Samantha Fitness: સાઉથ એક્ટ્રેસ સામંથાની બ્યુટી અને સિક્રેટનું રાજ છે આ રૂટીન, જાણો કેવી રીતે ખુદને રાખે છે ફિટ
Samantha Fitness: સાઉથ એક્ટ્રેસ સામંથા પણ ખાવા-પીવાની શોખીન છે. જો કે, તેમણે પોતે જ કહ્યું હતું કે, તે કેવી રીતે તેનો ખાવા પીવાનો શોખ પૂરો કરવાની સાથે ખુદને ફિટ રાખે છે.
Samantha Fitness: સાઉથ એક્ટ્રેસ સામંથા પણ ખાવા-પીવાની શોખીન છે. જો કે, તેમણે પોતે જ કહ્યું હતું કે, તે કેવી રીતે તેનો ખાવા પીવાનો શોખ પૂરો કરવાની સાથે ખુદને ફિટ રાખે છે.
સાઉથ એક્ટ્રેસ સામંથા રૂથ પ્રભુએ તેના ઓ અંતવા ગીતથી બધાને દિવાના બનાવી દીધા છે. જે બાદ છેલ્લા કેટલાક દિવસોથી તેની ફેન ફોલોઈંગમાં વધારો જોવા મળી રહ્યો છે. આવી સ્થિતિમાં, ચાહકો તેના વિશે બધું જાણવામાં રસ ધરાવતા હોય છે, પછી તે તેની સુંદરતાનું રહસ્ય હોય કે પછી તેનો આહાર.
સામંથા રૂથ પ્રભુ પોતાની ફિટનેસ અને સુંદરતાને લઈને ઘણી ચર્ચામાં રહે છે. અભિનેત્રી ફિટ રહેવા માટે સખત મહેનત કરે છે. આ રીતે, સામંથા હંમેશા ફાઈબર અને પ્રોટીનયુક્ત આહાર લેવાનું પસંદ કરે છે. તેના આહારમાં ચોક્કસપણે લીલા-શાકભાજી અને પ્રોટીન ખોરાકનો સમાવેશ થાય છે. જો કે દરેક વ્યક્તિ ખાવા-પીવાનો શોખીન હોય છે. દરેકનો પોતાનો ટેસ્ટ હોય છે, પરંતુ બહુ ઓછા લોકો જાણતા હશે કે સામન્થાનું ફેવરિટ ફૂડ શું છે.
I am trying ‘Intermittent fasting’ .. also coz I am forced too.. coz I eat biryani for lunch every other day and love spicy food .. I have finished 3 bottles of pickle already .. so I assume fasting will make me a good girl again https://t.co/movbawZgpZ
— Samantha (@Samanthaprabhu2) May 29, 2020">
એક ઇન્ટરવ્યુ દરમિયાન ઉર્ફીએ પોતે એવું કહ્યું હતું કે, તેમને ખાટાં ફળો ખાવા ગમે છે. વી સ્થિતિમાં, લોકડાઉન દરમિયાન, જ્યારે ઘરની બહાર નીકળવા પર પ્રતિબંધ હતો, તે સમયે સામંથાએ ભરપૂર અથાણું ખાધું છે. લોકડાઉનમાં પણ પોતાની જાતને ફિટ રાખવા માટે ડાયટમાં એવા ફૂડ સામેલ કર્યો હતા, જે સ્કિન અને હેલ્થ માટે ઉપરાકરક હોય. સામંથાને જ્યારે તેના ડાયટ પ્લાન વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે એક પોસ્ટ દ્વારા ખુલાસો કર્યો, 'હું વીકમાં એક વખત ક ઉપવાસ રાખું છું... કારણ કે જ્યારે હું બિરયારી ખાઉં છું પછીના દિવસે હું ઉપવાસ કરું છું. બિરયાની મારૂ ફેરવિટ ફૂડ છે. તેમણે જણાવ્યું કે તેમણે લોકડાઉનમાં ત્રણ ખાટા અથાણાની બોટલ પુરી કરી દીધી. જો કે આ બધા જ ખાવાના શોખ પૂરા કરવાની તે નેકસ્ટ ડે ઉપવાસ કરીને વધતા વજનને કન્ટ્રોલમાં રાખે છે.