શોધખોળ કરો

સાવધાન! આ રીતે સુવાથી થાય છે આ ખતકનાક બીમારી, મોતનું જોખમ પણ વધે છે, જાણો રિસર્ચનું શું છે તારણ

લોકોની સૂવાની આદત અલગ-અલગ હોય છે અને જેને જે પોઝિશનમાં ઊંઘવાનું કમ્ફર્ટ લાગે તે પોઝીશનમાં ઊંઘવાનું પસંદ કરે છે. જો કે કેટલીક ખોટી રીતે ઊંઘવાની આદત આપને ભયંકર બીમારી સુધી દોઇ લઇ જઇ શકે છે.

લોકોની સૂવાની આદત અલગ-અલગ હોય છે અને જેને જે  પોઝિશનમાં ઊંઘવાનું  કમ્ફર્ટ લાગે તે  પોઝીશનમાં ઊંઘવાનું પસંદ કરે છે. જો કે કેટલીક ખોટી રીતે ઊંઘવાની આદત આપને ભયંકર બીમારી સુધી દોઇ લઇ જઇ શકે છે.

લોકોની સૂવાની આદત અલગ-અલગ હોય છે અને જેને જે  પોઝિશનમાં ઊંઘવાનું  કમ્ફર્ટ લાગે તે  પોઝીશનમાં ઊંઘવાનું પસંદ કરે છે. જો કે કેટલીક ખોટી રીતે ઊંઘવાની આદત આપને ભયંકર બીમારી સુધી દોરી  લઇ જઇ શકે છે. મોટાભાગના લોકો લાઇટ ઓફ કરીને અંધારામાં જ ઊંઘવાનું પસંદ કરે છે તો કેટલાક લોકો ચાલુ લાઇટે જ ઉંઘી જાય છે. આ આદત સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઇ શકે છે.

લાઇટમાં ઊંઘવાથી થાય આ બીમારી

આપણા હૃદયના ધબકારા દિવસ દરમિયાન વધુ હોય છે અને સામાન્ય રીતે રાત્રે લો થઇ  જાય છે. પરંતુ જ્યારે સંશોધનમાં જાણવા મળ્યું કે, જે  લોકો લાઇટમાં  સૂતા હતા ત્યારે તેમના હૃદયના ધબકારા રાત્રે પણ વધુ જોવા મળ્યા હતા. આ સ્થિતિ મોતનું જોખમ વધારે છે.  રાત્રે આપણું મગજ શરીરને રિપેર કરવામાં વ્યસ્ત રહે છે, તેથી હૃદયના ધબકારા ઘટી જાય છે.આવા લોકોનું જ્યારે સવારે બ્લડ શુગર  માપવામાં આવ્યું તો   વધુ આવ્યું હતું. જે ટાઇપ-2 ડાયાબિટીસ તરફ દોરી જાય છે.

વજન પણ વધી શકે છે

અગાઉના એક સંશોધનમાં વૈજ્ઞાનિકોએ કહ્યું હતું કે, રાત્રે સૂતી વખતે કૃત્રિમ પ્રકાશનો ઉપયોગ કરવાથી તમે જાડા થઈ શકો છો. તેનાથી વજન વધવાનું જોખમ વધી જાય છે.

સૂતી વખતે રાત્રે  લાઇટ ઓછી કરવાની ટિપ્સ

બેડને લાઇટથી દૂર રાખો, ડાર્ક અને આંખોને ખૂંચે તેવા કલરનના નાઇટ લેમ્પ ન વાપરવા જોઇએ તેમજ જો લાઇટ બંધ કરવી શકય ન હોય તો બેડને લાઇટથી દૂર રાખો અને આંખો પર માસ્કનો ઉપયોગ કરો જેથી આંખો પર લાઇટના પ્રકાશ ન આવે.

ટોપ સ્ટોરી

Health Alert: રિપોર્ટમાં બધું સામાન્ય, તો પછી કેમ આવે છે કાર્ડિયાક અરેસ્ટ ?
Health Alert: રિપોર્ટમાં બધું સામાન્ય, તો પછી કેમ આવે છે કાર્ડિયાક અરેસ્ટ ?
CPR ક્યારે આપવું જોઇએ અને ક્યારે નહિ, જાણો સીપીઆર આપવાની ચોક્કસ ટ્રિક
CPR ક્યારે આપવું જોઇએ અને ક્યારે નહિ, જાણો સીપીઆર આપવાની ચોક્કસ ટ્રિક
કેન્સરની દવાઓ પર સરકારનો મોટો નિર્ણય, ટ્રેડ માર્જિન 30% સુધી મર્યાદિત
કેન્સરની દવાઓ પર સરકારનો મોટો નિર્ણય, ટ્રેડ માર્જિન 30% સુધી મર્યાદિત
Nana Patekar Death: છાતીમાં તીવ્ર દુખાવો ક્યારે કાર્ડિયાક અરેસ્ટ અને ક્યારે હાર્ટ અટેક, કેવી રીતે ઓળખશો?
Nana Patekar Death: છાતીમાં તીવ્ર દુખાવો ક્યારે કાર્ડિયાક અરેસ્ટ અને ક્યારે હાર્ટ અટેક, કેવી રીતે ઓળખશો?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ડર ડેન્ગ્યુ-મેલેરિયાનો
Hun To Bolish : હું તો બોલીશ : સરકારી યોજનાઓનો ઉઠાવો પૂરો લાભ
Hun To Bolish : હું તો બોલીશ : ભારે ન પડે ગરબા પંડાલમાં ભીડ!
Rajkot Robbery Case: રાજકોટમાં ધોળા દિવસે લૂંટ! મામા-ભાણેજ પાસેથી રોકડ લઈ લૂંટારુઓ ફરાર
Harsh Sanghavi on Agniveer: અગ્નિવીરો માટે ખુશખબર! ગુજરાત સરકારની સૌથી મોટી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન
‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન
અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી
અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી
'28 વર્ષમાં આવો વિનાશ નથી જોયો': અમેરિકામાં અંધાધૂંધ ગોળીબારમાં 2 બાળકો સહિત 9નાં મોત
'28 વર્ષમાં આવો વિનાશ નથી જોયો': અમેરિકામાં અંધાધૂંધ ગોળીબારમાં 2 બાળકો સહિત 9નાં મોત
ગુજરાતની મહિલાઓને CMની નવરાત્રિ ગિફ્ટ: 18 હજાર ગામોમાં ખુલશે મિલ્ક પાર્લર! 136 બસ સ્ટેન્ડ પર ગ્રામહાટ શરૂ
ગુજરાતની મહિલાઓને CMની નવરાત્રિ ગિફ્ટ: 18 હજાર ગામોમાં ખુલશે મિલ્ક પાર્લર! 136 બસ સ્ટેન્ડ પર ગ્રામહાટ શરૂ
"NSA કે UAPA લગાવો, અમે...": વિમાનમાં જ ડિટેઈન થતાં CJP સંસ્થાપક અભિજીત દિપકે શું આપી ચેતવણી?
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત
Embed widget