શોધખોળ કરો

Beetroot Benefits: સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે બીટ, સેવનથી થાય છે આ 6 અદભૂત ફાયદા

Benefits of Beetroot:કંદમૂળ  સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. ઘણા લોકો તેને સલાડ તરીકે ખાવાનું પસંદ કરે છે, જ્યારે કેટલાક લોકો બીટરૂટનો રસ પીવે છે અથવા તેને શાકભાજીમાં એડ કરીને ખાય છે.  તેમાં ઘણા વિટામિન હોય છે, જે શરીરને ઘણી બીમારીઓથી બચાવે છે. બીટરૂટમાં સોડિયમ, પોટેશિયમ, કેલ્શિયમ, ફોસ્ફરસ અને અન્ય ઘણા પોષક તત્વો મળી આવે છે. તેના ઉપયોગથી રોગપ્રતિકારક શક્તિ વધે છે, સાથે જ તે ત્વચા માટે પણ ખૂબ ફાયદાકારક છે. તો ચાલો જાણીએ, બીટરૂટના ફાયદા શું છે.

  1. એનિમિયા દૂર કરવામાં અસરકારક

બીટરૂટમાં ભરપૂર માત્રામાં આયર્ન જોવા મળે છે. જે શરીરમાં લોહી વધારવા માટે ઉપયોગી માનવામાં આવે છે. જો તમને એનિમિયાની સમસ્યા છે, તો તમે બીટરૂટને ડાયટમાં સામેલ કરી શકો છો.

  1. હૃદયને સ્વસ્થ રાખે છે

બીટરૂટમાં હાજર નાઈટ્રેટ બ્લડ પ્રેશર ઘટાડે છે અને તેમાં હાજર બ્યુટેન લોહીના ગંઠાઈ જવાથી બચાવે છે. આ રીતે બીટરૂટ હૃદય સંબંધિત રોગો માટે મદદગાર સાબિત થઈ શકે છે.

  1. પાચન શક્તિ સુધારે છે

બીટરૂટમાં પૂરતી માત્રામાં ફાઈબર જોવા મળે છે, જે પાચન સંબંધી સમસ્યાઓને દૂર કરવામાં મદદરૂપ છે. જો તમને કબજિયાત અથવા ગેસની સમસ્યા હોય તો તમે નિયમિતપણે બીટરૂટનો રસ પી શકો છો. તે ખોરાકને પચાવવામાં મદદ કરે છે.

  1. એનર્જી લેવલ વધારવામાં મદદરૂપ

બીટરૂટમાં કાર્બોહાઇડ્રેટ જોવા મળે છે. જે શરીરનું એનર્જી લેવલ વધારે છે. આ માટે બીટરૂટને ધોઈને તેના ટુકડા કરી લો અને તેને પાણીમાં ઉકાળો, ગાળીને આ પાણીનું સેવન કરો.

  1. ત્વચા માટે ફાયદાકારક

બીટરૂટમાં હાજર ફોલેટ અને ફાઈબર ત્વચા માટે ફાયદાકારક છે. આ માટે તમે બીટરૂટનો રસ ચહેરા પર લગાવી શકો છો. તે પિમ્પલ્સને દૂર કરવામાં મદદ કરે છે.

  1. યાદશક્તિ વધારવામાં મદદરૂપ

બીટરૂટ યાદશક્તિ વધારવામાં મદદરૂપ માનવામાં આવે છે. તેમાં રહેલું કોલિન યાદશક્તિ વધારવામાં મદદ કરે છે. જો તમે તમારા મનને તેજ કરવા માંગો છો, તો તમે બીટરૂટને તમારા આહારનો ભાગ બનાવી શકો છો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

સુરતમાં 10 લાખની લાંચ લેવાના કેસમાં AAPનો કોર્પોરેટર જીતેન્દ્ર કાછડિયા ઝડપાયો

અદાણી ગ્રુપ પર હિંડનબર્ગનો વધુ એક ખુલાસો, કંપનીએ તમામ આરોપોને ફગાવી દેતા આપ્યો આ જવાબ

SC On Bulldozer Action: 'ભૂલની સજા આખા પરિવારને ન આપી શકાય', બુલડોઝરની કાર્યવાહી પર સુપ્રીમ કોર્ટ ફરી નારાજ

Gandhinagar: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના શાસનના 3 વર્ષ પૂર્ણ, આ 11 મહત્વપૂર્ણ પોલિસી રહી ચર્ચામાં

ABP Premium

વિડિઓઝ

Jamnagar | ગણેશ મહોત્સવમાં પ્રસાદી લીધા બાદ 80 લોકોને ફુડ પોઈઝનિંગ | Food poisoningSurat Dengue Death | રેસિડેન્ટ ડોક્ટરનું ડેન્ગ્યુથી થયું મોત| Watch VideoHun To Bolish | ક્લિક એક ફ્રોડ કરોડોનો | Abp AsmitaHun To Bolish | નદી કે ગટર? | Abp Asmita

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરતમાં 10 લાખની લાંચ લેવાના કેસમાં AAPનો કોર્પોરેટર જીતેન્દ્ર કાછડિયા ઝડપાયો
સુરતમાં 10 લાખની લાંચ લેવાના કેસમાં AAPનો કોર્પોરેટર જીતેન્દ્ર કાછડિયા ઝડપાયો
અદાણી ગ્રુપ પર હિંડનબર્ગનો વધુ એક ખુલાસો, કંપનીએ તમામ આરોપોને ફગાવી દેતા આપ્યો આ જવાબ
અદાણી ગ્રુપ પર હિંડનબર્ગનો વધુ એક ખુલાસો, કંપનીએ તમામ આરોપોને ફગાવી દેતા આપ્યો આ જવાબ
SC On Bulldozer Action: 'ભૂલની સજા આખા પરિવારને ન આપી શકાય', બુલડોઝરની કાર્યવાહી પર સુપ્રીમ કોર્ટ ફરી નારાજ
SC On Bulldozer Action: 'ભૂલની સજા આખા પરિવારને ન આપી શકાય', બુલડોઝરની કાર્યવાહી પર સુપ્રીમ કોર્ટ ફરી નારાજ
Gandhinagar: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના શાસનના 3 વર્ષ પૂર્ણ, આ 11 મહત્વપૂર્ણ પોલિસી રહી ચર્ચામાં
Gandhinagar: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના શાસનના 3 વર્ષ પૂર્ણ, આ 11 મહત્વપૂર્ણ પોલિસી રહી ચર્ચામાં
'30 વર્ષથી જેલમાં છું, રાજીવ ગાંધીના દોષિતોને છોડી દીધા તો મને કેમ નહીં?', કેદીની વાત સાંભળતાં જ સુપ્રીમ કોર્ટે....

Myths Vs Facts: ટ્રેન્ડિંગ ડાયટ પ્લાનથી ઝડપથી ઘટાડી રહ્યા છો વજન તો જાણી લો આ ચોંકાવનારી વાત, બાદમાં થશે પસ્તાવો

Cars Under Five Lakh: હવે ફક્ત પાંચ લાખ રૂપિયામાં મળશે ટાટાની આ કાર,  મળશે 65000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ

7th Pay Commission: કેન્દ્રિય કર્મચારીઓ માટે સારા સમાચાર, આ દિવસે કરાશે DAમાં વધારાની જાહેરાત

Embed widget