શોધખોળ કરો

Samantha Fitness: સાઉથ એક્ટ્રેસ સામંથાની બ્યુટી અને સિક્રેટનું રાજ છે આ રૂટીન, જાણો કેવી રીતે ખુદને રાખે છે ફિટ

Samantha Fitness: સાઉથ એક્ટ્રેસ સામંથા પણ ખાવા-પીવાની શોખીન છે. જો કે, તેમણે પોતે જ કહ્યું હતું કે, તે કેવી રીતે તેનો ખાવા પીવાનો શોખ પૂરો કરવાની સાથે ખુદને ફિટ રાખે છે.

સાઉથ એક્ટ્રેસ સામંથા રૂથ પ્રભુએ તેના ઓ અંતવા ગીતથી બધાને દિવાના બનાવી દીધા છે. જે બાદ છેલ્લા કેટલાક દિવસોથી તેની ફેન ફોલોઈંગમાં વધારો જોવા મળી રહ્યો છે. આવી સ્થિતિમાં, ચાહકો તેના વિશે બધું જાણવામાં રસ ધરાવતા હોય છે, પછી તે તેની સુંદરતાનું રહસ્ય હોય કે પછી તેનો આહાર.

સામંથા રૂથ પ્રભુ પોતાની ફિટનેસ અને સુંદરતાને લઈને ઘણી ચર્ચામાં  રહે છે. અભિનેત્રી ફિટ રહેવા માટે  સખત  મહેનત કરે છે. આ રીતે, સામંથા હંમેશા ફાઈબર અને પ્રોટીનયુક્ત આહાર લેવાનું પસંદ કરે છે. તેના આહારમાં ચોક્કસપણે લીલા-શાકભાજી અને પ્રોટીન ખોરાકનો સમાવેશ થાય છે. જો કે દરેક વ્યક્તિ ખાવા-પીવાનો શોખીન હોય છે. દરેકનો પોતાનો ટેસ્ટ હોય છે, પરંતુ બહુ ઓછા લોકો જાણતા હશે કે સામન્થાનું ફેવરિટ ફૂડ શું  છે.

I am trying ‘Intermittent fasting’ .. also coz I am forced too.. coz I eat biryani for lunch every other day and love spicy food .. I have finished 3 bottles of pickle already .. so I assume fasting will make me a good girl again https://t.co/movbawZgpZ

— Samantha (@Samanthaprabhu2) May 29, 2020

">

એક ઇન્ટરવ્યુ દરમિયાન ઉર્ફીએ પોતે એવું કહ્યું હતું કે, તેમને ખાટાં ફળો ખાવા ગમે છે. વી સ્થિતિમાં, લોકડાઉન દરમિયાન, જ્યારે ઘરની બહાર નીકળવા પર પ્રતિબંધ હતો, તે સમયે સામંથાએ ભરપૂર અથાણું ખાધું છે. લોકડાઉનમાં પણ પોતાની જાતને ફિટ રાખવા માટે ડાયટમાં એવા ફૂડ સામેલ કર્યો હતા, જે  સ્કિન અને હેલ્થ માટે   ઉપરાકરક હોય.  સામંથાને જ્યારે તેના ડાયટ પ્લાન વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે એક પોસ્ટ દ્વારા ખુલાસો કર્યો, 'હું  વીકમાં એક વખત ક ઉપવાસ રાખું છું... કારણ કે  જ્યારે હું બિરયારી ખાઉં છું પછીના દિવસે હું ઉપવાસ કરું છું. બિરયાની મારૂ ફેરવિટ ફૂડ છે.  તેમણે જણાવ્યું કે તેમણે લોકડાઉનમાં ત્રણ ખાટા અથાણાની બોટલ પુરી કરી દીધી. જો કે આ બધા જ ખાવાના શોખ પૂરા કરવાની તે નેકસ્ટ ડે ઉપવાસ કરીને વધતા વજનને કન્ટ્રોલમાં રાખે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gir Somnath: તાલાલામાં રક્તરંજીત મંગળવાર! ટ્રિપલ અકસ્માતમાં કાકા-ભત્રીજા સહિત 3 ના મોત, લગ્નની ખુશી માતમમાં ફેરવાઈ

