શોધખોળ કરો

Parenting Tips: બાળકની આ કમીને દૂર કરવા માટે આ રીતે કરો ટ્રીટ, બનેશે સ્માર્ટ અને કોન્ફિડન્ટ

Parenting Tips:જો બાળકને આ શરૂઆતથી જ શીખવવામાં આવે તો આવા બાળકો ભવિષ્યમાં સારી રીતે આગળ વધે છે. બાળક પોતાની મેળે નિર્ણય લેતા શીખે છે. તે દરમિયાન તે સાચા અને ખોટા વચ્ચે પસંદગી કરતા શીખે છે. દરેક કામ માટે તે કોઈના પર નિર્ભર નથી રહેતો.

Parenting Tips:માતાપિતા તરીકે, બાળકોનો ઉછેર એ ખૂબ જ જવાબદારીભર્યું કામ છે. આવી સ્થિતિમાં, તમામ માતા-પિતા તેમના બાળકોને કંઈક શીખવવાનો પ્રયાસ કરે છે જેથી તેઓ ભવિષ્યમાં આત્મનિર્ભર બની શકે અને પોતાનું અને અન્યનું ધ્યાન રાખી શકે. જો તમે પણ તમારા બાળકને આત્મનિર્ભર બનાવવા માંગો છો તો આ ટિપ્સ અનુસરો.

દરેક માતા-પિતા તેમના બાળકને સારો ઉછેર આપવા માંગે છે, જેથી ભવિષ્યમાં તે આત્મનિર્ભર બને અને પોતાની અને અન્યની સંભાળ રાખી શકે. બાળકને આત્મનિર્ભર બનાવવું મહત્વપૂર્ણ છે, કારણ કે કોઈના પર નિર્ભર રહેવું, પછી ભલે તે માનસિક રીતે કે શારીરિક રીતે, તમને વિકલાંગ બનાવે છે. આવી સ્થિતિમાં જો તમે બાળક શરૂઆતથી જ આત્મનિર્ભર બને તેવું ઈચ્છો છો, તો તેને બાળપણથી જ કેટલીક બાબતો શીખવો, જેથી ભવિષ્યમાં તમારે મુશ્કેલીનો સામનો ન કરવો પડે.

આત્મનિર્ભર વ્યક્તિ તેના કોઈપણ નિર્ણય માટે કોઈના પર નિર્ભર નથી રહેતી. તે પોતાની જાતને ટેકો આપે છે. તે પોતાની મહેનતના આધારે પ્રગતિ પ્રાપ્ત કરે છે. આવી વ્યક્તિ પોતાના મંતવ્યો કોઈની સામે વ્યક્ત કરવામાં ડરતી નથી. તેનાથી તેનો આત્મવિશ્વાસ વધે છે.

જો બાળકને આ શરૂઆતથી જ શીખવવામાં આવે તો આવા બાળકો ભવિષ્યમાં સારી રીતે આગળ વધે છે. બાળક પોતાની મેળે નિર્ણય લેતા શીખે છે. તે દરમિયાન તે સાચા અને ખોટા વચ્ચે પસંદગી કરતા શીખે  છે. દરેક કામ માટે તે કોઈના પર નિર્ભર નથી રહેતો.

તેમના કામ ખુદને કરવા દો

બાળકને આત્મનિર્ભર બનાવવા માટે પહેલા તેને પોતાનું કામ જાતે કરવા દો. હા, આ કરતી વખતે તેમના પર નજર રાખો. શાળામાં આવ્યા પછી, બાળકને તેના પગરખાં અને મોજાં ઉતારવા દો અને તેને યોગ્ય જગ્યાએ મૂકવા દો. તેમને આવા નાના કામો જાતે કરવાનું શીખવો.

ઘરના કામમના સામેલ કરો

બાળકને ઘરના કામમાં પણ સામેલ કરો. તમારા બાળકને છોડને પાણી આપવું, ઘરની સફાઇ કરવી કપડાને ઘડી કરવી વગેરે નાના-નાના કામમાં સામલે કરો. દરેક માતા-પિતા ઇચ્છે છે કે તેમનું બાળક સારું વર્તન કરે, તેથી બાળકને હંમેશા સારું વર્તન કરતા શીખવો અને તેને બિનાસ્ત નમ્રતાથી  તેના વિચારો વ્યક્ત કરવાની તક પણ  આપો

સોશિયલ સ્કિલ

જો બાળક બહાર રમવા જાય છે, તો તેને બહારની સામાજિક કૌશલ્યો વિશે શીખવો, એટલે કે લોકો સાથે કેવી રીતે વાત કરવી, તમારા વિચારો તેમની સમક્ષ કેવી રીતે રજૂ કરવા.

ટોપ સ્ટોરી

મહેંદીવાળા હાથથી રસોઈ બનાવવી કે ખાવું યોગ્ય છે? જાણો શું કહે છે હેલ્થ એક્સપર્ટ્સ
મહેંદીવાળા હાથથી રસોઈ બનાવવી કે ખાવું યોગ્ય છે? જાણો શું કહે છે હેલ્થ એક્સપર્ટ્સ
સવારે ખાલી પેટે ચા પીવાની આડઅસરો: જાણો આ આદત શરીરને કેવું નુકસાન પહોંચાડે છે
સવારે ખાલી પેટે ચા પીવાની આડઅસરો: જાણો આ આદત શરીરને કેવું નુકસાન પહોંચાડે છે
Frequent Thirst Causes: પાણી પીધા પછી પણ તરસ લાગી રહી છે, જાણો આ કોઈ બીમારીનું કારણ તો નથી ને?
Frequent Thirst Causes: પાણી પીધા પછી પણ તરસ લાગી રહી છે, જાણો આ કોઈ બીમારીનું કારણ તો નથી ને?
Stale Tea Poison: કેટલા સમય પહેલાં બનેલી ચા પીવી જોઈએ, ક્યારે બની જાય છે ઝેર?
Stale Tea Poison: કેટલા સમય પહેલાં બનેલી ચા પીવી જોઈએ, ક્યારે બની જાય છે ઝેર?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રેસ્ટોરન્ટના ભોજનમાં ઝેર
Hun To Bolish : હું તો બોલીશ : નકલી દારૂની રેલમછેલ
Mansukh Vasava : નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે, અનંત પટેલ પર વસાવાના પ્રહાર
Vehicle Number Plate Reality Check : 'નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં', જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
Ambalal Patel Prediction : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે, અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
Embed widget