શોધખોળ કરો

Skin care: ગ્લોઇંગ સ્કિન માટે ટ્રાય કરો આ પાંચ આયુર્વૈદિક ટિપ્સ, ચમકવા લાગશે ચહેરો

ત્વચાના નિષ્ણાતો હાઇડ્રેટિંગ ફેસ વોશ, મોઇશ્ચરાઇઝર અને સનસ્ક્રીનનો નિયમિત ઉપયોગની સલાહ આપે છે પરંતુ આજે અમે એવા જ કેટલાક આયુર્વેદિક ઉપાયો જણાવવા જઈ રહ્યા છીએ, જેને કરવાથી તમારી સ્કિન ગ્લો કરવા લાગશે.

Skin care: ચહેરો આપણા વ્યક્તિત્વનો સૌથી મહત્વપૂર્ણ અંગ છે, તેથી તેને ચમકતો રાખવો ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો તમારા શરીરમાં કોઈ સમસ્યા છે અથવા તમે નાખુશ છો, તો તે તમારા ચહેરા પર સૌથી વધુ અસર દેખાય છે. તેથી, તમારા શરીરની સાથે તમારા ચહેરાની પણ ખાસ કાળજી લેવી જરૂરી છે.

ત્વચાના નિષ્ણાતો  હાઇડ્રેટિંગ ફેસ વોશ, મોઇશ્ચરાઇઝર અને સનસ્ક્રીનનો નિયમિત ઉપયોગની સલાહ આપે છે પરંતુ  આજે અમે એવા જ કેટલાક આયુર્વેદિક ઉપાયો જણાવવા જઈ રહ્યા છીએ, જેને કરવાથી તમારી સ્કિન ગ્લો કરવા લાગશે.

પ્રોસેસ્ડ ફૂડ ન ખાવો

સ્કિનને હેલ્થી રાખવા માટે સૌ પ્રથમ કામ ડાયટ પર કરવુ જરૂરી છે. ગ્લોઇંગ અને હેલ્ધી સ્કિન માટે ઓઇલી અને સ્પાઇસી વસ્તુને ડાયટમાંથી દૂર કરી જરૂરી છે. આ સાથે વધુ નમક અને ખાંડનું સેવન પણ ટાળો.તેમજ પ્રોસેસ્ડ, પ્રિઝર્વેટિવ્સ ફૂડ, પેકેટ ફૂડ ન ખાવ ગ્રીન વેજિટેબલ સલાડ અને સિઝનલ ફળોનું કરો સેવન

7થી8 કલાકની પુરતી ઊંઘ લો

સ્કિનને હેલ્થ માટે ઊંઘ પણ જરૂરી છે. આપ નિયમિત 7થી 8 કલાકની ઊંઘ લેવાનો આગ્રહ રાખો. સાતથી આઠ કલાક ગાઠ નિંદ્રાની અસર આપની સ્કિન પર જોવા મળશે,. જલ્દી ઊંઘવાની અને વહેવા ઉઠવાની આદત પણ સૌદર્ય અને સ્વાસ્થ્ય બંને માટે ઉતમ છે.

રોજ એક્સરસાઇઝ કરો

એક્સ્પર્ટ કહે છે કે દરેક તેના જીવનમાં એકસરસાઇઝના રૂટીનને સામેલ કરવું જોઇએ. જો શરીરને સ્વસ્થ રાખવુ હોય તો તો નિયમિત વર્કઆઆઉટ કરો, તેનાથી સ્કિન પણ નિખરે છે.

યોગ અને મેડિટેશનથી થશે ફાયદો

યોગ આપણા શરીરને સ્વસ્થ બનાવે છે.નિષ્ણાતોએ જણાવ્યું કે, પ્રાણાયામ અને ધ્યાન બંને તણાવ દૂર કરવામાં મદદ કરી શકે છે. એટલા માટે દરેક વ્યક્તિએ પોતાની દિનચર્યામાં યોગનો સમાવેશ કરવો જરૂરી બની ગયો છે.

ખૂબ પાણી પીવો

ડૉ. કોહલી કહે છે કે દિવસભર શરીરને હાઇડ્રેટ રાખવા માટે પૂરતું પાણી પીવું.દિવસમાં ઓછામાં ઓછા 7થી 8 ગ્લાસ પાણી પીવું જોઇએ ઉપરાંત સ્કિનની હેલ્થ માટે નારિયેળ પાણી અને ફ્રૂટ જ્યુસ પીવો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ

અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ

ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે

'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન

ABP Premium

વિડિઓઝ

Letter Forgery Case : અમરેલી લેટરકાંડમાં પાટીદાર દીકરી પાયલ ગોટીને મળ્યા જામીનAmbalal Patel: Rain In Makar Sankranti: ઉત્તરાયણમાં તૂટી પડશે વરસાદ!, અંબાલાલ પટેલની મોટી આગાહીAhmedabad: આજથી ફ્લાવર શોનો પ્રારંભ, આ દિવસે જશો તો ટિકિટના આપવા પડશે 30 રૂપિયા વધારેBanaskantha News: વિભાજન બાદ ભાજપના નેતામાં જ ભારે નારાજગી, અણદાભાઈએ CMને લખ્યો પત્ર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
એલિયન્સ સાથે સંપર્ક, યુદ્ધ અને વિનાશ જ વિનાશ: 2025 માટે બાબા વેંગાની ભયાનક આગાહીઓ

કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 

મહારાષ્ટ્ર રાજકારણમાં મોટી ઉથલપાથલઃ ઉદ્ધવની પાર્ટીએ ફડણસીવસના વખાણ કર્યા, રાઉતે કહ્યું - 'તેમની સાથે અમે...'

પોતાનો ધંધો શરુ કરવા માંગો છો પરંતુ પૈસા નથી ? આ સરકારી યોજનાઓથી મળશે લાખોની લોન 

Embed widget