું ઊંચું પ્રમાણ કાર્ડિયોવેસ્ક્યુલર સિસ્ટમ અને હાઇપરટેન્શનમાં લાભદાયક છે. થકાવટ સામે લડત ચોકલેટ થકાવટને દૂર કરીને ઊર્જાનો સંચાર કરે છે. તેથી સમયાંતરે ચોકલેટ ખાવાથી શરીરમાં ઉર્જા જળવાઈ રહે છે. ડાયટ કરતાં લોકો માટે તે રાહતજનક બને છે.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

હળવદમાં વીજળી પડતાં શ્રમિકનું મોત, ઉપલેટાના મજેઠી ગામે બે બળદના મોત
હળવદમાં વીજળી પડતાં શ્રમિકનું મોત, ઉપલેટાના મજેઠી ગામે બે બળદના મોત
PM Kisan Scheme: પીએમ કિસાન યોજનાના હપ્તાની વધી શકે છે રકમ, જાણો શું છે સરકારનો પ્લાન
PM Kisan Scheme: પીએમ કિસાન યોજનાના હપ્તાની વધી શકે છે રકમ, જાણો શું છે સરકારનો પ્લાન
Crime News:  સાસુને થઈ ગયો વહુ સાથે પ્રમ, જબરદસ્તીથી બાંધ્યો સંબંધ, નણંદે પણ કર્યું આવું કામ
Crime News: સાસુને થઈ ગયો વહુ સાથે પ્રમ, જબરદસ્તીથી બાંધ્યો સંબંધ, નણંદે પણ કર્યું આવું કામ
ગુજરાત ભાજપની કારોબારી બેઠકને લઈને સૌથી મોટા સમાચાર, ગાંધીનગર નહીં પણ....
ગુજરાત ભાજપની કારોબારી બેઠકને લઈને સૌથી મોટા સમાચાર, ગાંધીનગર નહીં પણ....
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | કેમ થઈ વીજળી ગુલ?Hu to Bolish | હું તો બોલીશ | કેમ થાય છે સર્વર ઠપ્પ?Rajkot Farmer: ગોંડલના ખેડૂતની ફરિયાદ, હૈદરાબાદની કંપની સામે નકલી બિયારણ પધરાવ્યાનો આરોપMega Demolition in Botad: પાળીયાદ ગ્રામ પંચાયતે ગૌચરમાં કરેલી જમીન પરના દબાણો હટાવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હળવદમાં વીજળી પડતાં શ્રમિકનું મોત, ઉપલેટાના મજેઠી ગામે બે બળદના મોત
હળવદમાં વીજળી પડતાં શ્રમિકનું મોત, ઉપલેટાના મજેઠી ગામે બે બળદના મોત
PM Kisan Scheme: પીએમ કિસાન યોજનાના હપ્તાની વધી શકે છે રકમ, જાણો શું છે સરકારનો પ્લાન
PM Kisan Scheme: પીએમ કિસાન યોજનાના હપ્તાની વધી શકે છે રકમ, જાણો શું છે સરકારનો પ્લાન
Crime News:  સાસુને થઈ ગયો વહુ સાથે પ્રમ, જબરદસ્તીથી બાંધ્યો સંબંધ, નણંદે પણ કર્યું આવું કામ
Crime News: સાસુને થઈ ગયો વહુ સાથે પ્રમ, જબરદસ્તીથી બાંધ્યો સંબંધ, નણંદે પણ કર્યું આવું કામ
ગુજરાત ભાજપની કારોબારી બેઠકને લઈને સૌથી મોટા સમાચાર, ગાંધીનગર નહીં પણ....
ગુજરાત ભાજપની કારોબારી બેઠકને લઈને સૌથી મોટા સમાચાર, ગાંધીનગર નહીં પણ....
Delhi Liquor Policy Case: અરવિંદ કેજરીવાલ જેલમાં જ રહેશે! CBIને 3 દિવસના રિમાન્ડ મળ્યા
Delhi Liquor Policy Case: અરવિંદ કેજરીવાલ જેલમાં જ રહેશે! CBIને 3 દિવસના રિમાન્ડ મળ્યા
ACB Trap: આણંદમાં એસીબીની ઝાળમાં LCB કોન્સ્ટેબલ ઝડપાયો, પ્રોહિબીશનના ગુનામાં માંગી હતી 70 હજારની લાંચ
ACB Trap: આણંદમાં એસીબીની ઝાળમાં LCB કોન્સ્ટેબલ ઝડપાયો, પ્રોહિબીશનના ગુનામાં માંગી હતી 70 હજારની લાંચ
Leader of Opposition: લોકસભામાં કોંગ્રેસની પ્રથમ જીત! 10 વર્ષથી ખાલી પડેલા આ પદ પર રાહુલ ગાંધી બેસશે
Leader of Opposition: લોકસભામાં કોંગ્રેસની પ્રથમ જીત! 10 વર્ષથી ખાલી પડેલા આ પદ પર રાહુલ ગાંધી બેસશે
Rahul – Modi in Lok Sabha: નવો રોલ, નવી કેમિસ્ટ્રી, PM મોદી અને રાહુલ ગાંધીએ સંસદમાં મિલાવ્યા હાથ, જુઓ તસવીરો
Rahul – Modi in Lok Sabha: નવો રોલ, નવી કેમિસ્ટ્રી, PM મોદી અને રાહુલ ગાંધીએ સંસદમાં મિલાવ્યા હાથ, જુઓ તસવીરો
Embed widget