મહેશ વસાવાની કોંગ્રેસમાં એન્ટ્રી: અમિત ચાવડાની હાજરીમાં ભાજપને મોટો ઝટકો ? જાણો રાજકીય કારકિર્દી

તમારા બધા જ ટ્રાફિક ચલણ થઈ જશે માફ! આ તારીખે યોજાશે લોક અદાલત, જાણી લો તારીખ

8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સ માટે ખુશખબરી, DA-DR માં થશે બમ્પર વધારો! જાણો કેટલો વધશે પગાર

વિડિઓઝ

Congress Protest: ગાંધીનગરમાં ટાઈફોઈડ વકરતા કોંગ્રેસનો મનપા કચેરીએ હોબાળો
Gujarat Bomb threat : હાઈકોર્ટ સહિત રાજ્યની 6 કોર્ટને ઉડાવી દેવાની ધમકીના મેસેજથી અફરા-તફરી
Mahesh Vasava Join Congress: ગુજરાતના રાજકારણને લઈ મોટા સમાચાર
Rajkot News: ગાંધીનગરમાં ઈન્દોરવાળી બાદ રાજકોટ મહાપાલિકા એકશનમાં
Surat News: સુરતમાં પાટીદાર સગીરાને ભગાડી જવાના કેસમાં પોલીસને મળી સફળતા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gir Somnath: તાલાલામાં રક્તરંજીત મંગળવાર! ટ્રિપલ અકસ્માતમાં કાકા-ભત્રીજા સહિત 3 ના મોત, લગ્નની ખુશી માતમમાં ફેરવાઈ
Gir Somnath: તાલાલામાં રક્તરંજીત મંગળવાર! ટ્રિપલ અકસ્માતમાં કાકા-ભત્રીજા સહિત 3 ના મોત, લગ્નની ખુશી માતમમાં ફેરવાઈ
મહેશ વસાવાની કોંગ્રેસમાં એન્ટ્રી: અમિત ચાવડાની હાજરીમાં ભાજપને મોટો ઝટકો ? જાણો રાજકીય કારકિર્દી
મહેશ વસાવાની કોંગ્રેસમાં એન્ટ્રી: અમિત ચાવડાની હાજરીમાં ભાજપને મોટો ઝટકો ? જાણો રાજકીય કારકિર્દી
તમારા બધા જ ટ્રાફિક ચલણ થઈ જશે માફ! આ તારીખે યોજાશે લોક અદાલત, જાણી લો તારીખ
તમારા બધા જ ટ્રાફિક ચલણ થઈ જશે માફ! આ તારીખે યોજાશે લોક અદાલત, જાણી લો તારીખ
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સ માટે ખુશખબરી, DA-DR માં થશે બમ્પર વધારો! જાણો કેટલો વધશે પગાર
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સ માટે ખુશખબરી, DA-DR માં થશે બમ્પર વધારો! જાણો કેટલો વધશે પગાર
તાંબુ રોકેટ બન્યું! 13,000 ડૉલર પ્રતિ ટનને પાર પહોંચી કિંમત, રોકાણકારો માટે શાનદાર તક

ગુજરાત હાઈકોર્ટ સહિત 6 કોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકીથી ખળભળાટ, બોમ્બ ડિસ્પોસલ સ્ક્વોડ સ્થળ પર પહોંચી

બાળકોમાં હાઈ બ્લડ પ્રેશર પહેલા જોવા મળે છે આ લક્ષણો, માતા-પિતાએ ઓળખવા જોઈએ આ સંકેત 

ઓછા પૈસામાં મોટો ધમાકો! 2026 માં Airtel નો સૌથી શાનદાર પ્લાન, જાણો તેના વિશે

Embed widget